Welcome to your GSSSB Clerk Mock Test - 02

ભારતની સંસદ દ્વારા RTI અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ?

સંસદની વિવિધ સમિતિઓની સભ્યસંખ્યા બાબતે કયું જોડકું સાચું છે ?

રાજ્યસભાની મુદત કેટલા વર્ષની હોય છે ?

નીચેનામાંથી કયા ખરડા (બીલ) રાષ્ટ્રપતિ પાછો મોકલી શકે છે ?

નીચેનામાંથી કયા વિષયો રાજ્યયાદીમાં સમાવિષ્ટ છે ?

સર્વોચ્ચ અદાલતની સ્થાપના સમયે (28-01-1950) કુલ કેટલા ન્યાયાધીશોની સંસદે જોગવાઈ કરી હતી ?

કોઈ પણ રાજ્યનું બજેટ રજુ કરવાની બંધારણીય જવાબદારી કોની હોય છે ?

સંસદની સંયુક્ત બેઠક જેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 108 માં છે, તે બાબતે નીચેનામાંથી કઈ વિગત બંધબેસતી નથી ?

એટર્ની જનરલ (મહાન્યાય વાદી) નાં પગાર-ભથ્થાં કોણ નક્કી કરે છે ?

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

બંધારણના ભાગ બાબતે કયું જોડકું અયોગ્ય છે ?

રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપશે, તેની ત્વરીત જાણ ઉપરાષ્ટ્રપતિ કોને કરશે ?

ભારતીય બંધારણ અનુસાર નીચેનામાંથી કયું દેશના શાસન વ્યવસ્થા માટે આધારભૂત છે ?

હાલ કયા રાજ્યમાં વિધાનપરિષદ અસ્તિત્વમાં નથી ?

કઈ રીટ માત્રને માત્ર ન્યાયિક સંસ્થાની વિરુધ્ધ જ બહાર પાડી શકાય ?

સંસદ એ રાજ્ય યાદીમાંના કોઈ વિષય પર કાયદો ઘડી શકે, આવો કાયદો કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરે તે પહેલાં ભારતમાં કેટલા વર્ષ સુધી રોકાયેલ હોવો જોઈએ ?

નીચેનામાંથી કયો અનુચ્છેદ અયોગ્ય છે ?

સહકારી મંડળીઓનો ભારતીય બંધારણના કયાં ભાગમાં ઉલ્લેખ છે ?

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેની લાયકાત જણાવો ?

ભારતમાં મત આપવાનો અધિકાર એ કેવા પ્રકારનો અધિકાર છે ?

લોકપાલના સભ્યોને દૂર કરવાની સત્તા કોને છે ?

બંધારણની કઈ અનુસુચિમાં આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમના આદિજાતિના વિસ્તારોના વહીવટની જોગવાઈ છે ?

દેશનું રક્ષણ કરવાની ફરજ કયા અનુચ્છેદમાં આપેલ છે ?

નીતિકાપ દરખાસ્તમાં કેટલી રકમ સુધીની ઘટાડવાની માંગણી કરવામાં આવે છે ?

બંધારણસભા બાબતે કયાં વિધાન ખોટાં છે ?

રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવવા બાબતે નીચેનામાંથી કઈ બાબતો અયોગ્ય છે ?

બંધારણની માન્ય ભાષાઓ બાબતે કયાં વિધાન યોગ્ય છે ?

અનામત બેઠક બાબતે ક્યાં વિધાન ખોટા છે ?

CAG (કેગ) બાબતે કયું વિધાન સાચું નથી ?

બંધારણની વિવિધ સમિતિઓ અને તેના અધ્યક્ષ બાબતે કયું જોડકું ખોટું છે ?

રાજ્યસભાના ઉપસભાપતિને કેવા પ્રકારની બહુમતીથી હટાવી શકાય છે ?

સુપ્રીમકોર્ટના સીમાચિહ્‍ન ચુકાદાઓ બાબતે કયું વિધાન સાચું નથી ?

કયો બંધારણીય સુધારો યોગ્ય નથી ?

સંસદમાં વાપરવાની ભાષા અંગ્રેજી અથવા હિન્દી રહેશે તે બાબતનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે ?

કોઈપણ વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

વર્તમાનમાં 26 જાન્યુઆરી 2022 ની સ્થિતિએ ક્રમની દ્રષ્ટીએ કયું જોડકું સાચાં છે

નીચેનામાંથી રાજકીય પક્ષ બાબતે કયું જોડકું સાચું નથી ?

નીચેનામાંથી કઈ બાબતો સાચી છે ?

દૂધ અને પાણી નો મિશ્રણ 20 લીટર છે તેનો ગુણોત્તર 3:2 છે તો દૂધ અને પાણી નો તફાવત કેટલા લીટર હશે?

એક લંબચોરસ ની લંબાઈ માં 10% વધારો થાય છે અને પહોળાઈ માં 10% ઘટાડો થાય છે તો ક્ષેત્રફળ માં કેટલો ફેરફાર થશે ?

8, 3, 11, 14, 25,..............?

એક વૃદ્ધ તેની પાસેની કુલ રકમના 40 % રકમ તેની પત્નીને આપે છે . બાકી રહેલી રકમમાંથી તેના ત્રણ પુત્રોને દરેકને 20 % રકમ આપે છે . બાકી રહેલ રકમનો અડધો ખર્ચ કરે છે અને અંતે વૃદ્ધ 12,000 રૂપિયા બચત કરે છે . તો વૃદ્ધ પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે ?

અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૧૦ મો છે અને સુરેશ નો ક્રમ જમણી બાજુથી ૧૫ મો છે . બંનેની અદલાબદલી કર્યા પછી અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૨૧ મો આવે છે તો સુરેશ નો ક્રમ જમણી બાજુ થી કયો હશે ?

144 કીમી/કલાક ની ઝડપે ચાલતી એક ટ્રેન તેની લંબાઈ જેટલા જ પ્લેટફોર્મ ને 10 સેકન્ડ માં પસાર કરે છે તો પ્લેટફોર્મની લંબાઈ શોધો ?

2 સાડી અને 4 શર્ટની કિંમત રૂ .1600 છે તેમજ 1 સાડી 6 શર્ટની કિંમત પણ રૂ .1600 છે , તો 12 શર્ટની કિંમત કેટલી હશે ?

એક વેપારી 60 રૂપિયા માં 50 સફરજન વેચે છે તો 25% ખોટ જાય છે જો તેને 25% નફો લઈને 60 રૂપિયા માં કેટલા સફરજન વેચવા જોઈએ ?

એક શર્ટ 40% નફો લઈ વેચે છે જો તેને 27 રૂપિયા વધારે લીધા હોત તો તેને 49% નફો થાત તો શર્ટ ની કિંમત કેટલી હશે ?

15 સંખ્યાની સરેરાશ 25 છે પરંતુ સંખ્યા ચેક કરતા માલુમ પડે છે કે એક સંખ્યા 15ની જગ્યા 45 લેવાઈ ગઈ છે તો સાચી સરેરાશ શોધો?

કાચબો 4 કલાકમાં 1 કિમીની મુસાફરી કરે છે. દરેક કિમી ચાલ્યા પછી, તે 20 મિનિટ આરામ કરે છે. કાચબાને 3.5 કિમીની યાત્રા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે?

150 માણસો ને 50 દિવસ ચાલે તેટલું અનાજ છે 10 દિવસ પછી 25 માણસો જતા રહે છે તો બાકી નું અનાજ કેટલા દિવસ ચાલશે ?

આલ્ફાબેટીક નામ પ્રમાણે A થી z સુધી નામ ધરાવતા વ્યક્તિઓ મળે છે અને એક બીજા જોડે હાથ મિલાવે છે તો એમણે કેટલી વખત હાથ મિલાવ્યા હશે ?

પ્રથમ 15 એકી સંખ્યા નો સરવાળો શોધો?

A અને B નળ એક સાથે 12 કલાક માં ટાંકી ભરે છે જ્યારે A એકલો 16 કલાક માં ટાંકી ભરે છે તો B એકલો કેટલા કલાકમાં ટાંકી ભરશે?

જોડકાં જોડો.

a) સધરા જેસંગનો સાળો  1) નરસિંહ મહેતા           
b) શ્રાદ્ધ                            2) ચુનીલાલ મડિયા 
c) ઓખાહરણ                  3) ઉમાશંકર જોષી 
d) કવિની શ્રદ્ધા                4) પ્રેમાનંદ

ગઝલ સાહિત્યપ્રકાર અન્વયે કઈ બાબત અસંગત છે ?

નવલિકા એટલે ટૂંકીવાર્તાનો સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા ?

કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો ?

છંદ ઓળખાવો :- “પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી, અંતે ‘હાય !’ કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી !”

નિપાત ઓળખાવો :- આવા વરસાદમાં મને ઊંધ આવે ખરી ?

આપેલ વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો :- આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ.

‘ધ સીગલ’ અને ‘ધ એરી ઓરયાર્ડ’ કોના વિશ્વવિખ્યાત નાટકો છે ?

લેખક / કવિ ઉપનામની જોડ ખોટી છે ?

નીચેના પૈકી કઈ સમાનાર્થીની જોડ ખોટી છે ?

અલંકાર ઓળખાવો. “બપોર એ મોટું શિકારી કૂતરું છે.”

રૂઢિપ્રયોગનો અર્થ આપો :- ‘નામ કાઢવું’

કહેવતનો અર્થ આપો :- “પાઘડીનો વળ છેડે”

“આગળથી જન્મેલ, મોટાભાઈ” માટે કયો એક શબ્દ સુસંગત છે ?

“મનુ + અન્તર” સંધી જોડો.

“ધનુષ્ટંકાર” સંધી છોડો.

નીચેનામાંથી કયો સમાસ સર્વપદપ્રધાન સમાસ છે ?

‘સુગંધ’ શબ્દનો પર્યાય નીચેનામાંથી કયો નથી ?

‘ભાવાર્થ દીપિકા’ નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?

“ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે ?

જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો ?

શ્રી આદિ શંકરાચાર્યજીએ દ્વારવતી-દ્વારકા મંદિરસંકૂલમાં ઈ.સ. છઠ્ઠી સદીમાં શારદાપીઠની સ્થાપના કરી હતી એ પહેલા રણછોડરાયનું મંદિર-દ્વારકા અસ્તિત્વમાં હતું, તો આ છઠ્ઠી સદીના કયા રાજવીઓ પોતાને ‘દ્વારકાપતિ’ કહે છે ?

પુસ્તકોમાત્ર ગ્રંથાલયમાં કબાટોમાં ભરાઈ ન રહે, તે માટે સીધો વાંચકોને જ સંપર્ક કરી પુસ્તકો વાચકને સસ્તાં મળી રહે તેવા પ્રયત્નો કર્યા અને માત્ર ગુજરાતમાં નહી પણ દરિયાપાર દેશોમાં ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ ત્યાં ત્યાં પણ પુસ્તકોના પ્રદર્શનો યોજીને શિષ્ટ વાચન શોખને વિસ્તારવાના સુંદર પ્રયત્નો કરતી ‘લોકમિલાપ’ સંસ્થા કોની છે ?

આ પંક્તિ કોણે ઉચ્ચારેલી “એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન” ?

"Great pains............been taken" Choose the correct verb form.

Add description here!

"Either" and "Neither" are............ adjectives.

The adverb of "good" is:

"There are some girls in your class,..........." Add question tag.

That house has been empty........six months.

I............ type but I cannot do shorthand.

He said that it............rain.

"Who wrote it ?" Make passive.

Find out the correct spelling:

which of the following is synonym of "ascent" ?

Find out the antonym of "Frail" ?

Give one-word substitute for "One who has changed his faith" ?

A grand festival...........in every January ?

The plane......... before they reached the airport ?

Mukesh lives..........Deesa........Banaskantha.

Please keep quiet. The baby..........in the cradle.

Rajiv died.........cancer.

My work.......over, I rushed out to play cricket.

Change the voice. (Change the voice)

One of my seniors..........next door to my house.

How much money do you spend..........food each month.

masculine gender of "mistress"

.............. the sun rise than we started our journey.

Choose the noun that is not always singular.

I am.........M.A from North Gujarat University.

1947 પછી કરાંચી પાકિસ્તાનમાં જવાથી મુંબઈ બંદર પરનો બોજ હળવો કરવા પશ્ચિમ કિનારા પર મોટા બંદરની શોધ અનિવાર્ય બની જેની કઈ સમિતીએ કંડલા બંદરની પસંદગી કરી ?

10 ચિહ્‍નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું ?

ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું ?

અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં બંદરે ઉતર્યા હતા ?

મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો ?

મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણિબાઈની યાદમાં ‘મણિમંદિર’ ઈમારત બનાવી, આ રાજવીનું નામ જણાવો ?

બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?

વાધેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ’ માનતો હતો ?

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઇ.સ. 1874માં ‘મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ’ કોની યાદમાં સ્થપાઈ છે ?

ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્યું કરવામાં આવે છે ?

‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા સરદારશ્રીએ ટહેલ નાખી, એ અન્વયે મણિલાલ કોઠારીએ સૌથી વધુ જહેમત ઉઠાવી આથી તેમને કયું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાત રાજ્યમાં સંસ્કૃતિ વનો પૈકી વિરાસત વન કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યારે દાંડી પહોંચ્યાં ?

‘હિંદ છોડો’ ચળવળ વખતે પોતાની જાનની આહૂતી આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્‍હસ્તે કરવામાં આવ્યું હતું ?

ગાંધીજીએ હરિજન ઉદ્ધાર માટે કયા વર્ષ હિંદભરમાં પ્રવાસ કર્યો ?

પૂજ્યશ્રી મોટાનું મૂળનામ તો ચૂનીલાલ આશારામ ભાવસાર જેમને કયો રોગ લાગુ પડતાં તેમણે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું ?

‘ઘનશ્યામ’ ઉપનામ કોનું છે ?

Cut અને Copy કરેલ લખાણનો કામચલાઉ રીતે કયાં સંગ્રહ થાય છે ?

Ms Word 2013 માં પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટા આકારે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ?

કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય કેન્સલ કરવા કઈ Shortcut key વપરાય છે ?

કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયા અન્વયે વર્ગ કે ઘન મેળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરશો ?

નેટવર્કમાં રહેલાં કમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે ?

VIRUS નું પુરુંનામ જણાવો.

જોડકા જોડો.

a) સાયબરનોટિક્સના પિતા                           1. લેડી એડી ઓગસ્ટા
b) ટ્રાન્ઝીસ્ટરના શોધક                                   2. જૉન વૉન ન્યુમૉન
c) સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર       3. વિલિયમ શોકલી
d) માઉસના શોધક                                         4. ડગ્લાસ ઍન્જેલબાર્ટ

યુઝરને ખોટા ઈ-મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્ન ______ તરીકે ઓળખાય છે ?

લેપટોપની પાતળી આવૃત્તિને શું કહેવાય છે ?

MICR કોડ્માં કેટલા આંકડા હોય છે ?

Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લા ઈડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

કોરલ ડ્રો સોફ્ટવેરનો ઉપયોગ ______ માં થાય છે ?

નીચેના પૈકી કયું ખોટું છે ?

Copy કરેલ માહિતીને કેટલી વખત Paste કરી શ્કાય છે ?

કમ્પ્યુટરની ઝડપ (સ્પીડ) શેમાં મપાય છે ?

કી-બોર્ડમાં અક્ષરોની પ્રથમ લાઈનમાં જમણેથી ડાબે કી નો ક્રમ કયો હોય છે ?

ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ?

Wikipedia ની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?

E-Mail માં સંદેશો લખવાની ક્રિયાને શું કહે છે ?

પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે ____ ઉમેરી શકાય છે ?

કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે ?

નેટવર્કના નેટવર્કને શું કહે છે ?

એક્સેસ આપતા પહેલા કમ્પ્યુટર યુઝરનેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરે છે ?

કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય ?

કમ્પાઈલર હાઈ લેવલ લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને શેમાં ટ્રાન્સલેટ કરે છે ?

કોણે ‘ભવની ભવાઈ’ ફિલ્મનું પટકથાલેખન કર્યું છે ?

વિરોધી શબ્દ આપો :- ‘ઠરેલ’

કઈ જોડણી ખોટી છે ?

સમાસ ઓળખાવો :- “યુધિષ્ઠિર”

કહેવતનો અર્થ આપો – “હસવું અને લોટ ફાકવો”

નીચેનામાંથી કયું ઔષધ ઉદાસિનતા વિરોધી છે ?

ખાંડ કરતાં 2000 ગણો ગળ્યો પદાર્થ કયો છે ?

RNA માં કઈ શર્કરા રહેલી છે ?

કોડલિવર ઓઈલમાં કયુ વિટામીન હોય છે ?

વિટામીન B12 ની ઉણપથી કયો રોગ થવાની શક્યતા રહેલી છે ?

સ્નાયુઓમાં કયું પ્રોટીન આવેલું હોય છે ?

ધુમ્મસ કોનું ઉદાહરણ છે ?

ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરીણામ શું છે ?

રોડ બનાવવા માટે કયા કચરાનો ઉપયોગ થાય છે ?

ડામર બનાવવા માટેનું કયું અગત્યનું રસાયણ રોડ બનાવવામાં ઉપયોગી છે ?

ગ્રીનહાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ______ રહે છે ?

ટાઈફોઈડના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે ?

ડૉ. હરગોવિંદ ખુરાનાએ શેમાંથી જનીનનું સંશ્લેષણ કર્યું ?

કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક(રસ) જંતુનાશક તરીકે વર્તે છે ?

લાળની pH કેટલી હોય છે ?

માણસની આંખનો કયો ભાગ રંગને ઓળખી શકે છે ?

શિયાળામાં રાજસ્થાનમાં કયું સ્થળ સાઈબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતાં હજારોપ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ છે ?

વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સાતત્ય જળવાય તે માટે બ્રિજ કોર્ષ શરૂ કરનારું કયુ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું ?

ગ્રીન ઈલેક્ટ્રીસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયાં સ્થાને છે ?

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ખરડાઓ અંતર્ગત કયા સ્થળે ‘કૌશલ્ય’ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે ?

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ફલોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર માટે ભાનુમતિ ધીવાલા અને ડૉ. પ્રજ્ઞા પી. ડાભી ની પસંદગી કરવામાં આવી તે પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે ?

તાજેતરમાં રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે તેઓ કયાંના વતની છે ?

કૃષિ ઉત્પાદન માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ની જાહેરાત કયા પાકો માટે કરવામાં આવે છે ?

તાજેતરમાં સરકાર દ્વારા સ્વાતંત્રય સેનાની બિરસા મુંડાના જન્મ દિવસ 15 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ?

તાજેતરમાં વિશ્વની લાંબી ટનલ જેનું નામ સેલા ટનલ છે તે કયાં રાજ્યમાં નિર્માણ પામી રહી છે ?

વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ?

ગુજરાતના જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાતી ઘટના 7 માર્ચ 1922ના રોજ સાબરકાંઠા જિલ્લામાં પાલ, દઢવાવ, ચિતરિયા ગામોઆ ભીલ આદિવાસી હેર નદીના કાંઠે કોના નેતૃત્વમાં ભેગા થયા હતા, જેની 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું ?

નિરામય ગુજરાત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બિનચેપી રોગ માટે નિઃશુલ્ક સ્કીનીંગ તથા સારવાર કરવાનો છે, જેમાં 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો લાભ મેળવી શકશે, જે અંતર્ગત રાજ્યના તમામ CHC તથા PHC અને આરોગ્ય કેન્દ્ર ખાતે દર કયા વારે નિરામય દિવસ ઉજવવામાં આવશે ?

મારિયા રેસ્સા (ફિલિપાઈન્સ) અને દમિત્રિ મુરાતોવ (રશિયા) આ બે વૈજ્ઞાનિકોને કયો નોબલ પ્રાઈઝ – 2021 મળ્યો છે ?

‘ધરતી આબા’ તરીકે કોણ ઓળખાય છે ?

ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને રાજ્યની 18 નારી શક્તિને આમંત્રિત કરીને કયા કાર્યક્રમનું અભિવાદન કર્યું હતું ?

રામ જન્મભૂમિની યાત્રા માટે સરકાર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે ?

પરીએજ તળાવ – પંખીઓનું પિયર કયા જિલ્લામાં આવેલું છે ?

પદ્મ વિભૂષણ – 2022 માટે ચાર વ્યક્તિની પસંદગી કરવામાં આવી જેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

નીચેના પૈકી કયા જિલ્લાને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ સ્પર્શતી નથી ?

વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?

હેતુ નક્કી કરવાની પ્રકિયાને શું કહે છે ?

“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

42 મો સુધારો, 1976 જેને મીની બંધારણ તરીકે ઓળખવવામાં આવે છે, તે બાબતે નીચેનામાંથી કયો સુધારો યોગ્ય નથી ?

બંધારણના અમુખને ‘બંધારણનો આત્મા’ તરીકે ઓળખવનાર કોણ હતા ?

વટહુકમ(અધ્યાદેશ) બાબતે નીચે આપેલ કઈ વિગત બંધબેસે છે ?

નીચેનામાંથી કોને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવી શકાતા નથી ?

બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?

લોકસભાનું વિસર્જન થતા ખરડા પર થતી અસરો બાબતે કઈ બાબત યોગ્ય નથી ?

10 thoughts on “GSSSB Clerk Mock Test – 02

Leave a Reply to Muhafiz Cancel reply

Your email address will not be published. Required fields are marked *