Welcome to your PSI ASI Mock Test - 02

રામ અને શ્યામ સૂર્યાસ્ત સમયે બગીચામાં એકબીજાની વિરોધ દિશામાં ફરી રહ્યા છે જો રામનો પડછાયો શ્યામની ડાબી બાજુએ પડતો હોય તો રામ કઈ દિશા તરફ જઈ રહ્યા હશે ?

ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર હશે ?

ભારતના કયા સિક્કાઓ સૌથી જૂના હોવાનું મનાય છે ?

દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તેની રચના કઈ ભાષામાં થઈ છે જેના મદુરાઈમાં આવા ત્રણ સંગમો (સભા) થયા હતા ?

નીચેના પૈકી કઈ જોડ અસંગત છે ?

મોહેં-જો-દડો માંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર નીચે ફર્શપર કયા કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં, શુદ્ધ પાણી માટે કુવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળતી હતી ?

Add description here!

સારનાથના સ્તંભ માટે કોણે ઉચ્ચાર્યું હતું કે, "કોઈ પણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવો કઠિન છે, જે કલાની સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે" ?

આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ 'ચરક સહિતા'ની રચના કરી અને પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષએ 'બુદ્ધચરિત' લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો આ બંને વિદ્વાનો કયા રાજાની સભામાં બિરાજતા હતા ?

નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી ?

૧૮૫૭ના વિપ્લવને દબાવી દેવામાં નીચેના પૈકી કયા રાજ્યોએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો ?

(૧) ગ્વાલિયરના સિંધિયા
(૨) હૈદરાબાદના નિઝામ
(૩) અવધના બેગમ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોણ હતા ?

જુલતા મિનારા એ...........ખાતે સ્થિત છે ?

નીચેના પૈકી કયા દેવતાએ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા ?

પ્રખ્યાત 'મહિષાસુર' ચિત્ર કયા ચિત્રકારનું છે ?

ગુજરાતમાં ચાલુક્ય વંશના સ્થાપક નીચેના પૈકી કયા રાજવી હતા ?

છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં શાસન વ્યવસ્થા માટેના અષ્ટપ્રધાનમાં રાજ્યની આવક અને ખર્ચની દેખભાળ કરનાર પ્રધાન કયા નામે ઓળખાતા હતા ?

કયા વાઇસરૉયના સમયમાં શિક્ષણને સંબંધિત 'રૈલે કમિશનની' રચના થઈ હતી ?

ઇ.સ 1508 દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ પોતાના એક દૂતને ભેટ સોગાદો સાથે ગુજરાત મોકલ્યો હતો. ભારતના ઇતિહાસમાં એક પ્રાદેશિક સત્તાને ભાગ્યે જ આવું માન મળ્યું હશે ! આ માન મેળવનાર શાસક કોણ હતો ?

ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?

લંડનમાં યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદમાં નીચેના પૈકી કોણ હાજર રહયા હતા ?

ગુજરાતએ...........ના શાસન દરમિયાન સૌ પ્રથમવાર તુર્કોના શાસન હેઠળ આવ્યું હતું.

નીચેના પૈકી કોણે મોરબીમાં ટેલિફોનિક સંદેશાવ્યવહારની શરૂઆત કરી હતી ?

લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

ગુજરાતમાં નીચેના પૈકી ક્યાં પ્રકારના જંગલો જોવા મળે છે ?

નીચેના પૈકી કયો લક્ષણએ કાળી માટીનું મુખ્ય લક્ષણ નથી ?

ચેર અચ્છાદિત વિસ્તારમાં દેશમાં ગુજરાતનો કયો ક્રમ આવે છે ?

કર્કવૃત્ત નીચેના પૈકી કયા રાજ્ય માંથી પસાર થતું નથી ?

નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?

ગુરુમહીસાની અને સુલૈપત લોખંડની ખાણો કયા રાજ્યમાં આવેલી છે ?

ભારતનું સૌ પ્રથમ ખાનગી બંદર નીચેના પૈકી કયું છે ?

નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યનું "રાજ્ય પ્રાણી" તરીકે "ભારતીય હાથી" નથી ?

નીચે પૈકીના યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) વિદેશી ગાયોનું પશુ સંવર્ધન ફાર્મ (૧)  ધામરોદ
(B) સુરતી ભેંસોનું સંવર્ધન ફાર્મ        (૨) બીડજ
(C) જાફરાબાદીનું સંવર્ધન ફોર્મ         (૩) આણંદ
(D) પાડા-સાંઢનું સંવર્ધન ફાર્મ          (૪)ગાંધીનગર

ભારત અને તિબેટને જોડતો મુખ્ય માર્ગ કે જે કાલીમપોંગ અને લ્હાસાને જોડે છે તે નીચેના પૈકી કયા ઘાટ માંથી પસાર થાય છે ?

ભારતમાં આવેલ નીચેના પૈકી કયુ સ્થળએ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો (Vertical) પ્રાપ્ત કરતું નથી ?

છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે ?

'આરજી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

ભાભા ઓટોમીક રીસર્ચ સેન્ટર દ્વારા નીચેના પૈકી કયા સ્થળે ભુકંપને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?

પ્રખ્યાત 'રૉક ગાર્ડન' કયા શહેરમાં આવેલ છે ?

નીચેના પૈકી કયો તારો પૃથ્વીની સૌથી નજીક છે ?

નીચેના પૈકી કયું એ ગુજરાતનું પ્રાચીનતમ મંદિર છે ?

પૃથ્વીનો એ ભાગ કે જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવેલો છે તે..........તરીકે ઓળખાય છે.

કઈ જોડ ખોટી છે ? (જિલ્લો - મુખ્ય મથક)

ભારતના બંધારણના અનુચ્છેદ - 343 એ હિન્દી ભાષાને..........તરીકે ઘોષિત કરે છે.

નીચેના પૈકી કયા આયોગે IAS અને IPS સેવાઓને રદ કરવાનું સૂચન કર્યું ?

નીચેના પૈકી ભારતના કયા બે રાજ્યોએ સૌપ્રથમ ૧૯૫૯ માં પંચાયતી રાજની સ્થાપના કરી હતી ?

અનુચ્છેદ - 24 અનુસાર.........વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગારમાં રોજગારી માટે રાખી શકાય નહીં.

અવિશ્વાસનો પ્રસ્તાવ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?

(1) જો ઓછામાં ઓછા 100 સભ્યોનો ટેકો હોય તો જ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરી શકાય.
(2) અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ દાખલ થઈ શકે.
(3) અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તો વચ્ચે ઓછામાં ઓછો 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ.

નીચેના પૈકી કયો મુદ્દો 09 માં બંધારણીય સુધારા સાથે સંબંધિત છે ?

પરવાળાના ખરાબાને નુકસાન (Coral Bleaching)માં સૌથી નોંધનીય પરિબળ કયું છે ?

નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી ?

ઇલેક્ટ્રોન્સની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

સૂકો બરફ (Dry ice) એ કોનું નકકર સ્વરૂપ છે ?

નીચેના પૈકી કયું એ ISRO નું વાણિજ્યક અંગ છે ?

નીચેના પૈકી કઈ સમિતિની ભલામણને આધારે કંપની અધિનિયમ - 2013 ની રચના થઈ ?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે ?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે ?

ભારતનો પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટની ડિઝાઇન કરવામાં સૌથી મહત્વનો ફાળો કોણે આપેલો હતો ?

ચોખામાં કયું વિટામિન હોય છે ?

જર્મન સિલ્વરમાં કયું તત્વ હોતું નથી ?

ભારતીય પક્ષી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

શીતળાનો રોગ શેના કારણે થાય છે ?

ઓઝોન (O3)નું સ્તર ક્યાં એકમમાં મપાય છે ?

એવો વરસાદ કે જેની PH નું મૂલ્ય............થી ઓછું હોય તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે.

લેજન્ડ કથક નૃત્યકાર બિરજુ મહારાજનો ૮૩ વર્ષની વયે નિધન થયું તો તેમને પદ્મ વિભૂષણ કયા વર્ષે એનાયત થયો હતો ?

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 'ડીજી સત્સંગ કાર્યક્રમ' કોની ભાગીદારીથી શરૂ કરવામાં આવ્યું છે ?

વિશ્વના ચોથા સૌથી મોટા જેવર એરપોર્ટનો કયા રાજ્યમાં શિલાન્યાસ કરવામાં આવ્યો ?

આદિવાસી ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ 'રાણી ગાઇડીલ્યું આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય'નું શિલાન્યાસ અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવ્યો ?

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કચ્છ રણોત્સવનું આયોજન કઇ થીમ પર કરવામાં આવ્યું હતું ?

સોફ્ટવેર લોન્ચ થતા પહેલા ખામી શોધી તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિ ?

તાજેતરમાં રેલવે મુસાફરો ખોવાયેલા સામાન સરળતાથી પરત મેળવી શકે તે માટે વેસ્ટન રેલ્વે RPF દ્વારા કઈ પહેલ શરૂ કરવામાં આવી ?

વર્ષ 2020 નો નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૬ જાન્યુઆરી ને કયા રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી ?

તાજેતરમાં વોટર મેટ્રો પરીયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ શહેર કયું છે ?

પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ની ઓનલાઇન શરૂઆત કયા વર્ષમાં થઈ હતી

2021ની વસ્તી ગણતરીમાં સરકાર પ્રત્યેક પરિવારને.........ની સંખ્યામાં પ્રશ્નો પૂછશે ?

કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નાબાર્ડ બેંક (1982)ની સ્થાપના કઈ સમિતિની ભલામણના આધારે થઈ ?

મિશ્ર અર્થતંત્ર એટલે શું ?

નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ?

"વ્યક્તિ પોતાનામાં રહેલા આવેશો કોઈ બીજી વ્યક્તિમાં રહેલા છે" એવું કઈ બચાવ પ્રયુક્તિમાં જણાવે છે ?

કેટલા બુદ્ધિઆંક વાળી વ્યક્તિને પ્રતિભાશાળી કહે છે ?

ફોઇડ અજ્ઞાત મન સમજવાનો રાજમાર્ગ કોને ગણે છે ?

શાહીના ધાબાની પ્રવિધિ કોણે આપી છે ?

કયા દ્રષ્ટિબિંદુથી 'ભ્રષ્ટાચાર' એ સામાજિક સમસ્યા કહેવાય છે ?

યુઝરને ખોટા ઈમેલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન.........ઓળખાય છે.

VPN નું પૂરું નામ જણાવો ? ( ગુપ્ત માહિતી માટે નેટવર્ક ઉપયોગી છે)

ઇરાનથી આવેલ પારસીઓ ભારતમાં સૌપ્રથમ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા અને ત્યાંના રાજા જાદીરાણાએ તેને આશ્રય આપેલ તેવો ઉલ્લેખ કિસ્સા-એ-સંજાણ નામની કૃતિમાંથી મળે છે, તો આ કૃતિના લેખક કોણ છે ?

જોડકા જોડો.

(A) પ્રજનનશાસ્ત્ર     (1) બ્રાભવ્ય પાંચાલ
(B) ચિકિત્સાસંગ્રહ    (2) ચક્રપાણીદત્ત
(C) વૃક્ષ આર્યુવેદ       (3) મહામુની પારાશર
(D) કાલગણના         (4) શકમુની

નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે ?


Add description here!

જો ' – ' નો અર્થ ' ÷ ' , ' + ' નો અર્થ ' x ' , ' ÷ ' નો અર્થ ' - ' અને ' x ' નો અર્થ ' + ' થાય, તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?

રાજુએ નક્કી કર્યું કે નોકરી મળ્યાના 3 વર્ષ પછી તે લગ્ન કરશે. તે 17 વર્ષનો હતો જ્યારે તેણે ધોરણ 12 પાસ કર્યું, ધોરણ 12 પાસ કર્યા પછી તેણે 3 વર્ષમાં ગ્રેજ્યુએશન અને 2 વર્ષમાં પીજી કોર્સ પૂરો કર્યો. પીજી કોર્સ પૂરો કર્યાના બરાબર 1 વર્ષ પછી તેને નોકરી મળે છે. તે કઈ ઉંમરે લગ્ન કરશે ?

એક પાર્ટીમાં 50 લોકો છે. દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ સાથે હાથ મિલાવે છે, કેટલા હાથ હલાવ્યા હતા ?

અજયે તેના પુત્ર મોહનની તસવીર તરફ ઈશારો કરીને એક મહિલાને કહ્યું, "તેની માતા તારી માતાની એકમાત્ર પુત્રી છે." તે મહિલાને અજય સાથે કેવી રીતે સંબંધ છે ?

રામ સીધા પૂર્વ તરફ જઈ રહ્યા છે, તે પછી તે જમણો વળાંક લે છે અને પછી ફરી જમણો વળાંક લે છે, પછી ડાબો વળાંક લે છે, રામ હવે કઈ દિશામાં જઈ રહ્યા છે ?

(પ્રશ્ન વાંચી તેના આધારેના ત્રણ પ્રશ્નોના જવાબ આપો) અજય, સુશીલા, સુધા, વિજય, વિનય અને ક્રિષ્ના ગોળાકાર ટેબલની આસપાસ ગોઠવેલી છ ખુરશીઓ પર બેઠા છે. તે જોવામાં આવે છે કે અજય વિજય અને કૃષ્ણની વચ્ચે છે, સુધા વિજયની સામે છે.

નીચેનામાંથી કઈ જોડી જોડે ખુરશીઓ પર બેઠી છે ?

વિનયની સામે કોણ બેઠું હશે ?

સુશીલા અને અજય વચ્ચે કોણ બેઠું હશે ?

8, 3, 11, 14, 25,.......?

જો એક સેકન્ડમાં 3 ફૂટ કૂદકો મારીને 2 ફૂટ નીચે પડી જાય તો વાંદરો 60 ફૂટ ઊંચા ઝાડની ટોચ પર કેટલા સમયમાં પહોંચશે ?

ત્રણ વ્યક્તિ A , B અને C એક લાઈનમાં ઊભા છે A અને B ની વચ્ચે 5 વ્યક્તિ અને B તથા C ની વચ્ચે 8 વ્યક્તિ ઊભા છે . જો C ની આગળ ૩ વ્યક્તિ અને A ની પાછળ 21 વ્યક્તિ હોય તો લાઈનમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હશે ?

(આ પ્રશ્નના આધારે નીચેના બે પ્રશ્નોના જવાબ આપો) પાંચ છોકરાઓ સળંગ બેઠા છે. A એ B ની જમણી બાજુએ છે, E B ની ડાબી બાજુએ છે પણ 'C' ની જમણી બાજુએ છે, જો A D ની ડાબી બાજુએ છે.

તો મધ્યમાં કોણ બેઠું છે ?

શરૂઆત અને અંતમાં કોણ બેઠું હશે ?

9 thoughts on “PSI ASI Mock Test – 02

Leave a Reply to Aniruddh sinh dhiraj sinh sindha Cancel reply

Your email address will not be published. Required fields are marked *