Talati Clerk Mock Test – 31

Welcome to your Talati Clerk Mock Test – 31

She has been deaf ...................... birth

if you are cunning ............... will like you ?

The fire................... in that bouse last night.

What is the passive voice of : Who told you ?

Which is the correct spelling ?

Of three brothers, he is the...........................

The sun rose......................the horizon.

યાદી -1 ને યાદી 2 સાથે જોડો.

A. ભારવી                                                           1. કુમારસંભવમ
B. કાલિદાસ                                                       2. દશકુમારચરિત્ર
C. દંડી                                                               3. પંચતંત્ર
D. વિષ્ણુશર્મા                                                     4. કિરાતાર્જુનિયમ

જોડકા જોડો.

1. મકરંદ                                             1. રમણલાલ મહીપતરામ નિલકંઠ
2. સુકાની                                           2. ઝવેરચંદ મેઘાણી
3. મુમુક્ષુ                                             3. આનંદશંકર ધ્રુવ
4. વનમાળી                                        4. કેશવલાલ ધ્રુવ

ચાડિયાનો મેળો મુખ્યત્વે .......................... દ્રારા ઉજવાતો તહેવાર છે.

ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનુંં શિલ્પ આવેલું છે ?

જોડકા જોડો.

1. ઝાંઝરી ધોધ                                                    1. નર્મદા
2. ઝરવાણી ધોધ                                                 2. અરવલ્લી
3. ગિરમાળ ધોધ                                                  3. તાપી
4. ચિમેર ધોધ                                                      4. ડાંગ

"કયારેક આ મેળામાં વિજયી બનેલા યુવાનને અને પસંદગીની યુવતી સાથે પરણાવે છે અને આ મેળો એક સ્વંયવર બની જાય છે" જે કયા મેળાની વિશેષતા છે ?

હિંદ છોડો આંદોલન (1942-43) દરમિયાન નાનાસાહેબ પાટિલના નેતૃત્વ હેઠળ સતારામાં કયા નામે જાણીતી થયેલી સમાંતર સરકાર સ્થાપવામાં આવેલી હતી ?

"સરકાર લોકોને દ્રારા" નામનો લોકસમસ્યાઓને તાલુકા સ્થળે નિરાકરણ લાવવાનો કાર્યક્રમ ગુજરાતના કયા મુખ્ય મંત્રીના કાર્યકાળમાં શરુ કરાયેલ હતો ?

જી એસ ટી (GST) કાયદા હેઠળ નોંધણી નંંબર15 આંકડાઓ (Digits) નો રહે છે, જેના પ્રથમ બે ડિજિટ શું નિર્દિષ્ટ કરે છે ?

મૂળભૂત અધિકારોના સંચાલન (operation) ને નિલંબિત (Suspend) કરવા કોણ સક્ષમ છે ?

પરિસીમન આયોગના સંદર્ભમાં નિચેના કથનો પર વિચાર કરો.

1. પરિસિમન આયોગના આદેશોને કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી.
2. પરિસિમન આયોગના આદેશને જ્યારે લોકસભા અથવા વિધાનસભા સમક્ષ રાખવામાં આવે છે ત્યારે તે આદેશમાં કોઈ સુધારો કરી શકાતો નથી.

કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ અંતર્ગત કયા રાજ્યની વિધાનસભાં ઓછામાં ઓછા 30 સભ્યો હશે અર્થાત ઓછામાં ઓછી 60 સભ્યોને જોગાવાઈ લાગુ થશે નહી ?

"રાજેન્‍દ્ર" રડાર વિશે સાચા વિધાન/વિધાનો ચકાસો.

1. તેનો વિકાસ ભારત ઈલેકટ્રોનિક લિમિટેડ દ્રારા કરવામાં આવ્યો છે.
2. આ રડાર આકાશ મિસાઈલ માં જોડવામાં આવ્યું છે.

અલંકાર ઓળખાવો : દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય

સમાસ ઓળખાવોઃ અસિત

અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં ‘31’ અક્ષરો હોય છે?

નિપાત ઓળખાવો · મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે.

સંધિ છોડો : છિન્ન

નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. હર્લિન કૂદાકૂદ કરે

મનુષ્યની જાતિઓ તથા ટોળીઓના પ્રકારો અને તેમના હાડપિંજરોને ક્યુ શાસ્ત્ર કહે છે?

નીચેના પૈકી કયો રોગ શાહી રોગ (Royal Disease) તરીકે જાણીતો છે!

132,204 અને 228 નો H.C.F. (ગુ.સા.અ) શું છે ?

ત્રણ ધન સંખ્યાઓ આપેલ છે. ત્રણેય સંખ્યાઓની સરેરાશનો ત્રીજો ભાગ સૌથી વધુ મોટી સંખ્યાના મુલ્ય કરતાં 8 ઓછો છે. સૌથી નાની અને બીજી સૌથી નાની સંખ્યા ( Second lowest) ની સરેરાશ 8 છે. સૌથી મોટી સંખ્યા કઈ છે ?

ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગવાયેલ ગીત "ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય, ભારતનો સુંદર ભાગ બને" ગાનાર કવિ કોણ હતા ?

નીચેનામાંથી કઈ મહી નદીની સહાયક નદી/નદીઓ છે ?

1. પાનમ                    2. અનાસ.                           3. ઓરસંગ.                   4 મેસરી અને ગળતી 

નીચે આપેલ માંથી સાચો ઉત્તર શોધો.

તાજેતરમાં C.B.I એ ઓનલાઈન ચાઈલ્ડ સેક્યુઅલ એબ્યુઝ મટિરિયલ્સના ફેલાવાને રોકવા માટે કયું અભિયાન/ઓપરેશન હાથ ધર્યું છે ?

નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના કરતા ઊંચો રહ્યો છે. 
2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દાયકાઓ પૈકી 1961-71 ના દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર સૌથી વધુ હતો.

નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. બીજા એંગ્લો-મૈસુર યુદ્ધમાં હૈદરઅલીનું મૃત્યુ થયું હતું.
2. ચોથા એંગ્લો-મૈસુર યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું.

ગુજરાતી સાહિત્ય પરિષદના મહિલા અધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોણ નીમાયેલ ન હતા ?

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

1.દાદાભાઈ નવરોજી - રાસ્તગોફતાર
2.એની બેસન્‍ટ- ન્યુ ઈન્‍ડિયા
3. અરવિંદ ઘોષ- પ્રબુધ્ધ ભારત
4. ઈશ્વરચંદ્ર વિધ્યાસાગર- સોમપ્રકાશ

યાદી 1 અને યાદી 2 સાથે જોડો.

A. સૂકા પાનખર જંગલો                                  1. વેળાવદર
B. ભવ્ય ઘાસના જંગલો                                  2. ગીર
C. વિશાળ ભૂમિ વિસ્તાર                               3. પિરોટન દ્વિપ સમૂહ
D. જળપ્લવિત વસાહતો                                4. કચ્છનું નાનું રણ
E. દરિયાઈ નિવસન તંત્ર                                5. નળ સરોવર

સલ્તનત કાળમાં ગ્યાસુદ્દીન તુઘલકના સમયમાં બનેલો ક્યા સંતનો મકબરો 'લાલ ગુંબજ' તરીકે ઓળખાય છે?

જમાયતખાના મસ્જિદ, અલાઈ દરવાજો અને હૌજ અલાઈ નામનું તળાવ ક્યા સલ્તનતકાલીન રાજા દ્વારા બનાવાયું હતું?

'મહાગુજરાત આંદોલન' ની પરાકાષ્ટા (culminated) ની બાબત ..............................હતી.

યાદી 1 માંં આપેલ કિલ્લાઓની યાદી -2 માં આપેલા તેમના જિલ્લા સાથે જોડો.

A. લખોટાનો કિલ્લો                                    1. દેવભૂમિ દ્રારકા
B. ઘોરાજીનો કિલ્લો                                    2. જૂનાગઢ
C. ઉપરકોટનો કિલ્લો                                 3. રાજકોટ
D. જૂનો કિલ્લો                                            4. જામનગર
E. મોડપર કિલ્લો                                        5. સુરત

નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વૈદિક યુગમાં કબીલાઈ પ્રકારની રાજ્યવ્યવસ્થા જોવા મળે છે અને 'સભા' તથા 'સમિતિ' જેવી રાજકીય સંસ્થાઓ મુખ્ય હતી.
2. વૈદિક યુગમાં સમાજનું સ્વરુપ જનજાતીય અને માતૃપ્રધાન હતું.

નીચેના વિધાનો પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું છે ?

1.મૌર્ય સામ્રજ્યને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલ હતું, જેમાં દક્ષિણ ભારતની રાજધાની સુવર્ણગિરિ હતી.
2.મૌર્ય સામ્રજ્યમાં કૃષિ વિભાગને સીતા કહેવામાં આવતું હતું.

યાદી-1 માં આપેલા મહેલોને યાદી-2 માં આપેલા તેમના સ્થાન સાથે જોડો.

1. આયના મહેલ                                                            1. વાંંસદા
2. કુસુમ વિલાસ મહેલ                                                   2. ભૂજ
3. નવલખા મહેલ                                                           3. વડોદરા
4. દિગ્વીર નિવાસ મહેલ                                               4. છોટા ઉદેપુર
5. મકરપુરા મહેલ                                                          5. ગોંડલ

કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે?

યાદી 1 માં આપેલા ગિરીમથકોને યાદી 2 માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો.

1. સાપુતારા                                                     1. હિમાચલ પ્રદેશ
2. નૈનિતાલ                                                      2. પશ્ચિમ બંગાળ
3. ચંબા                                                            3. ગુજરાત
4. કાલીમપોંગ                                                  4. ઉત્તરાખંડ

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : વ્યવહારું

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સાવ બોડા, મૂંડેલા

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : પત્ર

રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : નિકંદન કાઢવું

ભાંગરીયુ ઉત્સવ- રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્રારા હોળીની શરુઆત પહેલાં ઉજવવામાં આવે છે ?

'કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્રારા ઉજવવામાં આવે છે ?

વાઘનાં સુરક્ષિત ક્ષેત્રો (Tiger Reserves) અને તેમના સ્થાનની નીચેની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

1. ઉદાંતી સીતાનદી - કર્ણાટક
2. દાંડેલી અંશી- છત્તીસગઢ
3. સારિસ્કા - રાજસ્થાન
4. સાત્કોસિયા- ઓરિસ્સા

એક લાઈનમાં ગમે તે બાજુથી ગણતરી કરો, તમારો ક્રમ 27મો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય ?

મિનિટ કાંટો એક મિનિટમાં કેટલું કોણીય અંતર કાપે ?

ગુજરાતમાં ગુજરાતી આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નિચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

1. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
2. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતી વસ્તીમાં સૌથી મોટા વર્ગ છે.
3. રાજ્યમાં 5 વિશેષત: સંવેદનશીલ આદિજાતી જૂથો છે.

રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

આઝાદી પહેલાં વચગાળાની સરકારમાં કોના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિએ કાયમી ધોરણે એક 'આયોજન' પંચ ની રચના માટે ભલામણ કરી હતી ?

નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી ?

1. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજિક તફાવતને સંતુલિત કરવો.
2. આદિજાતી વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્‍દ્રિત કરવું.
3. આદિજાતી વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્‍દ્રિત કરવું.
4. વિશેષત: સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્‍ડ) આપવાની ખાતરી આપવી.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

1. દૂધ ઉત્પાદન વધારવા માટે- શ્વેતક્રાંતિ
2. તેલીબિયાનું ઉત્પાદન વધારવા માટે- પીળીક્રાંતિ
3. બટાટાનું ઉત્પાદન વધારવા માટે- ગોળ ક્રાંતિ
4. રાસાયણિક ખાતરનું ઉત્પાદન વધારવા માટે- લાલ ક્રાંતિ

સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

1. સોનું એ દુર્લભ અને કિંમતી હતું.
2. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી.
3. હડપ્પા લોકો સોનાના ઉપયોગીથી અજાણ હતા.

નીચે આપેલા ચાર સ્થળો પૈકી કયું સ્થળ જૈન સમુદાયનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે ?

આજી, મચ્છુ અને બ્રાહ્માણી નદીમાં સામાન્ય શુંં છે ?

'રાઈનો પર્વત'નું વિષય વસ્તુ ક્યાંથી લેવામાં આવ્યું છે ?

નીચેનામાંથી કયુ નાટક ન્હાનાલાલનું છે ?

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

એક વિદ્યાર્થીને કોઈ સંખ્યાને 53 વડે ગુણવાનું કહેવામાં આવ્યું, પરંતુ ભૂલથી તેણે તે સંખ્યાને 35 વડે ગુણી, આ પ્રકારે જવાબ સાચા જવાબ કરતી 1206 ઓછો આવ્યો, તો તે સંખ્યા શોધો.

3100 ને બે ભાગમાં સાદા વ્યાજે મૂકવામાં આવે છે. એક ભાગ 4% નો વ્યાજદરે તથા બીજો ભાગ 6% ના વ્યાજદરે મૂકવામાં આવે છે. જો કુલ વાર્ષિ વ્યાજ રૂ. 212 મળતું હોય, તો 8% ના વ્યાજદરે કેટલી રકમ મૂકવામાં આવી હોય?

વિદ્યાર્થીઓના એક સમૂહમાં 70% વિદ્યાર્થીઓ ગુજરાતી અને 65% વિદ્યાર્થીએ હિન્દી બોલી શકે છે. જો 27% વિદ્યાર્થીઓ બંનેમાંથી કોઈ પણ ભાષા બોલી શકતા ન હોય, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને ભાષા બોલી શકતા હોય?

જો કોઈ સમાંતર શ્રેણી માટે T(25) - T(20) = 15 હોય, તો તે શ્રેણી માટે d=........

એક ટ્રેન સ્ટેશન પર રોકાયા વગર 150 km/hrની ઝડપે ગતિ કરે છે. પરંતુ સ્ટેશન પર રોકાણ સાથે તેની ઝડપ 130 km/hrની થઈ જાય છે. તો આ પ્રતિકલાક કેટલી મિનિટ રોકાણ કરતી હોય?

એક વર્તુળાકાર મેદાનનું ક્ષેત્રફળ એક લંબચોરસ મેદાનનાં ક્ષેત્રફળ જેટલું છે, જે લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ 14:1ા તથા પરિમિતિ 100 મીટર હોય, તો વર્તુળાકાર મેદાનનો વ્યાસ શોધો.

જો કોઈ સમબહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ 135 હોય, તો બહુકોણના વિકોની સંખ્યા કેટલી હોય?

A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પુરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પુરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?

સત્યજીત રે એ નીચેના પૈકી કયા પુરસ્કાકારો પ્રાપ્ત કર્યા હતાંં ?

1. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર
2.પદ્મ શ્રી
3. પદ્મ ભૂષણ
4. પદ્મ વિભૂષણ

તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા કોણે નક્કી કરવી જોઈએ ?

કેબીનેટ મિશન યોજના હેઠળ નીચેના પૈકી કયો/ કયા પ્રસ્તાવ કરવામાં આવ્યો/ આવ્યાં હતો/ હતાં ?

1. એક જ બંધારણ ધરાવતાં પ્રાંતોના ત્રણ જૂથો માટે જોગવાઈ કરવામાં આવી હતી.
2. વચગાળાની સરકાર સ્થાપવા માટેની દરખાસ્તની પરિકલ્પના કરવામાં આવી હતી.
3. બાકી રહેતી સત્તાઓ ભારતસંઘના હવાલા હેઠળ રહેશે.

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. ભીખાજી કામાને 'ભારતીય ક્રાન્‍તીકારીઓની માતા' તરીકે ઓળખવામાં આવે છે.
2. ઈસ્ટ ઈન્‍ડિયા કંપનીના સમયગાળા દરમ્યાન લોર્ડ ઈલિંગ્ટન ભારતના છેલ્લા ગરર્નર -જનરલ હતાં.
3. 1857 ના વિપ્લવ દરમ્યાન અંગ્રેજ અફસર, કર્નલ ઓનસેલે બનારસ કબજે કર્યુ.

કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌ પ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું.
2. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી વર્ગનું રાજ્ય બન્યું.
3. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો.

ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધનો સાચું/ સાચાં છે ?

1. શાહિબાગમાં કેન્‍ટોનમેન્‍ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
2. મૃત્યુદંડવાળી કોટડી 'ફાંસી ઘર' તરીકે ઓળખાય છે.
3. કેપ્ટન રૂથરફોર્ડ અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો.

ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

પાકિસ્તાનથી ભારત આવવાવાળા લેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ?

1934 માં ................................. ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્રારા ઈજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજાપરિષદે ચળવળ શરુ કરી.

નીચેના પૈકી ક્યા સત્યાગ્રહોમાં વલ્લભભાઈ પટેલે સક્રીય રીતે ભાગ લીધો હતો ?

1. ખેડા
2. નાગપુર ઝંડા સત્યાગ્રહ
3. બારડોલી
4. ધરાસણા

સરકારની દમનકારી નીતિનો વિરોધ કરવા માટે 14મી અને 15મી એપ્રિલ, 1906 માં બેરિસ્ટર અબ્દુલ રસુલના પ્રમુખપદે ...............................ખાતે પ્રાંંતિક પરિષદ યોજવામાં આવી હતી. જેમાં અબ્દુલ રસુલ અને સુરેન્‍દ્રનાથ બેનરજીની આગેવાની હેઠળ 'વંદેમાતરમ' ગીત ગાયું સરઘસ સભાસ્થળે પહોચ્યું હતું ?

No sooner................he .........................him than the guests arrived.

I got my car ..............................yesterday.

Don't hate, the dinner......................now

The work ........................he went home.

You haven't promised him a car,..........you ?

whenever Rose goes,....................... makes friends easily.

...................... poor he is, he never complains about his misery.

.................. blind are great musicians.

You ............... your father, before I see you again.

.....................knowledge is a dangerous thing.

Mr. Moorthy wakes up.................early every morning.

Both the brother are blind, So............of them can play cricket.

The latest news from across the borders................disquieting.

He was clever................. to answer all the questions.

2 thoughts on “Talati Clerk Mock Test – 31”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top