Talati Clerk Mock Test – 09

Welcome to your Talati Clerk Mock Test – 09

'શાક પાંદડું' સમાસ ઓળખો.

શિખરિણી છંદનું ગણ બંધારણ જણાવો.

હું માત્ર પાંચ મિનિટમાં આવી. 'માત્ર' કયો નિપાત છે ?

નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

નાર, નારી, નારું, નારો પ્રત્યય કયાં કૃદંતને લાગે છે ?

દૂધની ઘનતા માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ?

દ્રાક્ષની ખેતી: વિટી કલ્ચર : મરઘાંપાલન:.........

C ભાષાના શોધક.....................છે ?

………………પુરસ્કારને ક્મ્પુટર ક્ષેત્રેના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે.

ઈન્‍ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે ..............પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓખાહરણની રચના કોને કરી હતી ?

ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગઐતિહાસિક યુગના અવશેષ ક્યાથી મળી આવ્યા હતા ?

મૈત્રકયુગનો કયો રાજા 'ઘર્માદિત્ય' તરીકે ઓળખાતો હતો ?

નીચેનામાંથી ગુજરાતની કઈ GI Tag વસ્તુને મળેલ નથી ?

તેરા દરબારગઢમાં આવેલા ચિત્રો ચિત્રકળાની કઈ શૈલીના ઉત્કૃષ્ટ નમુનાઓ છે ?

મોર્યયુગના વહીવટીતંત્રના રેકર્ડખાતુના વડાને ...............કહેવાતું હતુ.

રાબિયા-ઉદ્દ- દૌરાનનો મકબરો ....................ખાતે આવેલો છે.

ભાંડરકર ઇન્‍સિટટ્યુટ' કયા સ્થાપાઈ હતી ?

અંગ્રજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી ?

મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા .............વિભાગ હતો.

"ડેક્કન એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

જૈન ધર્મની પ્રથમ ધર્મસભા કયાં યોજાઈ હતી ?

ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કયારી કરી ?

કયો અલંકાર એવો છે જે શબ્દ માધુર્ય પેદા કરતો હોવાથી મોટાભાગના ફિલ્મી ગીતો તેમાં લખાય છે ?

હડપ્પીય સભ્યતાનું એકસ્તરીય નગર રચના ધરાવતું નગર" કાનમેર" કયા તાલુકામાં આવેલું છે ?

ખોંગજોમ પર્વ એ કયા રાજ્ય સાથે સંકળાયેલ લોકગીત છે ?

નીચેના માંથી કયું તંતુવાદ્ય નથી ?

'મુદ્રારાક્ષસ' નાટક કોના દ્વારા લખાયેલ છે ?

ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ?

ભારતમાં સિમેન્‍ટનું સૌપ્રથમ કારખાનું 1904માં કયાં સ્થાપવામાં આવ્યું હતું ?

ભારતની વસ્તીગણતરી 2011ને ધ્યાનમાં લેતા કયા રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ?

ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું હિલસ્ટેશન કઈ પર્વતમાળામાં આવેલ છે ?

ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ નદીઓ ધરાવે છે ?

દેશળપર કઈ નદી કિનારે આવેલ છે ?

સાચિ જોડણી શોધો.

આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : અણી ચૂક્યો સો વરસ જીવે

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જાણવાની ઈચ્છાવાળું

નીચે આપેલ વિકલ્પો માંથી કયો શબ્દ વિરોધી નથી.

નીચે આપેલ વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી.

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : મિજાજ ગુમાવવો

બાસ્કેટબોલ રમતનો સમય કેટલો હોય છે ?

કબડ્ડીની એક ટૂકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે ?

દર્શનનું સ્થાન એક હરોળમાં ડાબી બાજુથી 15મું છે. તથા ગૌતમનું સ્થાન જમણી બાજુથી 12મું છે. ગૌતમ, દર્શનની જમણી બાજુએ છે, તે બંનેની વચ્ચે 4 વિદ્યાર્થીઓ હોય, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય ?

19 જાન્યુઆરી 2022ના NDRF રોજ એ પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે ?

કયા પ્રૌદ્યોગિકી મંચ દ્વારા "જાગૃત વોટર (મતદાતા)" અભિયાન શરૂ કરવામાં આવેલ છે ?

દયારામ માટે કયું બિરુદ બંધબેસતું નથી ?

"અખા ભગત" અને "સંત ખુરશીદાસ" કોના ઉપનામો છે ?

નીચેના માંથી સર્જક અને ઉપનામ બાબતે કઈ જોડ અયોગ્ય છે ?

ગાંધીજીના જેલવાસ દરમિયાન 1922માં "નવજીવન" સામાયિકના તંત્રીપદે કોણે કાર્ય કર્યુ ?

'લોહીનું ટીપુ' વાર્તાના સર્જક કોણ છે ?

કઈ જોડ ખોટી છે ?

રમેશ મોહનલાલ પારેખ કઈ જિલ્લાપંચાયતમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા ?

પ્રિયકાન્ત મણિયાર કયો વ્યવસાય કરતાં હતા ?

x,y અને z નું સરેરાશ વજન 32Kg છે. જો x અને y નું સરેરાશ વજન 33 kg તથા y અને z સરેરાશ વજન 29 kg છે તો y નું વજન કેટલું હોય ?

એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂ. 110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતરકિંમત કેટલી હશે ?

X વર્ષ પહેલાં પિતા અને બે પુત્રીની ઉંમરનો સરવાળો Y વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો..........વર્ષ થાય.

કોઈ ત્રીકોણ ABC માં AB અને AC નાં મધ્યબિંદુ D અને E છે તથા AB=12cm, BC=9cm તથા AC=10cm હોય, તો DE નું માપ શોધો.

એવી નાનામાં નાની સંખ્યા કઈ છે, જેને 8,9,12, અને 15 વડે ભાગતાં શેષ 1 વધે ?

ત્રણ બેલ અનુક્રમે 48 સેકન્‍ડ અને 108 સેકન્‍ડના અંતરાલે વાગે છે, જો તે સવારે 8:20 વાગ્યે એકસાથે વાગ્યા હોય, તો હવે પછી કયા સમયે એકસાથે વાગશે ?

જિલ્લા પંચાયતના પ્રમુખની મુદ્દત કેટલા વર્ષ હોય છે ?

નિચેનામાંથી કયો હોદ્દો જિલ્લા પંચાયતના મંત્રી તરીકે કાર્ય કરે છે ?

જિલ્લા પંચાયતની ગણપૂર્તિ કેટલી હોય છે ?

જિલ્લા પંચાયતના પ્રમુખે રાજીનામાની તકરાર અંગે કેટલા દિવસમાં લેખિત ફરિયાદ કરવાની રહેશે ?

ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાજ્ય વિધાન મંડળની જોગવાઈ કરે છે ?

ગુજરાત વિધાનસભામાં કેટલી બેઠકો અનુક્રમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખેલ છે

વિધાન પરિષદ સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલા સમય સુધી રોકીને રાખી શકે છે ?

ટ્રસ્ટીશિપ (વાલીપણા) નો સિદ્વાંત કોણે રજુ કર્યો ?

ચેક ઉપર જોવા MICR code મળતાનું આખું સ્વરુપ કયું છે ?

Let him do this work. (change the voice)

The guard asked, "who are you?" (Change the speech)

How.............you have left the bathroom in such a mess ?

..............gows in many parts of india.

Everyone came to the wedding...................?

They asked .................whether we would be intersted interested in joining them.

There .................many exceptions on this rule.

Ali accidentally .....................his mother's Vase while playing in the hall just now.

The.............stars are expected to arrive at Shanghai Airport at 11 a.m. tonight.

They have ...................evacuted the villagers to higher ground before the floods happened.

There was rapid development ..............the post-war years.

Strange...................it may sound, I don't like watching cricket.

Give Adj. form of 'danger'

one who comes to settle in a country

Having juicy or fleshy and thick tissues

The people responded generously to the Red Cross Society's appeal for aid to the flood victims.- Give the meaning of underlined word.

"You kids will ……………….this !"shouted Mr. Roger at the kids who just wrecked his car.

A …………of flats.

Ella …………form the pain when the syrings went into her arm.

change the degree of comparison: Very few cities in India are as big as Mumbai.

Z, X, U, Q,L, ……………

જો YOU =20 હોય તથા MY =16 હોય, તો HE =

કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુનાં માપની જરૂર પડે છે ?

એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. તો બંનેને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ?

પંચાયતની હદનો ફેરફારનો વિષય કયો છે ?

કર્મચારીઓની ભરતી/નિમણૂક/બઢતી/ પ્રોવિડન્‍ડ ફંડના નિયમો કેવા વિષયના છે ?

પંચાયતની ચૂંટણી અને પુન:રચના એ કેવી બાબત છે ?

ગ્રામપંચાયતમાં જમીન-મહેસૂલ કયાં અને કોને આપવું ?

કારાકોરમ પર્વતશ્રેણી કયા હિમાલયમાં આવેલ છે ?

દૂન અને દ્વારના નામથી ઓળખાતી સ્થળાંંકૃતિ કયા હિમાલયમાં જોવા મળે છે ?

ઝારા ઝુમારાની વીર ભૂમિ કયા જિલ્લામાં આવેલી છે ?

કચ્છ નદીતંત્ર કયા પ્રકારનુંં નદીતંત્ર છે ?

4 thoughts on “Talati Clerk Mock Test – 09”

Leave a Comment