Talati Clerk Mock Test – 20

Welcome to your Talati Clerk Mock Test – 20

સાચી જોડણી શોધો.

કહેવતનો અર્થ જણાવો : આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ત્રણ આંખવાળું

તળપદાં શબ્દની ખોટી જોડ શોધો.

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : નીચું માથું કરવું

'દુસરા' શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ઈંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે ?

ઓલિમ્પિક રમતોના મૂળ કયાં દેશમાંં છે ?

જો ગઈકાલે શુક્રવાર હોય તો, આવતીકાલના એક દિવસ પછીના દિવસે કયો વાર હોય ?

Z, X, U, Q, L, ……………

જો YOU=20 હોય તથા MY=16 હોય, તો HE=

વિશ્વનું પ્રથમ ડયુઅલ મોડ વિહિકલ કયા દેશ દ્રારા લોન્ચ કરાયું ?

ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ DAAD પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરાયા ?

સંકલ્પ સ્મારક કયા સ્વાતંત્ર સેનાનીના ભારત આગમનના સન્માનમાં ખુલ્લુ મુકાયું ?

નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે ?

નીચેનામાંથી કયું જોડકું ખોટી માહિતી દર્શાવે છે ?

કઈ જોડ ખોટી છે ?

ગુજરાતી સાહિત્યની આખ્યાન પરંપરામાં ભાલણ અને પ્રમાનંદ વચ્ચેની કડી બનીને આખ્યાનના સ્વરુપનો ઉછેર કરનાર મહત્તવના સાહિત્યકાર કયા છે ?

ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક.................છે.

"ઈંગલેન્‍ડમાં મુસાફરી" પુસ્તક કોનું છે ?

પોતાને રુડી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ઓળખાવનાર સર્જક દલપતરામનું જન્મસ્થળ જણાવો ?

નીચેનામાંથી કયા સર્જક પંડિત યુગના નથી ?

પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા અને છ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય ?

કોઈ રકમનું 4 વર્ષનું સાદુ વ્યાજ તે રકમના 8/25 ભાગ જેટલું છે, તો વ્યાજનો દર શોધો ?

જો X ના X % =36 હોય, તો X =

100 સ્ક્રુના પેકેટમાં 20 સક્રુ ખામિવાળા છે. યાદચ્છિક રીતે એક સ્ક્રુ પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ સક્રુ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો.

જો ચોરસની બાજુની લંંબાઈમાં10% નો ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં શો ફેરફાર થાય ?

કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુનાં માપની જરુર પડે છે ?

એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. તો બંનેને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતા કેટલાં દિવસ લાગશે ?

પંચાયતની હદના ફેરફારોનો વિષય કયો છે ?

કર્મચારીઓની ભરતી/નિમણૂક/બઢતી/ પ્રોવિડન્‍ડ ફંડના નિયમો કેવા વિષયના છે ?

પંચાયતની ચૂંટણી અને પુનઃરચના એ કેવી બાબત છે ?

ગ્રામપંચાયતમાં જમીન-મહેસૂલ કયાં અને કોને આપવું ?

તલાટીશ્રી એ કયા રજિસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોનું આધીન રહી વખતોવખત ઠરાવવું જોઈએ.?

પંચાયત વતી નમૂના, રજિસ્ટરો, હિસાબો જાળવવાની ફરજ કોની છે ?

બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવે છે ?

ચૂટાયેલા બંધારણ સભા દ્રારા ભારતના બંધારણનું ઘડતર કરવામાં આવશે આવો પ્રસ્તાવ કોના દ્રારા મૂકવામાં આવ્યો ?

ભારતીય બંધારણ આર્ટીકલ 14 કાયદા સમક્ષ સમાનતા નો સિદ્રાંત કયા દેશમાંથી મેળવવામાં આવ્યો ?

બેંક લોનના સંદર્ભમાં ઈ.એમ.આઈ એટલે શું ?

ECS નું પુરુ નામ જણાવો.

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

Active : They are bringing in the luggage. passive:......................

Ivon said, "You are not listening to me." (Change the Speech)

The man was attacked with a ..................object.

Honest men speak ............truth.

I'm getting more forgetful................?

As they won the competition, the prize should be ...................

Arun, together with his wife...............the guests of party.

The terriorist ............and sent to jail.

you must leave ............food for your brother. He will be late.

He dressed ................for the interview.

He took ................at this.

Choose the opposition gender of the given noun: HEN

Music sung of played at night below a person's window -Give one word.

Choose the correct spelling

Chose the opposite word of NOURISH

He was sent to the prison for his.................

Change the degree of comparison Sachin is the best among all batsmen.

....................running as fast as he could , he did not win the race

many a man ...............died at sea.

I went to ................to see my friend.

Justice as well as mercy....................it.

બીજી પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી.

નગર પંચાયત અન્ય કયા નામે ઓળખાય છે ?

ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે 'ભારતવર્ષ' નામ આપવામાં આવ્યું ?

ઘણીવાર સાલવારીને AD ને બદલે કઈ રીતે લખવામાં આવે છે ?

કય સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલાતાબાદ કર્યું હતું ?

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?

સ્વામી વિવેકાનું મૂળ નામ શું હતું ?

સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી ?

કલકત્તામાં "એશિયાટિક સોસાયટી" ની સ્થાપના સમયે બંગાળના ગર્વનર જનરલ કોણ હતા ?

Archaeological Survey of India ની સ્થાપના કયારે થઈ ?

અલંકાર ઓળખાવો : મે સાદ કીધો, દીધો ના તે કાન

સમાસ ઓળખાવો : વરદાન

સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.

નિપાત ઓળખાવો : માતાજી, મિથુન ફકત દવા કરશે.

સંધિ છોડો : આર્શીવાદ

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે.

સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવાન માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે ?

ઈન્‍સ્યુલિનના શોધક કોણ હતા ?

ઓક્સિજન ને ઓક્સિજન નામ આપનાર વૈજ્ઞાનિક કોણ છે ?

કમ્પ્યુટરને ગુજરાતીમાં ...................કહે છે.

સુપર કમ્પ્યુટરના જન્મદાતા.............છે.

ઈ-મેલ સરમાનું વધુમાં વધુ ..................અક્ષરનું હોઈ શકે છે.

ડોક્યાર્ટ, જોડિયા કબર, ચોખાના અવશેષો, પથ્થરની ઘંટીના અવશેષો કયાંથી મળ્યા છે ?

જોડકા જોડો.

1. શિક્ષણનો અધિકાર                           1. અનુચ્છેદ 21  (અ)
2. બંધારણિય ઉપાયોનો અધિકાર         2.અનુચ્છેદ  32
3. સમાનતાનો અધિકાર                         3.અનુચ્છેદ 14 
4. જીવન જીવવાનો અધિકાર                  4.અનુચ્છેદ 21

મૌર્યવંંશી રાજા ચંદ્રગુપ્તના ગીરીનગર સુબાનું નામ શું હતું ?

દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે ?

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન કોના દ્રારા બનાવવામાં આવી હતી ?

ઝુલુ ચિત્રો ગુજરાતમાં કયા પ્રદેશમાં જોવા મળે છે ?

માલકૌંસ રાગ ક્યા સમયે ગાવામાં આવે છે ?

પંડવાની કયા રાજ્યનું લોકગીત છે ?

નીચેનામાંથી કયું લોક સંગીત ગોવા રાજ્યમાં ગોવામાં આવે છે ?

1 નોટીકલ માઈલ= ...............કિ.મી.

કારોકોરમ પર્વતશ્રેણી કયા હિમાલયમાં આવેલ છે ?

દૂન અને દ્રારના નામથી ઓળખાતી સ્થળાંકૃતિ કયા હિમાલયમાં જોવા મળે છે ?

ઝારા ઝુમારાની વીર ભૂમિ કયા જિલ્લામાં આવેલી છે ?

નીચેનામાંથી કઈ નદીના સંગમથી હરણવાવ નદી બને છે ?

કચ્છનું નદીતંત્ર કયા પ્રકારનું નદીતંત્ર છે ?

6 thoughts on “Talati Clerk Mock Test – 20”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top