Daily Current Affairs Mock Test in Gujarati - 08
1.
નીચેનામાંથી પર્યાવરણના ઘટકોમાં ક્યા પરિબળનો સમાવેશ થતો નથી?
2.
પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે તે પૃથ્વીની સપાટીથી આશરે............... થી............કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે?
3.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
4.
રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમની શરુઆત પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કયા વર્ષથી કરવામાં આવી છે?
5.
જે પ્લાસ્ટિક એકવાર ઉપયોગમાં લેવાયા બાદ ફેંકી દેવામાં આવે છે તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે ડિસ્પોઝીબલ પ્લાસ્ટિક કહેવામાં આવે છે જેમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી?
6.
ધ્વનિ ની આવૃત્તિ માપવાનો એકમ hz છે માણસ ........ hz થી ........... hz આવૃત્તિ સુધીનો અવાજ સાંભળી શકે છે?
7.
સિંહ વિશે નીચેના સાચા વિધાનો તપાસો.
A) સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે.
B) સિંહનું સરેરાશ આયુષ્ય 18 વર્ષ છે.
C) તેને 18 નખ હોય છે તે બિલાડી કુળનું પ્રાણી છે.
D) સિંહના સમૂહને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે
8.
કોને એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે?
9.
લાલ પાંડા વિશે નીચેના સાચાં વિધાનો તપાસો.
A) વર્ષ 1996 માં લાલ પાંડા પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
B) લાલ પાંડા સિક્કિમ રાજ્યનું રાજ્ય પ્રાણી છે.
10.
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો.
11.
વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
12.
ભારતના પ્રથમ વર્લ્ડ આઇ.સી.યુનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લા ખાતે કરવામાં આવ્યો હતો?
13.
પ્રાણી કે વનસ્પતિના રૂપ આકાર અંગેની શાસ્ત્ર વિદ્યાને કયા નામથી ઓળખવામાં આવે છે?
14.
નીચેનામાંથી ખોટા વિધાનો તપાસો.
15.
હુસેન સાગર અને ઉસ્માન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલા છે?
16.
નીચેનામાંથી ભારતની મુખ્ય બહુહેતુક યોજનાની ખોટી જોડ જણાવો?
17.
ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?
18.
મેન્ગ્રુવ જંગલો વિશે નીચેના ખોટા વિધાનો તપાસો.
19.
એશિયાનો સૌથી મોટો ઘાસિયા મેદાનનો વિસ્તાર............. જિલ્લામાં આવેલો છે તે વિસ્તારને બન્ની તરીકે ઓળખવામાં આવે છે?
20.
નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે?
21.
હાલમાં ભારત અને ગુજરાતના કુલ વન્યજીવ અભ્યારણોની સંખ્યા જણાવો?
22.
ગુજરાતના અભ્યારણ અને સ્થાપના વર્ષ વિશે માહિતી ચકાસી ખોટા વિધાનો તપાસો.
23.
અમૃતા દેવી બિશનોય વન્યજીવ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે?
24.
બુક ઓફ ઇન્ડિયન બર્ડ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?
25.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
26.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી કયા રાજ્યમાં આવેલી છે?
27.
IUCN વિશે નીચેના વિધાનો તપાસો.
A) IUCN વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા છે.
B) તેની સ્થાપના 1948માં ફ્રાન્સ ખાતે કરવામાં આવી હતી.
C) તેનું મુખ્ય મથક સ્વિત્ઝરલેન્ડ ખાતે આવેલું છે.
D) તેને વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે ઓળખવામાં આવે છે.
28.
નીચેનામાંથી પ્રાણી અને તેના સમુહ વિશે ખોટી માહિતી ઓળખવો.
29.
ભારતના મહત્વના પુરાતન સ્થળો વિશે સાચી માહિતી તપાસો.
A) મહાગઢ - ઉત્તરપ્રદેશ
B) લાગણજ - ગુજરાત
C) હલ્લુર - કર્ણાટક
D) ઈનામગામ - મહારાષ્ટ્ર
30.
હર્ષચરીતમ અને કાદમ્બરીની રચના કયા સાહિત્યકારે કરી હતી?
31.
જૈન ગ્રંથોને આગમગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે આ આગમગ્રંથોની કુલ સંખ્યા કેટલી છે?
32.
શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા ચાર મઠ વિશે માહિતી તપાસો.
33.
શિખર અને પર્વત શ્રેણી વિશે નીચેના સાચા વિધાનો તપાસો.
A) ગોરખનાથ - ગિરનાર
B) કળશુબાઈ - સહ્યાદ્રિ
C) ગુરુશિખર - અરવલ્લી
D) દોદાબેટા - નીલગીરી
34.
શિવાજી સાગર,શિવસાગરને લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલા છે?
35.
દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે કયા ખનીજનો ઉપયોગ કરવામાં આવે છે?
36.
ભારતમાં સૌપ્રથમ ખાતરનું કારખાનું 1906 માં રાનીખેત ખાતે સ્થાપવામાં આવ્યું હતું તે કયા રાજ્યમાં આવેલું છે?
37.
ગ્રહો અને પરિક્રમણ સમય વિશે સાચી માહિતી જણાવો?
A) બુધ - 88 દિવસ
B) શુક્ર - 243 દિવસ
C) પૃથ્વી - 365 દિવસ
D) મંગળ - 687 દિવસ
38.
રણ અને પ્રદેશ વિશે નીચેનામાંથી ખોટી માહિતી ઓળખાવો?
A) સહારા - આફ્રિકા
B) ગોબી - મોંગોલિયા
C) કોલોરાડો - ઓસ્ટ્રેલિયા
D) કચ્છ - ભારત
39.
સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને કયા વર્ષે ફોરવર્ડ બ્લોકની રચના કરી હતી?
40.
વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર પ્રથમ વ્યક્તિ વિનોબા ભાવે હતા આ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ગાંધીજી દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી?
41.
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી?
42.
અને તેજપા દ્વારા દેલવાડાના દેરા કઈ સદીમાં બાંધવામાં આવ્યા હતા?
43.
હેમચંદ્રાચાર્યએ કોની યાજ્ઞાથી અલંકારશાસ્ત્ર છંદશાસ્ત્ર નામના ગ્રંથો તૈયાર કર્યા હતા?
44.
પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
45.
બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીતનો ઉલ્લેખ છે?
46.
કયા વડાપ્રધાનના સમયગાળામાં ઉદારીકરણના સુધારાની નીતિ અપનાવવામાં આવી હતી?
47.
દરેક રાજ્યમાં એક રાજ્યપાલની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
48.
થોડા સમય અગાઉ ચર્ચામાં રહેલું જૈન ધર્મનું પ્રખ્યાત સ્થળ સમેત શિખર કયા રાજ્યમાં આવેલું છે?
49.
સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી નો ઉપયોગ કરવામાં આવે છે?
50.
કોમ્પ્યુટરને Boot કરવા માટે શું જરૂરી છે?
51.
ફિંગર પ્રિન્ટ સ્કેનિંગ ઉપરાંત નીચેના પૈકી કયું વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ માટે વાપરી શકાય?
52.
MS WORDમાં પૂર્વનિર્ધારિત રીતે ફાઈલનું નામ શું જોવા મળે છે?
53.
Junk mailને કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
54.
મીઠાની કિંમતમાં 25% વધારો થાય છે તો ગૃહિણીએ મીઠાના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ઘરનું બજેટ જળવાઈ રહે?
55.
એક લંબચોરસ ઓરડો છે જેની લંબાઈ 3 m 85 cm છે અને પહોળાઈ 2 m 75 cm છે તો આ ઓરડામાં વધુમાં વધુ કેટલી લંબાઈ ચોરસ ટાઇલ્સ પાથરી શકાય?
56.
વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબે છેડેથી સંજયનું સ્થાન 10મું છે તથા પ્રદીપનું જમણે છેડેથી સ્થાન 5મું છે સંજય અને પ્રદીપ એકબીજાની જગ્યા અદલબદલ કરે તો પ્રદીપનું જમણેથી સ્થાન 18મુ થાય છે તો સંજયનું ડાબે છેડેથી 9મું સ્થાન કેટલામું હશે?
57.
5 વર્ષ પહેલા માતા અને પુત્રીની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?
58.
મેહુલ અને રાહુલ એક કામને 108 દિવસોમાં પૂરું કરી શકે છે તે કામને રાહુલ અને ભાવિન 180 દિવસમાં અને મેહુલ અને ધારિક 135 દિવસોમાં પૂરું કરી શકે છે ત્રણેય મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે?
59.
એક સમાંતર શ્રેણીનું 7મુ પદ અને 13મુ પદ અનુક્રમે 34 અને 64 છે તો તે શ્રેણીનું 18મુ પદ ......... હોય?
61.
મધ્યાન ભોજન યોજના હેઠળ કયા ધોરણના વિદ્યાર્થીઓની આવરી લેવામાં આવ્યા છે?
62.
કોઈ ચોક્કસ સંજ્ઞામાં 24685 ને 33776 વડે દર્શાવાય તો 35791ને નીચેનામાંથી કઈ સંજ્ઞા વડે દર્શાવાય?
63.
મણિલાલ દ્વિવેદીની પ્રખ્યાત કૃતિ સ્વાશ્રયનો સાહિત્ય પ્રકાર જણાવો?
64.
આપેલા વાક્યનો અલંકાર ઓળખાવો 'હાથી જાણે રમતો હોય તેમ શું હલાવે છે.'
65.
નિર્ભય : આપેલ શબ્દનો સમાસ ઓળખાવો
66.
દાણો ચાંપી જોવો રૂઢિપ્રયોગ નો અર્થ સમજાવો.
67.
નીચેનામાંથી માછીમાર શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
68.
પ્રખ્યાત પાંડુરી માતાનો મેળો કયા સ્થળે ભરાય છે?
69.
પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે?
70.
72કીમી પ્રતિ કલાકની ઝડપે જતી 100 મીટર લાંબી ટ્રેનને કોઈ થાંભલાને પસાર કરવા માટે કેટલી સેકન્ડ લાગશે?
71.
'માણસો માખીની જેમ મરતા હતા' રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે.
72.
નીચેનામાંથી કયો એક નિપાત ભારવાચક નથી?
73.
કોઈ એક રકમનું 10% લેખે બે વર્ષનું સાદુ અને ચ.વ્યાજનો તફાવત 80 હોય તો તે રકમ કઈ હોય.
74.
નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?
75.
ભારતે વર્ષ 2023 સુધીમાં કયા રોગને નાબૂદ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે?
76.
ભારતમાં સૌપ્રથમવાર સેમિકન્ડક્ટર નીતિ જાહેર કરનારા રાજ્યનું નામ જણાવો?
77.
સૌંદર્ય શોભે છે શિલથી ને યૌવન શોભે છે સંયમ વડે આપેલ પંક્તિ કયા સાહિત્યકારની છે?
78.
સર્પગંધામાંથી શું મળી આવે છે?
79.
નળ સરોવરના સૌથી મોટા ટાપુનું નામ જણાવો?
80.
કઈ પર્વતમાળા ભૌગોલિક રીતે દક્ષિણ ભારતને ઉત્તર ભારતથી અલગ કરે છે?
81.
ભારતના કયા રાજ્યમાં પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે?
82.
ચંદ ઓળખાવો,અરે! હૃદય જો ગયું રસ ગયો પછી તો બધો.
83.
છ અક્ષરનું નામ કયા પ્રખ્યાત કવિનો કાવ્યસંગ્રહ છે?
84.
ભારતની પ્રથમ રાષ્ટ્રીય વનનિતી ક્યારે અમલમાં આવી હતી?
85.
લોહીની સગાઈ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો?
86.
ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે?
87.
સ્વામી તે અગાધ જળ ક્યાં ગયું? રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
88.
ભારતમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં જોવા મળે છે?
89.
કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?
90.
ગોવા મુક્તિ આંદોલન ક્યારે થયું હતું?
91.
સુનામીના મોજા ની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે?
92.
વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કયા રાજ્યએ કર્યો હતો?
93.
કેબિનેટ મિશન ની મુખ્ય દરખાસ્ત કઈ કઈ હતી?
94.
ડચ લોકોએ સૌ પ્રથમ પોતાની વેપારી કોઠી કયા સ્થળે સ્થાપી હતી?
95.
વાતાવરણમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે?
96.
નીચેનામાંથી ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ જણાવો?
97.
નીચેનામાંથી કઈ ઘટનાઓની આગાહી થઈ શકે છે?
98.
પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?
99.
સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?
100.
ધોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે?