Police Constable Exam Test – 04

Welcome to your Police Constable Exam Test - 04

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને કઈ જગ્યાએ સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો ?

ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?

રાજા ટોડરમલ કોના સમયમાં થઇ ગયો ?

સર ટોમસ રોને કોના સમયમાં વેપાર કરવાની પરવાનગી અપાઇ ?

સોમનાથના મંદિરને પથ્થરનું કોણે બનાવ્યું હતું ?

અસંગત જોડ નીચેના પૈકી કઈ છે ?

અસહકાર આંદોલન વખતે 'વાનર સેના'નું નેતૃત્વ પૂરું પાડનાર પોલાદી મહિલા કોણ ?

જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર જનરલ ઓ'ડવાયરની હત્યા કોણે કરી હતી ?

'ખુદાઈ ખિદમતગાર' સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ (વાડ)ને............... કહે છે તે સમગ્ર સ્તૂપને આવરી લે છે.

કચ્છની ખાપરા-કોડીયાની ગૂફાઓ કચ્છના લખતર તાલુકામાં જુના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે કુલ બે ગુફાઓ છે (ઈ.સ. 1967) આ ગુફાઓ કોણે શોધી કાઢી હતી ?

દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલી જ જગવિખ્યાત રથ મંદિરો............. યુગની આગવી ઓળખ છે કાંચીનું કૈલાસનાથનું અને વૈકટપેરૂમલનું મંદિર આ કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મોઢેરાનું સૂર્યમંદિર પૂર્વ દિશામાં આવેલા પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલી મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે છે, મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઇ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તો ઇ.સ.૧૦૨૬માં સોલંકી યુગના કયા રાજવીના શાસનકાળમાં આ મંદિર બંધાવ્યું હતું ?

કાનમનો પ્રદેશ ક્યાં છે ?

કયું જોડકું અલગ પડે છે ?

તાપી નદી ક્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે ?

કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ 'ચરોતર' ગણાય છે ?

ગુજરાતનો કયો ભાગ પ્રાચીન સમયમાં 'આનર્ત' પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?

પારનેરાની ટેકરીઓ ક્યાં છે ?

ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે નીચેનામાંથી કઈ નદીનો સંગમ થતો નથી ?

અસાઈત ઠાકરે લખેલ જૂનામાં જૂનો ભવાઈનો વેશ કયો ?

ખંજરનો હાથો અને તલવારની મૂઠ શામાંથી બને છે ?

અસંગત જોડકુ શોધી કાઢો.

કઈ નદી ક્યાંથી નીકળતી નથી ?

ક્યાં જિલ્લાઓને ખેડા જિલ્લાની સરહદ સ્પર્શે છે ?

ભારત - ચીન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે ?

ઉદ્યોગપતિ શાંતિ પ્રસાદ જૈનના સ્મરણાર્થે અપાતો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ સૌપ્રથમ કોને અપાયો ?

કયુ સમાધિ સ્થળનું જોડકું ખોટું છે ?

રાષ્ટ્રધ્વજમાંના રંગોને ઉપરથી નીચે ક્રમમાં ગોઠવો.

'અવાજ' - અન્યાય સામે અવાજ ઉઠાવનાર સંસ્થાના સ્થાપક કોણ ?

કઈ જગ્યાએ આવેલ સૂર્ય કુંડમાં ચોખા તરત રંધાઈ જાય તેવું ગરમ પાણી હોય છે ?

કઈ ફિલ્મ માટે ભાનું અથૈયાને ઓસ્કાર (1982) મળેલો ?

જર્મનીમાં બનાવેલ ઇ.સ. 1907માં રાષ્ટ્રધ્વજ ભારતમાં કોણ લાવ્યા હતા ?

"દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે" આ વિધાન કોનું છે ?

સૂર્યમંડળ વિભાગની કઈ જોડ સુસંગત નથી ?

'પ્રિઝન ડાયરી' કૃતિ કોની છે ?

કયો રોગ આનુવંશિક છે ?

રોગ અને અંગ સંબંધિત કઈ જોડ અસંગત છે ?

ટામેટા માંથી કયું વિટામીન મળે છે ?

રશિયાએ છોડેલ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો ? (1957 માં)

"ભૌતિક શાસ્ત્રનો પિતા" કોણ ગણાય છે ?

નીચેના માંથી કઈ મગરોની નદી ગણાય છે ?

1 એકર બરાબર કેટલા ચો.મીટર થાય ?

પ્રથમ ઓલમ્પિક રમતોત્સવનો આરંભ ક્યાં થયો હતો ?

કયો પારિભાષિક શબ્દ ખોટો મુકાઇ ગયો છે ?

નાણા પંચની રચના કઈ કલમ પ્રમાણે થાય છે ?

જો કોઈ રાજ્યનો રાજ્યપાલ અવસાન પામે તો ખાલી પડેલી જગ્યાની જવાબદારી નવા રાજ્યપાલ ના નીમાય ત્યાં સુધી કોણ સંભાળશે ?

બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણીપંચની રચના દર્શાવે છે ?

COFEPOSA શાને લગતો કાયદો છે ?

આયોજન પંચનો ખ્યાલ ભારતે કયા દેશમાંથી સ્વીકાર્યું છે ?

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે નિરામય ગુજરાત યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?

તાજેતરમાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ - 2022 બહાર પાડવામાં આવ્યો, જેમાં જાપાન અને સિંગાપુર પ્રથમ ક્રમે રહ્યા ત્યારે ભારત કયા સ્થાને રહ્યું ?

ISRO ના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી કે જે તેઓ ચંદ્રયાન-2 પ્રોજેક્ટના વડા તરીકે કાર્ય કરે છે ?

ક્યાં રાજ્યો વચ્ચે "પ્રથમ જન શતાબ્દી ટ્રેન" શરૂ થઈ ?

તાજેતરમાં ક્યાં દેશે 18 વર્ષથી નાની ઉંમરની છોકરીઓના લગ્ન પર પ્રતિબંધ મુકતો કાનુન બનાવ્યો ?

તાજેતરમાં ક્યાં રાજ્યની "મૈનપુરીની સૈનિક સ્કૂલ"ને હવે "જનરલ બિપિન રાવત સૈનિક સ્કૂલ" ના નામે ઓળખવામાં આવશે ?

ખેલો ઇન્ડિયા - 2023નું યજમાનપદ કયા રાજ્યને સોંપવામાં આવ્યું ?

તાજેતરમાં ગ્લોબલ રિસ્ક રિપોર્ટ - 2022 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો ?

તાજેતરમાં જાહેર થયેલા "રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020" મુજબ ગુજરાતની કઈ નગરપાલીકાને જળ સંસાધનોના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન બદલ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે ?

ભારતીય ચૂંટણી પંચ તાજેતરમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરી છે ?

નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટીકલ ક્રમમાં ગોઠવો અને ડિક્શનરીમાં સૌથી છેલ્લે આવે તે શબ્દ શોધો ?

1S2 , 2U4 , 3W8 , 4Y16 ,..............?

0, 3, 8, 15, 24,..............?, 48

ગંગા, યમુના, સરસ્વતી, કોસી અને બ્રહ્મપુત્ર પાંચ નદીઓ છે. ગંગા યમુના કરતાં નાની છે પરંતુ તે બ્રહ્મપુત્ર કરતાં મોટી છે. સરસ્વતી સૌથી મોટી છે જો કોસી યમુના કરતાં કંઈક નાની છે, પરંતુ ગંગા કરતાં કંઈક મોટી છે,

ઉપરના માંથી સૌથી નાની નદી કઈ છે ?

બીજા નંબર ની સૌથી મોટી નદી કઈ છે ?

21, 22, 26, 35,............?, 76

મનોહર 1 કિમી પૂર્વમાં જાય છે, પછી તે 5 કિમી દક્ષિણમાં જાય છે, પછી તે ઉત્તર તરફ 2 કિમી ચાલે છે અને અંતે 9 કિમી ઉત્તર તરફ ચાલે છે, તે હવે શરૂઆતના બિંદુથી કેટલા દૂર છે ?

જો દંપતીને સાત દીકરીઓ હોય અને દરેક દીકરીને એક ભાઈ હોય, તો પરિવારમાં કેટલા સભ્યો છે ?

એક પુરુષની તસવીર તરફ ઈશારો કરીને એક મહિલાએ કહ્યું, “તેના ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર છે. મને કહો, તે ચિત્રમાં સ્ત્રીનો પુરુષ સાથે કેવી રીતે સંબંધ છે ?

એક વેપારી સાડી 7% નફાથી વેચે છે જો 20 રૂપિયા વધારે લીધા હોત તો 11% નફો થાત તો સાડીની કિંમત કેટલી હશે ?

મોટરકાર : ગેરેજ :: એરક્રાફ્ટ :.........?

એક વૃદ્ધ તેની પાસેની કુલ રકમના 40 % રકમ તેની પત્નીને આપે છે . બાકી રહેલી રકમમાંથી તેના ત્રણ પુત્રોને દરેકને 20 % રકમ આપે છે . બાકી રહેલ રકમનો અડધો ખર્ચ કરે છે અને અંતે વૃદ્ધ 12,000 રૂપિયા બચત કરે છે . તો વૃદ્ધ પાસે શરૂ આતમાં કુલ કેટલી રકમ હશે ?

COMMUNICATION આ શબ્દ માંથી નીચે આપેલ કયો શબ્દ બનતો નથી ?

પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરસરી શોધો ?

આપેલ વિકલ્પોમાંથી અલગ અક્ષર જૂથ પસંદ કરો.

200 મીટર લાંબી ટ્રેન એક વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ શોધો ?

01 થી 100 સુધીમાં પૂર્ણઘન સંખ્યા કેટલી આવે છે ?

AZ, CX, FU,...............કયો શબ્દ સમૂહ આવશે.

IPC ની કઈ કલમ મુજબ બખેડા માટેની શિક્ષાની જોગવાઈ કરેલ છે ?

IPC ની કઈ કલમ મુજબ "સાત વર્ષથી અંદરના બાળકનું કૃત્ય" ગુનો બનતો નથી ?

ભારતીય ફોજદારી અધિનિયમ અનુસાર 'સામાન્ય આવાદો' કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે ?

ભારતીય ફોજદારી કાયદા પ્રમાણે એકાંત કેદની સજા એટલે શું ? (કલમ - 73)

ગુનેગારને આશરો આપવાના કિસ્સામાં સાચા વિધાનો ચકાસો ?

IPCની કઈ કલમ મુજબ 'દસ્તાવેજની વ્યાખ્યા'ની જોગવાઈ કરેલ છે ?

IPC ના ક્યાં ભાગમાં ગુના કરવાની કોશિશની જોગવાઈ કરેલ છે ?

CRPC કલમ - 53 હેઠળ સ્ત્રીની તપાસણી...............

સમન્સ કેસ એટલે કેવો ગુનો ?

ક્રિ. પ્રો. કોડની કલમ - 66 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?

જોડકા જોડો.

(1) ચાર્જશીટ                       (A) કલમ - 173
(2) પ્રથમ માહિતી અહેવાલ      (B) કલમ - 154
(3) કેસ ડાયરી                      (C) કલમ - 172
(4) રીમાન્ડ                          (D) કલમ - 167

ક્રિ. પ્રો. કોડ મુજબ સેશન્સ અદાલત સમક્ષ ઇન્સાફી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષનું કામ કોણ ચલાવશે ?

ક્રિ. પ્રો. કોડ મુસ્લિમ મહિલાઓને સર્વોચ્ચ અદાલતના કયા જાણીતા કેસના હુકમ બાદ ભરણ પોષણ મળતું થયેલ છે ?

ગંભીર પ્રકારનો ગુનો ના હોય એવા આરોપી વિરુદ્ધ કેટલા દિવસની અંદર ચાર્જશીટ રજૂ ન થાય તો આરોપીને જામીન મુક્ત કરવાનો અધિકાર મળે છે ?

પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય તેવા ગુનેગારને શું કહેવાય છે ?

રીઢા ગુનેગારોને સારી ચાલચલગતમાં જામીન આપવાની સત્તા કોને છે ?

જોડકા જોડો.

(1) સર-તપાસ, ઉલટ-તપાસ, ફેર-તપાસ (A) 45
(2) સાક્ષી તપાસવાનો ક્રમ                   (B) 141
(3) સૂચક પ્રશ્નો                                (C) 135
(4) નિષ્ણાત અભિપ્રાય                       (D) 137

ભારતીય પુરાવા અધિનિયમ મુજબ ક્યાં પ્રકરણમાં સાક્ષીઓની જોગવાઈ કરેલ છે ?

'મ' , 'બ' ઉપર ઘા કરે છે, તેથી 'બ' ઉશ્કેરાટને લીધે ઘણો જ ગુસ્સામાં આવી જાય છે, તે દરમિયાન પાસે ઊભેલો 'અ' બંને ગુસ્સાનો લાભ લઈને તે 'મ' ને મારી નાખે એ ઈરાદાથી 'બ' ના હાથમાં તે માટે છરી આપે છે તે છરી વડે 'બ' 'મ' ને મારી નાખે છે. અહીં 'અ' એ શું કર્યું ?

કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાનું ગૌરવ હણાશે એવા ભયના લીધે આવેગોને અજ્ઞાત મનમાં ધકેલી દે છે ?

દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

કયા ગુજરાતીએ જી. એસ . ધૂર્યના માર્ગદર્શન હેઠળ "ભારતીય રાષ્ટ્રવાદની સમાજીક પાર્શ્વભૂમિ" પર શોધ નિબંધ રજૂ કરી પી. એચ. ડીની ડિગ્રી મેળવેલ છે ?

16 thoughts on “Police Constable Exam Test – 04”

Leave a Comment