Forest Guard Exam Mock Test- 10

Welcome to your Forest Guard Exam Mock Test- 10

કયા પ્રાણીના સમુહને પાર્લિયામેન્‍ટ કહે છે ?

તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા 'ફલેમ ઓફ ફોરેસ્ટ- કેસુડા ટુર' નો પ્રારંભ નીચેનામાંથી કયા સ્થળે કરવામાં આવ્યો ?

વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્દભવે છે. તે ........................નામે ઓળખાય છે.

પુષ્પ શબ્દનું લિંગ ઓળખાવો.

'આણે મને માર્યો' આ વાક્યમાં 'આણે' કયા પ્રકારનું સર્વનામ છે ?

નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો.

'ગ્રીન મફલર' કયા પ્રદુષણ સાથે સંબધિત છે ?

વિઘટકો દ્રારા મૃત સજીવોના વિઘટન બાબતે સાચો વિકલ્પ પસંદ કરો.

ગીરવન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહ ઉપરાંત બીજા કયા પ્રાણિઓ જોવા મળે છે ?

ભારતના વોટરમેન (Waterman of India) તરીકે કોણ જાણીતું છે ?

ઈંધણનું અપૂર્ણ દહન થવાથી વાતાવરણમાં કયા પ્રદુષક વાયુંનું ઉત્સર્જન વાયુનું ઉત્સર્જન વધુ પ્રમાણમાં થાય છે ?

સમુદ્રની ક્ષારતા PPT માં માપવામાં આવે છે. અહિં PPT એટલે............................

વાયુ પ્રદુષણના વારંવાર સંપર્કમાં આવવાથી અવવાથી કાર્બનના કણો ફેફસાંમાં જમા થતા કયો રોગ થાય છે ?

જોડકા જોડો.

અ. વિશ્વ પાણી દિવસ                                 1. 10 ફેબ્રુઆરી
બ. વિશ્વ જમીન દિવસ                                2. 22 માર્ચ
ક. વિશ્વ કઠોળ દિવસ                                  3. 5 ડિસેમ્બર
                                                                    4.  7 જુલાઈ

કયા જળમાં ફલોરાઈડની માત્રા ખૂબ જ વધુ હોય છે ?

નીચેનામાંથી કયું નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલ નથી ?

નીચેનામાંથી કઈ ભારતીય રામસર સાઈટ મોન્‍ટ્રેક્સ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે ?

વર્ષ 2022માં કન્‍વેન્‍શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી (UNCBD) ના COP:15 સંમેલનનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

થાણે ક્રિક- ફલેમિંગો અભયારણયને કયા અધિનિયમ અંતર્ગત પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર (ESZ) જાહેર કરાયો છે ?

'મિથેન' સિવાય કયો ગ્રીન હાઉસ વાયુ ખેતરોમાં ઉદ્દભવે છે ?

કઈ સમજુતી ફકત ઓઝોન સ્તરના ક્ષારણ માટે જવાબદાર વાયુઓ સમાવિષ્ટ હતાં તેમાં સુધારો કરી ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુઓને પણ સમાવિષ્ટ કરે છે ?

નીચેનામાંથી કયો દેશ કાર્બન ટેકસ લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ?

નીચેનામાંથી ટાઈગર રિઝર્વ માટે કઈ જોડ સાચી નથી ?

વનસ્પતિનું લીલો રંગ કયા તત્વને આભારી છે ?

દ્રાક્ષની ખેતી કરવાની પદ્રતિને શું કહેવામાં આવે છે ?

પીપળાનું વૈજ્ઞાનિક નામ જણાવો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે ?

LIFE મૂવમેન્‍ટનું પુરું નામ જણાવો.

વનસ્પતિનાં પોષકતત્વોને તેમના કાર્ય સાથે જોડો.

પોષકતત્વ                                                  કાર્ય
1. કલોરિન                                                                  અ. પ્રકાશસંશ્લેષણમાં જરૂરી
2. મેગ્નેશિયમ                                                              બ. કલોરોફિલ માટે અનિર્વાય
3. નાઈટ્રોજન                                                              ક. પ્રોટિન નિર્માણ માટે જવાબદાર
4. પોટેશિયમ                                                              ડ. રોગપ્રતિકારક શકિત વધારે

ઔષધિ તરીકે જાણીતો ગળોની વેલ કોઈપણ ઝાડ પર ચડે છે પરંતુ કયા વૃક્ષ પર ચડતી ગળોની વેલ ઉત્તમ માનવામાં આવે છે ?

કયા ઔષધિય છોડના ફૂલવાળી ચા પીવાથી બ્લડપ્રેશર, બેચેની અડધી મિનિટમાં દૂર થાય છે ?

નીચેનામાંથી ઈસબગુલ માટે કયું વિધાન સાચું છે ?

બનારસી, મધઈ, જેલમ, કપુરી એ શેની જાત છે ?

નીચેનામાંથી રમત ગમતના સાધનો બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે ?

રબરના વૃક્ષમાંથી મળતી કઈ નિપજ રબર બનાવવા માટે ઉપયોગી છે ?

નીચેનામાંથી વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?

નીચેનામાંથી કઈ વનસ્પતિના પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે ?

નીચેનામાંથી કયો પારિસ્થિતીકીય પિરામીડ હંમેશા સીધો જ જોવા મળે છે ?

તાજેતરમાંં સિંહોના આવાસને સુરક્ષિત અને પુન: સ્થાપિત કરવા માટે 'LION@47' અમૃતકાળ દસ્તાવેજ નીચેનામાંથી કોના દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે ?

વન વિભાગની ગીર તેમજ બૃહદ ગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજના હેઠળ કુવા ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા થતાં કુલ ખર્ચના વધુમાં વધુ કેટલા રુપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ?

IUCN ની રેડ ડેટાબુકમાં ભારતીય એક શિંગી ગેડાને કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે ?

ભારતના પ્રથમ બર્ડ I.C.U. નો પ્રારંભ કયાંથી કરવામાં આવ્યો છે ?

નર સિંહ અને માદા વાઘની સંકરણ જાત કયા નામથી ઓળખાય છે ?

પ્રાણીઓના ગર્ભકાળના આધારે તમને ચડતા ક્રમમાં ગોઠવો.

1. કૂતરું
2. હાથી
3. મનુષ્ય
4. સિંહ

યોગ્ય જોડકું જોડો.

પ્રાણી                              શ્વાસ લે છે
A દેડકો                                    1. શ્વસન નલીકા
B. માણસ                                 2. ફેફસાં
C. વંદો                                     3. ઝાલરો
D. માછલી                                4. ચામડી

ભારતમાં વન્યગીધોની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?

તાજેતરમાં સંયુકત રાષ્ટ્ર દ્રારા પર્યાવરણ ક્ષેત્રનો સર્વોચ્ય એવો ' ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ' નીચેનામાંથી કોને આપવામાં આવ્યો ?

ભારતમાં જોવા મળતું સૌથી નાનુંં પક્ષી કયું છે ?

વન્યજીવ સંરક્ષણ સુધારા બિલ -2021 અંતર્ગત વિશેષરુપથી સંરક્ષિત પ્રાણીઓ સબંધિત જોગવાઈના ઉલ્લંઘન બદલ કેટલો દંડ કરવામાં આવ્યો છે ?

જોડકા જોડો.

સરોવર                                               નદી
(A) કૃષ્ણરાજ સાગર                                   (1) મંજીરા
(B) હુસેન સાગર                                         (2)ચંબલ
(C)નિઝામ સાગર                                       (3)કાવેરી
(D)ગાંધી સાગર                                          (4)મુસી

જોડકા જોડો.

(1) કોંગો નદી                                            (A) મકરવૃતને બેવાર ઓળંગે
(2) નાઈલ નદી                                          (B) વિષુવવૃતને બેવાર ઓળંગે
(3) લિમ્પોપો નદી                                      (C) મકરવૃતને ત્રણવાર ઓળંગે
(4) બરમેજો નદી                                       (D) વિષુવવૃત અને કર્કવૃત બંનેને ઓળંગે

નીચેનામાંથી કઈ પ્રકારની જમીનનો લાલ રંગ લોહ ઓકસાઈડને કારણે હોય છે ?

જમીન અભ્યાસના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે ?

કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે ?

કયા પ્રકારના ખડકોમાં સ્ફટિકો જોવા મળતાં નથી ?

અંદમાન -નિકોબાર દ્રિપસમુહમાં આવેલ બેરેન જવાળામુખી કયા પ્રકારનો જવાળામુખી છે ?

50 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ?

સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ?

બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 અને લ.સા.અ. 160 હોય તથા એક સંખ્યા 40 હોય તો બીજી સંખ્યા કેટલી ?

29 માંથી કઈ સંખ્યાના ત્રણ ગણા બાદ કરતા 5 મળે ?

721, 713,705, .........................નું 97 મું પદ શોધો.

30 છોકરાઓની સરેરાશ ઊંચાઈ 150 સેમી છે. પાછળથી ખબર પડી કે એક છોકરાની ઊંચાઈ 165 સેમી હતી. જે ખોટી 135 સેમી ગણેલ છે. તો બધા છોકરાઓની સરેરાશ ઉંચાઈ શોધો ?

એક વસ્તુની છાપેલી કિંંમત1560 રૂપિયા છે અને તેના પર લેવાતા વેચાણવેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો પડે ?

રૂ. 7000 નું 7% લેખે 7 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો.

જો X ના 20% = Y ના 25% હોય તો X:Y = ?

અ ના પિતાની પુત્રી બ ની માતા હોય તો અ અને બ સાથે શું સગપણ હોય ?

હાઈકુ કયા દેશનો કાવ્યપ્રકાર છે ?

સિંધુડો કાવ્યસંગ્રહ કયા સાહિત્યકારનું છે ?

નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

(A) બકુલ ત્રિપાઠી                                 (1) કથક
(B) ગુલાબદાસ બ્રોકર                           (2) ઠોઠ નિશાળિયો
(C) રાજેશ વ્યાસ                                   (3) અદલ
(D) અરદેશર ખબરદાર                          (4) મિસ્કિન

ખોટી સંધિ શોધો.

નીચે આપેલ વાકયના છંદનો પ્રકાર જણાવો. દેવોને માનવોના મધુ મિલન તણાં સ્થાન સંકેત જેવા

'કેવળ' તમારા માન ખાતર હું આવીશ' - વાક્યમાં નિપાત શોધો ?

આપેલ સાદા વાક્યને પ્રરક વાક્યમાં રૂપાંતર કરો. - અંકિત ક્રિકેટ રમે છે.

કમળ થકી કૂમળુ રે બેની અંગ છે એનું - વાક્યનો અલંકાર ઓળખાવો.

પથ્થર મારીને જીવ લેવાની સજા- શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

એ અંતે તો પાસ થયો- વાક્યમાં નિપાત જણાવો.

આપણે - સર્વનામનો પ્રકાર જણાવો

બાયોડિઝલ બનાવવા માટે નિચેનામાંથી કયા વૃક્ષના બીજનો ઉપયોગ કરવામાં આવે છે ?

વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક 'યલો સ્ટોન નેશનલ પાર્ક' કયા દેશમાં આવેલ છે ?

મધપૂડાની આડપેદાશ તરીકે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે ?

સાપ અને ઉભયજીવી પ્રાણીઓના અભ્યાસને લગતી વિજ્ઞાનની શાખા કયા નામે ઓળખાય છે ?

ધુમ્મસની દ્રશ્યતા માપવા માટે નીચેનામાંથી કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે ?

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે, પ્રકાશ -સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ મુખ્ય ભાગ ભજવે છે ?

નીચેનામાંથી કયા વૃક્ષનું ફળ ત્રિફળા ઔષધિમાં વપરાતું નથી ?

'ભારતીય પારિસ્થિતિકીના પિતા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વિશ્વનું સૌથી મોટું એકલ ભરતી ખારા જળનું મેન્‍ગ્રુવ વન કયાં આવેલું છે ?

ઓડિસા રાજ્યમાં આલિવ રીડલી કાચબાઓ દ્રારા કઈ નદી કિનારે લાખોની સંખ્યામાં ઈંડા મૂકવામાં આવે છે ?

કાનનો દુ:ખાવો, કફ, પથરી અને મુત્રપિંડના સોજાને મટાડવા માટે કયા છોડના પાન અને ફુલના રસના ઉપયોગ કરવામાં આવે છે ?

નીચેનામાંથી કયુ પ્રાણી સૌથી પાતળી ચામડી ધરાવે છે ?

કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મનો અભાવ અને સૌથી વધુ નક્કર ખડક હોય છે ?

કયા દેશમાં સાપોની સૌથી વધુ પ્રજાતિ જોવા મળે છે ?

ગુજરાત વન વિભાગ દ્રારા કયો ટોલ ફ્રી નંબર શરુ કરવામાં આવ્યો ?

સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પોટેન્‍સિયલ ધરાવતો ગ્રીનહાઉસ વાયુ કયો છે ?

કુતરા સિવાય નિચેનામાંથી કયા પ્રાણીના કરડવાથી હડકવા થઈ શકે ?

'ડાયનોસોર' કયા વર્ગનું પ્રાણી હતું ?

રાતી જમીનનો રંગ તેમાં રહેલા.....................તત્વના લીધે લાલ રંગ જોવા મળે છે.

નીચેનામાંથી કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું ?

નીચેનામાંથી કયું પ્રાણી શારીરિક પીડાથી મનુષ્યની માફક રડે છે ?

નીચેનામાંથી કયું પ્રાણી 'દરિયાઈ ગાય' તરીકે ઓળખાય છે ?

નીચેનામાંથી કયા મહાનુભવ દ્રારા 'ખેજરી આદોલન' ની આગેવાની કરવામાં આવી હતી ?

243 thoughts on “Forest Guard Exam Mock Test- 10”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top