Talati Clerk Mock Test – 24

Welcome to your Talati Clerk Mock Test – 24

જ્ઞાનિશ્વર ભગવતગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે.

ભારતમાં સુફીમત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી ?

"સુરેશ જોશીનું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્તવની ઘટના પુરવાઈ થઈ. આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંંતુ એમના દ્રારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે." આવું સુરેશ હ જોષી વિશે કોણે કહ્યું ?

નીચેના પૈકી કઈ વિદ્યાપીઠમાં "ધર્મગંજ" નામનો ગ્રંથાલયવાળો વિસ્તાર હતો ?

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં ?

કાયમી જમાબંધી નામની મહેસુલ પધ્ધતિ અમલમાં મૂકનાર અંગ્રેજ ગર્વનર જનરલ ................હતા.

જ્યોતિશાસ્ત્રને 'તંત્ર', 'હોરા' અને 'સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું ?

ચોથી બૌદ્ધ ધર્મસભા કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી ?

નીચે પૈકી કોણ ભારતમાં પારસી ઉત્સવ નવરોજની શરૂઆત કરાવી હતી ?

સમાજ સેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ...............માં થયો હતો.

અલંકાર ઓળખાવો : ડુંગર રડવા લાગ્યો.

સમાસ ઓળખાવો : માનમોભો

28 માત્રા કયા છંદમાં હોય છે ?

નિપાત ઓળખાવો : માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઈન્‍કાર ન કરી શક્યો.

સંધિ જોડો : ફળ+આગમ

સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?

હિપેટાઈસિસ 'એ' રોગ શેનાથી ફેલાય છે ?

નીચેનામાંથી મિશ્રધાતુ કઈ છે ?

કમ્પ્યુટર શરૂ કરતાં જોવા મળતી પ્રક્રિયા ને શું કહે છે ?

સોફટવેર રિલીઝ થઈ ગયા બાદ જો તેમાં કોઈ બગ રહી જાય તો તેને ફ્કિસ કરવા માટે ...........નો ઉપયોગ થાય છે.

એનાલિટક એન્જિનમાં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર.............છે ?

મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયુ હતું ?

ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્રારા લખવામાં આવ્યો ?

ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલ હડપ્પીય સ્થળ.................છે ?

'ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવતા પુરુષને શું કહેવામાં આવે છે ?

કવિ કલાપીની કૃતિ 'હદય ત્રુપુટી' પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે ?

ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો કયો છે ?

નીચેનામાંથી કયા સ્થળે કુંભમેળાનું આયોજન થતું નથી ?

ભારતના કયા રાજ્યમાં ગોલકોંડા કિલ્લો આવેલ છે ?

ભારતમાં નીચે પૈકી કયું સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે ?

અંદમાન સમુહનો સૌથી નાનો ટાપુ કયો છે ?

અંદમાન અને નિકોબાર કઈ ચેનલ દ્રારા વિભાજિત થાય છે ?

ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી રેડિયોકેન્‍દ્ર શરુઆત ક્યાંથી થઈ ?

કાષ્ઠકલાના ઉત્તમ નમુનારુપ ચિંંતામણી પાશ્વનાથનુંં દેરાસર કયાં આવેલું છે ?

ગુજરાતના કયા શહેર પરથી કર્કવૃત પસાર થાય છે ?

ખોટી જોડણી શોધો :

આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : ક્ડી ઉપર તાળું નહિ ને લાડુ ઉપર વાળુ નહિ

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : કોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનુંં ગોળાકાર ચામડું

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

સમાનાર્થી શબ્દ જણાવો : નિમિત્ત

રુઢિપ્રયોગ સાચો અર્થ જણાવો : વહાણાં વાઈ જવાં

સાહિત્યકાર અને કૃતિનો ખોટું જોડ શોધો ?

ટેબલ ટેનિસ રમતમાં દડાનું વજન કેટલું હોય છે ?

IOC નું વડુંમથક ...............ખાતે આવેલ છે.

રક્ષાની જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થતો હોય, તો રક્ષાની જન્મ તારીખ કઈ હશે ?

P3, M8, J15, G24, D?

જો કોઈ સાંકેતિક ભાષામાં 'PLATE' ને 'SODWH' વડે દર્શાવાય તો, 'NOBLE' ને કેમ દર્શાવાય ?

નિચેનામાંથી કયા રાજ્યમાં "પા પા પગલી પ્રોજેક્ટ" નો શુભારંભ કરાયો છે ?

નીચેનામાંથી કઈ સંસ્થાને રાષ્ટ્રીય જાતિ સંરક્ષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે સુંદરમ ઉપનામ શેમાંથી પસંદ કરેલું છે ?

બકુલ ત્રિપાઠી કયું ઉપનામ ધરાવતા હતા ?

મધુસુદન પારેખનું ઉપનામ................છે.

જોડકાં જોડો.

1- ગાંધીજીના ચશ્મા        (અ) ઈવા ડેવ
2- ગાંધીવાણી                (બ) ધીરુબહેન પટેલ
3- આગંતુક (વાર્તા)         (ક) ગુણવંત શાહ
4- આગંતુક (નવલકથા)    (ડ) મુરલી ઠાકુર

હિમાલયનો પ્રવાસના સર્જક કોણ છે ?

નીચેનામાંથી કયું સાહિત્ય -સ્વરુપ અપૂર્ણ હોય છે ?

આધુનિક યુગમાં પ્રવાસવર્ણન લખતા મહિલા સાહિત્યકારનુંં નામ જણાવો.

સોનેટ..................દેશમાંથી આવેલું સાહિત્ય સ્વરુપ છે.

1 થી 500 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરુર પડે ?

અ અને બ બંનેને એકસરખી રકમ 7.5% વ્યાજના દરે ક્રમશ: 4 વર્ષ અને 5 વર્ષ માટે સાદા વ્યાજે ઉધાર આપવામાં આવે છે. જો તેના દ્રારા આપવામાં આવેલ વ્યાજનો તફાવત રૂ.150 હોય, તો દરેકને કેટલી રકમ આપવામાં આવી હોય ?

એક રમકડાંની દુકાનમાં કુલ 100 રમકડાં છે. જેમાંથી 40 રમકડાં ખામીવાળા છે. યાદચ્છિક રીતે રમકડું પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ રમકડું ખામી વગરનું હોય તેની સંભાવના શોધો.

એક બોટ પ્રવાહની દિશામાં 45km/hr ની ઝડપથી જાય છે. તથા પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 km/hr ઝડપથી જાય છે. તો સ્થિર પાણીમાં બોટની ઝડપ કેટલી ?

એક લંબચોરસ મેદાનની લંબાઈ તથા પહોળાઈ અનુક્રમે 80 મિટર તથા 50 મીટર છે. જો મેદાનની ફરતે 1 મીટર પહોળાઈ ધરાવતો રસ્તો બનાવવામાં આવે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હોય ?

'અ' એક કામ 16 દિવસમાં 'બ' તે જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ,'બ' અને 'ક', મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ 'ક' કેટલા દિવસમાં કરી શકશે ?

ધંધાદારી ચરાવનાર ઢોર માટે ગૌચરનો વિસ્તાર નક્કી કરવા ધ્યાનમાં લઈ શકાય કે કેમ ?

વનવિભાગ તરફથી સામાજિક વનીકરણ યોજના અંગે જમીનની માંગણી આવે ત્યારે પંચાયતે શું કરવું ?

પંચાયત ઠરાવ કરીને વનખાતાને કેટલી જમીન સોંપી શકે ?

ગામતળ વધારાની કાર્યવાહી કોણે કરવાની હોય છે ?

ઘર થાળની જરુરીયાત અંગેની અરજી ગામલોકોએ કોને કરવાની હોય છે ?

પ્રાદેશિક ચૂંટણી કમિશનરે હટાવવા રાષ્ટ્રપતિ દ્રારા કોની સલાહ લેવી અનિવાર્ય છે ?

ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્રારા કરવામાં આવી ?

કયા કાયદા અંતર્ગત કેન્દ્રી બજેટ અને રાજ્યના બજેટ અલગ કરવામાં આવ્યા ?

ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના.............. ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી.

કઈ સમિતિએ કલમ-88 હેઠળ કર વળતરને નાબુદ કરવાની ભલામણ કરી હતી ?

ભારતીય સ્ટેટ બેન્‍કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

અંગ્રેજોના આગમન પહેલાંની ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?

ઈ.સ. 1854માં અમલમાં આવેલા ચાર્સ્લ વુડનો ખરીતો શેની સાથે સંંબંધ ધરાવતો હતો ?

ઈ.સ. 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પધ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?

ઈ.સ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ?

ઉલગુલાનનો અર્થ......................

Active : I will meet my friend at the airport. Passive:.......................

He said, "I am looking at the diagram." (Change the Speech)

I wish more people were................you. Mr. Walter.

He is going out with.................German girl.

We had a great time,.......................?

He will be here in a few ...........time.

To cry..............never the solution to any problems.

Spanosh...................in many parts of Latin America.

I will talk to you....................

He answered the question........................

Our teacher taught us a new...................

..............he is thin, he is strong.

Which of the following is not a neuter gender ?

One should not.................anybody.

Lottery in which an article is assigned by lot to one of those buying tickets- Give one word.

CHOOSE THE CORRECT SPELLING

Find antonym of EXODUS

choose the opposite word of ERUDITE

They failed to add ana appendix to the book. Which of the following is the right plural form for the underlined word ?

Change the degree of comparison: Very few countries are as rich as Japan.

9 thoughts on “Talati Clerk Mock Test – 24”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top