PSI-ASI EXAM TEST

Welcome to your PSI ASI Mock Test - 01

દ્રાક્ષની છાલની રસમાં કયો ઉત્સેચક હોય છે જે યિસ્ટમાં પણ હાજર હોય છે ?

જમીન પર પાણી કયા બંધના કારણે ટકી રહ્યું છે ?

ગુજરાતમાં કયા સ્થળે વાયુ જમીનમાંથી બહાર નીકળે છે ?

ચાદરને લાકડી વડે ફટકારતાં તેમાંથી ધૂળના લીધે રજકણો ઉડવા ન્યૂટનનો કયા નિયમના આધારિત છે ?

નીચેનામાંથી કયા ઉદાહરણમાં સ્થિર ઊર્જા લાગતી નથી ?

કોનો ઉપયોગ ફૂગ નાશક તરીકે અને બંદૂકનો દારૂગોળો બનાવવામાં વપરાય છે ?

શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કોણ કરે છે ?

ક્યું અસંગત છે ?

પેટ્રોલની ગુણવત્તા કયા અંક દ્વારા માપવામાં આવે છે ?

પોલીયો રસીની કોણે શોધ કોણે કરી ?

ભારતને કયા સંગઠનની સભ્યતા પ્રાપ્ત થઈ નથી કે જે ભારતની વિદેશ નીતિનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે ?

રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે ?

કયા બંધારણીય સુધારા દ્વારા "મહાનગરીય આયોજન સમિતિ" ની જોગવાઈ કરવામાં આવી ?

નીતિ આયોગ દ્વારા કયા ક્ષેત્રે નવી પહેલ થઈ છે ?

ધારાસભાનું નીચલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

મૂળભૂત અધિકારોમાં કઈ બાબતની સ્વતંત્રતા નથી ?

MSMEs માં કયા ક્ષેત્રના એકમો સૌથી વધુ છે ?

ભારત સરકારે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નવી ઔધોગિક નીતિ કઈ યોજના દરમિયાન અપનાવી ?

બેંકોના વિવિધ પ્રકારના એ.ટી.એમ પૈકી ઓરેન્જ લેબલ ATM કયા વ્યવહારો માટે રાખવામાં આવે છે ?

પાછા ફરતા મોસમી પવનોના ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયને કયા નામે ઓળખાય છે ?

યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે ?

ચોથી બૌદ્ધ સભાનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલ હતું ?

દ્રવિડ કુળની ભાષામાં....................સૌથી પ્રાચીન ભાષા છે.

રાષ્ટ્રીય મહાસભાના ત્રીજા અધિવેશનમાં કોને પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

કયા ગવર્નર જનરલના સમયમાં ત્રીજો મૈસુર વિગ્રહ થયો હતો ?

અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો ?

PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી ?

ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે ?

વર્તનવાદના પ્રણેતા કોણ ?

સૂર્યની ફરતે કેટલા કિમી સુધીના તેજોમય આવરણને ફોટોસ્ફીયર કહે છે ?

સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ કેટલા સેલ્સિયસ તાપમાન વધે છે ?

પૃથ્વીના ભૂ-ગર્ભ કયા નામે ઓળખાય છે ?

જવાળામુખી સર્જનાત્મકતાથી ગુજરાતમાં કયું તળાવ નિર્માણ થયું છે ?

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલા કિમી સુધી ફેલાયેલ હોય છે ?

ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં શહેરમાં આવેલી છે ?

'વિલી - વિલીઝ' ચક્રવાત કયા દેશમાં આવે છે ?

'ઓપેક' સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે ?

ડ્રેજિંગ એટલે શું ?

ગુજરાતનો એકમાત્ર ફેરબદલીનું બંદર કયું છે ?

નીચેના પૈકી કયા દેવતાએ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા ?

'તરતા ટાપુઓ'એ ભારતમાં.............સરોવરની વિશિષ્ટ લાક્ષણિકતા છે.

'ભવાની મંદિર' નામની પુસ્તિકામાં.................એ સશસ્ત્ર ક્રાંતિની યોજના આલેખી હતી.

કોચરબમાં ગાંધીજીએ..................ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો ?

મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો................ખાતે ઉજવાય છે.

સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ................... છે.

નીચેના પૈકી કઈ પર્વતમાળા માત્ર એક જ રાજ્યમાં પ્રસરેલી છે ?

લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર મુખ્ય વકીલ કોણ હતા ?

સલ્તનત યુગ દરમિયાન ગુજરાતનું કયું બંદર ખૂબ જ સમૃદ્ધ બનેલ હતું ?

એક સંખ્યાના 1/4 ભાગનો 2/5 ભાગ "72" થાય છે. તો તે સંખ્યા કઈ હશે ?

કયા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલબ્રિજ બનાવાશે ?

વર્ષ-૨૦૨૧ના 'વિશ્વ યોગ દિવસ'ની થીમ શુ હતી ?

તાજેતરમાં CBICના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

દિલ્હી સરકારે તાજેતરમાં 'મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના' માં નીચેના પૈકી કયા સ્થળો સમાવેશ કર્યો છે ?

સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં ભારતના ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં ટોપ-10માં ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થયો છે ?

તાજેતરમાં ભારતના કેન્દ્રીય મંત્રીમંડળએ ધારચૂલા (ભારત) અને ધારચૂલા (નેપાળ) વચ્ચે કઈ નદી પર પુલ બનાવવા માટે MOUની મંજૂરી આપી છે ?

૧૨ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ 'રાષ્ટ્રીય યુવા મહોત્સવ'નું આયોજન ક્યાં શહેરમાં કરવામાં આવશે ?

તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટ દેશની સૌપ્રથમ પેપરલેસ બનાવવાનું બહુમાન મેળવ્યુ છે ?

તાજેતર બહું ચર્ચિત SOPનું પૂરું નામ જણાવો ?

તાજેતરમાં મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર ૧૮ થી ૨૧ વર્ષ કરવા માટે 'બાળ વિવાહ સંશોધન બિલ'ની સમીક્ષા કરવા વિનય સહસ્ત્રબુદ્નના અધ્યક્ષતા હેઠળ નિમવામાં આવેલી ૩૧ સભ્યોની સમિતિમાં એકમાત્ર મહિલા સભ્ય કોણ છે ?

તાજેતરમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા "ત્રીજા નેશનલ વોટર એવોર્ડ-૨૦૨૦" માં બેસ્ટ સ્ટેટ કેટેગરીમાં કયો રાજ્ય પ્રથમ સ્થાને રહ્યો છે ?

મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા' નું કોણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું

નીચેના પૈકી કઈ બાબતએ બંગાળના ભાગલા સામેની ભાગલા વિરોધી ચળવળ નોંધપાત્ર પાસું ન હતું ?

2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા જિલ્લાઓમાં સાક્ષરતામાં પ્રથમ ત્રણ ક્રમે આવ્યા છે ?

સમુદ્રમાં તળ રેખાથી 200 નોટિકલ માઇલના અંતર સુધીનો વિસ્તાર....... કહેવામાં આવે છે ?

નીચેના પૈકી કયા બે દેશો વસતિના ઉતરતા ક્રમમાં ચીન તથા ભારત પછીના ક્રમે આવે છે ?

ઇસરોના સૌ પ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ....... હતું ?

છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ કયા કારણસર વિશ્વ પ્રખ્યાત છે ?

'ધી ઉરી ડેમ' કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?

ભારતના કુત્રિમ સરોવર અને સંબંધિત નદીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

સંથારા કયા ધર્મની ધાર્મિક વિધિ છે ?

સંગીતના સુરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નક્કાશીર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યાં આવેલું છે ?

ગુપ્ત વહીવટીતંત્રમાં તાલુકા માટે કયો શબ્દ પ્રયોજાતો હતો ?

જવાહરલાલ નહેરુની સભાને સમાંતર ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં "સિસક રહી ગાંધી કી ધરતી, બિગડ ગઈ જબ બાત" ગીત કોણે ગાયું હતું ?

કયા રાજાએ હાલના અમદાવાદ નજીક આશાપલ્લીના ભીલ સરદાર આશાને હરાવી કર્ણાવતી નગર વસાવ્યું ?

ગુજરાતના દેશી રાજ્યો પૈકી કચ્છના કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી ?

ડેલહાઉસીની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા ખાલસા કરેલ રાજ્યનું નામ જણાવો ?

સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો ?

મધ્યપ્રદેશ રાજ્યને કયા રાજ્યની સરહદ સ્પર્શતી નથી ?

ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ - સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર - વાણિજ્ય સેવાઓનો સમાવેશ કઈ યાદીમાં થાય છે ?

જો કોઇ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કઈ કલમ હેઠળ ગેરરીતિ ગણાય છે ?

આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગરમાં 'જવાબદાર સરકાર'નો શુભારંભ કર્યો સરદાર પટેલ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા એમાં વિલીન થઈ ગયું સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને કોણે "સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું ?

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની લાયકાત ખોટી છે ?

(પ્રશ્ન વાંચી તેના અધારેના ત્રણ પ્રશ્નોના જવાબ આપો) છ મિત્રો કેન્દ્ર તરફના ગોળાકાર માર્ગ પર બેસીને વાત કરી રહ્યા છે. સુશીલા સુધા અને પુષ્પાની વચ્ચે બેસતી નથી. પૂનમ પુષ્પાની પાડોશી છે અને રિંકીની ડાબી બાજુએ બેસે છે. પિંકી સુશીલાની જમણી બાજુએ બીજા સ્થાન બેઠી છે. પિંકી રિંકીની બરાબર સામે બેઠી છે. પ્રશ્ન:-પુષ્પાની સામે કોણ બેઠું હશે ?

પૂનમ અને સુશીલા વચ્ચે કોણ બેઠું હશે ?

પૂનમ ની સામે કોણ બેઠું હશે?

(પ્રશ્ન વાંચી તેના અધારેના ત્રણ પ્રશ્નોના જવાબ આપો) પાંચ વિષયોના પુસ્તકો નીચે પ્રમાણે ટેબલ પર રાખવામાં આવ્યા છે - અર્થશાસ્ત્ર ગણિતની ઉપર છે, સંસ્કૃત હિન્દીની નીચે છે, ગણિત હિન્દીથી ઉપર છે, વિજ્ઞાન સંસ્કૃતની નીચે છે. પ્રશ્ન:- કયું પુસ્તક સૌથી નીચે છે?

સૌથી ઉપર કયો પુસ્તક હશે ?

વચ્ચે કયો પુસ્તક હશે ?

8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર થાય એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત રૂા. 605 થાય , તો ટેબલની કિંમત કેટલા રૂપિયા હશે ?

હરિ દક્ષિણ તરફ 16 m ચાલે છે, પછી ડાબે વળે છે અને 5 m ચાલે છે, પછી ઉત્તર તરફ વળે છે અને 7m ચાલે છે અને પછી તેની જમણી તરફ વળે છે અને 12 m ચાલે છે અને પછી છેલ્લે ડાબે વળે છે અને 9 m ચાલે છે. તે હવે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે ?

6, 26, 8, 37, 10, 48, 13, 59 આમાં કઈ સંખ્યા ખોટી હશે ?

કાચબો 4 કલાકમાં 1 કિમીની મુસાફરી કરે છે. દરેક કિમી ચાલ્યા પછી, તે 20 મિનિટ આરામ કરે છે. કાચબાને 3.5 કિમીની યાત્રા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે ?

એક વૃદ્ધ તેની પાસેની કુલ રકમના 40 % રકમ તેની પત્નીને આપે છે . બાકી રહેલી રકમમાંથી તેના ત્રણ પુત્રોને દરેકને 20 % રકમ આપે છે . બાકી રહેલ રકમનો અડધો ખર્ચ કરે છે અને અંતે વૃદ્ધ 12,000 રૂપિયા બચત કરે છે . તો વૃદ્ધ પાસે શરૂ આતમાં કુલ કેટલી રકમ હશે ?

48 km/h ઝડપે 400 મીટર લાંબી ટ્રેન એક પ્લેટ ફોર્મને 63 સેકન્ડમાં પાર કરે છે આજ પ્લેટ ફોર્મને એક વ્યક્તિ 1 મિનીટ 50 સેકન્ડમાં પાર કરે છે તો વ્યક્તિની ઝડપ m/s મા જણાવો ?

Windows-11 કમ્પ્યુટરમાં Windows logo key + V દબાવતાં કઇ પ્રતિક્રિયા આપશે ?

કઈ માછલીને ઉછેરવા થી જે મચ્છરોની ઈયળોને ખાય છે જેનાથી મેલેરિયા ફેલાતો અટકાવી શકાય ?

વાયરસ શાની સાંકળ છે ?

કઈ લીલ દ્વારા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે ?

એનેસ્થેસિયા (બહેરુ કે બેભાન) કરવા માટે વપરાતું રસાયણ કયું છે ?

ડિટર્જન્ટ અને સાબુ બનાવવા કયુ તત્વ વપરાય છે ?

45 thoughts on “PSI-ASI EXAM TEST”

  1. ग्राम साडराई . पोस्ट पडराई. थाना देवरी . तेसिल ओदेपुरा. जिला रायसेन. माध्य प्रदेश.464774

  2. Maheshbhai Gajjar

    PSI pri test બહુજ ઉપયોગી નીવડે એવા અને ઓથેંટિક છે આવા બીજા ટેસ્ટ મુકજો sir ????????????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top