Forest Guard Exam Mock Test- 09

Welcome to your Forest Guard Exam Mock Test- 09

ટીમરુના પાનની નીચેના પૈકી કઈ ગૌણ પેદાશ ઉપયોગી છે ?

નીચેના પૈકી કઈ પ્રજાતિનો IUCNની ગંભીર સંકટગ્રસ્ત શ્રેણીમાં સમાવેશ થાય છે ?

ઘડિયાલ મગરની પ્રજાતિ કઈ નદી સાથે સંકળાયેલ છે ?

ભારતમાં સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં/ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે ?

રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો કયા રાજ્યમાં આવેલા છે ?

પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ,1986 કઈ દુર્ઘટના બાદ ઘડવામાં આવ્યો હતો ?

નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 'ગેંડા સ્મારક્નું' ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું ?

ઓઝોન સ્તરની સુરક્ષા માટેની સંધિ....................................

કયા અનુચ્છેદ અનુસાર જંગલ, સરોવર, નદીઓ અને વન્યજીવ સહિત પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા અને સુધારણા અને જીવંત જીવો પ્રત્યે કરુણા રાખવી તે ભારતના દરેક નાગરીકની ફરજ છે ?

નોક્રેક જૈવ આરક્ષિત વિસ્તાર કયાં આવેલ છે ?

દિહાંગદિબાંગ નેશનલ પાર્ક કયાં આવેલ છે ?

ભારતના ટાઈગર રિઝર્વમાંથી કેટલી નદીઓ પસાર થાય છે ?

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્‍ડ કેમિકલ્સ (GNFC) ની સ્થાપના કયારે કરાઈ હતી ?

અવકાશમાં મોકલવામાં આવનાર પ્રથમ પ્રાણી ?

વરુ કોનૂ પૂર્વજ પ્રાણી છે ?

કયા કુળના પ્રાણીઓ પગના આંગળા પર એટલે કે Digitigrade થી ચાલે છે ?

જલાશ્વત તરીકે કયુ પ્રાણી પ્રખ્યાત છે ?

સિંહ અને વાઘણ દ્રારા જન્મેલ સંતાન 'લાઈગર' સૌ પ્રથમ કયાંના પ્રાણી સંગ્રહાલયમાં જન્મયુ હતું ?

કયા માદા પ્રાણીને 'જેની' કહેવાય છે ?

કયા પ્રાણીના દુઘમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?

કોના બચ્ચાને 'લિવરેટ' નામથી ઓળખવામાં આવે છે ?

કયુ પ્રાણી તેના બચ્ચાને પૂંછડી દ્રારા લઈ જાય છે ?

હરણના ખરેલા શિંગડા કોનો પ્રિય ખોરાક છે ?

નીચેનામાંથી કોનું જડબુ સૌથી મજબૂત ગણાય છે ?

"પ્રાણિઓમાં હું સિંહ છું" એવું કોણે કહ્યું ?

કયુ પ્રાણી 15 ફુટ ઉંચો કૂદકો મારી શકે અને પાછળ પણ કૂદકો મારી શકે ?

ભારતનું સૌથી નાનું રીંછ કયુ છે ?

ચિત્તાની સરેરાશ દોડવાની ઝડપ ?

ભારતીય પક્ષીજગતમાં સૌથી સારી વાતો કરતું પક્ષી ?

કયુ કક્ષી જમીન પર પગ મૂકતુ નથી એવી માન્યતા છે ?

પક્ષિઓમાં સૌથી નબળી જ્ઞાનેન્‍દ્રિય કઈ હોય છે ?

સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે ?

તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ ધરાવનાર -ફાલ્કન પરથી નીચેનામાંથી કઈ કંપનીના રોકેટનુંં નામ છે ?

કયુ પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે ?

ઘનશ્યામ કોનું ઉપનામ છે ?

ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા ?

'માખીનું બચ્ચુ' સાહિત્યકૃતિ કોણે લખેલી છે ?

હવે એક જ ઉપાય છે ? નિપાત શોધો.

'સુષ્મામા' શબ્દની સંધિ છુટ્ટી પાડો ?

'ખોટો જરાક કરતો યદિ ફેંસલો હું' - છંદ ઓળખાવો.

'પ્રિત કરુ પ્રેમથી પ્રગટ થાશે' - આ પંક્તિનો અલંંકાર જણાવો.

સાચી જોડણી શોધો ?

સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો નથી ? : સુગંધ

એકાઈલીનન નામનુંં આલ્કલોઈડ શેમાં હોય છે ?

જનનીને દૂધ વધારવા માટે કોનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ ?

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનું સ્થાપના વર્ષ જણાવો ?

રતનમહાલ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ?

શંકુદ્રમ જંગલો હિમાલયના કયા વિસ્તારોમાં જોવા મળે છે ?

જુનિફર બર્ચ હિમાલયના કયા વિસ્તારોમાં જોવા મળે ?

તાજેતરમાં સિંહોના આવાસને સુરક્ષિત અને પુન: સ્થાપિત કરવા માટે 'LION@47' અમૃતકાળ દસ્તાવેજ નીચેનામાંથી કોના દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે ?

વન વિભાગની ગીર તેમજ બૃહદ ગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજના હેઠળ કુવા ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા થતાં કુલ ખર્ચના વધુમાં વધુ કેટલા રૂપિયાની નાણાંકીય સહાય આપવામાં આવે છે ?

IUCN ની રેડ ડેટાબુકમાં ભારતીય એક શિંગી ગેડાને કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે ?

ભારતના પ્રથમ બર્ડ I.C.U. નો પ્રારંભ કયાંથી કરવામાં આવ્યો છે ?

અંદમાન નિકોબાર દ્વિપસમૂહમાં આવેલ બેરેન જવાળામુખી કયા પ્રકારનો જવાળામુખી છે ?

50 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ?

સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ?

બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 અને લ.સા.અ. 160 હોય તથા એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કેટલી ?

29 માંથી કઈ સંખ્યાના ત્રણ ગણા બાદ કરતા 5 મળે ?

721,713,705,......................નું 97મું પદ શોધો.

30 છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેમી છે. પાછળથી ખબર પડી કે એક છોકરાની ઊંચાઈ 165 સેમી હતી. જે ખોટી રીતે 135 સેમી ગણેલ છે. તો બધા છોકરાઓની સરેરાશ ઊંચાઈ શોધો ?

એક વસ્તુની છાપેલી કિંમત 1560 રૂપિયા છે અને તેના પર લેવાતા વેચાણવેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે ?

રૂ. 7000 નું 70% લેખે 7 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો.

જો X ના 20% = Y ના 25% હોય તો X:Y= ?

"અ" ના પિતાની પુત્રી "બ" ની માતા હોય તો "અ" ને "બ" સાથે શું સગપણ હોય ?

નીચે દર્શાવેલા જોડકાં યોગ્ય રીતે જોડો.

1. બકુલ ત્રિપાઠી                                               અ. કથક
2. ગુલાબદાસ બ્રોકર                                        બ. ઠોઠ નિશાળિયો
3. રાજેશ વ્યાસ                                                ક. અદલ
4. અરદેશર ખબરદાર                                      ડ. મિસ્કિન

ખોટી સંધિ શોધો.

દેવોને માનવોના મધુ મિલન તણાં સ્થાન સંકેત જેવા - આપેલ વાક્યના છંંદનો પ્રકાર જણાવો.

આપેલ સાદા વાક્યને પ્રેરક વાકયમાં રુપાંતર કરો. - અંકિત ક્રિકેટ રમે છે.

પથ્થર મારીને જીવ લેવાની સજા- શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

એ અંતે તો પાસ થયો - વાક્યમાં નિપાત જણાવો.

આપણે - સર્વનામનો પ્રકાર જણાવો.

'આડી જીભ કરવી' રુઢિપ્રયોગનો યોગ્ય અર્થ જણાવો.

'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્રાર્થી શબ્દ શોધો.

ગુજરાતમાં ક્ષેત્રફળની દષ્ટિએ સૌથી મોટું પરાતત્વીય સ્થળ કયું છે ?

સિદ્વરાજ જયસિંહ જૂનાગઢના રા'ખેંગાર રાજાને હરાવીને કયું બિરુદ ધારણ કર્યું હતુ ?

નીચેનામાંંથી કયા સંત દ્રારા સતનામી સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી ?

આદિવાસી સમાજના દેવી દેવમોગરા માતાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?

રમઝોળ એ કયા પ્રકારનું વાદ્ય છે ?

'દશગીતિકા' ગ્રંથની રચના કોણે કરી હતી ?

દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે ?

કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

જ્યારે કોઈ વિસ્તારમાં 'માર્શલ લો' અમલમાં હોય ત્યારે મૂળભૂત અધિકારો પર નિયંત્રણ પર નિયંત્રણ અંગેની જોગવાઈનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે ?

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. સાટોડીનું વૈજ્ઞાનિક નામ 'BOERHAVIA DIFFUSA' છે
2. તેના મૂળનો ઉપયોગ દમ, પેટના દર્દો, કમળો, હૃદયરોગના ઈલાજમાં વપરાય છે.

નીચેના પૈકી કયા ચંદન (સુખડ) ઔષધિય ગુણો છે ?

1. કોથળીના સોજા માટે વપરાય
2. પથરીના દર્દ માટે વપરાય
3. સોજો દૂર કરવામાં, માથાનો દુખાવો મટાડવો

'Santalum album' નીચેના પૈકી કઈ વનસ્પતિ/છોડનું વૈજ્ઞાનિક નામ છે ?

આપેલ લક્ષણોને આધારે વનસ્પતિ/છોડ ઓળખો :

1. તેના પાનનો અંદરનો પોચો ગર્ભ ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
2. તેનો રસ શીતળ હોવાથી દાઝયા ઉપરની બળતરા અટકાવે છે.
3. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનની સામગ્રીઓ બનાવવા માટે થાય છે.

નીચેના પૈકી કયાં/કયું જોડકું (જોડકા) સાચું (સાચાં) છે ?

વનસ્પતિ/ છોડ                                       વૈજ્ઞાનિક નામ

નીચેના પૈકી કઈ વનસ્પતિ ઉષ્ણકટિબંધીય કંંટકવનની નથી ?

નીચે આપેલ વિધાનોમાંથી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?

1. ભારતમાં જ્યાં મધ્યમ વરસાદ થાય છે ત્યાં ભેજવાળા પાનખર જંગલો આવેલા છે.
2. વલસાડ, સુરત અને નવસારીમાં આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે.

ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોના સંદર્ભમાં કયું/કયાં વિધાન સત્ય છે ?

'વા' ના દર્દ માટે ઉત્તમ ઔષધિ નીચેના પૈકી કઈ છે ?

ઈલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં વિસ્તારમાં જોવા મળે છે ?

વાંસ,હળદરવો, જોડદ, કાકડ વગેરે વૃક્ષોના કાચા માલ તરીકે નીચેના પૈકી કઈ ચીજવસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે ?

રણથાંભોર નેશનલ પાર્ક અને કાઝિરંગા નેશનલ પાર્કના સંબંધમાં નીચેના પૈકી કઈ જોડ સાચી છે ?

બાંંદિપુર અભયારણ્ય નીચેના પૈકી કયાં રાજ્ય સાથે સંકળાયેલ છે ?

નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

મહાવૃક્ષ પુરસ્કારન સંદર્ભમાં નીચેનાં પૈકી શું સાચું છે ?

કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે ?

હળદરવો અને કલમના વૃક્ષનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે ?

49 thoughts on “Forest Guard Exam Mock Test- 09”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top