Daily Current Affairs Mock Test in Gujarati – 98

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 98

આંતરરાષ્ટ્રીય હોલોકાસ્ટ રીમેમ્બરન્સ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવે છે?

ભારતમાં પ્રથમ ગ્લોબલ ટુરિઝમ સમિટનું આયોજન એપ્રિલ 2023માં કયા સ્થળે કરવામાં આવશે?

હાલમાં ચર્ચામાં રહેલ મંગદેછુ નદી કયા દેશમાં આવેલી છે?

ક્રોએશિયા દ્વારા પોતાના દેશનું રાષ્ટ્રીય ચલણ બદલવામાં આવ્યું નવા ચલણનું નામ જણાવો?

નોરો વાઇરસના કારણે ચર્ચામાં રહેલ એનારકુલમ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?

અસોમ બૈભવ,અસોમ સૌરવ અને અસોમ ગૌરવ પુરસ્કારો કઈ રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO નું નામ જણાવો?

ગુજરાતના ખેલાડી આન્યા પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

ત્રિપુરા,નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યની વિધાનસભાની બેઠકોની સંખ્યા સરખી છે તો સંખ્યા જણાવો?

Leave a Comment