Welcome to your GPSC Mock Test - 01

'ક્યોટો પ્રોટોકોલ' કોની સાથે સબંધી છે ?

નીચેના પૈકી કયું સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન છે ?

e-NAM નો પ્રાથમિક ઉદ્દેશ્ય જણાવો ?

WTO ની કૃષિ કરારના નેજા હેઠળ "ખેડૂતોને કરવામાં આવતી સીધી ચૂકવણી" કોની સાથે સંબંધિત છે ?

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અનુદાન આપવાની ભલામણ કરનારી સમિતિ નીચેના પૈકી કઈ છે ?

WTO ની રચના તરફ દોરી જનારો ડંકલ પ્રસ્તાવની મંત્રણા થઈ હતી તે રાઉન્ડ કયો હતો ?

"ફિયાટ કાગળનું નાણું" (આદેશાત્મક નાણાં) એટલે શું ?

બેરોજગારીનો કુદરતી દર હોય ત્યારે

PQLI રચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ? (1) બેરોજગારી દર (2) ગરીબીનું ભારણ (૩) બાળ મૃત્યુદર

વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે ?

પ્રવર સમિતિ કોની બનેલી હોય છે ?

શ્વેતપત્ર એટલે શું ?

નાગરિકોની 'મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે ?

સરકારે અનુસૂચિત ક્ષેત્રો માટે પંચાયત વિસ્તાર અધિનિયમ 1996 (PESA) પસાર કર્યો, તેમાં નીચેના પૈકી કયો એક ઉદ્દેશ્યના રૂપમાં ઓળખવામાં આવતો નથી ?

ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

સંચિત નિધિ શેનું બનેલું છે ?

TRYSEM કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ?

'થર્ડ વર્લ્ડ' પુસ્તકના લેખક....................છે ?

આર્થિક સર્વેક્ષણ................... દ્વારા સંકલિત થાય છે ?

હેરોડ-ડોમરનું આર્થિક વિકાસનું મોડેલ................ વચ્ચે સમતુલા ઉપર આધારિત છે.

RBI ના નોટ બહાર પાડતાં વિભાગે કાયમ............... સોનાનો જથ્થો રાખે છે.

ભારતમાં રાષ્ટ્રીય આવકના આગણકો કોણ તૈયાર કરે છે ?

ટકાઉ વિકાસ..............નું અનુપ્રયાણ કરે છે.

રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી ?

નીચેના પૈકી કયા ખેલાડી બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ નથી ?

પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઇ બાબત સાથે સંકળાયેલ છે ?

વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે ?

"ફોટો વૉલ્ટીક સેલ" (Photovoltaic Cell)નો ઉપયોગ થાય છે ?

નીચેના પૈકી કયા સ્વતંત્રને મિત્રએ દગો આપીને બ્રિટિશરોના હાથમાં પકડાવી દીધા હતા ?

નીચેના પૈકી કયા નેતા સ્વરાજને ઇનામ નહિ પરંતુ હકથી મેળવવા માગતા હતા ? (1) દાદાભાઈ નવરોજી (2) બાળ ગંગાધર ટિળક (3) લાલા લજપતરાય (4) બિપિનચંદ્ર પાલ

"ભારત છોડો આંદોલન" કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ હતો ?

ભારતનો પ્રથમ વર્તમાનપત્ર કયુ હતું ?

નીતિ આયોગનું આખું નામ શું છે ?

નીચેના વાક્યો તપાસો. (1) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિશ્રી કરે છે. (2) નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પોતાનો હોદ્દો ધરાવતા બંધ થાય પછી ભારત સરકાર / રાજ્ય સરકાર હેઠળ કોઈ હોદ્દો ધરાવી શકતા નથી.

જવાળામુખી વિસ્ફોટના મુખ્ય કારણો કયા છે ?

ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?

રાજ્ય અને તેની પ્રખ્યાત 'સાડી'ની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી ?

"વારી - વારકરી" યાત્રાની પરંપરા લગભગ ૭૦૦ વર્ષ જૂની છે. આ પરંપરા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?

Add description here!

લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

વસ્તી-વિષયક સંક્રમણના સિદ્ધાંતમાં અંતિમ તબક્કો............ છે ?

12 મી પંચવર્ષીય યોજના............. પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.

"સૂર્મા ખીણ" એ.............. માટે જાણીતી છે

ગુજરાતની પર્વતમાળાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી ?

સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે........... તરીકે ઓળખાય છે.

રેફ્રિજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી..............હોય છે.

ગુજરાતએ................ના શાસન દરમિયાન સૌપ્રથમ વાર તુર્કોના શાસન હેઠળ આવ્યું હતું.

લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

પ્રાચીન ભારતમાં વિષ્ટિ એ શું હતું ?

કોના શાસન હેઠળ ગુજરાત મુગલ વંશનો ભાગ બન્યું ?

નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

ગ્લોબલ ઇનોવેટિવ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ?

મુન્દ્રા બંદર કયા સ્થળે આવેલ છે ?

ધી કફાલા પદ્ધતિ (The Kafala System) નીચેના પૈકી કઈ બાબત ઉપર નિયંત્રણ રાખે છે ?

ગદર પાર્ટીના નીચેના પૈકી કયા નેતા હતા ?

વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલ હતી ?

હડપ્પીય નગર આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત જોવા મળેલ નથી ?

કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે ?

પરમાણુના નાભિ કેન્દ્રમાં કયા ઘટક હોય છે ?

હવાના ઉષ્ણતામાનમાં ફેરફાર થતાં અવાજના ગુણધર્મોમાં નીચેના પૈકી શું અસર થાય છે ?

કાકોરી ટ્રેન લૂંટમાં નીચેના પૈકી કોણે ભાગ લીધો ન હતો ?

ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું ?

એક વસ્તુને રૂપિયા 1000 માં વેચવાથી 5 % ખોટ જતી હોય, તો 5 % નફો મેળવવા તે વસ્તુ કયા ભાવે વેચવી જોઇએ ?

એક રાજ્યની કુલ વસ્તીના ૫૫ % સ્ત્રીઓ છે તથા ૮૦ % પુરુષો સાક્ષર છે જો તે રાજ્યમાં કુલ સાક્ષરતાનો દર 58 % હોય તો સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે ?

નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે ?

એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે ?

એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ સુરેશે કહ્યું "તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ સુરેશ સાથે કયા સંબંધી જોડાયેલી છે ?

121, 156 ,256, 400...........અને.............ખાલી જગ્યા પૂરો.

24 મજૂરો દર રોજ 6 કલાક કામ કરીને એક રસ્તો 18 દિવસમાં બનાવે છે. જો દર રોજ 4 કલાક કામ કરવાનું હોય અને ૧૨ દિવસમાં રસ્તો બનાવવાનો હોય તો કેટલા વધારાના મજૂરો જરૂરી છે ?

140 મીટર લંબાઈ વાળી ગાડી 60 કિમી / કલાકની ઝડપે જતી ગાડી સામેથી આવતી ગાડી કે જેની ઝડપ ૪૮ કિમી / કલાક છે અને લંબાઈ ૧૬૦ મીટર છે, તેઓ એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે ?

એક પ્રવાહીમાં A અને B નું પ્રમાણ 3:2 છે અને કુલ જથ્થો 100 લીટર છે. આ જથ્થામાં B નું 40 લીટર વધારાનું પ્રવાહી ઉમેરવામાં આવે તો નવું ગુણોત્તર કેટલું હશે ?

એક મંદિરમાં અનુક્રમે 9 મિનિટે, 12 મિનિટે અને 15 મિનિટે પ્રથમ, બીજો અને ત્રીજો ઘંટ વાગે છે, તો સવારે 8 વાગ્યે એકી સાથે ત્રણ ઘંટ વાગતા હોય તો ફરીથી ત્રણ ઘંટ ક્યારે સાથે ફરીથી વાગશે ?

એક ઓફિસર મહત્તમ દૈનિક વેતનથી કરાર આધારીત નાણાં ઉપર રૂ. 4965 થી નિયુક્ત થયેલ હતો, પરંતુ કેટલાક દિવસો ગેરહાજર રહેવાના કારણે તેને રૂ.3894 મળે છે, તો તે કેટલા દિવસ ગેરહાજર રહ્યો હશે ?

પિતાની ઉંમર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી, ૧૦ વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હશે, તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો ?

એક વર્ગખંડમાં 500 વિદ્યાર્થીઓ છે. 40 % અંગ્રેજી બોલી શકે છે, જ્યારે બાકીના ફક્ત હિન્દી બોલે શકે છે. 20 % જે અંગ્રેજી બોલી શકે છે તે હિન્દી પણ બોલી શકે છે, તો કુલ એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે હિન્દી પણ બોલી શકે ?

4 ટેબલ અને 2 ખુરશીની કિંમત 57,200 થાય છે તો 6 ટેબલ અને 3 ખુરશીની કિંમત કેટલી થશે ?

એક મંદિરમાં રવિવારે આવેલ યાત્રાળુઓની સરેરાશ સંખ્યા 510 છે, અને બાકીના દિવસોની સંખ્યા 240 છે. રવિવારથી શરૂ થતાં 30 દિવસના મહિનામાં આવેલા સરેરાશ યાત્રાળુઓની સંખ્યા કેટલી હશે ?

નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચો છે ?

માનવ વિકાસ આંક - 2021 (HDI) માં ભારતનો ક્રમ કયો છે ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૬ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે ?

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ૨૬ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે ?

ગુજરાતમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ક્યાં પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્યના 3 થી 6 વર્ષ સુધીના અંદાજે ૧૮ લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે ?

ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે કેન્દ્રીય ચૂંટણીપંચએ ટોક્યો ઓલમ્પિકમાં મેડલ તેમજ અર્જુન એવોર્ડ વિજેતા એવી ગુજરાતની કઇ દીકરીને ચૂંટણીપંચમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના "જીઓ ગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજીસ્ટ્રી" (GIR) એ કયા રાજ્યના મખાનાનું નામ બદલીને મિથિલા મખાના કરવાની તથા તેને 'જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન' (GI) ટેગને યથાવત જાળવી રાખવાની અરજી સ્વીકારી લીધી છે ?

તાજેતરમાં કઈ નદી પરના 'T-સેતુ' (ઓડિશા) પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

શ્રેષ્ઠા (SRESHTA) યોજના વિશેના વિધાનો ખોટા છે ?

તાજેતરમાં પીએમ કિસાન યોજના અંતર્ગત10 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ફાળો કેટલો છે ?

તાજેતરમાં સમાચારમાં રહેલ "ચિલ્લાઈ કલાન" શું છે ?

તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદે જીર્ણોદ્ધાર કરાયેલા 'રમના મંદિર'નું ઉદ્ઘાટન કર્યું હતું આ મંદિર કયા દેશમાં આવેલ છે ?

હોર્નબિલ ફેસ્ટિવલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?

તાજેતરમાં વર્ષ - ૨૦૨૧ માટેનો 57 મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે ?

બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ?

ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવે છે ?

રાજ્યમાં પ્રથમ સંપૂર્ણપણે રસાયણિક મુક્ત ડાંગ જિલ્લામાં પ્રાકૃતિ ખેતી કરતા પરિવારો માટે ગુજરાત સરકારે કેટલાક કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે ?

ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે ?

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આવનારા પાંચ વર્ષોમાં માટે (Student Start - ups and Innovation Policy - SSIP - 2.0) લૉન્ચ કારવામાં આવી ?

તાજેતરમાં નીચેના પૈકી કઈ બેંકે ક્રિકેટર શેફાલી વર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ?

ભારતમાં લાલ ચંદનનો એકમાત્ર જન્મ સ્થળ 'શેષાચલમ'નું જંગલ કયા રાજ્યમાં આવેલું છે ?

12 thoughts on “GPSC TEST

  1. Thanks for organizing the test series to expand Sir Mind and to find out what questions can be asked using this holo app.

Leave a Reply to Bhuva prashant Cancel reply

Your email address will not be published. Required fields are marked *