Welcome to your Talati Clerk Mock Test – 21

આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયાં વંશનું શાસન હતું ?

ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા ?

ડચ લોકો કયા દેશની વતની હતા ?

રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી હતી ?

કૌટીલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે ?

ગૌતમ બુદ્ધની ગૃહત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે ?

પ્રાચિન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું ?

અલંકાર ઓળખાવો : ખારવા મોગરાના ફુલ

સમાસ ઓળખાવો : યથાભક્તિ

શિખરિણી છંદનું ગણ બંધારણ જણાવો.

મારી આંખે કંકુના સુરજ ઊગ્યા કાવ્ય ના કવિ કોણ છે ?

સંધિ જોડો:: હેતુ+આભાસ

વિશેષણનો પ્રકાર જણાવો. ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.

"વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે" વાયુ સંચારનો આ નિયમ જણાવો.

કયા વિકારને કારણે વૃદ્વાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી હોય છે ?

દિવાસળી બનાવવા માટે ક્યો પદાર્થ ઉપયોગ થાય છે ?

.........................ને ઈન્‍ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

અવાજના એનેલોગ સ્વરુપને ..............તરીકે ઓળખવામાં આવે છે.

પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને ...............કહે છે ?

ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કયારથી શરુ થાય છે ?

નીચે પૈકી કોની ચૂંટણી દર પાંચ વર્ષ કરવામાં આવતી નથી ?

સિંધુ લીપીમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઈનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે ?

નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી ?

રાણકીવાવ એ કયા પ્રકારની વાવ છે ?

દેરાણી -જેઠાણી ગોખ કયા સ્થાપત્યમાં આવેલા છે ?

નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે ?

પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે ?

'મંજુશા' લોક ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે ?

કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી ?

ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ?

મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે છે ?

બોમ્બે નેચરલ સોસાયટી દ્રારા જાહેર થયેલ કાજ નાનવડા આદ્રભૂમિ કયા જિલ્લામાં આવેલ છે ?

બેડી લાખની મેડી સ્તુપ કયા જીલ્લામાં આવેલ છે ?

સોનકંસારી નાડેરા નામનું પ્રાચિન સ્થાપત્ય કયા જિલ્લામાં છે ?

ખોટી જોડણી પસંદ કરો?

કહેવતનો અર્થ જણાવો : કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : ઉનાળાની સખત ગરમ હવા

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : મોં પડી જવું

ICC ની સ્થાપના કયા વર્ષ થઈ હતી ?

તરણના કયા ખેલાડીને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો ?

અગ્રવાલ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જો 26 જાન્યુઆરી, 2005ના રોજ સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય ?

X, U, S, P, N, K, I,......................

જો AT=20 તથા BAT=40 હોય તો DOG=

નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બનાવ્યો ?

નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં ન્યુ ડેવલપમેન્‍ટ બેંક નો સદસ્ય બન્યો ?

શ્યામા પ્રશાદ મુખર્જી રુર્બન મિશન ને લાગુ કરવામાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે ?

મધ્યયુગનું છેલ્લું લખાણ ........................માં જોવા મળે છે.

નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે ?

યોગ્ય જોડી ગોઠવો ?

(અ) પ્રથમ શૃંગારકાવ્ય                       (1‌) કાન્‍હડે પ્રબંધ
(બ) પ્રથમ ફાગુકાવ્ય                         (2) નેમિનાથ ચતુષ્પાદિકા
(ક) પ્રથમ બારમાસી વિરહકાવ્ય        (3) વસંતતિલકા
(ડ) પ્રબંધ                                       (4) સિરિથૂલિભદ્રફાગુ

નીચેનામાંથી કોણ બાળસાહિત્યકાર નથી ?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે ?

ગુજરાતી સાહિત્યમાં લધુકથાના જનક તરીકે..................નું નામ જાણીતું છે.

કાલિકાલસર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે ?

અસાઈત ઠાકરનો સૌથી જુનામાં જુનો વેશ કયો છે.

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

અવલોકનો 20, 54, 30, 28, X, 52, 34, 30, 62, અને 50 નો મધ્યક 37 હોય તો X નું મુલ્ય શોધો.

જો 1400 ના X% = 119 હોય, તો X=

જો (5a+3b) : (4a+7b)= 3:4 હોય, તો a:b શોધો.

એક વ્યકિત 10.5 કીમી  અંતર 3 કલાકમાં કાપે છે. તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે ?

100 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે, તો કુલ કેટલા રોપા જોઈએ ?

કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ............હોય છે.

30,40,50 નો ગુ.સા.અ. અને લ.સા.અ કેટલો થાય ?

ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે ?

ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે ?

પંચાયતના કામોનું આયોજન કયા વિચારવામાં આવે છે ?

પંચાયતના કર્મચારીના કામની તપાસણી કયારે કરવામાં આવે છે ?

પંચાયત રેકર્ડ, પુસ્તક, દસ્તાવેજ, આલેખ, આકૃતિ, રેખાકૃતિ વગેરેનો નાશ કરતાં પહેલા શું જરુરી છે ?

પંચાયાત માટે કયા વિભાગને વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે ?

ભારતના બંધારણની રચના કરવા માટે કેટલા સમય લાગ્યો ?

ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ કોના દ્રારા સ્વીકાર કરવામાં આવ્યો ?

બંધારણ સભા પ્રથમ વખત કયારે મળી હતી ?

દેશમાં સેન્‍ટ્રલ બેંક તરીકે કોણે કામગીરી કરે છે ?

વડાપ્રધાનની શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા લોન્‍ચ કરાયેલ ભીમ એપ નું પૂરુ નામ જણાવો.

1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરુ કરવામાં આવી ?

Active : The ants are biting me. passive................

Susan said, "I met your sister last week." (Change the Speech)

He has become a .................person after leaving that gang of mischievous boys.

Gold is ...................precious metal.

She will agree with our proposal, ......................?

I have brought my pencils but Karishma has not brought........................

His pants ............torn during the match.

As soon as the H.W ................to all the students, they ran out for the home.

This is one of the.................incidents that I came across.

The winners were two........... from the north.

Receptionists must be able to ready information.........pass messages accurately.

Choose the masculine gender of the given noun : Nun

Pintu is an .............child with a violent temper.

Give the one word substitute : To cause troops etc to spread out in readiness for battle

Custom of having many wives

Choose the opposite word of YIELD

The correct plural form of the word 'louse' is

Man must .............to stop pollution.

Change the degree of comparison : I am as pretty as her.

ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો વધુમાં વધુ ત્રણ સિક્કા પર કાટ ઉદ્દભવે તેની સંભાવના કેટલી ?

કયા વર્ષ સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા તેમજ ફાળવણી સ્થિર કરી દેવામાં આવી છે ?

ગ્રામ વિકાસ બોર્ડની રચના કયારે કરવામાં આવી હતી ?

જયંતિલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.

4 thoughts on “Talati Clerk Mock Test – 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *