GSSSB Clerk Mock Test – 02 10 Comments / By holoexam / January 24, 2022 Welcome to your GSSSB Clerk Mock Test - 02 ભારતની સંસદ દ્વારા RTI અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 12-10-2005 15-06-2005 12-05-2005 04-08-2009 None સંસદની વિવિધ સમિતિઓની સભ્યસંખ્યા બાબતે કયું જોડકું સાચું છે ? વિશેષાધિકાર સમિતિ – 25 અંદાજ સમિતિ – 30 જાહેર હિસાબ સમિત – 22 ઉપરનાં બધાં જ સાચા છે None રાજ્યસભાની મુદત કેટલા વર્ષની હોય છે ? 6 વર્ષ 5 વર્ષ રાષ્ટ્રપતિ નક્કી કરે તે મુજબ ઉપરના માંથી એકપણ નહી None નીચેનામાંથી કયા ખરડા (બીલ) રાષ્ટ્રપતિ પાછો મોકલી શકે છે ? નાણાં ખરડો બંધારણ સુધારા બીલ નાણાંકીય ખરડો ઉપરનામાંથી એકપણ નહીં None નીચેનામાંથી કયા વિષયો રાજ્યયાદીમાં સમાવિષ્ટ છે ? આરોગ્ય વીજળી ફોજદારી કાયદો (A) અને (B) બંને None સર્વોચ્ચ અદાલતની સ્થાપના સમયે (28-01-1950) કુલ કેટલા ન્યાયાધીશોની સંસદે જોગવાઈ કરી હતી ? 8 + 1 = 9 7 + 1 = 8 30 + 1 = 31 કોઈ જોગવાઈ કરેલ ન હતી None કોઈ પણ રાજ્યનું બજેટ રજુ કરવાની બંધારણીય જવાબદારી કોની હોય છે ? રાષ્ટ્રપતિ નાણાંમંત્રી ગવર્નર વિધાનસભા None સંસદની સંયુક્ત બેઠક જેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 108 માં છે, તે બાબતે નીચેનામાંથી કઈ વિગત બંધબેસતી નથી ? સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને છે સંયુક્ત બેઠકની બાબત એ કેનેડા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લોકસભાના સ્પીકર લેશે છ (6) મહિના કરતાં વધુ સમય સુધી કોઈ ખરડો ગૃહમાં પસાર થયા વિના પડેલું હોય તો તે માટે સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકાય None એટર્ની જનરલ (મહાન્યાય વાદી) નાં પગાર-ભથ્થાં કોણ નક્કી કરે છે ? રાષ્ટ્રપતિ સંસદ લોકસભા બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી None None હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ રાજ્યપાલે નિયુક્ત કરેલ વ્યક્તિ (A) અને (C) બંને None None બંધારણના ભાગ બાબતે કયું જોડકું અયોગ્ય છે ? મૂળભૂત અધિકારો – ભાગ 3 ચૂંટણીઓ – ભાગ 15 જમીન – ભાગ 9 કટોકટી – ભાગ 18 None રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપશે, તેની ત્વરીત જાણ ઉપરાષ્ટ્રપતિ કોને કરશે ? લોકસભાના અધ્યક્ષ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યસભાના ઉપસભાપતિ કોઈને જાણ કરવાની હોતી નથી. None ભારતીય બંધારણ અનુસાર નીચેનામાંથી કયું દેશના શાસન વ્યવસ્થા માટે આધારભૂત છે ? મૂળભૂત હકો (અધિકારો) મૂળભૂત ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો ઉપરનાં બધા જ સાચા છે None હાલ કયા રાજ્યમાં વિધાનપરિષદ અસ્તિત્વમાં નથી ? મહારાષ્ટ્ર કર્ણાટક જમ્મુ-કાશ્મીર તેલંગણા None કઈ રીટ માત્રને માત્ર ન્યાયિક સંસ્થાની વિરુધ્ધ જ બહાર પાડી શકાય ? અધિકાર-પૃચ્છા પ્રિતિષેધ ઉત્પ્રેક્ષણ પરમાદેશ None None સંસદ એ રાજ્ય યાદીમાંના કોઈ વિષય પર કાયદો ઘડી શકે, આવો કાયદો કેટલા સમય સુધી અમલમાં રહેશે ? 6 માસ રાજ્ય એ વિષય પર કાયદો ન ઘડે ત્યાં સુધી જ્યાં સુધી સંસદ એ કાયદાને રદ ન કરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ નક્કી કરે ત્યાં સુધી None ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરે તે પહેલાં ભારતમાં કેટલા વર્ષ સુધી રોકાયેલ હોવો જોઈએ ? 5 વર્ષ 7 વર્ષ 1 વર્ષ 10 વર્ષ None નીચેનામાંથી કયો અનુચ્છેદ અયોગ્ય છે ? 24 - કારખાનામાં 14 વર્ષથી નીચેના બાળકોને બાળમજુરીએ રાખવા પર પ્રતિબંધ 17 – અસ્પૃશ્યતાની નાબૂદી 41 – કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો હક 46 – પ્રસૂતિ સહાયતા માટેની જોગવાઈ None સહકારી મંડળીઓનો ભારતીય બંધારણના કયાં ભાગમાં ઉલ્લેખ છે ? XI – B XV – A IX – B IV - A None સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેની લાયકાત જણાવો ? ઉચ્ચતમ ન્યાયાલયમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેનો અનુભવ ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ (A) અને (B) બંને (A) અને (B) બંનેમાંથી કોઈપણ એક None ભારતમાં મત આપવાનો અધિકાર એ કેવા પ્રકારનો અધિકાર છે ? મૂળભૂત અધિકાર બંધારણીય અધિકાર કાનૂની અધિકાર કુદરતી અધિકાર None લોકપાલના સભ્યોને દૂર કરવાની સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ દૂર કરી શકાતા નથી સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંસદ None બંધારણની કઈ અનુસુચિમાં આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમના આદિજાતિના વિસ્તારોના વહીવટની જોગવાઈ છે ? 7 1 5 6 None દેશનું રક્ષણ કરવાની ફરજ કયા અનુચ્છેદમાં આપેલ છે ? 51 – ક 51 – ઘ 51 – જ 51 - ખ None નીતિકાપ દરખાસ્તમાં કેટલી રકમ સુધીની ઘટાડવાની માંગણી કરવામાં આવે છે ? 10 રૂપિયા 1 રૂપિયો 100 રૂપિયા નિશ્ચિત મર્યાદામાં ઘટાડવામાં આવે છે None બંધારણસભા બાબતે કયાં વિધાન ખોટાં છે ? બંધારણસભામાં 266 બેઠકો, 11 સત્રો અને 114 દિવસ સુધી વિચારવિમર્શ થયો હતો. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા જેમાંથી 15 મહીલાઓ હતી. બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુલેખન કરનાર પ્રેમબિહારી નારાયણ રાયઝદા હતું (A) અને (C) બંને None રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવા બાબતે નીચેનામાંથી કઈ બાબતો અયોગ્ય છે ? કોઈપણ ગૃહ્થી શરૂઆત કરી શકાય બંધારાની કલમ 61માં તેઓ ઉલ્લેખ છે 1/6 સભ્યો દ્વારા હટાવવા માટેની દરખાસ્તનો ઠરાવ મોકલેલ હોય ઉપરના બધા જ સાચાં છે None બંધારણની માન્ય ભાષાઓ બાબતે કયાં વિધાન યોગ્ય છે ? અંગ્રેજી અને સંસ્કૃત માન્ય ભાષામાં સામેલ નથી મૂળ બંધારણમાં માન્ય ભાષાઓ 15 હતી 71માં સુધારા દ્વારા બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી ભાષા ઉમેરવામાં આવી હતી ઉપરના બધા જ વિધાનો ખોટા છે None અનામત બેઠક બાબતે ક્યાં વિધાન ખોટા છે ? ગુજરાત વિધાનસભા SC – 13 લોકસભા SC – 47 ગુજરાત વિધાનસભા ST – 27 ઉપરનાં બધા જ વિધાનો સાચાં છે None CAG (કેગ) બાબતે કયું વિધાન સાચું નથી ? જાહેર હિસાબ સમિતિના આંખ-કાન ગણવામાં આવે છે CAGનો પગાર સંસદ નક્કી કરશે હાલ CAGના 14મા વડા ગિરિશચંદ્ર મૂર્મ છે ઉપરનાં બધા જ સાચા છે None બંધારણની વિવિધ સમિતિઓ અને તેના અધ્યક્ષ બાબતે કયું જોડકું ખોટું છે ? કાર્ય સંચાલન સમિતિ – ક.મા. મુનશી રાષ્ટ્રધ્વજ સમિતિ – રાજેન્દ્ર પ્રસાદ પ્રારૂપ સમીક્ષા સમિતિ – એ.કે. ઐયર પ્રાંતીય બંધારણીય સમિતિ – જવાહરલાલ નહેરુ None રાજ્યસભાના ઉપસભાપતિને કેવા પ્રકારની બહુમતીથી હટાવી શકાય છે ? સાદી વિશિષ્ટ સંપૂર્ણ મહાભિયોગ દ્વારા None સુપ્રીમકોર્ટના સીમાચિહ્ન ચુકાદાઓ બાબતે કયું વિધાન સાચું નથી ? કેશવાનંદ ભારતી Vs કેરલ (1973) – પ્રસ્તાવના એ બંધારણનો અંગ છે ગોલકનાથ Vs પંજાબ (1967) – પ્રસ્તાવના એ બંધારણનો મૂળ આત્મા છે બેરૂબારી વિવાદ (1960) – પ્રસ્તાવના બંધારણનો અંગ નથી સજ્જનસિંહ Vs રાજસ્થાન (1964) – રાજ્યનીતિના સિધ્ધાંતો એ બંધારણની વિશેષતાઓનો નિચોડ છે None કયો બંધારણીય સુધારો યોગ્ય નથી ? 104 – એંગ્લો ઈન્ડિયન 100 – GST 105 – OBC 103 - EBC None સંસદમાં વાપરવાની ભાષા અંગ્રેજી અથવા હિન્દી રહેશે તે બાબતનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે ? ભાગ – 6 ભાગ – 4 ભાગ – 5 ભાગ - 3 None કોઈપણ વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 69 મો સુધારો – 1991 1 સુધારો – 1951 42 મો સુધારો – 1976 7 મો સુધારો – 1956 None વર્તમાનમાં 26 જાન્યુઆરી 2022 ની સ્થિતિએ ક્રમની દ્રષ્ટીએ કયું જોડકું સાચાં છે ઉપરાષ્ટ્રપતિ – 14 વડાપ્રધાન - 15 સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ – 48 નાણાપંચ – 14 None નીચેનામાંથી રાજકીય પક્ષ બાબતે કયું જોડકું સાચું નથી ? પંજાબ – અકાલી દળ ઉત્તરપ્રદેશ – સમાજવાદી પક્ષ બિહાર – રાષ્ટ્રીય જનતા દળ ઉપરનાં બધાં જ સાચા છે None નીચેનામાંથી કઈ બાબતો સાચી છે ? અતારાંકીત પ્રશ્નો – મૌખિક સ્વરૂપે તારાંકીત પ્રશ્નો – લેખિત સ્વરૂપે અવિશ્વાસ પ્રસ્તાવ – કોઈપણ ગૃહમાં લાવી શકાય ઉપરનામાંથી એકપણ નહી None દૂધ અને પાણી નો મિશ્રણ 20 લીટર છે તેનો ગુણોત્તર 3:2 છે તો દૂધ અને પાણી નો તફાવત કેટલા લીટર હશે? 12 8 4 6 None એક લંબચોરસ ની લંબાઈ માં 10% વધારો થાય છે અને પહોળાઈ માં 10% ઘટાડો થાય છે તો ક્ષેત્રફળ માં કેટલો ફેરફાર થશે ? 4% ધટાડો કોઈ જ ફેરફાર નહિ થાય 1% વધારો 1% ઘટાડો None 8, 3, 11, 14, 25,..............? 39 50 29 11 None એક વૃદ્ધ તેની પાસેની કુલ રકમના 40 % રકમ તેની પત્નીને આપે છે . બાકી રહેલી રકમમાંથી તેના ત્રણ પુત્રોને દરેકને 20 % રકમ આપે છે . બાકી રહેલ રકમનો અડધો ખર્ચ કરે છે અને અંતે વૃદ્ધ 12,000 રૂપિયા બચત કરે છે . તો વૃદ્ધ પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે ? 100000 80000 75000 72000 None અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૧૦ મો છે અને સુરેશ નો ક્રમ જમણી બાજુથી ૧૫ મો છે . બંનેની અદલાબદલી કર્યા પછી અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૨૧ મો આવે છે તો સુરેશ નો ક્રમ જમણી બાજુ થી કયો હશે ? 25 35 40 26 None 144 કીમી/કલાક ની ઝડપે ચાલતી એક ટ્રેન તેની લંબાઈ જેટલા જ પ્લેટફોર્મ ને 10 સેકન્ડ માં પસાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ શોધો ? 400 200 150 230 None 2 સાડી અને 4 શર્ટની કિંમત રૂ .1600 છે તેમજ 1 સાડી 6 શર્ટની કિંમત પણ રૂ .1600 છે , તો 12 શર્ટની કિંમત કેટલી હશે ? રૂ .2400 રૂ .4800 રૂ. 3600 રૂ. 7200 None એક વેપારી 60 રૂપિયા માં 50 સફરજન વેચે છે તો 25% ખોટ જાય છે જો તેને 25% નફો લઈને 60 રૂપિયા માં કેટલા સફરજન વેચવા જોઈએ ? 25 30 21 18 None એક શર્ટ 40% નફો લઈ વેચે છે જો તેને 27 રૂપિયા વધારે લીધા હોત તો તેને 49% નફો થાત તો શર્ટ ની કિંમત કેટલી હશે ? 270 600 280 300 None 15 સંખ્યાની સરેરાશ 25 છે પરંતુ સંખ્યા ચેક કરતા માલુમ પડે છે કે એક સંખ્યા 15ની જગ્યા 45 લેવાઈ ગઈ છે તો સાચી સરેરાશ શોધો? 27 24 23 24.50 None કાચબો 4 કલાકમાં 1 કિમીની મુસાફરી કરે છે. દરેક કિમી ચાલ્યા પછી, તે 20 મિનિટ આરામ કરે છે. કાચબાને 3.5 કિમીની યાત્રા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે? 14 કલાક 15 કલાક 10 મિનિટ 15 કલાક 12 કલાક None 150 માણસો ને 50 દિવસ ચાલે તેટલું અનાજ છે 10 દિવસ પછી 25 માણસો જતા રહે છે તો બાકી નું અનાજ કેટલા દિવસ ચાલશે ? 48 24 45 35 None આલ્ફાબેટીક નામ પ્રમાણે A થી z સુધી નામ ધરાવતા વ્યક્તિઓ મળે છે અને એક બીજા જોડે હાથ મિલાવે છે તો એમણે કેટલી વખત હાથ મિલાવ્યા હશે ? 45 325 275 48 None પ્રથમ 15 એકી સંખ્યા નો સરવાળો શોધો? 250 150 64 225 None A અને B નળ એક સાથે 12 કલાક માં ટાંકી ભરે છે જ્યારે A એકલો 16 કલાક માં ટાંકી ભરે છે તો B એકલો કેટલા કલાકમાં ટાંકી ભરશે? 48 24 8 15.15 None જોડકાં જોડો. a) સધરા જેસંગનો સાળો 1) નરસિંહ મહેતા b) શ્રાદ્ધ 2) ચુનીલાલ મડિયા c) ઓખાહરણ 3) ઉમાશંકર જોષી d) કવિની શ્રદ્ધા 4) પ્રેમાનંદ a-2, b-1, c-4, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-2, d-1 a-3, b-4, c-1, d-2 None ગઝલ સાહિત્યપ્રકાર અન્વયે કઈ બાબત અસંગત છે ? ગઝલના મુખ્ય બે પ્રકારો છે. 1) ‘ઈશ્કેહકીકી’ એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને 2) ‘ઈશ્કેમિજાજી’ એટલે પ્રિયતમા તરફનો સ્નેહ. તેની પ્રત્યેક બે પંક્તિ શેર કહેવાય છે. ગઝલનો પહેલો શેર મત્લા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. આપેલ તમામ સાચા છે. None નવલિકા એટલે ટૂંકીવાર્તાનો સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા ? કંચનલાલ વાસુદેવ મહેતા (મલયાનિલ) નર્મદ લાલશંકર દવે (ગદ્યના પિતા) જીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશ્મી) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી (ધૂમકેતુ) None કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો ? કન્નડ કવિ પુટપ્પા સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર કન્નડ કવિ ક્રિષ્ણારાવ પ્રથમ પંક્તિના કવિ પન્નાલાલ પટેલ None છંદ ઓળખાવો :- “પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી, અંતે ‘હાય !’ કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી !” મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ પૃથ્વી None નિપાત ઓળખાવો :- આવા વરસાદમાં મને ઊંધ આવે ખરી ? મને આવા ઊંઘ ખરી None આપેલ વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો :- આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત None ‘ધ સીગલ’ અને ‘ધ એરી ઓરયાર્ડ’ કોના વિશ્વવિખ્યાત નાટકો છે ? ઍન્ટવ પાવલોવિયા ચેખોવ ડૉ. રમેશ ઓઝા વિલિયમ શેક્સપીયર ફાધર વાલેસ None લેખક / કવિ ઉપનામની જોડ ખોટી છે ? ઈવા ડેવ – પ્રફુલ્લ નંદશંકર દવે સત્યમ – શાંતિલાલ શાહ વિદૂર – કેશવરામ કાશીરામ શાસ્ત્રી પતીલ – ઈન્દુલાલ ફુલચંદ ગાંધી None નીચેના પૈકી કઈ સમાનાર્થીની જોડ ખોટી છે ? વૃથા – નકામું સૌજન્ય – ભલાઈ, સુજનતા કલેવર – હોંશિયાર અમાનુષી – જંગલી, ક્રૂર None અલંકાર ઓળખાવો. “બપોર એ મોટું શિકારી કૂતરું છે.” ઉપમા રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા None રૂઢિપ્રયોગનો અર્થ આપો :- ‘નામ કાઢવું’ આબરૂ રળવી આબરૂ ગુમાવવી નામ ન હોવું શાળામાંથી નામ કઢાવવું None કહેવતનો અર્થ આપો :- “પાઘડીનો વળ છેડે” પાઘડીમાં વળ હોય પાઘડી પહેરવી કામના પરિણામથી જ કામ પરખાય કામ પૂરું ન થાય None “આગળથી જન્મેલ, મોટાભાઈ” માટે કયો એક શબ્દ સુસંગત છે ? અન્ય અનુજ પૂર્વજ અગ્રજ None “મનુ + અન્તર” સંધી જોડો. મનુઅન્તર મન્વંતર અનુંન્તર મનુન્તર None “ધનુષ્ટંકાર” સંધી છોડો. ધનુસ્ + ટકાર ધનુસ્ + ટંકાર ધનુસ + ટંકાર ધનુ + સટન્કાર None નીચેનામાંથી કયો સમાસ સર્વપદપ્રધાન સમાસ છે ? ફાટેલુંતૂટેલું મરણશરણ આદરયોગ્ય સિંહાસન None ‘સુગંધ’ શબ્દનો પર્યાય નીચેનામાંથી કયો નથી ? સુવાસ ફોરમ શ્વાસ પીમળ None ‘ભાવાર્થ દીપિકા’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ? તુલસી રામાયણ જ્ઞાનેશ્વરી ગીતા શ્રી ભાષ્ય એકનાથ ભાગવત None “ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે ? દુલા ભાયા ‘કાગ’ ઉમાશંકર જોષી કલાપી ઝવેરચંદ મેઘાણી None જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો ? તોરી લક્ષ્મી હીર ચેતક None શ્રી આદિ શંકરાચાર્યજીએ દ્વારવતી-દ્વારકા મંદિરસંકૂલમાં ઈ.સ. છઠ્ઠી સદીમાં શારદાપીઠની સ્થાપના કરી હતી એ પહેલા રણછોડરાયનું મંદિર-દ્વારકા અસ્તિત્વમાં હતું, તો આ છઠ્ઠી સદીના કયા રાજવીઓ પોતાને ‘દ્વારકાપતિ’ કહે છે ? સોલંકી ગારુલક વાઘેલા યાદવો None પુસ્તકોમાત્ર ગ્રંથાલયમાં કબાટોમાં ભરાઈ ન રહે, તે માટે સીધો વાંચકોને જ સંપર્ક કરી પુસ્તકો વાચકને સસ્તાં મળી રહે તેવા પ્રયત્નો કર્યા અને માત્ર ગુજરાતમાં નહી પણ દરિયાપાર દેશોમાં ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ ત્યાં ત્યાં પણ પુસ્તકોના પ્રદર્શનો યોજીને શિષ્ટ વાચન શોખને વિસ્તારવાના સુંદર પ્રયત્નો કરતી ‘લોકમિલાપ’ સંસ્થા કોની છે ? ગાંધીજી મહેન્દ્ર મેઘાણી મનુભાઈ પંચોળી ખોડીદાસ પરમાર None આ પંક્તિ કોણે ઉચ્ચારેલી “એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન” ? ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ મગનલાલ વખતચંદ None None "Great pains............been taken" Choose the correct verb form. Add description here! is has have were None "Either" and "Neither" are............ adjectives. Demonstrative Quantitative possessive Distributive None The adverb of "good" is: Better Best fair Well None "There are some girls in your class,..........." Add question tag. are there ? aren't there ? are they aren't they None That house has been empty........six months. since form for in None I............ type but I cannot do shorthand. should could can cannot None He said that it............rain. may may be might might be None "Who wrote it ?" Make passive. Who was it written by whom ? Who did it write whom ? Who were it written by whom ? Who was it wrote by whom ? None Find out the correct spelling: pronounciation pronunsiation pronunciation pronanciation None which of the following is synonym of "ascent" ? Rise Ride Flair Knack None Find out the antonym of "Frail" ? Crafty Robust Honest Pallid None Give one-word substitute for "One who has changed his faith" ? Agnostic Atheist Apostate Arbitrator None A grand festival...........in every January ? is held will be held hold helds None The plane......... before they reached the airport ? had been taken off takes off took off had taken off None Mukesh lives..........Deesa........Banaskantha. in, at at, in near, of at, on None Please keep quiet. The baby..........in the cradle. are sleeping sleep is sleeping slept None Rajiv died.........cancer. for of at in None My work.......over, I rushed out to play cricket. has been had being have been having been None Change the voice. (Change the voice) The voice is changed Let the voice be changed We change your voice This sentence won't be changed None One of my seniors..........next door to my house. lives live both none None How much money do you spend..........food each month. with in at on None masculine gender of "mistress" actor priest master emperor None .............. the sun rise than we started our journey. as soon as no sooner did hardly had when None Choose the noun that is not always singular. advice money fox homework None I am.........M.A from North Gujarat University. a an the no article None 1947 પછી કરાંચી પાકિસ્તાનમાં જવાથી મુંબઈ બંદર પરનો બોજ હળવો કરવા પશ્ચિમ કિનારા પર મોટા બંદરની શોધ અનિવાર્ય બની જેની કઈ સમિતીએ કંડલા બંદરની પસંદગી કરી ? રંગરાજન સમિતી કસ્તૂરભાઈ સમિતી જવાહરલાલ નહેરૂ સમિતી ઉચ્છંગરાય ઢેબર સમિતી None 10 ચિહ્નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું ? લોથલ રંગપૂર લાખાબાવળ ધોળાવીરા None None ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું ? ઈચ્છારામ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક ઉચ્છંગરાય ઢેબર રસિકલાલ પરિખ None અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા ? સુરત પોરબંદર કંડલા પીપાવાવ None મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો ? 1953 1956 1958 1952 None મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં ‘મણિમંદિર’ ઈમારત બનાવી, આ રાજવીનું નામ જણાવો ? જામ રાવળ વાઘજી ઠાકોર મહારાજા ભગતસિંહજી જામ રણજિતસિંહ None બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ? ઢબુ કોરી નિકલ પાવલી None વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ? કુમારપાળ રાયકરણ ભીમદેવ શાહબુદ્દિન None કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ’ માનતો હતો ? બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર જહાંગીર None નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય – મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો – એહમદશાહ કુંભારિયા દેરાં – વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો – ચૌલાદેવી None “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ? રાપર નારાયણ સરોવર નડાબેટ ધોરડો None અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઇ.સ. 1874માં ‘મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ’ કોની યાદમાં સ્થપાઈ છે ? બેચરદાસ લશકરીની પ્રેમાભાઈ નગરશેઠની હરકુંવર શેઠાણીની મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી None ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે ? હમચી નૃત્યુ મેર નૃત્યુ મેરાયો ટિપ્પણી નૃત્યુ None ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ? મળેલા જીવ માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર None ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું ? વિદ્યાદાન યાચક વિદ્યાભિક્ષુ વિદ્યા સંવર્ધક રાષ્ટ્રભિક્ષુ None ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી મહીસાગર આણંદ પંચમહાલ None સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં ? 4, એપ્રિલ 7, એપ્રિલ 5, એપ્રિલ 6, એપ્રિલ None None ‘હિંદ છોડો’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ None ગાંધીજીએ હરિજન ઉદ્ધાર માટે કયા વર્ષ હિંદભરમાં પ્રવાસ કર્યો ? 1930 1933 1912 1920 None પૂજ્યશ્રી મોટાનું મૂળનામ તો ચૂનીલાલ આશારામ ભાવસાર જેમને કયો રોગ લાગુ પડતાં તેમણે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું ? હિસ્ટિરિયા ક્ષય કેન્સર અસાધ્ય રોગ None ‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે ? કનૈયાલાલ માણેકલાલ મુનશી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રમણલાલ વસંતલાલ દેસાઈ None Cut અને Copy કરેલ લખાણનો કામચલાઉ રીતે કયાં સંગ્રહ થાય છે ? Flipboard Recycleboard Clipboard Tempboard None Ms Word 2013 માં પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટા આકારે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ? All Cap Drop Cap Word Art Margins None કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય કેન્સલ કરવા કઈ Shortcut key વપરાય છે ? Esc Alt + F4 Alt + F3 Shift + F3 None કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયા અન્વયે વર્ગ કે ઘન મેળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરશો ? SQRT ( ) POWER ( ) ODD ( ) એકપણ નહીં None નેટવર્કમાં રહેલાં કમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે ? ઈન્ફોર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ None VIRUS નું પુરુંનામ જણાવો. Vital Information Resources under seize Visual Information Resources upon seize Vital Internet Resources Seize Vital Internet Research under seize None જોડકા જોડો. a) સાયબરનોટિક્સના પિતા 1. લેડી એડી ઓગસ્ટાb) ટ્રાન્ઝીસ્ટરના શોધક 2. જૉન વૉન ન્યુમૉનc) સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર 3. વિલિયમ શોકલીd) માઉસના શોધક 4. ડગ્લાસ ઍન્જેલબાર્ટ (A) a-4, b-3, c-2, d-1 (B) a-2, b-3, c-1, d-4 (C) a-3, b-2, c-4, d-1 (D) a-4, b-2, c-3, d-1 None યુઝરને ખોટા ઈ-મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્ન ______ તરીકે ઓળખાય છે ? Denial of Service Attack Sniffing Phishing Cyber Vandalism None None લેપટોપની પાતળી આવૃત્તિને શું કહેવાય છે ? અલ્ટ્રાબુક ટેબ્લેટ હેન્ડ-હેલ્ડ વેરેબલ None MICR કોડ્માં કેટલા આંકડા હોય છે ? 8 9 12 10 None Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લા ઈડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Tool – Hide Slide View – Hide Slide Format – Hide Slide Slide Show – Hide Slide None કોરલ ડ્રો સોફ્ટવેરનો ઉપયોગ ______ માં થાય છે ? પેઈન્ટીંગ ડિઝાઈનિંગ કટિંગ ગ્રેડિંગ None નીચેના પૈકી કયું ખોટું છે ? કોઈ મોટો શબ્દ જ્યારે બે લાઈનમાં આવતો હોય ત્યારે એ શબ્દ દર્શાવવા Hypen(-) નો ઉપયોગ થાય છે RFID ટેકનોલોજીનો ઉપયોગ ઓલિમ્પિક રમત, પશુપાલન અને કૃષિ વ્યવસ્થાપન, ગ્રંથાલયો, સુપર માર્કેટ વગેરેમાં થાય છે કમ્પ્યુટર સંશાધનોના કાર્યક્ષમ ઉપયોગ રજૂ કરતો પ્રચલિત શબ્દ રેડ કમ્પ્યુટિંગ છે Hierarchical Data Model સૌથી જૂનું તથા લોકપ્રિય ડેટા મોડલ છે None Copy કરેલ માહિતીને કેટલી વખત Paste કરી શ્કાય છે ? માત્ર એક વખત બે વખત અનેક વખત મર્યાદિત વખત None કમ્પ્યુટરની ઝડપ (સ્પીડ) શેમાં મપાય છે ? MPIS MSIP MIPS એકપણ નહીં None કી-બોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઈનમાં જમણેથી ડાબે કી નો ક્રમ કયો હોય છે ? QWETR QWRET QWERT POIUY None ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ? વિન્ડોઝ મેકન્ટોશ લીનક્ષ એકપણ નહીં None Wikipedia ની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ? 1991 2001 2011 1951 None E-Mail માં સંદેશો લખવાની ક્રિયાને શું કહે છે ? સેન્ડ કંપોઝ રીપ્લાય ફોરવર્ડ None પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે ____ ઉમેરી શકાય છે ? અવાજ સમય ચિત્ર આપેલ તમામ None કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે ? 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર None નેટવર્કના નેટવર્કને શું કહે છે ? ઈન્ટરનેટ ઈન્ટ્રાનેટ માસ્ટર નેટવર્ક વાઈડ નેટવર્ક None એક્સેસ આપતા પહેલા કમ્પ્યુટર યુઝરનેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરે છે ? નેટવર્ક ડેટાબેઝ બેક અપ વેબ કન્ટેન્ટ None કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય ? બીટ ભૂલ પ્રોમ બગ None કમ્પાઈલર હાઈ લેવલ લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને શેમાં ટ્રાન્સલેટ કરે છે ? જાવા મશીન લેંગ્વેજ અલ્ગોરિધમ ડિબગ None કોણે ‘ભવની ભવાઈ’ ફિલ્મનું પટકથાલેખન કર્યું છે ? પન્નાલાલ ન્હાનાલાલ પટેલ ધીરુબહેન ગોરધનભાઈ પટેલ વિનોદીની રમણલાલ નીલકંઠ શામળદાસ મૂળદાસ સોલંકી None વિરોધી શબ્દ આપો :- ‘ઠરેલ’ ઠંડું ઉછાંછળું સ્થિર બુધ્ધિહીન None કઈ જોડણી ખોટી છે ? વાહિયાત સિન્ડિકેટ આંબાવાડિયું સહીયારું None સમાસ ઓળખાવો :- “યુધિષ્ઠિર” તત્પુરૂષ દ્વંદ્વ મધ્યમપદલોપી દ્વિગુ None કહેવતનો અર્થ આપો – “હસવું અને લોટ ફાકવો” ચણા ફાકવા મોમાંથી લોટ ઉડવો હસ્યા કરવું બે કામ સાથે કરવા None નીચેનામાંથી કયું ઔષધ ઉદાસિનતા વિરોધી છે ? આઈપ્રોનિયાઝિડ ફિનેલ્ઝીન (A) અને (B) બંને નોબ્યુટાલ None ખાંડ કરતાં 2000 ગણો ગળ્યો પદાર્થ કયો છે ? એસ્પાર્ટેમ સેક્કેરિન એલિટેમ સુક્રેલોઝ None RNA માં કઈ શર્કરા રહેલી છે ? D ઑક્સિરિબોઝ રોબોઝ ડાયઑક્સિરિબોઝ એક પણ નહીં None કોડલિવર ઓઈલમાં કયુ વિટામીન હોય છે ? વિટામીન C વિટામીન E વિટામીન A વિટામીન B1 None વિટામીન B12 ની ઉણપથી કયો રોગ થવાની શક્યતા રહેલી છે ? સ્કર્વી જીભ લાલઘુમ થવી વિનાશી રક્તઅલ્પતા વાળ ઊતરવા None સ્નાયુઓમાં કયું પ્રોટીન આવેલું હોય છે ? કેરેટીન માયોસીન ઈન્સ્યુલીન આલ્બ્યુમિન None ધુમ્મસ કોનું ઉદાહરણ છે ? ધનસોલ સોલ એરોસોલ પાયસ None ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરીણામ શું છે ? વૈશ્વિક તાપમાન વધારો પૃથ્વીના તાપમાન વધારો અસાધારણ આબોહવાકીય ફેરફારો આપેલ તમામ None રોડ બનાવવા માટે કયા કચરાનો ઉપયોગ થાય છે ? પ્લાસ્ટિક કચરો જૈવવિઘટનીય કચરો ઈ-કચરો આપેલા તમામ None ડામર બનાવવા માટેનું કયું અગત્યનું રસાયણ રોડ બનાવવામાં ઉપયોગી છે ? બ્યુટાનોલ ઈથેનોલ બિટુમેન એસિટોન None ગ્રીનહાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ______ રહે છે ? 15 ° C -10 ° C -18 ° C 10 °C None ટાઈફોઈડના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે ? એલિસા ટેસ્ટ વિડાલ ટેસ્ટ બ્લોટિંગ ટેસ્ટ આપેલા તમામ None ડૉ. હરગોવિંદ ખુરાનાએ શેમાંથી જનીનનું સંશ્લેષણ કર્યું ? બહુકોષી ફૂગ એકકોષી ફૂગ બહુકોષી લીલ એકકોષી લીલ None કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક(રસ) જંતુનાશક તરીકે વર્તે છે ? લીમડો આકડો ધતૂરો આપેલ તમામ None લાળની pH કેટલી હોય છે ? 6.8 8 7 9.5 None માણસની આંખનો કયો ભાગ રંગને ઓળખી શકે છે ? કીકી કોર્નિઆ નેત્રમણિ આઈરિસ None શિયાળામાં રાજસ્થાનમાં કયું સ્થળ સાઈબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતાં હજારોપ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ છે ? રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - સવાઈ મધોપુર કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન – ભરતપુર કુંભલગઢ રાષ્ટ્રીય ઉદ્યાન – જયપુર મુકંદરા રાષ્ટ્રીય ઉદ્યાન – મુકંદરા None વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સાતત્ય જળવાય તે માટે બ્રિજ કોર્ષ શરૂ કરનારું કયુ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું ? કેરળ દિલ્હી ગુજરાત કર્ણાટક None ગ્રીન ઈલેક્ટ્રીસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયાં સ્થાને છે ? પ્રથમ બીજા ત્રીજા ચોથા None ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓ અંતર્ગત કયા સ્થળે ‘કૌશલ્ય’ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ None તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ફલોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર માટે ભાનુમતિ ધીવાલા અને ડૉ. પ્રજ્ઞા પી. ડાભી ની પસંદગી કરવામાં આવી તે પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે ? નર્સિંગ વિજ્ઞાન અને ટેક્નોલોજી શિક્ષણ જયોતિષ શાસ્ત્ર None તાજેતરમાં રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે તેઓ કયાંના વતની છે ? જુનાગઢ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા None કૃષિ ઉત્પાદન માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ની જાહેરાત કયા પાકો માટે કરવામાં આવે છે ? રવી પાક ખરીફ પાક (A) અને (B) બંને એકપણ નહીં None તાજેતરમાં સરકાર દ્વારા સ્વાતંત્રય સેનાની બિરસા મુંડાના જન્મ દિવસ 15 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ? જનજાતીય ગૌરવ દિવસ મનુષ્ય ગૌરવ દિવસ જનજાતીય શહીદ દિવસ જનજાતિ કલ્યાણ દિવસ None તાજેતરમાં વિશ્વની લાંબી ટનલ જેનું નામ સેલા ટનલ છે તે કયાં રાજ્યમાં નિર્માણ પામી રહી છે ? જમ્મુ કશ્મીર અરુણાચલ પદેશ મીઝોરમ નાગલેન્ડ None વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? ૨૦૦૧ ૨૦૦૩ ૨૦૦૯ ૧૯૯૧ None ગુજરાતના જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાતી ઘટના 7 માર્ચ 1922ના રોજ સાબરકાંઠા જિલ્લામાં પાલ, દઢવાવ, ચિતરિયા ગામોઆ ભીલ આદિવાસી હેર નદીના કાંઠે કોના નેતૃત્વમાં ભેગા થયા હતા, જેની 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું ? મોતીલાલ તેજાવત બક્ષી જગબંધુ ઘેલુભાઈ નાયક અમિતભાઈ રાઠવા None નિરામય ગુજરાત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બિનચેપી રોગ માટે નિઃશુલ્ક સ્કીનીંગ તથા સારવાર કરવાનો છે, જેમાં 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો લાભ મેળવી શકશે, જે અંતર્ગત રાજ્યના તમામ CHC તથા PHC અને આરોગ્ય કેન્દ્ર ખાતે દર કયા વારે નિરામય દિવસ ઉજવવામાં આવશે ? સોમવાર બુધવાર શુક્રવાર રવિવાર None મારિયા રેસ્સા (ફિલિપાઈન્સ) અને દમિત્રિ મુરાતોવ (રશિયા) આ બે વૈજ્ઞાનિકોને કયો નોબલ પ્રાઈઝ – 2021 મળ્યો છે ? શાંતિ અર્થશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર સાહિત્ય None ‘ધરતી આબા’ તરીકે કોણ ઓળખાય છે ? બિરસા મુંડા મોતીલાલ તેજાવત ઘેલુભાઈ નાયક મોતીભાઈ રાઠવા None ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને રાજ્યની 18 નારી શક્તિને આમંત્રિત કરીને કયા કાર્યક્રમનું અભિવાદન કર્યું હતું ? નારી તુ નારાયણી નારાયણી નમોસ્તુતે નારી લક્ષ્મીસ્વરૂપ મહિલા સશક્તિકરણ None રામ જન્મભૂમિની યાત્રા માટે સરકાર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ? રૂ. 1000 રૂ. 5000 રૂ. 11000 રૂ. 2500 None પરીએજ તળાવ – પંખીઓનું પિયર કયા જિલ્લામાં આવેલું છે ? ખેડા અમદાવાદ જામનગર સુરેન્દ્રનગર None પદ્મ વિભૂષણ – 2022 માટે ચાર વ્યક્તિની પસંદગી કરવામાં આવી જેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? જનરલ બિપિન રાવત કલ્યાણ સિંહ (U.P. પૂર્વ મુખ્યમંત્રી) ગાયિકા પ્રભા અત્રે અને રાધેશ્યામ ખેમકા ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે None નીચેના પૈકી કયા જિલ્લાને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ સ્પર્શતી નથી ? ભાવનગર મહેસાણા પાટણ અમરેલી None વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય None સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય None હેતુ નક્કી કરવાની પ્રકિયાને શું કહે છે ? ધ્યેય નિર્ધારણ આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા None “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? ડૉ. જ્યોજૅ આર. ટેરી લ્યુથર ગ્યુલીક વૉન અને જોસેફ મેસી ન્યુમેન અને સમીર None જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું None 42 મો સુધારો, 1976 જેને મીની બંધારણ તરીકે ઓળખવવામાં આવે છે, તે બાબતે નીચેનામાંથી કયો સુધારો યોગ્ય નથી ? રાષ્ટ્રપતિ શાસનની મુદત 6 માસથી લંબાવીને 1 વર્ષ કરવામાં આવી. ભાગ – 4(A) મૂળભૂત ફરજો અનુચ્છેદ 51-ક માં ઉમેરામાં આવી. લોકસભાની મુદત 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી. ઉપરના બધા જ સાચા છે. None બંધારણના અમુખને ‘બંધારણનો આત્મા’ તરીકે ઓળખવનાર કોણ હતા ? જવાહરલાલ નહેરુ ક.મા. મુનશી બાબાસાહેબ આંબેડકર ઠાકોરદાસ ભાર્ગવ None વટહુકમ(અધ્યાદેશ) બાબતે નીચે આપેલ કઈ વિગત બંધબેસે છે ? સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે બહાર પાડી શકાય રાષ્ટ્રપતિ બંધારણની કલમ 123 અને રાજ્યપાલ 223 મુજબ બહાર પાડી શકે પ્રથમ બેઠકની લઈને 6 અઠવાડીયામાં મંજુરી મેળવવી જરૂરી છે. ઉપરનાં બધા જ વિધાનો સાચાં છે None નીચેનામાંથી કોને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવી શકાતા નથી ? મુખ્ય ચૂંટણી કમિશનર CAG ના વડા ઉપરાષ્ટ્રપતિ હાઈકોર્ટના ન્યાયાધીશ None બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ? બંધારણમાં ઉલ્લેખ નથી 334 335 331 None લોકસભાનું વિસર્જન થતા ખરડા પર થતી અસરો બાબતે કઈ બાબત યોગ્ય નથી ? લોકસભામાં વિચારણા હેઠળ – રદ થાય. રાજ્યસભામાં વિચારણા હેઠળ અને લોકસભામાં પસાર થવાનો બાકી – રદ ન થાય રાષ્ટ્રપતિની અનુમતિ હેઠળ અને બંન્ને ગૃહોમાં પસાર થયેલ – રદ થાય. લોકસભામાં પસાર થયેલ – રદ થાય. None Time's up
Ok
Try to exam give
damann353@gmail.com
Beautiful
Okay
Cl
No
Jordar
Yes
Good