Welcome to your Talati Clerk Mock Test – 11

....................લોદી વંશની સ્થાપના કરી હતી.

બંગાળ સ્કુલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી ?

મુસોલિનનો મુદ્રાલેખ શો હતો ?

................થી ખીલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી.

ગર્વનર જનરલ કાઉન્‍સિલના સભ્ય.................એ રજુ કરેલ બિલને વિધવા પુન:લગ્ન અધિનિયમ 1856 કહે છે.

21 વર્ષિય મતાધિકારોનો પ્રસ્તાવ કોંગ્રેસના કયા અધિવેશના પસાર થયો ?

કોંગ્રસના કયા અધિવેશનમાં "અખિલ ભારતીય ખાદી બોર્ડ" ની સ્થાથાપન થઈ ?

"ખાલશા કોલેજ" ની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી ?

કયાં અલંંકારમાં બે પંક્તિ હોવી જરૂરી છે ?

સમાસ ઓળખાવો : મુખારવિંદ

'મભનતતગાગા' કયાં છંંદનું ગણ બંધારણ છે?

ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. 'જ' છે?

'એકૈક' સંધિ વિગ્રહ કરો.

સલાહ, શિખામણ, બોધ, ઉપદેશ આપતા વાક્યો કયાં કૃદંતને દર્શાવે છે?

સાપેક્ષવાદનો સિધ્ધાંત આપનાર વૈજ્ઞાનિક નું નામ જણાવો.

કોષોની કઈ અંગિકાની આત્મઘાતી કોઠળીઓ કહે છે?

નિષ્ક્રિય વાયુ તત્ત્વોની બાહ્ય કક્ષામાં કેટલા ઈલેકટ્રોન હોય?

કી બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે?

બહુવૈકલ્પિક પ્રશ્નો આધારીત પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા માટે કયા પ્રકારના સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે?

યુઝરને ખોટા ઈમેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન ........... તરીકે ઓળખાય છે?

સમ્રાટ અશોકના શિલાલેખ નીચેનામાંથી કઈ લિપિમાં જોવા મળતા નથી?

ગણિતસાર નામના પુસ્તકના લેખક કોણ છે?

હડપ્પીય સભ્યતા અંગે શું સાચું છે?

સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલ ઝિંઝુવાડા નો કિલ્લો કયા જિલ્લામાં આવેલ છે?

ભવાઈનો કયો વેશ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે?

નીચેનામાંથી ક્યુ વાદ્ય શુષિર વાદ્ય છે?

વિસ્મિલા ખાં કયા વાદ્ય સાથે સંકળાયેલ છે?

જંજિરાનો કિલ્લો કયા રાજયમાં આવેલ છે?

પટ ચિત્ર એટલે

ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે કહો.

પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે

હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનુંં પાયારુપ આવરણ છું.

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલ છે?

ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યુ હતું તે સ્થળ સિધ્ધધપુર કઈ નદીના કિનારે આવેલું છે?

સાબરમતી નદી ખંભાતના અખાતને મળતા પૂર્વ તેના પ્રવાહનો તટ ૭ કિ.મી. જેટલો પહોળો કરે છે તે સ્થળને કયાં નામે ઓળખાય છે?

સાચી જોડણી દર્શાવો.

કહેવતનો અર્થ જણાવો : દશેરાએ ઘોડું ન દોડવું

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : રુદ્રાક્ષના મોટા મણકાની માળા

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિરોધી નથી.

નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?

રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : કાને અથડાવું

'બટર ફ્લાય સ્ટોક' શબ્દ કઈ રમતમાં વપરાય છે?

બાસ્કેટબોલના મેદાનની લંબાઈ-પહોળાઈ કેટલી હોય છે?

ટોકિયો પેરાલિમ્પિકમાં ૨૦૨૦માં નવી ઉમેરાયેલ રમતો કઈ છે?

કઈ વિગત ખોટી છે?

કોઈ એક વ્યક્તિ રૂ. 5000 પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે. તેમાં એકમાં તેને 50% ફાયદો થાય છે. અને બીજામાં 25% નુકસાન થાય છે, તો આ વ્યવહારમાં તેને કેટલો ફાયદો કેટલું નુકસાન થસે ?

છોકરાઓની એક હરોળમાં અર્જુન ડાબી બાજુથી ૯માં ક્રમે અને ભીમ જમણી બાજુથી ૨૧માં ક્રમે છે. જો બંને પોતાના સ્થાનની અદલાબદલી કરે, તો અર્જુન ડાબી બાજુથી ૨૫માં ક્રમે આવે છે, તો આ હરોળમાં કુલ કેટલા છોકરા હોય?

એક ઘડિયાળ ૧ કલાકમાં ૫ મિનિટ ઝડપી ચાલે છે. બપોરે ૧૨ વાગ્યે ઘડિયાળ સેટ કરવામાં આવી છે, અત્યારે સાંજના ૬:૩૦ વાગ્યાનો સમય દર્શાવતી હોય તો વાસ્તવિક સમય કેટલો થયો હશે?

Women's Asian cup 2022(ફૂટબોલ)ની મેજબાની કયો દેશ કરવા જઈ રહ્યો છે?

૧૯ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપની કઈ પુણ્યતિથિ હતી?

ક્યા દેશની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૨માં બ્રિક્સના રાજદ્વારીઓની પ્રથમ બેઠકનું આયોજન થયેલ છે?

ખોટી જોડ પસંદ કરો?

કાવ્યસંગ્રહ અને કૃતિ અંગે કયો વિકલ્પ ખોટો છે?

"વીરની વિદાય" કાવ્યના સર્જક કોણ છે?

બ.ક.ઠાકોરનું "જૂનું પિયરઘર" સૉનેટ કયા સંગ્રહમાં સમાયેલું છે?

કૃતિ અને સાહિત્ય પ્રકાર અંગે ખોટી જોડ કઈ છે?

તાજેતરમાં (૨૦૧૮)માં અવસાન પામનાર શ્રી વિનોદ ભટ્ટનું જન્મસ્થળ જણાવો.

રા.વિ. પાઠકનું જન્મ સ્થળ ........ છે.

કઈ વિગત ખોટી છે?

કોઈ વ્યક્તિ ૮ મહિનામાં એટલો ખર્ચ કરે છે, જેટલો તે ૬ મહિનામાં કમાય છે. તે એક વર્ષમાં રુ.૬૦૦૦ની બચત કરતો હોય, તો તેની સરેરાશ માસિક આવક કેટલી હોય?

એક વ્યક્તિ રુ.૫૦૦૦ પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે. તેમાં એકમાં તેને ૫૦% ફાયદો થાય છે. અને બીજામાં ૨૫% નુકસાન થાય છે, તો આ વ્યવહારમાં તેને કેટલો ફાયદો અથવા કેટલું નુકશાન થશે? ,

5 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 11 વર્ષની થાય છે, તો આવનાર બાળકની ઉંમર શું થસે ?

એક પિરામીડનો યાયો પંચભૂજ છે જેનું ક્ષેત્રફળ 51સેમી છે. તથા તેની ઊંચાઈ 7 સેમી છે. તો આ પિરામીડનું ઘનફળ શોધો.

ચાર આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જેને 12,18,21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય ?

ત્રણ મિત્રો અ, બ અને ક એક વર્તુળાકાર સ્ટેડિયમની ફરતે એક બિંદુથી સાથે દોડવાનું શરૂ કરે છે. તેમને એક ચક્કર પૂર્ણ કરવામાં અનુક્રમે 24 સેક્ન્‍ડ, 36 સેકન્‍ડ અને 30 સેકન્‍ડ લાગે છે. તો કેટલા સમય બાદ તે આરંભબિંદુએ ફરી વખત એકસાથે મળશે ?

જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક ની તારીખ નક્કી કોણ કરે છે ?

ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કેટલા કો-ઓપ્ટ સભ્યની નિયુક્તિ કરવામાં આવે છે ?

નીચેના વિકલ્પો માંથી રાજ્યસભા સભ્યો ની ખોટી વિગત જણાવો ?

જિલ્લા પંચાયતના પુમુખને દીવ-દમણ, લક્ષદિપ, દાદરા નગર હવેલીમાં કયાં નામે ઓળખાય છે ?

કયાં રાજ્યમાં જિલ્લા પંચાયતના પ્રમુખને "અધ્યક્ષ" તરીકે ઓળખવામાં આવે છે ?

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતને કયા નામે ઓળખવામાં આવે છે ?

રાજ્ય વિધાન મંડળમાં કઈ ભાષા ઉપયોગમાં લેવાય છે ?

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાય કયા કેન્‍દ્વશાસિત પ્રદેસમાં વિધાનસભાનું સર્જન કરવામાં આવ્યું છે ?

કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે ?

FEMA નું આખું સ્વરૂપ શું છે ?

નીચેના પૈકી કયા શહેરમાં ઈલેકટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ?

Let us sing. (Change the voice)

She said. "Bring a glass of water, please." (Change the speech)

I ................speak Swedish, Dutch and Japanese.

We wondered..............the boy had taken the wallet from.

More students than one .................attended the class.

Everyone is eager...................the class.

The king Cobra is a very .................snake.

"Can I have some more porridge please ?" said the small girl.........................

The railway track runs ...............the river.

.................the girl tried her best, she could not get the first rank.

Find nearest meaning of "Embrace" = hug

A place to bury dead bodies :

A person specially interested in the study of coins and medals.

choose the opposite word of : PROMINENT

The plural form of álumna'is

which one is not correct ? A collection of ...................

Find abstract noun : 'Rogue'

Find similar sentence. Seeing the jeep of police, the thief ran away.

સાસુ વહુની વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?

ધર્મશ્વરી વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?

તખ્તે તાઊસ નામની ઉત્તમ કલાકૃતિ કે જે નાદિરશાહ દિલ્હીમાં લૂંટ કરતી વખતે સાથે લઈ ગયો હતો તે કયા મુઘલ શાસકે બનાવ્યું હતું ?

નિંબાર્ક સંપ્રદાયનો જુગલશતક નામના ગ્રંંથ પર 'મહાવાણી' નામની ટીકા કોના દ્વારા લખવામાં આવી હતી ?

મુઘલકાળમાં થઈ ગયેલ હિતહરિવંશ્જી પ્રારંભમાં કયા સંપ્રદાયના અનુયાયી હતા ?

નીચેના પૈકી કઈ નદી કર્કવૃતની આરપાર બે વખત પસાર થાય છે ?

2 thoughts on “Talati Clerk Mock Test – 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *