Talati Clerk Mock Test – 07

Welcome to your Talati Clerk Mock Test – 07

મનુભાઈ પંચોળીની આત્મકથાનું નામ જણાવો.

રતિલાલ બોરીસાગરનું વતન કયું ?

પ્રવિણ દરજીનું પૂરું નામ જણાવો.

ઝબુક ઝબુક વીજળી ઝબુક' કયા સાહિત્યકારનો બાળકાવ્યસંગ્રહ છે ?

લોહીની સગાઈ' સાહિત્યપ્રકાર ઓળખી બતાવો.

ગુર્જર ભાષા' નો સૌપ્રથમ ઉલ્લેખ કરનાર કવિ કોણ છે ?

સમાનાર્થી શબ્દ આપો : ચાટલું

વિરોધી શબ્દ જણાવો : કંજૂસ

મોટા ખેતરને સળંગ ખેડતા ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે.

ધૂળ પર લીંપણ કરવું. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

કહેવતનો અર્થ આપો : પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

'ન્યુનતા શબ્દની સંધી છોડો.

અલંકાર ઓળખાવો મીઠા મધુ ને મીઠા મહેલા રે લોલ.

શાર્દૂલવિક્રીડિત છંદનું બંઘારણ જણાવો.

સમાસ ઓળખાવો : દિવાકર

કૃદંત ઓળખાવો :પડતાંને પાટું કોણ મારે ?

નિપાત ઓળખાવો : એણે લેખ લખ્યો ખરો ?

વિભક્તિ ઓળખાવો : આકાશમાંથી વરસાદ પડે છે.

આપેલ વાક્ય નો પ્રકાર જણાવો. તમારી જવાબદારી મારા પર નહીં.

શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ ઓળખી બતાવો.

Before they reached the station, the train ……………….

Everyone stood up…………..?

if you don't come regularly. I ………….you.

As the train was delayed, they couldn't catch it…………they were late.

Inform me in advance………….you are unable it………..they were late.

Find antonym : Permit

find correct spelling.

How do you think the ant felt on.............................a leaf ?

The teacher ………..the students……….quitly in the prayer hall daily.

Take the toy out of the box…….you throw the box.

He went to Gandhinagar in ……………summer.

One may live …………win.

Worshipping of sun is called……

Antonym : amity

Synonym: Productive

Will the murderer…………………?

Many beautiful pictures ………..this book.

જો EARTH ને QPMZS લખવામાં આવે તો HEATRT કઈ રીતે લખાય ?

રવિ દક્ષિણ દિશામાં 15 મીટર ચાલીને જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 15 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદગમસ્થાનથી કઈ દિશામાં હશે ?

શિક્ષક દિન: 5 સપ્ટેમ્બર:: શિક્ષણ દિન : ..............

25 કિલોમીટર લાંંબા રસ્તા પર 10 મીટરના અંતરે એક થાંભલો વાવવામાં આવે તો કુલ કેટલા થાંભલા જોઈએ ?

રૂ. 315 = .....................ના 90%

એક કોડી એટલે કેટલા નંગ ?

કોઈ એક રકમ સાદા વ્યાજે દરથી 10 વર્ષમાં બમણી થઈ જાય તો વ્યાજનો દર શું હશે ?

એક વર્તળાકાર બગીચાનો પરીઘ 88 મીટર છે. તો તેનો વ્યાસ કેટલા મીટર હશે ?

રૂ. 15,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.

વિશ્વ પૃથ્વી દિવસ કયારે મનાવવામાં આવે છે ?

3,7,15,31,63, ?

UNDP નું પુરું નામ જણાવો.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયારે આવે છે ?

નાટો (NATO) ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

વિશ્વ બેંક નું મુખ્યાલય ક્યા આવેલું છે ?

કયા ખંડમાં એકપણ જ્વાળામુખી નથી ?

વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉધાન કૈબુલ લામજાઓ કયા રાજ્યમાં સ્થિત છે ?

વિશ્વનો સૌથી મોટો પશુમેળો કયાં ભરાય છે ?

ગારો, ખાસી અને જેન્‍તિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ?

પંચાયત એ કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યયાદિનો વિષય છે ?

કલેકટરનું પદ કયા ગર્વનર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું ?

"ગામસભા એ પંચાયતીરાજની ગંગોત્રી છે." આ વિધાન કોનું છે ?

73મા બંધારણીય સુધારા અંતર્ગત ગ્રામસભાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે ?

જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે ?

નીચેનામાંથી કયા અનુચ્છેદ અંતર્ગત આવતા મૂળભૂત અધિકાર વિદેશી નાગરીકને પ્રાપ્ત થતા નથી ?

રાષ્ટીય વિરાસત પ્રાણી તરીકે કયા પ્રાણીને જાહેર કરવામાં આવ્યું છે ?

ભારતીય બંઘારણમાં કેટલી ભાષાઓ બંધારણમાન્ય રાખવામાં આવી છે ?

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લઘુતમ ઉંમર કેટલી હોય છે ?

જાહેર સાહસ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે ?

મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક કયા સ્થળે મળી હતી ?

અમદાવાદનું શહિદ સ્મારક કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન બન્યું હતું ?

ગિરનાર તળેટીમાં આવેલા સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?

પ્રથમ પુર્ણ સ્વરાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો ?

સૌપ્રથમ સ્વરાજ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

વેવેલ યોજના કયા વર્ષમાં રજુ કરવામાં આવી ?

બળદગાડા માટે કયો શબ્દ જાણીતું છે ?

મહાત્મા મૂળદાસની સમાધી કયાં આવેલી છે ?

બ્રોન્‍ઝ વુમન ઓફ ઈન્‍ડિયા તરીકે કોણ જાણીતું છે ?

Paas નું પુરું નામ જણાવો.

ઈન્‍ટરનેટ દ્વારા વેબસાઈટના ઉપયોગી જુદા-જુદા વ્યવસાયીઓ ઇ-કોમર્સની પ્રવૃત્તિઓ કરે છે. તેમના માટે.........પ્રતિકૃતિ ઉપયોગી બને છે ?

લેપટોપવાળી પાતળી આવૃત્તિને શું કહે છે ?

Ms Word માં સુશોભિત અક્ષર ઉમેરવા માટે શાનો ઉપયોગ થાય છે ?

રેકોર્ડના સમુહને શું કહેવામાં આવે છે ?

ભારતમાં પ્રોજેકટ ટાઈગર પરીયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

"જો મારું ચાલે તો દરેક ગામડાંઓને પ્રજાસ્તાક બનાવી દઉં." આ વિધાન કોણે કહ્યું હતું ?

પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ?

ભારતમાં સૌથી વધુ મેન્ગ્રુવ વિસ્તાર કયા રાજ્ય/કેન્‍દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે ?

કોલારની સોનાની ખાણ કયા રાજયમાં આવેલી છે ?

દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?

સંયુકત રાષ્ટ્રસંધનું વિશ્વવિધાલયનું મુખ્યાલય કયાં આવેલું છે ?

FEMA India યોજના શેના સાથે સંકળાયેલ છે ?

MERA India યોજના અંતર્ગત કયા રોગને 2030 સુધી નાબુદ કરવાની લક્ષ્ય રાખવામાં આવ્યો છે ?

ગુજરાતમાં ક્ષેત્રીય AGMARK લેબોરેટરી કયાં આવેલ છે ?

1991ના ઉદારીકરણની નીતિ અપનાવ્યા સમયે ભારતના નાણામંત્રી કોણ હતા ?

વિશેષ ગ્રામસભાના કિસ્સામાં કેટલા દિવસ અગાઉ ગામ લોકોને જાણ કરવામાં આવે છે ?

ગુજરાત પંચાયતીરાજ અધિનિયમ-1961નું અમલીકરણ કયારથી કરવામાં આવ્યું ?

ઉપસરપંચનું રાજીનામું કોનાદ્વારા મંજુર કરવામાં આવે છે ?

એટર્ની જનરલની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

"વિશ્વ ટપાલ દિવસ દિન" તરીકે કયો દિવસ ઉજવાય છે ?

વર્ષ 2022 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો ?

મુલાયમસિંહ યાદવ કયા પક્ષ સાથે સંકળાયેલા હતા ?

17મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન જાન્યુઆરી 2023 કયાં યોજાસે ?

કોનો જન્મદિવસ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવાય છે ?

2 thoughts on “Talati Clerk Mock Test – 07”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top