Talati Clerk Mock Test – 22

Welcome to your Talati Clerk Mock Test – 22

અક્ષાંસ અને રેખાંશની ગણતરી માટે જીપીએસ (GPS) રીસીવર ઓછામાં ઓછા ................ઉપગ્રહનો ઉપયોગ કરે છે.

ક્ષોભ આવરણમાં કાર્બન મોનોકસાઈડની રાસાયણિક આયુ .................છે.

પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય છે ?

પ્રકાશની ગતિ જણાવો.

ગુપ્ત સંવતની શરુઆત કોણે કરી હતી ?

સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું ?

જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયો છે ?

રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ .............તરીકે જાણીતો છે.

મલ્લ મહાજનપદની રાજધાની કઈ હતી ?

રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે ?

નીચેના પૈકી કોણ 'શેર -એ-પંજાબ' તરીકે જાણીતા બન્યા હતા ?

કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતાં અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી ?

પ્રાચિન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?

તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી ?

ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી ?

નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચિન નગરોની છે ?

સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

ગ્રાન્‍ડ ટ્રંક રોડ સંદર્ભ નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?

ગુપ્તયુગના સાશકોને પ્રથમથી ક્રમમાં ગોઠવો.

પ્રાચિન ભારતીય કલાના સંદર્ભમાં નિચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે ?

પ્રાચિન બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી ?

દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે ?

ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્ય સ્વતંત્ર થયા ?

રોલેટ એક્ટ દ્રારા ભારતીયોનો 'દલીલ, અપીલ અને વકીલનો અધિકાર' લઈ લેવામાં આવ્યો, એવું કોણે કહ્યું ?

યુગ વંદના,કસુંબીનો રંગ,દાદાજીની વાતો,રઢિયાળીરાત,ચુંદડી આ કૃતિઓના લેખક કોણ છે ?

સમાસ ઓળખાવો : ધુમકેતુ

નિપાત ઓળખાવો : મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં કાવ્ય ના લેખક કોણ છે ?

અંગ્રેજોને ભારતમાં સૌપ્રથમ વખત વેપાર કરવા અર્થ કોઠી નાંખવા તે સમયના બાદશાહ જહાંગીર જેને પરવાનો આપ્યો તે અંગ્રેજ પ્રતિનિધિનું નામ જણાવો.

'તમાશા' કયા રાજ્યનું લોકનાટ્ય છે ?

1931માં ભારતીમાં પ્રથમ બોલતી ફિલ્મ ''આલમાઆરા'' નું નિર્માણ કોણે કર્યું હતું ?

ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?

નીચેનામાંથી કયો વિસ્તાર ભારતના રૂહર પ્રદેશ તરીકે ઓળખાય છે ?

સાતપુડા શ્રીણીનું સૌથી ઊંચું શિખર કયું છે ?

નીલગિરીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

દ્રારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદી તીર્થને જોડતા પૂલનું નામ જણાવો.

કલ્પસર પ્રોજેકટ અંતર્ગત કયા બે સ્થળોને જોડી બંધ બાંધવાનું આયોજન છે ?

કચ્છમાં આવેલો સૌથી ઊંચો પર્વત કાળો ડુંગર કઈ ધારનો ભાગ છે ?

ખોટી જોડણી શોધો.

કહેવતનો અર્થ જણાવો : વાઢ કાન ને આવ્યા સાન

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઘોડા ઉપર સવારી કરનાર

સાચો વિરોધી શબ્દ આળખાવો.

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : ઝળઝળિયાં આવવાં

ચોરવાડ ખાતે દર વર્ષ 'અખિલ હિન્‍દ દરિયાઈ તરણ સ્પાર્ધા' કોના નામે યોજાય છે ?

હોકી રમત સાથે સંકળાયેલ ટ્રોફી કઈ છે ?

જો 6 માર્ચ 2005ના દિવસે સોમવાર હોય, તો 6 માર્ચ 2004ના દિવસે કયો વાર હશે ?

FD, HF, KH, OJ,………………….

જો કોઈ સાંકેતિક ભાષામાં PALE ને 34 વડે દર્શાવાય, તો ARREST ને કેમ દર્શાવાય ?

વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન કયા દેશે શરુ કરી ?

"Right to Pee" નામનું અભિપ્રાય કયા શરૂ કરાયું છે ?

"સાત પગલાં આકાશમાં'' એ કુંદનિકા કાપડિયાની નવલકથા છે તો "પાંચ પગલા પૃથ્વી" પર નામની નવલકથા કોની છે ?

વર્ષ- 2017 માં અવસાન પામેલા ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાની આત્મકથાનું નામ જણાવો.

પંક્તિ અને સર્જક અંગેનું કયું જોડ ખોટું છે ?

મધુસુદન હીરાલાલ પારેખ કયાં ઉપનામથી અખબારમાં કોલમ લખે છે ?

રવિશંકર મહારાજનો જન્મ કયા ગામે થયો હતો ?

"બા નો ભીખુ" કૃતિનો પ્રકાર જણાવો ?

નીચેનામાંથી કઈ પંક્તિ નરસિંહ મહેતાની નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ" આ પંક્તિ મેઘાણીના કયા કાવ્યની છે ?

અંકિતે 13 જાન્યુઆરી, 1987 ના રોજ એક પેઢી પાસેથી રૂ. 12000 વાર્ષિક 15% ના વ્યાજદરે સાદ વ્યાજે લીધા. હવે તે 8 જૂન 1987 ના રોજ પાછા આપવા માટે જાય છે, તો અંકિત તેને કુલ કેટલા રુપિયા ચૂકવ્યા હોય ?

એક સમાંતર શ્રીણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય, તો પદોની સંખ્યા કેટલી હશે ?

એક હોડી પ્રવાહની દિશામાં 35 km/hr ઝડપથી તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં 15 km/hr ની ઝડપથી જાય છે, તો પ્રવાહની ઝડપ કેટલી ?

બે ચોરસની પરિમિતિ અનુક્રમે 24 cm અને 32 cm છે, તો આ બંને ચોરસના ક્ષત્રફળના સરવાળા જેટલું ક્ષત્રફળ ધરાવતાં ત્રીજા ચોરસની પરિમિતિ શોધો.

નીચેનામાંથી કયા પ્રકારના ખૂણાઓની જોડના માપનો સરવાળો 180 થાય ?

કમલ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. વિમલ, કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ આ કામ કેટલાં દિવસમાં પૂરું કરશે ?

કૂવા કે તળાવોના પાણીના ઉપયોગ માટે પંચાયત શું કરવા હકદાર છે ?

વનવિસ્તારમાં ગામતળ બહારની કેટલી જમીન પંચાયતમાં નિહીત કરવામાં આવે છે ?

બિન વનવિસ્તારમાં ગામતળ બહારની કેટલી જમીન પંચાયતમાં નિહિત કરવામાં આવે છે ?

પંચાયતને વૃક્ષો કાપવા બાબતે શું અધિકાર છે ?

કૂવા, તળાવોની અંદર અને આસપાસ આવેલા વૃક્ષો કાપવા પંચાયતે શું કરવું જરૂરી છે ?

કેવી મિલકત કલેકટરને લાગે તો તે પંચાયતના નિહીતકાર્ય સિવાય સરકાર હસ્તક રાખી શકે છે ?

આર્ટીકલ 368 મુજબ બંધારણમાં સુધારો કરી શકાય છે આ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો ?

નિમ્ન લિખિત માંથી કયો શબ્દ પ્રસ્તાવના નથી ?

બંધારણના આર્દર્શો અને સિદ્વાંતો દર્શાવેલ છે ?

ભારતમાં દર દસ વર્ષ વસ્તી ગણતરી હાથ ધરાવતી જવાબદારી કયા મંત્રાલયની છે ?

અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા 2016 સુધી પ્રચલિત હતી, અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા કયારથી શરૂ થઈ હતી ?

નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

Active : He broke all the equipment. Passive:………………………………………………………

The headmistress says, "The young people of today are tomorrow's leaders." ( An hour later, you report her statement.)

Raise your arm………………you can and do the wave !

I would like to meet Brad Pit, ……………..actor.

Gina and sara washed the dishes,…………….?

She grew those orchids. The orchids are………………………….

The jury………………..not concinced.

The students …………..to participate in the science Olympaid before the organiser arrived.

Be careful when you feed the old men. Give him………….at a time.

The pair of jeans is …………..tight that I can't wear it.

There are many ……………in the developing countries.

Read over your answers ………..correct all mistakes before you pass them up.

Choose the Feminine gender of the given noun : TRAITOR

Find Correct spelling - (A) military officer

A process involving too much official formality

CHOOSE THE CORRECT SPELLING

Find opposite meaning of ORIENT

choose the opposite word of : SWELTERING

Pick out the correct words from the opitions given below : He gave me ………………..notes.

Change the degree of comparison: No man was as strong as Rajesh

નળ અ ચાલુ કરવામાં આવે તો 15 મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે. નળ બ ચાલુ કરવામાં આવે તો ટાંકી 30 મિનિટમાં ભરાઈ જાય છે. તો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જશે ?

લાદેનને 12 સાયન્સની પરીક્ષામાં 210 માર્કસ આવે છે. જો લાદેન 30% મેળવે છે તો કુલ કેટલા માર્કસનું પેપર હશે ?

એક કલાસમાં 30% વિદ્યાર્થીઓ રમત-ગમતમાં ભાગ લે છે. જો રમત ગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12 હોય તો કલાસની કુલ સંખ્યા શોધો.

5 thoughts on “Talati Clerk Mock Test – 22”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top