Daily Current Affairs Mock Test in Gujarati - 97
1.
હાલમાં ગુજરાતના ભુતપૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન થયુ તેઓએ ગુજરાત રાજ્યપાલ તરીકે કયા સમયગાળા દરમિયાન સેવા આપી હતી?
2.
ચર્ચામાં રહેલા વ્હાંલડીમીર ઝેલેસ્કી કયા દેશના રાષ્ટ્રપતિ છે?
3.
હાલમાં હિરણ નદીને બીજા ક્રમાંકની સૌથી પ્રદુષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે તે કયા જિલ્લામાં આવેલ છે?
4.
બહુચર્ચિત કાર્લોસ અલ્કારેઝ પ્રખ્યાત ટેનિસ પ્લેયર કયા દેશના ખેલાડી છે?
5.
હાલના કેન્દ્રિય વિદેશપ્રધાનનું નામ જણાવો?
6.
હાલ ચર્ચામાં રહેલા એકનાથ શિંદે કયા રાજ્યમાં મુખ્યપ્રધાન પદે નિયુક્ત છે?
7.
હાલમાં ભારત સરકાર દ્રારા વેસ્ટ ટુ હાઈડ્રોજન પાર્કનું અનાવરણ કયા શહેરમાં કરવામાં આવ્યુ છે?
8.
21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી?
9.
હાલ ચર્ચામાં રહેલા વ્લીન્કન કયા દેશના વિદેશ પ્રધાન છે?
10.
હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા chat generative pre trained transformer નું ટુંકુ નામ જણાવો??