Talati Clerk Mock Test – 14

Welcome to your Talati Clerk Mock Test – 14

"પાર્થને કહો ચડાવે બાણ" આ કૃતિ કોની છે ?

શ્રી રાજેન્‍દ્ર શાહને કયા વર્ષનો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?

"મરો ત્યાં સુધી જીવો" નામનો નિબંધ સંગ્રહ કયા સર્જકનો છે ?

"ગાંધીની કાવડ" નામની નવલકથા કયા સાહિત્યકારની છે ?

ઈસુના ચરણે નામની નવલકથા લખનાર પ્રફુલ નંદશંકર દવેનું ઉપનામ ................છે.

કઈ માહિતી ભૂલ ભરેલી છે ?

'રસહિન ધરા થૈ છે દયાહિન થયો નૃપ' આ પંકિત કયા કવિ છે ?

'કેલિડોસ્કોપ' શીર્ષક તળે અખબારીની કોલમ લખતા સર્જકનું નામ જણાવો.

1 !+2 !+3 !+4 !+............................99 !+100 માં એકમનો અંક શોધો.

50 છોકરાઓના એક વર્ગમાં 30 છોકરાઓની સરેરાશ લંબાઈ 160 CM છ. જો બાકીના છોકરાઓની સરેરાશ લંબાઈ 165 CM હોય, તો આખા વર્ગની સરેરાશ લંબાઈ કેટલી થાય ?

જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નારંગી ખરીદી, તેમાંથી અડધા ભાગની નારંગી 4 રૂપિયાની 3 નંંગના ભાવે વેચી. બાકી રહેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ. જે ફેકી દીધી. વધેલી નારંગી 3 રૂપિયાની 4 નંગના ભાવે વેચી. જાફરભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. (1 ડઝન=12 નંગ)

અ અને બ પાત્રમાં રહેલા મિશ્રણમાં દુધ અને પાણીનો ગુણોત્તર અનુક્રમે 4:3 તથા 2:3 છે. જો પાત્ર ગ માં અડધું દૂધ અને અડધું પાણી વાળું નવું મિશ્રણ મેળવવું હોય, તો બંને પાત્ર અ અને બ ને કયા પ્રમાણમાં મિશ્ર કરવો જોઈએ ?

log (300) =........................

એક પ્રિઝમનો પાયો 13 સેમી, 20 સેમી અને 21 સેમી માપ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ છે. પ્રિઝમની ઊંચાઈ 9 સેમી. હોય તો આ પ્રિઝમનું ઘનફળ શોધો.

10, 20 અને 30 વડે નિ:શેષ ભાગી શકાય તેવી 200 થી 500 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ હશે ?

ત્રણ બેલ અનુક્રમે 48, 60 અને 90 મિનિટના અંતરાલે વાગે છે. આ ત્રણેય બેલ સવારે 10 વાગ્યે એકસાથે વાગ્યા હોય, તો હવે ક્યારે વાગશે ?

તાલુકા પંચાયતની કારોબારી સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે ?

તાલુકા પંચાયતની મરજિયાત સમિતિ કઈ છે ?

ગુજરાત પંચાયત ધારા - 1993 હેઠળ તાલુકા પંચાયતને કેટલા કામો સોપાયા છે ?

તાલુકા પંચાયતમાં બ્લોક ડેવલોપમેન્‍ટ ઓફિસર તરીકે કોને ઓળખાવામાં આવે છે ?

તાલુકા પંચાયત સભ્ય કેટલી બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ ગુમાવે છે ?

અનુચ્છેદ 177 મુજબ રાજ્યના એડવોકેટ જનરલના કયા વિશેષાધિકાર છે ? 1. રાજ્ય વિધાનસભામાં બોલવાનો 2. રાજ્યની વિધાનસભામાં મત આપવાનો.

બકસરના યુદ્ધમાં અંગ્રજોનું નેતૃત્ત્વ કોણે કર્યું હતું ?

કયા બંધારણીય સુધારો દ્વારા મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના વધુમાં વધુ 15% નિશ્ચિત કરવામાં આવી ?

કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો હતો ?

રાજ્યની મંત્રી પરિષદમાં શેનો સમાવેશ થાય છે ?

પુરાતન સ્થળ કોલ્ડિહવા .............રાજ્યમાં આવેલ છે.

પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણ ને શું કહે છે ?

બિરસા મુંડાના પિતાનું નામ જણાવો.

કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ?

વત્સ મહાજનપદની રાજધાની ....................હતી.

ભારતમાં કયા ક્રાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરુઆત થઈ ?

મનુસ્મૃતિની રચના કયા કાળમાં થઈ હતી ?

Swich on the cooler. (Change the Voice)

નિમ્નલિખિતમાંથી શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

Rahul said, "I will manage hereafter."(Change the Speech)

બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ?

The person...............con offer the highest price can own the antique.

વર્ણનુપ્રાસ અલંકાર બીજા કયાં બીજા કયાં નામે ઓળખાય છે ?

What kind of .................is it ?

કયાં સમાસમાં વિગ્રહ કરતાં વચ્ચે લોપ થયેલ પદ ઉમેરવું પડે છે ?

..................boys over there are Mrs Lim's children.

દરેક ગણમાં કેટલા અક્ષર હોય છે ?

They dare not attack us, ........................?

'વિરણીના આંસુ આવા જ હશે ને !" નિપાત ઓળખો.

One of the students .................talking.

ઉરુ+ઈ = ?

All the figures and calculations .....................thoroughly.

કોઈ પણ ક્રિયાની અપેક્ષિત ક્રિયા દર્શાવવા ................... કૃદંત વપરાય છે.

..............bird won the Annual Bird Singing Contest ?

થર્મોડાઉનેમિકનો SI એકમ કયો છે ?

She answered the questions .....................and got the highest score in the quiz.

વિટામીન C ની ઉણપથી કયો રોગ થાય છે ?

You can obtain the answer ................adding the date of birth to this figure.

P,Q,R,S નો પરમાણીય દળ 1,2,9,8 છે. વૈજ્ઞાનિક ન્યુલેન્‍ડના અષ્ટકતા નિયમ મુજબ Q તત્વના ગુણધર્મા ધરાવતુ કયુ તત્ત્વ છે ?

The Kaziranga National Park is a World Heritage Site ..................... hosts two- thirds of the one-horned rhinoceros in the world.

Ms Word : Writer :: MS Access : ......................

Give synonym : 'Voracious'

Google શબ્દ ગાણિતિક પરિભાષામાં ................. માટે પ્રયોજવામાં આવે છે.

An office for which no salary is paid

ઈ-મઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિન્હ મૂકવામાં આવે છે ?

Handwriting which is difficult or impossible to read

"ગોકુલગ્રામ યોજના" કોના શાસનમાં શરૂ થઈ ?

The frolicking youngsters hurled snowballs at one another with gay abandon. - Give the meaning of underlined word.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ મુજબ ગોઠવો. 1- બાબુભાઈ પટેલ, 2 હિતેન્‍દ્રભાઈ દેસાઈ, 3 દિલીપભાઈ પટેલ, 4 ઘનશ્યામભાઈઓઝા, 5 છબીલદાસ મહેતા

choose the opposite word of : GLOOMY

ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રીફાઈનરી કાર્યરત થઈ ?

which of the following plural forms is correct ?

નીચેનામાંથી કયું કાન નુ ઘરેણું નથી ?

Change the degree of comparison : No other building is as grand as the Taj.

વ્રજપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાંથી મળી આવ્યું છે ?

બાણભટ્ટની કાદંંબરી નો અનુવાદ કયા કવિએ આપ્યો ?

..................... કે જેઓ કુચિપુડી અને ભરતનાટ્યમ ના રાષ્ટીય નૃત્યકાર હતા તેમને ફ્રાન્સનો સર્વોચ્ય પુરસ્કાર "પામ-દે-અર" મળેલ છે ?

વલ્લભ મેવાડાનું ઉત્કૃષ્ટ પ્રદાન કયું છે ?

ઈલોરાની ગુફાઓમાં રાવણની ગુફા કયા નંબરની છે ?

નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

નીચેના પૈકી કયા અભિલેખને "રાણીનો અભિલેખ" પણ કહેવામાં આવે છે ?

હનુમંત રાવ સમિતિની રચના કયારે થઈ હતી ?

અશોકના કયા સ્તંભલેખ પર મોરનું શિલ્પ છે ?

પંચાયતી રાજને બંધારણીય સ્થાન અપાવવાનો સૌપ્રથમ પ્રયાસ સરકારે કયાં વર્ષમાં કર્યો હતો ?

કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રીએ .......................... ખાતે પ્રથમ શ્યોક પુલનું ઉદ્દઘાટન કર્યું.

દેશમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ?

દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે ?

વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કોને ગણવામાં આવે છે ?

તારંગા ડુંગર પર કયાં જૈન તીર્થકરનું દેરાસર આવેલ છે ?

મોરબી જિલ્લાની રચના નીચેનામાંથી કયાં જિલ્લામાંથી કરવામાં આવી નથી ?

નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

આપેલ કહેવતનો સાચો જુદો પડતો વિકલ્પ શોધો.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : આજુબાજુની સ્થિતિ

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ વિરોધી નથી.

નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : આંખ આડા કાન કરવા

ખો ખોની રમતમાં અવેજી ખેલાડી સંખ્યા કેટલી હોય છે ?

અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ મહિલા ફુટબોલ ખેલાડી કોણ હતી ?

નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ?

એક પરિક્ષા સફ્ળ થયેલાંં મેહુલને 11 મો નંબર મળ્યો, જે નીચેથી 47માં નંબર પર છે. ત્રણ વિધ્યાર્થીઓ પરિક્ષામાં ગેરહાજર રહ્યાં, એક વિધ્યાર્થી અસફળ થયો હોય, તો કુલ વિધાર્થીઓની સંખ્યા કેટલી હશે ?

રોમન સંખ્યામાં લખાતી સૌથી સંખ્યા કઈ છે ?

APEC ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે ?

સિડની ટેનિસ કલાસિસ ટુર્નામેન્‍ટ 2022 માં પુરુષ સિંગલમાં કોણ વિજેતા થયું છે ?

ભારતીય મહિલા હોકી ટીમના નવા કપ્તાન કોણ બન્યા છે ?

1 thought on “Talati Clerk Mock Test – 14”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top