Forest Guard Exam Mock Test – 06

Welcome to your Forest Guard Exam Mock Test – 06

ગુજરાતમાં પોયણીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે?

1મીટર=...............મી.મી

એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે?

બે ટ્રેનની લંબાઈ 185મીટર અને 215મીટર છે.તેઓની ઝડપ અનુક્રમે 50કિમી/કલાક અને 40કિમી/કલાક છે બને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે તો te કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે?

સંજયનું સ્થાન વર્ગમાં ઉપરથી 18મું અને નીચેથી 24મું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

(8)⅔ની કિંમત જણાવો?

ક્યા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્તરૂપ 1⅗ થાય?

3,7,16,32,57,(?)

2012ના વર્ષનું અંગ્રેજી કેલેન્ડર ફરીથી કયા વર્ષમાં પુનરાવર્તિત થશે?

વનિતા પાસે x અને જિગીષા પાસે y રૂપિયા છે વનિતા જિગીષાને રૂ 10 આપે તો બંને પાસે સમાન રકમ થાય તો નીચેનામાંથી કયું પરિણામ સાચું હોય?

ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે?

એક લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 10% પાણી છે. મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરીએ કે જેથી કરીને નવા મિશ્રણમાં 40% પાણી થાય?

તાજેતરમાં BCCIના 36મા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?

ઓરંગ રાષ્ટ્રીય અભયારણ્ય ભારતના કયા રાજયમાં આવેલું છે?

ગુજરાતની કઈ નગરી દક્ષિણનું કાશી કહેવાય છે?

આંધ્રપ્રદેશનું લોક નૃત્ય કયું છે?

વનસ્પતિનું પ્રજનન અંગ કયુ છે?

દલ સરોવર કયા રાજ્યમાં/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે?

ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે?

મેન્ગૃવ જંગલોની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે?

કચ્છના રણને કયા વર્ષમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું?

ભારતના સૌથી નાના પક્ષીનું નામ જણાવો?

ભારતમાં સારસની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન જણાવો?

પોંગ ડેમ સરોવર કયા રાજ્યમાં આવેલું છે?

હરિહર વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

લાખનો ઉપયોગ જણાવો?

મહા વૃક્ષ પુરસ્કારમાં કેટલા રૂપિયા ઇનામી રાશિ તરીકે આપવામાં આવે છે?

સુરપાણેશ્વર અભ્યારણ નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે?

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સૌપ્રથમ કયા વર્ષે કરવામાં આવી હતી?

સિંગલીલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?

હરિત ક્રાંતિ શેની સાથે સંકળાયેલ છે?

ગુજરાતના કયા સ્થળે કાથો બનાવવાની ફેક્ટરી આવેલી છે?

ગુજરાતની એકમાત્ર સરકારી લાકડા વહોરવાની મીલ ક્યાં આવેલી છે?

ફોલ ઓફ ધી સ્પેરો કયા પક્ષીવિદ ની આત્મકથા છે?

નીચેનામાંથી કઈ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે?

નીચેનામાંથી કયા અક્ષાંશવૃતને બૃહદવૃત પણ કહે છે?

ગુજરાત વન રિપોર્ટ 2020-21 મુજબ ગુજરાતમાં સૌથી ઓછો વનવિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે?

ભારતમાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલા ઘાટનું નામ જણાવો?

પ્રેમાનંદના ગુરૂનું નામ જણાવો?

'સાદી ભાષા,સાદી કડી,સાદી વાત વિવેક,સાદામાં શિક્ષા કથે,એ જ કવિજન એક' પંક્તિના રચયિતા જણાવો?

આનંદશંકર ધ્રુવ દ્વારા અભેદમાર્ગના પ્રવાસી કોને કહેવામાં આવ્યા છે?

નીચેનામાંથી હરીવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો?

'નકશા' ગઝલસંગ્રહની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે?

રાવજી પટેલ દ્વારા લખાયેલ કાવ્ય 'એક બપોરે'નો કાવ્યપ્રકાર જણાવો?

'અત્તરના દીવા' કોનો વાર્તા સંગ્રહ છે?

સૌપ્રથમ યુવા ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો?

સૌપ્રથમ વાંચનવાળા હોપ વચનમાળાની રચના કયા લેખક દ્વારા કરવામાં આવી છે?

અમરતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે?

'મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે,બળતાં બળતાં ધૂપ સુવાસિત બધું કરે' અલંકાર ઓળખવો?

વંશસ્થ છંદનું બંધારણ જણાવો?

'ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો' ક્રિયાવિશેષણ ઓળખાવો?

નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ જણાવો?

હું સાત દિવસ સુધી રજા ઉપર છું વિભક્તિ ઓળખાવો?

દુરિજન શબ્દનું શિષ્ટરૂપ ઓળખાવો?

સ્નિગ્ધ : સમાનાર્થી શબ્દ જણાવો?

લિંગ ઓળખાવો : શાસન

ખોટી જોડણી ઓળખાવો?

વિરામચિન્હો વિશે યોગ્ય જોડકા જોડો.

1)*          A) ખંડવર્ણ ચિહ્ન
2)....        B) લોપ ચિહ્ન
3)'           C) તિર્યક ચિહ્ન 
4)/           D) ફૂદડી ચિહ્ન

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે?

લોકસભાનું વિઘટન કોણ કરી શકે?

બંધારણમાં નાણાકીય ખરડા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

ભારતના પ્રથમ કાયદા અધિકારી કોને ગણવામાં આવે છે?

ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો?

કયા રાજ્યમાં સરપંચને ચેર પર્સન તરીકે ઓળખવામાં આવે છે?

ભારતમાં સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા લોકાયુક્ત નિમણૂક કરવામાં આવી હતી?

ગુજરાતમાં સૌપ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ થયું હતું?

માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપકનું નામ જણાવો?

Dosનું પૂરું નામ જણાવો?

MS wordમાં કઈ શોર્ટકટ કી નો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે?

બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે?

કમ્પ્યુટરમાં ફાઇલનો સંગ્રહ શેમાં થાય છે?

ભારત સરકારે સ્વતંત્ર ભારતની પ્રથમ વન નીતિની જાહેરાત ક્યારે કરી હતી?

સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે કયા વર્ષથી ઉજવવામાં આવે છે?

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન જણાવો?

તાજેતરમાં ભારતે કયા દેશને હરાવીને વર્ષ 2022નો મહિલા T 20 એશિયા કપ જીત્યો?

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2022માં મધ્યપ્રદેશનું ઇન્દોર સતત કેટલી વખત પ્રથમ સ્થાને રહ્યું છે?

વન નેશન અને વન ફર્ટિલાઇઝર યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?

યોગ્ય જોડકા જોડો.

1.રાજસ્થાન             A. રાયપુર 
2.ઉત્તરાખંડ              B. જયપુર
3.અરુણાચલ પ્રદેશ   C. ઇટાનગર 
4.છત્તીસગઢ            D. દહેરાદૂન

ડમરો એ કયા કુળની વનસ્પતિ છે?

માનવ શરીરમાં ઊંઘ માટે જવાબદાર હર્મોન.........છે?

માનવ મગજનો કયો ભાગ વધુ વિકસિત હોય તો વ્યક્તિ વધુ બુદ્ધિમાન બની શકે?

માનવ શરીરની કઈ ગ્રંથિને રસાયણની ફેક્ટરી કહેવામાં આવે છે?

સૌર પરિવારમાં કયા ગ્રહનું કાયમી તાપમાન 425 ડિગ્રીથી વધુ હોવાથી સૌથી ગરમ ગ્રહ કહેવાય છે?

કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાય છે?

ક્યા વૃક્ષમાંથી કાઢેલી ઔષધિ મલેરિયાના રોગમાં ઉપયોગી બને છે?

યોગ્ય જોડકા જોડો.

a) લાખોટા તળાવ       1)બેટ દ્વારકા 
b) રત્ન તળાવ            2)ઇડર

c) રણમલસર તળાવ    3)જામનગર
d) ચંડોળા તળાવ        4)અમદાવાદ

આજે મંગળવાર હોય તો 61મા દિવસે ક્યો વાર હશે?

બે સંખ્યાઓનો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 8 અને 48 છે.તેમાંથી એક સંખ્યા 24 છે.તો બીજી સંખ્યા કઈ હશે?

એક ચોરસની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય?

કોઈ એક રકમનું 5%લેખે 5 વર્ષને અંતે સાદુ વ્યાજ રૂ 3200 થાય તો તે રકમ શોધો?

ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?

વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને.........કહેવાય.

International labour organization નું વડુમથક કયા આવેલુ છે?

બે અક્ષાંશવૃત વચ્ચે આશરે કેટલા કીમીનું અંતર હોય છે?

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

ફતેહસાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે?

ઉબેરકપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતીય રાજ્યોમાં સૌથી વધારે વન વિસ્તાર કયા રાજ્યમાં આવેલું છે?

ગુરુશિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે?

રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

10 thoughts on “Forest Guard Exam Mock Test – 06”

Leave a Comment