Forest Guard Exam Mock Test - 05
1.
વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે
2.
હાલ ચર્ચામાં રહેલ તુગેશ્વર વન્યજીવ અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?
3.
ભારતનું સૌથી મોટું મિયાવાકી જંગલ કયા રાજ્યમાં આવેલું છે?
4.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમારેખા કયા નામથી ઓળખાય છે?
5.
પોળોનો જાણીતો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે?
6.
ભારતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા એકટના આધારે કરવામાં આવી છે?
7.
ભારતના બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે?
8.
નળસરોવરને પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષે ઘોષિત કરવામાં આવ્યું હતું?
9.
ભારતનો પ્રથમ ક્રિપ્ટો ગેમિક ગાર્ડન કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે?
10.
ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ જણાવો?
11.
ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર કેટલો છે?
12.
વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવ વનસ્પતિ કયા દેશમાં જોવા મળે છે?
13.
IUCN(ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
14.
વિશ્વ વન વર્ષ તરીકે કયા વર્ષની ઉજવવામાં આવ્યું હતું?
15.
ગુજરાતમાં કેટલા પ્રકારના સારસ જોવા મળે છે?
16.
રેણુકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે?
17.
ઘાસ સંશોધન કેન્દ્ર રાજકોટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
18.
02 ફેબ્રુઆરી વિશ્વ આદ્રતા ભૂમિ દિવસ કયા વર્ષમાં પ્રથમ વાર ઉજવવામાં આવ્યો હતો?
19.
નેફ્રોલીપિસ કઈ વનસ્પતિ નું નામ છે?
20.
પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
21.
ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે?
22.
સહાયકારી યોજના સૌપ્રથમ કોના દ્વારા સ્વીકારવામાં આવી હતી?
23.
મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીને કિનારે આવેલું છે?
24.
ઇલોરામાં ગુફાઓની સંખ્યા કેટલી છે?
25.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે?
26.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક ક્યાં આવેલ છે?
27.
ગુજરાતમાં સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે?
28.
મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન કયા સ્થળે યોજાયું હતું?
29.
અંશુ મલિક કઈ રમત સાથે સંકળાયેલા છે?
30.
ગુજરાતમાં 72 કોઠાની વાવ કયા જિલ્લામાં આવેલી છે?
31.
ભારતમાં તાંબાની કાચી ધાતુ સૌથી વધુ કયા રાજ્યમાંથી મળી આવે છે?
32.
'માલસામાન જોઈને ખરીદો' કૃદંત ઓળખાવો?
33.
સુંદરજી ગોકુળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો છે?
34.
કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો?
35.
લોહીની સગાઈ એ કયા પ્રકારની સાહિત્યિક રચના છે?
36.
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : આરોપ મૂક્યા બાબતનું લખાણ.
37.
'કજીયાનું મો કાળું' કહેવતનો સાચો અર્થ જણાવો?
38.
નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યતિરેક અલંકારનું છે?
39.
'હરવર' શબ્દનું શિષ્ટ રૂપ આપો?
40.
પરમાર્થી સમાસ ઓળખાવો?
41.
'કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે' પંક્તિના સર્જક નું નામ જણાવો?
42.
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
43.
ધૂળિયે મારગ કવિતાના કવિનું નામ જણાવો?
44.
'સ્વપ્નસિદ્ધિની શોધમાં' કોની આત્મકથા છે?
45.
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી?
46.
ભારતમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી દર વર્ષે કયા માસમાં કરવામાં આવે છે?
47.
વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે?
48.
10% લેખે રૂપિયા 1000 ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય?
49.
એક વેપારી રૂપિયા 18700માં વસ્તુ વેચે છે તો તેને 15% નુકસાન થાય છે જો 15% નફો જોઈતો હોય તો વસ્તુ કેટલી કિંમત એ વેચવી જોઈએ?
50.
એક વ્યક્તિ ₹250 મીટર 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી છે?
51.
ત્રણ બેલ બપોરે 2:30 વાગે એક સાથે રણકવા લાગે છે જો તે અનુક્રમે 8 12 અને 20 મિનિટ પછી રણકે તો હવે પછી કયા સમયે એક સાથે રણકશે?
52.
એક ટાંકીને ઉપરના નળથી ભરતાં ચાર કલાક લાગે છે અને તળિયાના નળથી ખાલી થતા છ કલાક લાગે છે જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો કેટલા કલાકમાં ભરાશે?
53.
ઘડિયાળમાં 12 કલાકને 30 મિનીટ વાગતાં બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
54.
એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય?
55.
એક શહેરની વસ્તી 8000 હતી તેમાં પુરુષોની સંખ્યા 6% તથા સ્ત્રીઓની સંખ્યા 10% દરે વધે છે તો શહેરની કુલ વસ્તી 8600 થાય છે તો શરૂઆતમાં પુરુષોની સંખ્યા કેટલી હશે?
56.
1 ઘનમીટર = ..............લીટર
57.
એક ગોળાની ત્રિજ્યા 2 સેમી વધારવામાં આવે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ 352 સેમી વધી જાય છે તો ગોળાની પ્રારંભિક ત્રિજ્યા શોધો.
58.
એક છોકરો ત્રણ સિક્કા ઉછાળે છે તો ઓછામાં ઓછી એક વાર છાપ આવવાની સંભાવના.............છે.
59.
એક વ્યક્તિ ઉત્તર તરફ 12 કિમિ ચાલે છે ત્યારબાદ પૂર્વ તરફ 15 કિ.મી ત્યારબાદ પશ્ચિમ તરફ 19 કિમી અને ત્યારબાદ દક્ષિણ તરફ 15 કિમી ચાલે છે તો તે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે?
60.
2 પુરુષને 3 સ્ત્રી અથવા 4 પુરુષ કોઈ કાર્યને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે તો 3 પુરુષ અને 3 સ્ત્રીને કાર્ય કરતા કેટલા દિવસ થાય?
61.
એક લંબચોરસની એક બાજુ બીજી બાજુ કરતાં 3 સેમી વધુ છે આ લંબચોરસની પરિમિતિ 58 સેમી હોય તો તેની લાંબી બાજુનું માપ કેટલું થાય?
62.
3,8,7,a,4 અને 9નો મઘ્યક 6 હોય તો a ની કિંમત શોધો?
63.
એક સાયકલની છાપેલી કિંમત રૂપિયા 1560 અને તેના ઉપર લેવાતા વેચાણનો દર 5% હોય તો કેટલો વેચાણવેરો ભરવો પડે?
65.
8x³,6x² અને 12x⁴ નો લસાઅ કેટલો થાય?
66.
ગ્રહો, ઉપગ્રહો અને અંતરીક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે?
67.
કાર્યનો SI પદ્ધતિમાં એકમ કયો છે?
68.
નીચે પૈકી સૌથી સખત ધાતુ કઈ છે?
69.
પવનનો વેગ જાણવા માટે કયુ મીટર વપરાય છે?
70.
કમળાના રોગમાં કયુ અંગ પ્રભાવિત થાય છે?
71.
હાલમાં 46માં વાંગલા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
72.
થોડા સમય અગાઉ નિધન પામેલા sewa સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટને કયા વર્ષે રાઈટ લાઈવ્હુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
73.
હાલમાં ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
74.
બાળવિવાહ પ્રતિબંધ માટે ચર્ચામાં રહેલ નયાગઢ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
75.
હડપ્પા સંસ્કૃતિ અંગેનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય રાખીગઢીમાં બનાવવામાં આવશે તે કયા રાજ્યમાં આવેલું છે?
76.
તમાશા કયા રાજ્યનું લોકનૃત્ય છે?
77.
ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
78.
ભારતના કયા રાજાએ વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
79.
વૃક્ષનું આયુષ્ય શેના પરથી નક્કી કરવામાં આવે છે?
80.
મિત્રમેલા નામની સંસ્થા પાછળથી કયા નામે જાણીતી બની હતી?
82.
કચ્છી ભીંત ચિત્રોની ચિત્રશૈલી કયા નામે ઓળખાય છે?
83.
ખરાદી કામ માટે જાણીતું સંખેડા કયા જિલ્લામાં આવેલું છે?
84.
કયા મૂળ અધિકારોને કટોકટી જાહેર કર્યા પછી પણ રદ કરી શકાય નહી?
85.
રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા?
86.
રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે?
87.
ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી?
88.
MS wordમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીત ઉપલબ્ધ છે?
89.
એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય?
90.
MS Excelમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુ માં વધુ કેટલા અક્ષરોની હોય છે?
91.
કીબોર્ડ માં કેટલી ફંક્શન કી જોવા મળે છે?
92.
સુપર કોમ્પ્યુટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે?
93.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે?
94.
મૂર્તિદેવી પુરસ્કાર શેની સાથે સંબંધિત છે?
95.
જંગલની પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી?
96.
ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
97.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ કેટલામો છે?
98.
સૌથી મોટું અક્ષાંશવૃત કયું છે?
99.
ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે?
100.
વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે?
Good mock test
T est