Forest Guard Exam Mock Test- 11

Welcome to your Forest Guard Exam Mock Test- 11

વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

નીચેનામાંથી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?

નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે ?

પીવાલાયક પીણીમાં PPM નું મહત્તમ પ્રમાણ કેટલું હોય છે ?

જૈવવિવિધતા દિવસ કયા દિવસ સાથે સંબધિત છે ?

નીચેનામાંથી એકમાત્ર કોણ દ્રીતીય ઉપભોગી છે ?

વાતાવરણના કયા ભાગમાં તાપમાન સૌથી વધુ હોય છે ?

કોઈપણ વિસ્તાર અથવા પ્રદેશમાં વૃક્ષ ઉગાડવા માટે ઓછામાં ઓછું કેટલું તાપમાન હોવું જરૂરી છે ?

કયા કટિબંધમાં વનકટાઈની ગંભીર અસરો જોવા મળે છે ?

વિશ્વ પક્ષી દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

વાઘની સૌથી વધુ સંખ્યા ભારતના કયા રાષ્ટ્રીય ઉધાનમાં જોવા મળે છે ?

કલોરોફલોરો આયન દ્રારા ઓઝોન સ્તરમાં કેટલો ઘટાડો થઈ શકે છે ?

નીચેનામાંથી કયું મિશ્રાહારી સજીવ છે ?

ભારતમાં હરિતક્રાંતિ પ્રણેતા તરીકે કયા વ્યક્તિ ઓળખાય છે ?

વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે ?

ખેજરી આંદોલનમાં અમૃતાદેવી બિશ્નોઈ સાથે કેટલા લોકોએ બલિદાન આપ્યુંં છે ?

ભારતમાં વન્યજીવ સંંરક્ષણ ધારો કયા વર્ષ અમલમાં આવ્યો ?

નિવસનતંત્ર માટે શકિતનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રચના ભારત સરકાર દ્રારા કયા વર્ષ કરવામાં આવી છે ?

જળ પ્રદુષણ માટે કયું તત્વ જવાબદાર છે ?

પૃથ્વી પર સૌપ્રથમ કયા જીવની ઉત્પતિ થઈ હોય તેવું માનવમાંં આવે છે ?

કયા બોયોમેડિકલ વેસ્ટ લીલા રંગના કચરાપેટીમાં એકત્ર કરવામાં આવે છે ?

ભારતમાં હાથી સંરક્ષણ પરિયોજના કયા વર્ષ અમલમાં આવી હતી ?

જૈવ અવિઘટનીય પદાર્થ કયો ગણી શકાય છે ?

કયા વિકિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા અટકાવે છે ?

સૌપ્રથમ ઓઝોન સ્તરમાં ભંગાણ પૃથ્વીના કયા ભાગમાં જોવા મળ્યું હતું ?

નેશનલ ટાઈગર ફોર્સની રચના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવી છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top