High court Peon Exam Mock Test -01

Welcome to your High court Peon Exam Mock Test -01

તાજેતરમાં જળશકિત મંત્રાલય દ્રારા ગુજરાતની કુલ કેટલી વોટર હેરિટેજ સાઈટ બહાર પાડી છે ?

........................આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ?

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રીયલ ટાઈમ ડેટા માટે ડેશબોર્ડ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય જણાવો ?

રાણા સંગ્રામસિંહ કોના સમકાલિન હતા?

'પુર' શબ્દદનો સામાનાર્થી શબ્દ આપો.

WPL 2023 નું શુભંકર જણાવો.

'સમરસ ગ્રામ પંચાયત' યોજના કયા વર્ષમાં અમલમાં મુકવામાં આવી ?

સંસદના સચિવાલયના ભરતી અને સેવાની શરતો કોના દ્રારા નક્કી કરવામાં આવે છે ?

મેઘા ટ્રોપિક્સ -1 ઉપગ્રહ શેના અભ્યાસ માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો ?

નીચેનામાંથી કયું એક નક્ષત્ર નથી ?

અકબર વિશે નીચેના વિધાનો તપાસો.

1. અકબરનો જન્મ 1542માં હિંદુ રાજપુતના ઘરે થયો હતો.
2. અકબર માત્ર 14 વર્ષની વયે ગાદી પર આવ્યો હતો.
3. અકબરના નવ રત્નોમાં બહેરામ ખાનનાં પુત્રનો સમાવેશ થતો હતો.
4. અકબરના સમયમાં 1560-62 દરમિયાન પેટિકોટ શાસન હતું.

તાજેતરમાં 26 માર્ચ 2023 ના રોજ ઈસરો દ્રારા વનવેબ ઈન્ડિયા -2 મિશન અંતર્ગત..............પ્રક્ષેપણયાન દ્રારા LEO માં ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ છે ?

નીચેનામાંથી પૂર્વ પ્રત્યેય વાળો શબ્દ જણાવો.

રાષ્ટ્રપતિની સજા માફી આપવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

Wikipedia ની શરુઆત કયા વર્ષમાં થઈ હતી ?

મહારાષ્ટ્રનું ખૂબ જાણીતું નૃત્ય નીચેનામાંથી કયું છે ?

તાજેતરમાં 2022ના ટ્રી સીટી ઓફ ધ વર્લ્ડ તરીકે કયા શહેરને જાહેર કરવામાં આવેલ છે ?

જો મધ્યસ્થ 20 તથા મધ્યક 22.5 હોય તો બહુલક ..........................છે ?

નીચેનામાંથી કયા સાહિત્યકાર 'ટુંકીવાર્તા' માટે જાણીતા છે ?

ભારત કયા વર્ષ સુધીમાં ભારત 6G મિશન હેઠળ સંચાર સેવાઓ શરુ કરવામાં આવશે ?

સર્વોચ્ય ન્યાયલયના ન્યાયધિશ બનવાની યોગ્યતા બંધારણ ના કયા અનુચ્છેદમાં આપવામાં આવી ?

એક વસ્તુ રૂ. 651 માં વેચવાથી 7% નુકસાન થાય છે. તો તે વસ્તુની ખરીદકિંમત શું થાય ?

યોગ્ય જોડકાં જોડો.

(A)ખાનપુર                                       1. બનાસકાંઠા
(B) ભાણવડ                                     2. દેવભૂમિ દ્રારકા
(C)પારડી                                         3.  મહિસાગર
(D) ભાભર                                        4. વલસાડ

તાજેતરમાં 32માં સરસ્વતી સન્માન 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

'પગે પાંખો ફૂટવી' શબ્દનો રુઢિપ્રયોગનો અર્થ આપો.

તાજેતરમાં 13મી ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન દ્રારા વીમેન્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન...............ખાતે કરવામાં આવ્યું હતું ?

કાગળની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી ?

નીચેનામાંથી કયા શાસકના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ-વ્યવસ્થાની શરુઆત થઈ હતી ?

ક્રિકેટ ખેલાડી એલન બોર્ડર.........................દેશ સાથે સંકળાયેલ છે.

પૃથ્વી ચારેબાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિમી. ની ઊંચાઈ સુધીના વિવિધ આવરણને ..........કહે છે.

પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે. જો બંનેની ઉંમર નો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉંમર કેટલી હશે ?

નવરાત્રિ મારો ગમતો તહેવાર છે. આપેલ વાકયમાં નવરાત્રી શબ્દનો સમાસ ઓળખાવો.

વંદે ભારત એક્સ્પ્રેસ ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાઈલટ ..........................છે.

નીચેનામાંથી કયા શાસકનું પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું ?

800 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન 60 કિમી/ કલાકની ઝડપે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યકિતને કેટલા સમયમાં પસાર થેશે ?

'પ્યારા ગોવિંદના ગુણ ગાશું' કયા સાહિત્યકારની પંંક્તિ છે ?

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ભારતનું સ્થાન જણાવો.

યોગ્ય જોડકાં જોડો

(A) ઉત્તરાખંડ                                   1. તિરુવનંતપુરમ
(B) આંધ્રપ્રદેશ                                  2. ગંગટોક
(C) કેરળ                                          3. દહેરાદુન
(D) સિક્કિમ                                    4. વિજયવાડા

ચોથી એશિયન ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન...........ખાતે કરવામાં આવેલ હતું ?

નીચેનામાંથી કયા રાજ્યમાં શહિદોનો મેળો ભરાય છે ?

બે સિક્કાને ઉછાળતા ઉપર તરફ બંંને કાટ મળે તેની સંભાવના ....................થાય ?

કઈ રીટનો અર્થ 'અમે આદેશ આપીએ છીએ' એવો થાય છે ?

NATO નો 31મો સભ્યદેશ .........................બનેલ છે ?

હવાંગહોનું મેદાન .....................પ્રકારનું મેદાન છે ?

P એ Q નો પતિ છે. R એ S અને Q ની માતા છે. તો R એ P ના શું થાય ?

ભારતના બંધારણ માટે બંંધારણ સભાનો ખ્યાલ કોના દ્રારા સ્વીકાર કરવામાં આવ્યો હતો ?

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયધીશ ............................ છે ?

'શરદીના પ્રતાપે' નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે ?

નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની જોડમાંથી અસત્ય જોડ શોધો ?

તાજેતરમાં કયા એથ્લેટિકસ દ્રારા પ્રથમવાર રાજ્યસભાની અધ્યક્ષતા કરવામાં આવી હતી ?

ગાયકવાડની ગાદીની સ્થાથાપન વડોદરામાં થઈ તે પહેલા કયા થઈ હતી ?

15,30,45,90,135,270........................?

ગુજરાતના કયા સ્થળેથી કોઈ અવરોધ વિના દક્ષિણધ્રુવનું સ્થળ જોઈ શકાય છે ?

તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ કવચ -2023 હેકાથોન........................ને સંબંધિત છે ?

પાકિસ્થાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યકિતઓની નાગરિકતા અધિકાર વિશે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ?

...........................ખાતે લિથિયમનો વિશાળ ભંડાર મળી આવેલ છે ?

છપ્પામાં કુલ કેટલી પંકિત હોય છે ?

'ઓ, થી, થકી, વડે' કઈ વિભકિતના પ્રત્યયો છે ?

ICC મહિલા T-20 2023 વિશ્વકપનું આયોજન .......................ખાતે થયું હતું ?

નીચે આપેલ જોડામાંથી અસત્ય જોડ જણાવો.

ફિજીમી રાજધાની જણાવો ?

આપેલ વાકયમાં વિશેષણ શોધો. ઠંડી ચા કોને ભાવે ?

એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો. ત્યારબાદ ત્યાંંથીતે દક્ષિણમાં 8 મીટર ગયો. તો હવે તેના પ્રસ્થાનબિંદુથી કેટલો દૂર હશે ?

નીચેનામાંથી કઈ બોલીમાં 'આઈ' નો ઉચ્ચાર 'ઐ' થાય છે ?

તાજેતરમાં વિશ્વબેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલ છે ?

આપેલ વાક્યમાં નિપાત ઓળખાવો ? ચાલો, અમદાવાદ જઈશું ને ?

CrPC કલમ 144 હેઠળનો ઓર્ડર .......................સુધી માન્ય છે ?

'તે ગાતી ગાતી રડતી હતી' વાક્યમાં કૃદંતનો પ્રકાર ઓળખાવો ?

વૃક્ષની એક હરોળમાં આસોપાલવનું વૃક્ષ ડાબી બાજુથી 7મું છે. અને જમણી બાજુથી 14મું છે તો હરોળમાં કુલ કેટલાં વૃક્ષો છે ?

આ પુસ્તક વાંચવું મને ગમશે' આ વાક્યનો કૃદંતનો પ્રકાર જણાવો ?

ગુજરાત રાજ્ય મુખ્ય સચિવ ......................છે ?

"દેવરાજ અતિતમાં સરી રહો હતો" વાક્યનો પ્રકાર જણાવો ?

ભારતના 74મા પ્રજાસ્તાતા દિવસે મુખ્ય અતિથિ તરીકે.......................દેશના રાષ્ટ્રાપતિએ હાજરી આપી હતી ?

તળપદા શબ્દોની ખોટી જોડ શોધો.

જો કોઈ સાંકેતિક ભાષામાં SELDOM ને 351246 તથા MINDA ને 67928 લખાય, તો DIAMOND ................. ને લખાય ?

'ખાજ' શબ્દનો યોગ્ય અર્થ આપો ?

ભાનુભાઈ ચિતારને......................કલાને જીવંત રાખવા આપેલા યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર 2023 થી સન્માનિત કરવામાં આવેલ છે ?

અન્ય ભાષાના શબ્દો મૂળરુપે ગુજરાતીમાંં ઉતરી આવે તેવા શબ્દોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

Bharos................................છે ?

ગુજરાત વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયધિશ કોણ હતા ?

2 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ= ...........................* 2 સેમી વ્યાસવાળા ગોળાનું ઘનફળ ?

જોડકાં જોડો.

1. પેટનો ખાડો પુરવો                                   (A) કરકસર કરી જીવવું
2. પેટનું પાણી ન હલવું                                 (B) બીજાની છુપી વાત જાણવી
3. પેટે પાટા બાંધવા                                      (C) ભૂખ સંતોષવી
4. પેટમાં પેસી નીકળવું                                 (D) ગુપ્ત વાત સાચવવી
                                                                     (E) કોઈ જાતની અસર ન થવી

ગંગા વિલાસ ક્રુઝનો રૂટ જણાવો.

સોનેટમાંં કેટલી પંક્તિ હોય છે ?

તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન .....................ખાતે કરવામાં આવેલ હતું ?

ધોરણ-8 માં આવતી આવૃત્તિ કૃતિ 'નવા વર્ષના સંકલ્પો' ના લેખકનું નામ જણાવો ?

રૂ. 6000 નું 6% દરે 3 માસનું વ્યાજમુદ્દલ ......................થાય.

ગઝલ મૂળ કયાનો સાહિત્યનો પ્રકાર છે ?

તાજેતરમાં U-19 વર્લ્ડકપા 2023માં ભારતનું નેતૃત્વ કોણે કર્યું છે ?

કુતુબ આઝાદનું જન્મસ્થળ જણાવો.

બાળમજુરી નિષેધ દિવસ કયારે ઉજવાય છે ?

2023 મહિલા હોકી જુનિયર એશિયા કપમાં કઈ ટીમ વિજેતા બની છે ?

કોની નુમણૂક UIDAI ના CEO તરીકે કરવામાં આવી છે ?

નીચે આપેલ વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે ?

1. આધાર મેટાડેટા ત્રણ મહિનાથી વધુ સમય માટે સંગ્રહીત કરી શકતા નથી.
2. આધાર ડેટા શેર કરવા માટે રાજ્ય ખાનગી કોર્પોરેશન સાથે કોઈપણ કરાર કરી શકતું નથી
3. વીમા ઉત્પાદનો મેળવવા માટે આધાર ફરજિયાત છે.
4. ભારતના કોન્‍સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ મેળવવામાં આવતા લાભો મેળવવા માટે આધાર ફરજિયાત છે.

નીચે આપેલ વિધાનોમાંથી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?

1. આધાર કાર્ડનો ઉપયોગ નાગરિકતા અથવા નિવાસના પુરાવા તરીકે થઈ શકે છે.
2. એકવાર જારી કર્યા પછી, આધાર નંબર ઈશ્યુ કરનાર સત્તાધિકારી દ્રારા નિષ્ક્રિય અથવા અવગણવામાં આવશે નહીં.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના નવા ડિરેકટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

મુખ્યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે કયા જિલ્લાથી શાળા પ્રવેશોત્સવના 20 માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો ?

ભારત અને માલદીવ વચ્ચેની સંયુકત લશ્કરી કવાયતનું નામ શું છે ?

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રમોદી કઈ જગ્યાએ પ્રથમવાર રાષ્ટ્રીય પ્રશિક્ષણ કોન્‍કલેવનું ઉદ્વાટન કર્યું ?

નીચેનામાંથી કયા રાજ્યે રાજ્યના પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત લોકો માટે રૂ. 10,000 નું માસિક પેન્સન જાહેર કર્યું ?

7 thoughts on “High court Peon Exam Mock Test -01”

Leave a Comment