Talati Clerk Mock Test – 17

Welcome to your Talati Clerk Mock Test – 17

ચેહલગાન એટલે........................

કોંગ્રસના બીજા અધિવેશનમાં કેટલા સભ્યો હતો ?

વિધવા પુનવિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારો કોના સમયમાં પસાર થયો હતો ?

પાશ્વનાથ કાશીના રાજા....................ના પુત્ર હતા.

મુઘલ સમ્રાજ્યમાં સેનાના વડાને ....................કહેવાતું હતું.

દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું ગૌરવ કોને પ્રાપ્ત થયું છે ?

પુરાણાની કુલ સંંખ્યા કેટલી છે ?

ભાષામાં અલંકાર થી શું ફેર પડે છે ?

સમાસમાં ઉત્તમ પદ કોને કહે છે ?

નીચેનામાંથી લધુ અક્ષર ન હોય તે શોધો.

'હવે એક જ ઉપાય છે.' નિપાત શોધો.

મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ કાવ્ય ના સર્જક કોણ છે ?

નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર છે ?

યુરેનસ ગ્રહના શોધક કોણ હતા ?

સરીસૃપ વર્ગના પ્રાણીમાં હ્દય ત્રિખંડીય હોય છે, મગરમચ્છનું હ્દય કેટલા ખંડ ધરાવે છે ?

વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે ?

...............ટેબ્લેટમાં કી-બોર્ડ જોડેલુંં હોતુંં નથી

ઈન્‍ટનેટ સેવા પૂરી પાડનારને .........................કહેવાય છે.

પરમ 8000 પુણેમાં આવેલી ..................કંપની દ્રારા બનાવવામાં આવ્યું હતું.

ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે તેમના માટે "છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ!" આ કોણે કહ્યું હતું ?

ગાંધી ઈરવીન કરાર કયારે થયો ?

ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

દર બાર વરસે ભાદરવા માસે કરવામાં આવતા 'જંગ' ને રબારી લોકો અન્ય કયા નામે ઓળખે છે ?

ભાણવડ અને ક્લ્યાણપુર વચ્ચે આવેલા "જોગણી" માતાના સ્થાનકે કયા દિવસે મેળો ભરાય છે ?

'કાઠી દરબાર' તરીકે ઓળખાતી પ્રજાને મૂળ કઈ જાતિનો ભાગ માનવામાં આવે છે ?

દાદા સાહેબ ફાળકેનું મૂળ નામ શું હતું ?

ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ 'આલમઆરા' નું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

કયા દેશના સાગરતટ સૌથી લાંબો છે ?

ભારતમાં આયોજન પંચ અને નાસા દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઈમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે ?

નીચે પૈકી કઈ જોડી ખોટી છે ?

એમરેલી જિલ્લાના કુલ તાલુકા કેટલા છે ?

ગુજરાતમાં જહાજ બાંધકામ ઉદ્યોગ સતત વિકસતો રહ્યો છે. આ ઉદ્યોગમાં નીચેના પૈકી કયું સ્થળ સાચું નથી ?

ભાવનગર સાથે સરહદ ધરાવતા જિલ્લાની યોગ્ય જોડ શોધો.

નિચેના માંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

ડુબતો માણસ તરણું પકડે કહેવતનો અર્થ જણાવો.

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : હાથીદાંત, લાક્ડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર

સાચો વિરોધી શબ્દ આળખાવો : ધરતી

સામાનાર્થી શબ્દ જણાવો: દીસવું

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : મનમાં સમસમી રહેવું

કબડ્ડી રમત માટે પ્રથમ એશિયન ચેમ્પિયનશીપ કયા સ્થળે યોજવામાં આવી ?

'ડુક મારવી' કૌશલ્ય કઈ રમતનું છે ?

ટોકિયો ઓલિમ્પિક 2020 નીચેનામાંથી કઈ નવી રમત ઉમેરવામાં આવી હતી ?

720,720,360,120,30,6,.......................

તીર્થસ્થાનોમાં દ્રારકા,સોમનાથ કરતાં મોટું છે. સાળંગપુર સૌથી નાનું નથી. શામળાજી, ગોપનાથ કરતાં મોટું તથા ગોપનાથ દ્રારકા કરતાં મોટું છે. તો આ બધા તીર્થસ્થાનોમાંં સૌથી નાનુંં કયું ?

તાજેતરમાં ગુજરાતમાં લુપ્ત થતી પક્ષીની કઈ પ્રજાતિ વડોદરામાં જોવા મળી છે ?

ઈસરો ના નવા વડાનું નામ જણાવો

પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષિઓની સારવાર માટે રાજ્યમાં ક્યો હેલ્પલાઈન નંંબર કાર્યરત છે ?

અહ્લ્યા થી એલિજાબેથ કૃતિ કોની છે ?

ગુજરાતી સાહિત્ય સભા ની સ્થાપના કોણે કરી હતી ?

કયા સાહિત્યકારે 1928ના બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલના મંત્રી તરીકે કાર્ય કર્યું ?

સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ....................નામે સાપ્તાહિક શરુ કર્યુ હતું.

"સોનેરી ચાંદ, રુપેરી સુરજ" કયાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે ?

"ભણકારા" સોનેટમાળાના કવિ કોણ છે ?

ગુજરાતી બાળ સાહિત્યમાં નિચેના પૈકી કોનું યોગદાન નથી ?

આમા કવિ તરીકે કોણ જાણીતા છે ?

ભાગાકારની ક્રિયામાં ભાજક, ભાગફળ કરતાં 4 ગણો તથા શેષ કરતાં 3 ગણો છે. જો શેષ 4 હોય તો ભાજક શોધો ?

26 જાન્યુઆરી 2001ના રોજ કયો વાર હતો ?

પૂજાએ એક વસ્તુ 20% નફા સાથે વેચી, જો તેણે 10% ઓછી કિંમત ખરીદી હોય તથા રુ. 30 ઓછી કિંમતે વેચી હોય તો તેને 20% નફો થયો હોત, તો આ વસ્તુની મૂળકિંમત કેટલી હોય ?

જો સુરેશ પગપાળા 20 કિમીનું અંતર 8 કિમિ ક્લાક ની ગતિથી કાપે, તો તે 50 મિનિટ વહેલો પહોંચે છે. જો તે 5 કિમિ/કલાક ની ગતિથી ચાલે તો તે નિર્ધારિત સમયથી કેટલો મોડેથી પહોંચે ?

પાણિથી ભરેલી એક સમધન ટાંકીમાંથી 64 ડોલ પાણી કાઢી નાખવામાં આવે, તો હવે ટાંકીનો 1/3 ભાગ પાણીથી ભરેલો રહે છે. ટાંકીની દરેક બાજુની લંબાઈ 1.2 મીટર છે, જો દરેક ડોલ સમાન માપની હોય, તો આ દરેક ડોલમાં કેટલા લિટર પાણી ભરવામાં આવ્યું હશે ?

બે નળ અ અને બ એક ટાંકી અનુક્રમે 14 કલાક અને 21 કલાકમાં ભરી શકે છે. જો અ અને બ બંને એક સાથે શરૂ કરવામાં આવે તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

બંધારણના કયાંં અનુચ્છેદમાં પંચાયતની ચૂંટણી ન્યાયલયના કાર્યક્ષેત્રની બહાર છે તેવી જોગવાઈ છે ?

કયાં બંધારણીય સુધારા દ્રારા મહિલાઓ માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

ભારત ગરીબ છે કારણકે તેમના ગામડા ગરીબ છે આ કથન કયાં નેતાનું છે ?

નિચેનામાંથી કયું ઐતિહાસિક સ્થળ ગુજરાતમાં આવેલ નથી ?

ડાહ્યાભાઈ નાયક સમિતિ ની રચના ક્યારે થઈ હતી ?

બંધારણના કયાં અનુચ્છેદ અંતર્ગત પંચાયત માટે અનામત બેઠકોની જોગવાઈ છે ?

રાજ્યસભાના સભ્ય થવા માટે કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે ?

અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા કોને આપવામાં આવી છે ?

ભારતીય ચલણનું અત્યારે સુધીમાં ત્રણ વખત "ડીમોનીટાઈઝેશન" થયું છે, તેવા વર્ષો કયા હતા ?

ભારતમાં મત્યસ્ય ઉધોગની ઝડપી વૃદ્વિને શું કહેવામાં આવે છે ?

દેશમાં સેન્‍ટ્રલ બેંક તરીકે કોણે કામગીરી કરે છે ?

રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે ?

નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદરર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી ?

સિંધુ લીપીમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઈનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે ?

હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશલપર કઈ નદીના કિનારે આવેલું છે ?

ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કયારથી શરુ થાય છે ?

પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને ...............કહે છે ?

અવાજના એનેલોગ સ્વરુપને .................તરીકે ઓળખવામાં આવે છે.

.................ને ઈન્‍ટરનેટ પિતા તરીકે ઓળખવામાં આવે છે.

દિવાસળી બનાવવા માટે ક્યો પદાર્થ ઉપયોગ થાય છે ?

There is no book to read (change the voice)

"Does she like the present ?" I asked him (Change the Speech)

Show me the homework ....................you've done.

If you are not feeling well, you should consult ..................doctor.

Don't forget.............?

The two girls looked at ...................in the mirror and laughed out loud.

Neither he nor I ..............his whereabouts.

The student ..............to leave the building immediately.

The thief .............left the house when he heard someone opening the door.

Being undernourished the man does not have .............energy to do and work.

You should get your license renewed at once ..............pay a fine.

Find abstract noun. 'same'

Give the correct spelling.

One who possesses many talents

Find most opposite word of abolish

Cats like to catch ..............

"Can you please..................? I am trying to concentrate here," said Daisy to her screming brothers.

Change the degree of comparison: Football is one of the most popular games.

Find most opposite word of DILATE



7 thoughts on “Talati Clerk Mock Test – 17”

Leave a Comment