Welcome to your Talati Clerk Mock Test – 04

હિમાચલ શ્રીણી બીજા કયા નામે ઓળખાય છે ?

વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?

રશિયન વાર્તા 'વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલ બોલિવૂડ ફિલ્મ...............છે.

લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ?

રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્ડિયાના ગર્વનર કોણ છે ?

થાંગટા લોકનૃત્ય કયા રાજ્યનું લોક નૃત્ય છે ?

રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ- ૧૦૮ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સંયુકત બેઠકની અધ્યક્ષતા કોઈ પણ સંજોગોમાં કોણ કરી શકતું નથી ?

નાણાંવિધેક પસાર કરાવવા માટે રાજ્યસભા પાસે વધુમાં વધુ કેટલા દિવસનો સમય હોય છે ?

સરપંચ કે ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણાય કરવાની સત્તા કોની પાસે હોય છે ?

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં કયારે હોય છે ?

ભારત એક ..........................દેશ છે ?

હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?

ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

અજંતા ઈલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

પરદેશની ભૂમિ પર હિન્‍દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

કેશવાનંદ ભારતી કેશમાં કેશવાનંદ ભારતી કોણ હતા ?

પોંગલ કયા રાજ્યોનો મુખ્ય તહેવાર છે ?

કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ?

આઠમી અનૂસૂચિમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?

મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે ?

સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષ ને શું કહેવામાં આવે છે ?

ભારતમાં સૌપ્રથમ નૉબેલ વિજેતા કોણ હતા ?

ભારતમાં પ્રથમ રાષ્ટીય સ્વાતંત્રય સંગ્રામ ક્યારે થયો ?

એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ?

Chose the correct Antonyms : "Abundant".

Which is the plural noun?

Fill in the blank with correct preposition, "Distribute these chocolates ...... children of this class."

Fill in the blank with correct prepositions : "Fill the glass ....... water."

Choose the correct synonym of 'Chief.'

Fill in the blank with suitable pronoun. "Look at the picture how beautiful ...... is.

Choose the correct meaning : "Meticulous"

Choose the correct synonym of "Invoice".

Fill in the blank with conjuctions. "I always visit Kankaria lake .......... I go to Ahmedabad.

Choose the correct possessive and fill in the blank. "Have you seen ....... here?"

The cart was driven ........ bullocks.

He .......... in the exam last year.

Fill in the blank with article. "He dies ....... year ago."

This road leads ........ Ahmedabad.

'The Virat' is ......... aircraft carrier.

While the party ......... thel ights went out.

........... ugly are not bad at hearts.

The police are ......... with enforcement of law and order.

........... hard he worked, he was a failure in everything.

Let ......... proud be taught the wisdom of politeness.

'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' ‌‌‌‌ ‌- છંદ ઓળખાવો.

'બારમો ચંદ્રમાં હોવો' - આ રુઢિપ્રયોગનો અર્થ જણાવો.

'શોણિત' શબ્દનો અર્થ જણાવો.

જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય?

'બકારી' શબ્દનો અર્થ જણાવો.

અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો.

'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો.

'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.

'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.' - અલંકાર જણાવો.

'આરામખુરશી' શબ્દમાં કયો સમાસ છે?

'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં'- આ રચનાના કવિનું નામ જણાવો

કયુંં જોડકું ખોટુંં છે ?

'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનુંં નામ આપો.

'આ લિસાં પાનાં પર બરાબર લખાતું નથી'. આ વાક્યમાં વિશેષણ શોધો.

મુખડાની માયા લાગી રે- પદ કોનું છે ?

નિશીથ શબ્દનો વિરુદ્વાર્થી શબ્દ લખો.

'ધૃતિ; એટલે શું ?

ડિમ લાઈટ,અમૃતા,ગોકુળ,ત્રિજોપુરુષ આ કૃતિઓ કયા લેખકની છે ?

'નિનાદ' નો સમાનાર્થી શબ્દ જણાવો

'સવારનો નાસ્તો' માટેનો એક શબ્દ આપો.

બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 હોય, તો પરિઘ નો ગુણોત્તર કેટલો થાય ?

ડૉ.બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

'બૌદ્ધ' ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળે છે ?

કોના જન્‍મદિવસ 'શિક્ષકદિન' તરીકે ઉજવાય છે ?

પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો હતો ?

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?

અર્થવ્યવસ્થામાં શિક્ષણ, આરોગ્ય, બેન્‍કિંગ, વીમા વગેરેનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે ?

ગુજરાતમાં દિવ્યાંગને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સરકારી ભરતીમાં કેટલા ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાંં આવેલ છે ?

તાજેતરમાં વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી PLI યોજનાનું પૂરૂં નામ જણાવો.

ગુજરાતમાં મુખ્યમંત્રી વતનપ્રેમ યોજના અંતર્ગત ગામના કામોના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં કેટલા ટકા કે તેથી વધુ રકમ નું દાન આપી શકશે ?

પંચાયતના સભ્ય બનવા માટેની ન્યૂનત્તમ ઉંમર કેટલી છે ?

ગ્રામપંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે ?

ભારતના બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યપાલ દર 5 વર્ષ રાજ્ય નાણાપંચની નુમણૂક કરે છે ?

ગુજરાત સરકારના વહિવટી આદેશ અનુસાર વર્ષ 2001થી ગ્રામસભા વર્ષમાં કેટલી વખત યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ?

ગ્રામસભાના કોરમ માટે કેટલા સભ્યો જરૂરી છે ?

ગુજરાત વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા ?

ડુરાંડ રેખા ભારત અને અન્ય કયા દેશ વચ્ચે સ્થિત છે ?

કોના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષ આખા ભારતભરનો પ્રવાસ કર્યો ?

ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?

નાગાર્જુન બહુહેતુક યોજના કઈ નદી પર સ્થિત છે ?

નળ "અ: ટાંકી 15 કલાકમાં ભરાઈ જાય છે તથા નળ 'બ' થી ટાંકી ભરાતા 30 કલાક થાય છે. જો બંને નળ સાથે ચાલુ રાખતા ટાંકી ભરાતા કેટલા કલાક થશે ?

કોઈ એક રકમ 5 વર્ષ 3 ગણી થાય તો 27 વર્ષ કેટલા ગણી થશે ?

નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી ?

6 પેનની મૂળકિંમત એ 8 પેનની વેચાણકિંમત જેટલી હોય, તો નફા કે ખોટ ની ટકાવારી શોધો.

ઘડિયાળ જોતા 1:50 સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો.

બે સંખ્યાઓનો સરવાળો 10 અને ઘન તફાવત 2 છે. તો તે પૈકી મોટી સંખ્યા કઈ હશે ?

કોઈ એક રક્મ સાદા વ્યાજે 5 વર્ષમાં ત્રણ ગણી થાય છે તો 9 ગણી કેટલા વર્ષમાં થશે ?

લાલુ 50 ટોપીઓ 30 દિવસમાં બનાવે છે તો 125 ટોપીઓ બનાવવા માટે કેટલો સમય લાગે ?

નળ "અ: ટાંકી 15 કલાકમાં ભરાઈ જાય છે તથા નળ 'બ' થી ટાંકી ભરાતા 30 કલાક થાય છે. જો બંને નળ સાથે ચાલુ રાખતા ટાંકી ભરાતા કેટલા કલાક થશે ?

ખેલો ઈન્‍ડિયા ગેમ 2023 નું આયોજન કયાં કરવામાં આવશે ?

દારુના વધુ પડતા સેવનથી શરિરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ?

ભારતની મધ્યસ્થ બેંક કઈ છે ?

ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો ?

4 thoughts on “Talati Clerk Mock Test – 04

Leave a Reply to Parmar dhanajibhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *