Forest Guard Exam Mock Test – 02

Welcome to your Forest Guard Exam Mock Test – 02

ખોટી જોડણી શોધો?

નીચેના વાક્યનો ભાવે પ્રયોગ જણાવો.ક્રિશા રમે છે.

અલંકાર ઓળખવો.તડકો છાંયડો રમત રમતા હતા.

હણો ના પાપીને ! દ્વીગુણ બનશે પાપ જગના! છંદ ઓળખાવો.

'સમણું' તળપદા શબ્દનો શિષ્ટ અર્થ આપો?

રત્નજડિત સમાસ ઓળખાવો.

ટાળો દેવો રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ સમજવો.

સરોવરની સાચી સંધી જણાવો?

'હંસ'નો સમાનાર્થી શબ્દ જણાવો?

મ ર ભ ન ય ય ય કયા છંદનું બંધારણ છે?

કારતૂસ કઈ ભાષાનો શબ્દ છે?

આપેલ શબ્દનું શિષ્ટરૂપ જણાવો.'પ્રથમી'

'અંતરની વૃત્તિ કે ભાવ' શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

અમૃતલાલે પુત્રીને સોનેરી સલાહ આપી.વિભક્તિ ઓળખવો.

જાતિવાચક સંજ્ઞા ઓળખાવો?

જે વસ્તુ જોઈએ તે લઈ લો.વાક્યમાં જે શું દર્શાવે છે?

અંતર્ભાવની સાચી સંધિ જણાવો.

અલ્પા સરોવર ક્યાં આવેલું છે?

દીવાસળી બનાવવા માટે કયું વૃક્ષ ઉપયોગી છે?

કેળાનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર કયા જિલ્લામાં થાય છે?

ક્યા જંગલોમાં થતા ગાંડા બાવળ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે?

નીચેના માંથી કર્કવૃત્ત કયા જિલ્લામાંથી પસાર થાય છે?

રામવન-ધ અર્બન ફોરેસ્ટ ક્યા જિલ્લામાં આવેલું છે?

સાગ કયા જંગલનું મુખ્ય વૃક્ષ છે?

સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે?

ચારકોલના ઉત્પાદનમાં કયા વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે?

કયા જિલ્લામાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

ક્યા વૃક્ષમાંથી કાથો મેળવવામાં આવે છે?

ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી કયાં આવેલી છે?

રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે?

વનસેવા મહાવિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે?

ક્યા જંગલોમાં સવા નામનું ઉચા પ્રકારનું ઘાસ જોવા મળે છે?

મહુડાનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે?

રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?

ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે?

વાંસદા અભ્યારણમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે?

ખદર અને ભાંગર એ કયા પ્રકારની જમીન છે?

વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવાય છે?

રેલવેના ડબ્બા બનાવવા કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે?

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છ?

સુરજબારી શું છે?

ભારતની સૌથી મોટી વોટર વર્લ્ડ સેંચ્યુંરી કોને માનવામાં આવે છે?

ભારતની સૌથી મોટી વોટર બર્ડ સેંચ્યુંરી કોને માનવામાં આવે છે?

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો?

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરનું મુખ્યમથક ક્યાં આવેલું છે?

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

સિંહના ચાર પગમાં કુલ કેટલા નહોર હોય છે?

જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે?

નદીના ઘોડા તરીકે ક્યું પ્રાણી ઓળખાય છે?

સિંહનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે?

વાઘ કયા કુળનું પ્રાણી છે?

ભારતનું સૌથી સારું ગાયક પક્ષી કયું છે?

કમ્પ્યુટર માઉસના શોધકનું નામ જણાવો?

કમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું હોય છે?

એક જ સ્થાને સંકળાયેલા કોમ્પ્યુટરોના નેટવર્કને શું કહે છે?

એક વેબસાઈટ પરથી બીજી વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે?

MS word ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે?

કમ્પ્યુટર મેમરીનો નાનામાં નાનો એકમ કયો છે?

ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ ગણાય છે?

ગુજરાતનો છેલ્લો હિન્દુ અને રજપૂત રાજા કોણ હતો?

ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?

મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને અસર કરતો રોગ છે?

વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવાની પદ્ધતિને શું કહે છે?

કયા પ્રકારના ખનીજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે?

ઈનફ્લુએન્ઝા રોગ માટે કયા પ્રકારના રોગકારક સજીવ જવાબદાર છે?

ક્રાઈટ ઓર ફાઇટ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે?

3000નું 16 ટકા લેખે 1માસનું સાદુ વ્યાજ કેટલું થાય?

એક ટ્રેન 90કિમી/ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો?

5 સંખ્યાની સરેરાશ 9 છે 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?

5 વર્ષ પહેલાં સંજયના પિતાની ઉંમર સંજયની ઉંમરથી 7 ઘણી હતી અને 5 વર્ષ પછી પિતાની ઉંમર સંજયની ઉંમરથી 3 ઘણી થશે,તો સંજયની હાલની ઉંમર કેટલી થશે?

કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજદર શોધો?

કોઈ સાંકેતિક ભાષામાં RUSTને QVRU લખાય તો LINEને કેમનું લખાશે?

જો ફેબ્રુઆરી 2008ના રોજ શુક્રવાર હોય તો 15મી ઓગસ્ટ 2009ના રોજ કયો વાર હોય?

51 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

એક વર્ગમાં 31 વિદ્યાર્થીઓમાં ભાવિનનો નંબર 17મો છે તો પાછળથી તેનો ક્રમ જણાવો?

એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20 ટકા ખોટ ગઈ છે,તો 20 ટકા નફો લેવા વેપારીએ રૂ 24માં કેટલી નારંગી વેચવી જોઈએ?

123°પૂરકકોણનો કોટિકોણ ...........મળે.

49,64,81,100,121,.......

એક ઘડિયાળમાં 12 કલાકને 30મિનિટ વાગતા બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાશે?

હાલ ચર્ચિત સોશિયલ પ્લૅટફૉર્મ ટ્વીટરનું મુખ્યાલય ક્યાં આવેલું છે?

2023માં ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી લેનાર ગુજરાતી ફિલ્મનું નામ જણાવો?

હાલમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની કેટલામી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે?

ગુજરાતમાં કયા સિટીને સેમિકોન સિટી તરીકે વિકસાવવામાં આવશે?

પેરા એથલીટ ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?

હાલમાં લાડલી લક્ષ્મી યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે?

2023માં ખેલો યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?

વનકટાઈ વિસ્તારમાં કેવા વૃક્ષો વાવવા જોઈએ?

નીચેનામાંથી વન સંરક્ષણ સાથે સંકળાયેલ આંદોલનનું નામ જણાવો?

ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કયારે કરી?

ક્યા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે?

આજની ઘડી રળિયામણી કાવ્યનો પ્રકાર જણાવો?

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ના સર્જકનું નામ જણાવો?

રામ વૃંદાવની કોનું ઉપનામ છે?

જ્યોતિબા ફુલેએ ક્યાં સમાજની સ્થાપના કરી હતી?

કેનેડાની રાજધાનીનું નામ જણાવો?

રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે?

4 thoughts on “Forest Guard Exam Mock Test – 02”

Leave a Comment