Talati Exam Mock Test - 3

1. 
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો: 'વખાણી ખીચડી દાંતે વળગે.'

2. 
નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ?

3. 
સાચિ સંધિ દર્શાવો:

4. 
'હાથનાંં કર્યા હૈયે વાગ્યાં'- કહેવતનો યોગ્ય અર્થ આપો.

5. 
રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'કપૂરે કોગળા કરવા'

6. 
'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

7. 
'જસજસયલગા' બંધારણ કયા છંદનું છે ?

8. 
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

9. 
શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રામાણે ગોઠવેલા દર્શાવો :

10. 
'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો.

11. 
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

12. 
'ધ્વની' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

13. 
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

14. 
'સુંદરમ' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

15. 
"અમાસ ના તારા" કૃતિના કર્તા કોણ છે ?

16. 
સમર્થહાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

17. 
કસુંબીનો રંગ ઝવેરચંદ મેધાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

18. 
'મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે' કાવ્ય પંક્તિ કયા કવિની છે ?

19. 
મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો.

20. 
Twenty five years........a long time.

21. 
My mother is so poor.....

22. 
At this time yesterday. I...............in the river.

23. 
The teacher ordered Kamal to leave the room and..........him to return.

24. 
Give meaning of : To give a false colouring.

25. 
The doctor earns him that unless he gives up smoking..........

26. 
Wait, the battery charging.................

27. 
He is ......................... a good flat these days.

28. 
What is the opposite of 'general' ?

29. 
A man of letters means

30. 
The green eyed moster means............

31. 
That child died.................heavey fever.

32. 
To grease the palm means.................

33. 
The postman .............the money order by afternoon.

34. 
.....................you ever ....................Manali ?

35. 
Kalidas is .............Shakespeare of india.

36. 
The electricity is ..................than coal.

37. 
No sooner did I open the door .....................the cat ran away.

38. 
I................here since two o'clock.

39. 
21 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ધનફળ કેટલું થાય ?

40. 
એક બેગમાં 6 સફેદ, 4 લાલ દડા છે. તો એક દડો લાલ અને ર દડા સફેદ હોય તેની સંભાવના કેટલી હોય ?

41. 
પોલીસ એક ચોર થી 120 મીટર પાછળ છે. પોલીસ 1 મિનિટમાં 20 મિટર અને ચોર 15 મીટર દોડે છે. તો કેટલા સમયમાં પોલીસ ચોરને પકડી લેશે ?

42. 
27: 125 :: 64 : ?

43. 
એક સ્ત્રી તસવીર બતાવતા તેજસે કહું તેણીની પૌત્રી એ મારા ભાઈની એકમાત્ર પુત્રી છે. તો તે સ્ત્રીનો તેજસ સાથે શું સંંબંધ થાય ?

44. 
મનોજ એક બેન્‍કમાં 12500 રૂપિયાનું રોકાણ કરે છે અને તેને 15,500 રૂ. 4 વર્ષ બાદ પરત મળે છે. આ સંજોગોમાં તેને કયા દરે સાદું વ્યાજ મળે હશે ?

45. 
294 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણવર્ગ બને ?

46. 
કોના વિકર્ણો એકબીજાને કાટખૂણે દૂભાગે છે ?

47. 
11 સંખ્યાઓની સરેરાશ 108 છે. પ્રથમ 6 સંખ્યાની સરેરાશ 104 અને છેલ્લી 6 સંખ્યાની સરેરાશ 115 હોય તો વચલી સંખ્યા શોધો.

48. 
કોઈ રકમ સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય ?

49. 
મહેમુદ બેગડાની રાજધાનીઓ વિશે કયું જોડકું સાચું છે ?

50. 
'દેશી વન્‍સપતિની દવાઓ' પુસ્તકમાં બોમ્બ બનાવવાની રીત લખવામાં આવી હતી. આ પુસ્તક કોણે લખ્યું છે ?

51. 
શક સંવતની શરૂઆત કયા રાજા એ કરી હતી ?

52. 
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?

53. 
ગુરુ રવિદાસ મેમોરિયલ કયા રાજ્યમાં આવેલું છે ?

54. 
બાર્ટન મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે ?

55. 
ખૂંપાવાળી પાધડી કયા વિસ્તારમાં જોવા મળે છે ?

56. 
તમાશા કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

57. 
પોચમલ્લી સાડી કયા રાજ્યમાં વખણાય છે ?

58. 
લિટ્ટિ ચોખા કયા રાજ્યની ખાસ વાનગી છે ?

59. 
બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ ક્રમે છે ?

60. 
થોળ પક્ષી અભ્યારણ કયા જિલ્લામાંં આવેલું છે ?

61. 
ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે ?

62. 
ભારતની સૌથી જુની પર્વતમાળા કઈ છે ?

63. 
કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

64. 
2026ની વિન્‍ટર ઑલિમ્પિક અને પેરાલિમ્પિક્નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ?

65. 
મનુ ભાકર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

66. 
ભારતીય બંધારણમાં પંચાયતીરાજ સંસ્થાઓને કયા બંધારણીય સુધારા દ્વારા શ્થાન આપવામાં આવ્યું ?

67. 
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોનો કાર્યકાળ કેટલો છે ?

68. 
બંધારણના કયા અનુછેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સુપ્રિમકોર્ટ પાસે સલાહ માંગી શકે છે ?

69. 
કયા પ્રસ્તાવ દ્વારા અનુદાનની માંગ રૂ. 1 કારવાની માંગ કરવામાં આવે છે ?

70. 
સાચો વિકલ્પ પસંદ કરો.

71. 
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

72. 
મહત્માગાંધીના પરિવારની કઈ વ્યકિતએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર લખ્યું હતું ?

73. 
મોઢેરાના સૂર્યમંદિર વિશે નીચેનામાંથી કયું સાચું નથી ?

74. 
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્થાપના વર્ષ 1949માં કોણે કરી હતી ?

75. 
ભારતના ઍકટ દ્વારા ભારતીઓને 'દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો', એવું કોણે કહ્યું હતું ?

76. 
નર્તન સ્કુલ ઓફ કલાસિકલ ડાન્‍સ' એકેડમીની સ્થાપના કોણે કરી હતી ?

77. 
મહેસાણા જિલ્લાના વિસનગરના વાલમમાં કયા માસમાં હાથીયા મહોત્સવ ઉજવાય છે ?

78. 
આયને અકબરી અને અકબરનામા ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

79. 
જગન્નાથ મંદિર (પુરી), કોર્ણાક (ઓડીશા) અને સૂર્યમંદિર (મોઢેરા) વગેરે મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના મંદિરો છે ?

80. 
ભારતના રેલવે વારસાનું પ્રદર્શન કરતું સંગ્રાહલ કયાં આવેલું છે ?

81. 
કયા ગ્રહો પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે ?

82. 
પૂરના મેદાનોનો નવો કાંપ શું કહેવાય છે ?

83. 
ભૂપૃષ્ઠની દૃષ્ટિયે ગુજરાતના કેટલા ભાગ પડે છે ?

84. 
પંચાયતી રાજમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે ?

85. 
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

86. 
મહાનગરપાલિકાના વહિવટી વડા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

87. 
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત SC,ST અને દિવ્યાંગ બાળકોને NIOS દ્વારા શિક્ષણ આપવ કેટલી સહય આપવામાં આવે છે ?

88. 
સારા સમરિટન્‍સ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં જીવ બચાવનારે પીડિતને કેટલા સમયમાં હૉસ્પિટલમાં લઈ જવાના રહેશે ?

89. 
પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનો સમયગાળો જણાવો.

90. 
ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?

91. 
માનવ વિકાસ સૂચકઆંક નું મૂલ્ય કેટલું હોય છે ?

92. 
કયા વિટામિન પાણીમાં દ્રાવ્ય વિટામિન નથી ?

93. 
કોષમાં પ્રાપ્ત થતા કોષકેન્‍દ્રની શોધ સર્વપ્રથમ કોણે કરી હતી ?

94. 
કઈ ગ્રંથી ચયાપચયની ક્રિયાઓને નિયત્રિંત કરે છે ?

95. 
મનુષ્ય શરિરનું સૌથી પાતળું હાડકું કયું છે ?

96. 
સામાન્ય દૂષ્ટિ ધરાવતા વ્યક્તિનું નજીકતમબિંદુ કેટલું હોય છે ?

97. 
દર વર્ષ 'વિશ્વ આદ્રભૂમિ દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

98. 
રામસર સંમેલનમાં ભારત કયા વર્ષમાં સભ્ય થયું હતું ?

99. 
E-mailસરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે ?

100. 
Find correct spelling :

3 thoughts on “Talati Clerk Mock Test – 03

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *