Talati Exam Mock Test - 12

1. 
કોના આશ્રયે કશ્મીરમાં 'મહાભારત' અને રાજતરંગીણી' જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો ?

2. 
અકબરની મહેસુલી વ્યવસ્થાનો સ્થાપક .....................હતો.

3. 
આધુનિક પોલિસ ખાતાની સ્થાપના કોણે કરી હતી ?

4. 
'ફાસેજ' ....................છે.

5. 
હિમાલયની ખીણોમાં કામ કરતાં માણસો ને કયા નામે ઓળખવામાં આવે છે ?

6. 
નીચેના પૈકી "હિંદુ રાષ્ટ્રવાદના પિતા" જેવી ઉપાધિ કોને મળેલી છે ?

7. 
મહર્ષિ ચરક દ્વારા ચરકસંંહિતાની રચના કયા વંશના શાસન કાળ દરમિયાન કરી હતી ?

8. 
દિલ્લીમાં ગુલામવંશનો પ્રથમ સુલ્તાન કોણ હતો ?

9. 
જે વસ્તુ, પદાર્થ કે વ્યકિતની સરખામણી કરવામાં આવી હોય તેને શું કહેવાય ?

10. 
'જહાંગીર' સમાસ ઓળખાવો.

11. 
'પૃથ્વી' છંદમાં અક્ષરની માત્રા કેટલી હોય છે ?

12. 
મારા ઘરે તમે જ આવો. 'જ' કયો નિપાત છે ?

13. 
નીચેનામાંથી ખોટી સંંધિ વિગ્રહ જણાવો.

14. 
'મોંઘીનો રડવાનો અવાજ સંભળાય છે.' કૃદંતનો પ્રકાર જણાવો.

15. 
ડિઝલ એન્‍જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ?

16. 
બર્હિગોળ અરીસામાં વસ્તુનું સ્થાન મુખ્ય કેન્‍દ્ર (F) અને વક્રતા કેન્‍દ્ર (C) ની વચ્ચે હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

17. 
કયા તત્ત્વને સમસ્થાનિક ગોઈટરની સારવારમાં ઉપયોગી છે ?

18. 
LISP નું પૂર્ણ નામ ...........................છે.

19. 
POST નું પૂર્ણ નામ.......................છે.

20. 
સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે ?

21. 
જૈનધર્મના કેટલામાં નંબરના તીર્થકર શ્રીકૃષ્ણના સમકાલીન હતા ?

22. 
પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે ?

23. 
ગુજરાતમાં "શેરડીયો મેળો" કયા જિલ્લામાં ભરાય છે ?

24. 
ગુજરાતમાં કયા સમુદાયમાં "ગોદડીનો ઝઘડો" નામની સામાજિક પરંપરા જોવા મળે છે ?

25. 
નીચેનામાંથી કયા લોકસમુદાય મનોરંજન પીરસતા લોકસમુદાયો છે ? 1.ગારુડી 2. વાદી 3. નાથબાવા 4. નાગમંગા 5. કાંગસીયા

26. 
ગાગરોનનો કિલ્લો કયાં આવેલ છે ?

27. 
પટ્ટદકલના સ્મારકો કયા આવેલ છે ?

28. 
કયા ચિત્રકારે મુંબઈમાં "લિથોગ્રાફ" નામની પ્રેસ ખોલીને પોતાનું ચિત્રોનું પ્રકાશન કર્યું હતું ?

29. 
નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે ?

30. 
નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી ?

31. 
સરેરાશ સમુદ્વસપાટીથી .....................ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.

32. 
ગુજરાત તથા ભારતની એકમાત્ર નદીનું નામ જણાવો જે કર્કવૃત્તને બે વખત ઓળંંગે છે ?

33. 
નીચેનામાંથી કઈ ગુજરાતની નદીનો પ્રવાહ પૂર્વથી પશ્વિમ નથી ?

34. 
કાલુ નામની માછલી ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે ?

35. 
સાચી જોડણી દર્શાવો.

36. 
શબ્દસમુહ માટે એક શબ્દ આપો : હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે

37. 
આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : એકડા વગરના મીંડા થવાં.

38. 
નીચ આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિરોધી નથી.

39. 
સમાનાર્થી શબ્દ આપો : વહેવારિયો

40. 
રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : ગમ ખાવો.

41. 
શટલકોકમાં કેટલા પીંછા હોય છે ?

42. 
બાસ્કેટબોલ રમતમાં દડાનું વજન કેટલું હોય છે ?

43. 
1983 ના ક્રિકેટ વલ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી હતી ?

44. 
એક હારમાં ભૌતિક ડાબી બાજુથી 7 માં સ્થાને છે. જ્યારે ભાવિન જમણી બાજુથી 17 માં સ્થાને છે. જો તેઓના સ્થાનની અદલા-બદલી કરવામાં આવે તો ભૌતિક ડાબી બાજુથી 14 માં સ્થાને આવે છે, તો આ હારમાં કેટલા છોકરાઓ હશે ?

45. 
શોભા પાસે એક ઘડિયાળ છે, જેમાં 12 ના સ્થાને q, 1 ના સ્થાને R, 2 ના સ્થાને S, 3 ના સ્થાને T, તથા આ ક્રમમાં અક્ષરો જોવા મળે છે , તો ઘડીયાળમાં 7:30 વાગ્યાનો સમય થાય , ત્યારે કલાક કાંટા કયા બે અક્ષરોની વચ્ચે હશે ?

46. 
કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કીતાનું અવસાન થયેલ છે ?

47. 
આંતરાષ્ટ્રી લોક કલા મહોત્સવમં કોણે સુર્વણ પદક જીતેલ છે ?

48. 
વિદેશી ટીમમાંં ઘરમાં ODIમાં સૌથી વધારે રન બનાવનારા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે ?

49. 
કઈ વિગત ખોટી છે ?

50. 
મોતીની ઢગલીઓ, સમરસની પ્યાલી અને ચોરાનો પોકાર જેવા લેખોનાં લેખક કોણ હતા ?

51. 
'કલા ખાતર કલા' નહીં પણ 'જીવન ખાતર કલા' ના સિધ્ધાંત પર સર્જન કરનાર સાહિત્યકાર કોણ હતા ?

52. 
દરિયાઈ સાહસોની નવલકથા માટે જાણીતા સાહિત્યકાર કોણ હતા ?

53. 
'મારી દુનિયા'. સાફ્લ્ય ટાણુ' અને ઊઘડે નવી ક્ષિતિજો કોની આત્માકથા છે ?

54. 
"જય ભિખ્ખુ" કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

55. 
"લતા અને બીજી વાતો" વાર્તા સંગ્રહથી ખ્યાતિ પામતા સાહિત્યકાર કોણ હતા ?

56. 
"છત્રી" અને "ખુરશી" જેવા જડ પાત્રો પર હાસ્ય લેખક લેખ લખનાર સાહિત્યકાર કોણ હતા ?

57. 
નીચેનામાંથી કઈ સંખ્યાને 24 વડે નિ:શેષ ભાગી શકાય ?

58. 
એક રકમ અનુક્રમે 5%, 10%, અને 20% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે મૂકવામાં આવે છે. ત્રણ વર્ષના અંતે આ રકમ રૂ. 16,632 થાય, તો મૂકવામાં આવેલે મૂળ રકમ કેટલી હશે ?

59. 
એક દુકાનદાર 30kg ચોખા રૂ 70 પ્રતિ કિલોગ્રામના ભાવે તથા 20 kg ચોખા રૂ. 70.75 પ્રતિ કિલોગ્રામના ભાવે ખરીદે છે. જો હવે તે બંને પ્રકારના ચોખાને ભેળવીને રૂ. 80.50 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચે તો તેને કેટલા રૂપિયા નફો થાય ?

60. 
એક બેગમાં 6 સફેદ અને 7 કાળા દડા છે. જો તેમાંથી બે દડા પસંદ કરવામાં આવે તો આ બંને દડા એક જ રંગના હોય તેની સંભવના કેટલી ?

61. 
એક વ્યક્તિ શહેર અ થી સહેર બી સુધી સાઈકલ પર 18 km/hr ની ઝડપે જાય છે. શહેર બ થી સહેર ગ સુધી સાઈકલ પર 12 km/hr ની ઝડપે જાય છે. જો શહેર બ થી સહેર ગ નું અંતર શહેર અ થી શહેર બ ના અંતર કેટલા બમણું હોય, તો આખી મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

62. 
બે નળ અ અને બ એક ટાંકીને અનુક્રમે 36 મિનિટ તથા 45 મિનિટમાં ભરી શકે છે. અન્ય નળ ગ ટાંકીને 30 મિનિટમાં ખાલી કરી શકે છે. પહેલા અ અને બ ને ખોલવામાં આવે છે. 7 મિનિટ પછી ગ ને પણ ખોલવામાં આવે છે, તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

63. 
એક 100 મીટર ઊંચા ટાવરથી બીજા ટાવરની ટોચના અવસેધકોણ માપ 45 છે બંને ટાવર વચ્ચેનું અંતર 50 મિટર હોય, તો બીજા ટાવરની ઊંચાઈ કેટલી થાય ?

64. 
જિલ્લા પંચાયતમાં વધુમા વધુ કેટલા સભ્યો હોય છે ?

65. 
જિલ્લા પંચાયતના સભ્ય બનવા માટે પ્રમુખ ની લાયકાતોમાં કઈ લાયકાત ખોટી છે ?

66. 
પંચાયતના દરેક સ્તરના સભ્યો કઈ કલમ પ્રમાણે રાજ્યસેવક ગણાશે ?

67. 
પંચાયત ધારાના કઈ કલમ હેઠળ ગ્રામસભા બોલાવવાની જોગવાઈ છે ?

68. 
ગ્રામ પંંચાયતને કઈ કલમ નીચે કરવેરા નાખવાના અધિકાર છે ?

69. 
પંચાયત ધારાની કઈ કલમથી જિલ્લા ગ્રામ ઉત્તેજક નિધિ નામના ફંડ સ્થાપેલ છે ?

70. 
કેન્‍દ્ર શાસિત પ્રદેશમા કાયદો બનાવવાની શક્તિ બાબતે નિચેના વિધાનો માંથી અયોગ્ય વિધાન પસંદ કરો.

71. 
મૂળભૂત અધિકારોમાં બંધારણીય સુધારો કરવા માટે સંસદમાં કયા પ્રકારની બહુમતી અનિવાર્ય છે ?

72. 
કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા ?

73. 
Planned economy for india નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

74. 
The Bombay plan કયા વર્ષમાં તૈયાર કર્યો હતો ?

75. 
Gandhian Plan કોણ તૈયાર કર્યો હતો ?

76. 
Sit down. (Change the voice)

77. 
He said, "Let us have dinner here." (Change the Speech)

78. 
I think we are lost. The man ..................have given us the wrong directions

79. 
Let's watch a film,......................?

80. 
it was funny watching the dog running after..............own tail.

81. 
Each boy and girl ..................to attend the function.

82. 
You were supposed ..................our permission.

83. 
Malaysia became an....................country on 31st August 1957.

84. 
Although he ...................makes dinner, whenever Jenny comes by, he puts the apron on and whips up a feast.

85. 
On hearing the siren. I pulled ....................and stopped the car.

86. 
She tried her best; .....................she could not get the first rank.

87. 
Find the nearest meaning 'Impetuous'

88. 
The study or practice of dancing or composing ballets

89. 
It was indeed disappointing that the newly-appointed principal was only capable making a few bland comments on the value of education.

90. 
choose the opposite word of : MALICIOUS

91. 
What is the plural form for the word:

92. 
a/an ...................of poems.

93. 
find abstract noun: 'Glutton'

94. 
Make exclamatory sentence of: It was really a memorable match.

95. 
'આર્ય સમાજ' ની શરૂઆત કયાં થઈ હતી ?

96. 
વિનોબા ભાવેએ વ્યક્તિગર સત્યાગ્રહીની શરૂઆત કયારે કરી હતી ?

97. 
કયા ચીની પ્રવાસીએ નોધ્યું છે કે વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ્સંસ્થા નાલંંદા સાથે સ્પર્ધા કરતી હતી ?

98. 
'દક્ષિણપથના સ્વામી' નું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યુ હતું ?

99. 
જહાંદરશાહને ઊથલાવીને મુધલ ગાદી પર કોણ આવ્યું હતું ?

100. 
અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું ?

One thought on “Talati Clerk Mock Test – 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *