Talati Exam Mock Test - 25

1. 
"વાહ રે માનવી ! તારું હૈયુ; એક પા લોહીના કાંગળા ને બીજી પા પ્રીતના ઘૂંટડા". ગુજરાતી સાહિત્ય જ નહિ, વિશ્વ સાહિત્યમાં પણ પ્રથમ હરોળમાં સ્થાન પામેલ તેવી આ કૃતિ 'મળેલા જીવ' ની પ્રશંસા કરતાં કોણ કહ્યું છે કે : "અત્યારે આ કથા જેવી છે તેવી પણ ભારતના કોઈ પણ સાહિત્યમાં, અને થોડા સંકોચ સાથે વિશ્વના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે."

2. 
"હું કાશીમાં રહેતો હતો ત્યારે એક દૂબળા પાતળા મિયાંને જોઈને મને મિયાં ફુસકી પાત્ર ઘડવાની પ્રેરણા મળી." આ કહેનાર જીવરામ જોષી તો તેમનું પુરુ નામ જણાવો ?

3. 
આપણી ભાષામાં વિજ્ઞાનકથાઓ છે, પણ પુરતી સંખ્યામા નથી. જે કેટલીક સુંદર કથાઓ છે, તે અનુવાદો છે. આ સ્થિતિમાં જાણીતા લેખક યશવન્‍ત મહેતા આપણને 'યુગયાત્રા' ના નામથી અદભુત વિજ્ઞાન કથાની ભેટ ધરે ધરે છે. બાળકોમાં 'યશદાદા' ના નામથી જાણીતા યશવન્‍ત ભાઈએ ગુજરાતી ભાષાની સેવામા સિંહફાળો આપ્યો છે. તેમાં ગુજરાતીઓની વિજ્ઞાન વિષયમાં ચાંચ ન ડુબે એ વાતને યસવંત ભાઈ ખોટી ઠેરવે છે. તો તેમનું પુરુ નામ અને જન્મ સ્થળ જણાવો ?

4. 
સમાસ ઓળખાવો : બૈરાં છોકરાં

5. 
મંદાક્રાન્‍તા છંંદનું બંધારણ જણાવો.

6. 
નિપાત ઓળખાવો : ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી.

7. 
સંધિ છોડો : પરિણતિ

8. 
આપેલ વાક્યમાંથી વિશેષણનો પ્રકાર જણાવો. - તે રમતમાં અવ્વલ આવે છે.

9. 
શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ સાથે રેવતીના લગ્ન થયા હતા જે કોના પુત્રી હતા ?

10. 
ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે ?

11. 
હાલમાં ભારતમાં કુલ કેટલી હેરીટેજ સાઈટ આવેલી છે ?

12. 
છાણીબકોર ચાડિયાનો મેળો અને ઝાલાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

13. 
દાહોદ ખાતે આવેલ રતનમહાલની ટેકરીઓ કઈ પર્વત માળાનો ભાગ છે ?

14. 
સાચિ જોડણી શોધો.

15. 
આપેલ કહેવતનો સાચો અર્થ વિકલ્પ શોધો : કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ.

16. 
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: ઢોરનું છાણ, મૂતર વગેરે

17. 
સાચો વિરોધી શબ્દ આપો : આશિષ

18. 
સમાનાર્થી શબ્દ આપો: ઊખણ

19. 
રુઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો: લાગમાં આવવું.

20. 
2024 ને સમાન કેલેન્‍ડર વર્ષ હવે પછી ક્યારે આવશે ?

21. 
BXJ, ETL, HPN, KLP,.........................

22. 
જો કોઈ સાંકેતિક ભાષામાં 'ZOOLOGY' 'ZNMIKBS' લખી શકાય,તો 'HISTORY' ને કેમ લખાય ?

23. 
તાજેતરમાં ઉત્તરપ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને શું રાખવાની ઘોષણા કરાઈ છે ?

24. 
ગની દહીવાલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

25. 
પ્રસિદ્ધ લોક-સાહિત્યકાર દુલાભાયા કાગ કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા.

26. 
પ્રખ્યાત ગઝલકાર મરીઝે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો ?

27. 
નીચેના સાહિત્યકારોમાંથી કોણે બંધારણસભાની ખરડા સમિતિમાં સભ્ય તરીકે ફરજ બજાવી હતી.

28. 
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઈ.સ....................માં થઈ હતી અને શરૂઆતથી વર્ષ 1948 સુધી મહાત્મા ગાંધી તેના કુલપતિ રહ્યા હતા.

29. 
શાંતિનેકેતનમાં બિનવડાપ્રધાન એવા પ્રથમ કુલપતિ તરીકે રહેનાર સર્જકનું નામ ..................હતું.

30. 
નીચેનામાંથી વિષય સંદર્ભ કયું સામયિક અલગ પડે છે.

31. 
સામાયિક અને તેના પ્રકાશન અંગેના ખોટો વિકલ્પ શોધો.

32. 
બે સંખ્યાઓ ત્રીજી સંખ્યાના ક્રમશ: 20% અને 50% છે, તો પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા થાય ?

33. 
જો P : Q = 3 : 2, Q : R= 4 : 3, R : S = 5: 2, તથા S : T = 3 : 4 હોય, તો P : Q :R : S: S : T=.........................

34. 
80 મીટર લંબાઈ ધરાવતાં ચોરસ મેદાનની ફરતે 9km/hr ની ઝડપે એક ચોક્કર મારતા કેટલો સમય લાગે ?

35. 
એક 80 મીટર * 60 મીટરના લંબચોરસ બગીચાને વચ્ચે 5 મીટર પહોળાઈ ધરાવતાં બે રસ્તાઓ એકબીજાને લંબવત બનાવવામાં આવે, તો આ રસ્તા પર 50 રૂ. પ્રતિ ચો.મીટરના દરે ડામર પાથરવાનો કુલ ખર્ચ કેટલો થાય ?

36. 
ગામતળની જગ્યાની પસંદગી છેવટે કોની કરવાની રહે છે ?

37. 
ઘરથાળ માટે જગ્યા પસંદ કરવાની અને ઘરથાળ માટે અરજીઓ મંગાવવાની વિઘિ કેટલા સમયમાં પૂરી કરવાની હોય છે ?

38. 
ઘરથાળ માટે ખાનગી માલિકીની જમીન સંપાદન કરવાની હોય તો કાર્યવાહી કેવી રીતે કરવી ?

39. 
ઘરથાળ માટે જમીન સંપાદન વિધિ કેટલા સમયમાં પૂરી કરવાની હોય છે ?

40. 
સરકાર જમીન ગામતળમાં જમીન ઉમેરી પ્લોટ વહેંચવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરવી જોઈએ ?

41. 
36 માં રાષ્ટ્રીય રમતોત્સવ નીચેના પૈકી કયા સહેરમાં યોજવામાં આવ્યો નથી ?

42. 
ચૂંટણી પંચના અધ્યક્ષને હોદ્દો કોને સમકક્ષ રાખવામાં આવ્યો છે ?

43. 
ગર્વનર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલ સૌપ્રથમ ભારતીય કોણ હતા ?

44. 
જન ગણ મનનુ પ્રથમ પદ રાષ્ટ્રીય ગાન તરીકે ગવાય છે જેમાં કુલ કેટલા પદો છે ?

45. 
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધાર અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

46. 
''SANKALP'' નું પૂર્ણ નામ જણાવો.

47. 
એશિયાનું પ્રથમ શેરબજાર ..................છે.

48. 
Active : The laborers have cut down the tree. Passive................................

49. 
Steven said. " I don't have any money to pay for this ticket." (change the voice)

50. 
"I wish for a .....................world to live in than this one," said the first contestant in the beauty pageant.

51. 
He remained..................bachelor all his life.

52. 
Cats love milk,......................?

53. 
The dog wagged................tail when it saw the boy.

54. 
A number of soldiers............injured during the war.

55. 
..................you...................off the lights before you went to bed ?

56. 
Of the two options, the ...............is more viable.

57. 
..................most children prefer video games.

58. 
Susie........phoned ..................wrote after she left home.

59. 
Choose the gender of the given noun : DUKE

60. 
Democracy' Means......................

61. 
One who always runs away from danger

62. 
CHOOSE THE CORRECT SPELLING

63. 
Find the word that bears the farthest meaning of SINISTER

64. 
choose the opposite word of : REDUNDANT

65. 
Change the degree of comparison: Vikramaditya was one of the greatest kings of India.

66. 
ગોલકોંડના શાસક પાસેથી ફરમાન મેળવી માછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપીયન પ્રજા કઈ હતી ?

67. 
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા ?

68. 
ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નિચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે ?

69. 
નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા ?

70. 
ઈ.સ. 1820માંં કયા બે પ્રાતામાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?

71. 
ઈલ્બર્ટ બીલનો હેતુ શો હતો ?

72. 
નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા ?

73. 
વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ સાથે ઘટના સમયે કયા સ્વાતંત્રસેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા ?

74. 
ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે...............

75. 
"ફોર્ટવિલિયમ" કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

76. 
ગુપ્તયુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલી હતી ?

77. 
સામાજિક અસમાનતા ઊભી થતા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે ?

78. 
ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?

79. 
માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?

80. 
'વિશ્વ વૃદ્ધિદિન' ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

81. 
નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઈનકાર કરી શકાય છે ?

82. 
મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?

83. 
જાહેર વિતરણ પ્રલાણીને વધુ સુદ્રઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?

84. 
આપણાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે ?

85. 
ભારતની સમાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

86. 
અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે ?

87. 
નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?

88. 
મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે ?

89. 
મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક કયાં આવેલું છે ?

90. 
ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

91. 
ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે ..............

92. 
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્વાંતો છે ?

93. 
લોકઅદાલતનાં સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે ?

94. 
નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

95. 
નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે.

96. 
અ અને બ સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પુરું કરે છે. જો અ ને એકલાને આ કામ કરતાં 30 દિવસ લાગે. તો બ એકલો આ કામ કેટલા સમયમાં પુરું કરે ?

97. 
બ એ અ કરતા 40% વધુ કાર્યક્ષમ છે. જો બ ને આ કામ કરતા 10 દિવસ લાગે છે. તો અ ને આ કામ કરતા કેટલો સમય લાગે ?

98. 
એક વ્યક્તિની માસિક આવક 7500 રુપિયા છે. જો તેની માસિક આવકમાં 20% નો વધારો થાય તો તેની માસિક આવક શોધો.

99. 
કેટલા રૂ. નું 8% લેખે 3 વર્ષનું સાદુ વ્યાજ 18000 રૂ. થાય ?

100. 
20,000 રૂ. નું કેટલા ટકા લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 4800 થાય ?

3 thoughts on “Talati Clerk Mock Test – 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *