Talati Clerk Mock Test – 26

Welcome to your Talati Clerk Mock Test – 26

ઐતિહાસિક કથાનો આધાર મુનશીના પસંદગીનો વિષય છે. 'પાટણની પ્રભુતા' શ્રીણીની ચાર નવલકથાઓમાં સોલંકી યુગની વાત કરનાર મુનશી તેમની આ નવલકથામાં આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની વાત કરે છે. કથા 38 પ્રકરણમાં વહેંંચાયેલી છે. તો આ કૃતિ કઈ ?

ઉત્તમ સર્જકતા પણ સમયની રાહ જોતી હોય છે એ વાત બ.ક ઠાકોરના સાહિત્ય સર્જનને બરાબર લાગુ પડે છે. ઉચ્ચ શિક્ષણ અને વાંચનનો શોખ હોવા છતાં શરુઆતમાં તેમણે એ ગતીથી સર્જન કર્યુ નથી જે તે સમયના સાહિત્યકારોએ કર્યુ છે. તો તેમની કૃતિ જણાવો.

અગ્રણી સમાજસુધારક અને કેળવણીકાર મહિપતરામ નીલકંઠનું પુરુ નામ જણાવો.

અકુપાર, તત્વમસિ,સમુદ્રાન્તિકે,ગાય તેના ગીત, અતરાપી આ કૃતિઓના લેખક કોણ છે ?

કાનજી પટેલ અને જીવી નાયી એ કઈ કૃતિ ના અમર પાત્રો છે ?

"ગોવર્ધધનરામની સર્જકતા 'સરસ્વતીચંદ્ર' ના ચોથા ભાગમાં પ્રફુલ્લિત બની મુનશીની કથાત્રયીમાં બીજો ભાગ 'ગુજરાતનો નાથ' સર્વોત્તમ છે. પન્નાલાલને સર્જકતાનું શિખર પ્રસ્તુત મહાકથાનો પ્રથમ ભાગ છે' માનવીની ભવાઈ'. એક સ્વતંત્ર એકમ તરીકે 'માનવીની ભવાઈ' ગુજરાતી સર્વોત્તમ નવલકથાઓમાં સ્થાન પામી છે. જાનપદી નવલકથાની શક્યતાઓ પણ એમાં સૌથી વધુ સિદ્ધ થઈ છે." આવું કોણે કહ્યું હતું ?

ખોટી જોડણી શોધો.

અલંકાર ઓળખાવો: બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.

દરેક ચરણમાં = 15 માત્રા કયા છંંદમાં હોય છે ?

નિપાત ઓળખાવો : મારી વાત ખરી ને !

સાચી જોડણી શોધો.

શબ્દસમુહ માટે એક શબ્દ લખો : બળદની ધૂંસરી મૂકાય છે તે ખભાનો ભાગ.

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

સમાનાર્થી શબ્દ જણાવો : કાગદ

રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : અક્ક્લનું તાળું ઉધડવું.

વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે ?

એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

સમાસ ઓળખાવો. લંબચોરસ

છંદ ઓળખાવો : લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય

નિપાત ઓળખાવો : ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.

કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો : એક નન્નો સો દુઃખ હણે

47951 માં 4, 7 અને 5 ની સ્થાનિક કિંમતનો સરવાળો શોધો.

9136 માં બધાં જ અંકોની દાર્શનિક કિંમતનો સરવાળો શોધો.

84 મિટર કાપડમાંથી 14 રૂમાલ બને તો 53 રૂમાલ બનાવવા કેટલા મીટર કાપડ જોઈએ ?

16.02*0.001=..................................

0.09નું વર્ગમૂળ શોધો.

24,32 અને 48 નો ગુ.સા.અ. શોધો.

બે સંખ્યાઓનો લ.સા.અ અને ગુ.સા.અ અનુક્રમે 60 અને 5 છે, જો એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા શોધો.

5 સંખ્યાઓની સરેરાશ 25 છે. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 23 છે અને છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ 26 છે તો ત્રીજી સંખ્યા શોધો.

બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 છે. જો બંને સંંખ્યાઓનો સરવાળો 140 હોય તો નાની સંખ્યા શોધો.

'અ' એક ઘંધો 40,000 લઈને શરૂ કરે છે. 3 મહિના બાદ 'બ' 60,000 રુપિયા લઈને ઘંધામાં જોડાય છે. જો વર્ષના અંતે નફો 51,000 રુપિયા નફો થાય તો 'બ' ની નફાની રકમ શોધો.

2 સુથાર 2 દિવસમાં 2 ખુરશી બનાવે તો 4 સુથાર 4 દિવસમાં કેટલી ખુરશી બનાવે ?

'અ' અને 'બ' સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પુરું કરે છે. જો 'અ' ને એકલાને આ કામ કરતાં 30 દિવસ લાગે, તો 'બ' એકલો આ કામ કેટલા સમયમાં પુરું કરે ?

એક ચુંટણીમાંં 10% લોકો મતદાન કરતાં નથી. કુલ મતદાનનાં 10% મત રદ જાહેર કરવામાં આવે છે. જો વિજેતા ઉમેદવારના માન્ય મતના 54% મત મળે અને 1620 મતથી વિજેતા જાહેર થાય તો મતદાર યાદીમાં કુલ કેટલા નામ હશે ?

I think I ..........................this news.

Neither her nor his friends.........................

I .................we should accept the offer.

you...........live long !

Do not waste your time lest you.............repent.

We .................... not accept his proposal at any cost.

.....................it rain, there will be no match.

You...............not to have gone there.

Scarcely had he left............the guests arrived.

The days are short, .................it was December now.

......................you invite him, he will not come.

He has not come, .........................has he sent any message.

The teacher asked me..................I has broken the window.

I am always true...............

He likes...................

He ate......................................

He has seen many..........................in life.

Sudha is ....................................

He needs five........................

Let you and.......................work together.

ભારતમાં સૌપ્રથમ કયાં શહેરોમાં યુનિવસિર્ટીઓ શરુ થઈ ?

કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઈ.સ.1891 માં લગ્ન માટે પુખ્તવયનો કાયદો ઘડયો ?

મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું ?

તોપનું નિરીક્ષણ કરતાં મૃત્યુ પામનાર શાસક ..............હતા.

નીચેના પૈકી કોણ મવાળવાદી નેતા ન હતા ?

કોણ ચરાઈ કર અને ગઢીકર શરુ કર્યો હતો ?

બંગાળના અંતિમ ગર્વનર કોણ હતા ?

"મૈસુરના વાઘ" તરીકે કોણ જાણીતું હતું ?

ચામડીના રોગોના નિષ્ણાંતને શું કહેવાય ?

નીચેનામાંથી નરમ પાણીનું ઉદાહરણ કયુ છે ?

માઈક્રોપ્રાસેસર ચીપ ની શોધ ઈ.સ. 1969 માં ...................દ્રારા થઈ હતી.

નેટવર્ક તટસ્થતા, ઈન્‍ટરનેટ નિરપેક્ષતાઅને નેટ સમાનતા એટલે ........................

Namo e-tab ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

ગુજરાતના ઈતિહાસમાં 'બાણાવળી ભીમદેવ' તરીકે કયો રાજા ઓળખાય છે.

સિદ્વરાજ જયસિંહનો જન્મ કયાં થયો હતો ?

'ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ' આ તળાવ કોણે બંધાવ્યું હતું ?

ગુજરાતમાં ભીલોની સૌથી મોટી વસ્તી કયા જિલ્લામાં આવેલી છે ?

ગુજરાતમાં 2011 વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના આશરે કેટલા ટકા વસ્તી આદિવાસીઓની છે ?

"પીઠોરા" તરીકે ઓળખાતા ચિત્રો કયા આદિવાસીઓની પરંપરાગત કળા છે ?

સિકંદર લોદીના સમયમાં એક સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ 'તીબ્બે સિકંદરી' નામે થયો હતો. આ ગ્રંથ કયા વિષય સાથે સંબંધિત છે ?

જોગેશ્વરી દેવીનો મેળો કયા સ્થળે ભરાય છે ?

ખોજ પીર ઈમામશાહે ગુજરાતનાં સ્વતંત્ર સલ્તનતના કયા સુલતાન સમયમાં પિરાણા પંથની સ્થાપના કરી હતી ?

ક્યા રાજ્ય કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં નૈનીતાલ,ભીમતાલ અને આતતાલ સરોવર આવેલા છે ?

નીચેના પૈકી કયું ભારતનું સૌથી ખારા પાણીનું સરોવર છે ?

તરતા ટાપુઓનાંં સરોવર તરીકે લોક્ટક સરોવર કયાં રાજ્યમાં આવેલું છે ?

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં રુપેણ નદી નજીક કઈ ગુફા આવેલ છે ?

નીચેનામાંથી કયા વ્યકિત આખ્યાન ગાયન સમયે માણ વગાડતા ?

નીચેનામાંથી કયું વાદ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોનું દેવી વાદ્ય છે ?

ઈરાન માં ઈ.સ પૂર્વ 525માં પોલો રમત કયા નામથી રમાતી હતી ?

લોન ટેનિસ માટેની સર્વોચ્ય સંસ્થા કઈ છે ?

ઓલમ્પિક ધ્વજ કયાં વર્ષમાં બનાવવામાં આવ્યો હતો ?

નીચેનામાંથી કયાં રાજ્યની હાઈકોર્ટ દેશની પ્રથમ પેપરલેશ અદાલત બની છે ?

તાજેતરમાં KBE એવોર્ડથી કોને સન્માનિત કરાયા છે ?

2022ની શાંઘાઈ કો-ઓપરેટીવ ઓર્ગનાઈજેશનની શિખર બેઠક કયા શહેરમાંં યોજવામાં આવી હતી ?

મુંબઈ સમાચાર કઈ ભાષામાં પ્રગટ થતું અખબાર છે ?

ગુજરાતી ભાષાની સૌપ્રથમ વાર્તા ગોવાલણી કયારે પ્રસિદ્ધ થઈ ?

ગ્રામપંચાયતમાં ખરીદવાના માલની કિંમત કેટલા રુપિયાથી વધારે હોય તો વર્તમાન પત્રોમાં જાહેરાત આપવાનું ફરજિયાત છે ?

500 થી વધારે અને 20,000 થી ઓછી રકમની માલસામનની ખરીદી માટે કઈ સંસ્થા પાસેની માન્યસૂચિમાં સમાવિષ્ટ તમામ વ્યાપાર સંસ્થાઓને પુછાવવું ?

ગ્રામપંચાયતે માલસામાનની ખરીદી બાબતે ખાસ કરીને કોને પ્રોત્સાહન મળે તે રીતે માલસામાન ખરીદવાની સરકારની નીતિ છે ?

કેટલા રુપિયાથી વધારે કિંમતની ડેડસ્ટોકમાં રહેલી ચીજવસ્તુની કિંમત યાદિમાં દર્શાવવી જરુરી છે ?

ગ્રામપંંચાયતમાં કેટલા વર્ષથી વધુ સમય સુધી ડેડસ્ટોકમાં રહેલા માલ-સામાનને યોગ્ય કારણ ન હોય તો ફાજલ ગણવો ?

ભારતીય સંધનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોનો ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે ?

સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલ છે ?

રાજ્યયની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે ?

ભારતમાં ફુગાવાનુંંમાપ શું છે ?

ત્રીજી પંચવર્ષિય યોજના.....................તરીકે પણ ઓળખાય છે ?

5 thoughts on “Talati Clerk Mock Test – 26”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top