Welcome to your Talati Clerk Mock Test – 27

ગુજરાતી સાહિત્યમાં સુરતના જે ત્રણ 'ન' ની વાત આવે છે તે પૈકીના એક નંદશંકર છે. બીજાં બે નામો નર્મદ અને નવલરામ છે. નંદશંકરનો જન્મ 1835 માં સુરત માં થયો હતો. માતૃભૂમિ અને જન્મભૂમિ સુરત પ્રત્યે તેમને ખૂબ જ પ્રેમ છે, જેની સાબિતી તેમની નવલકથા "કરણ ધેલો" માં છે. તેમનું પુરું નામ જણાવો ?

"જ્યાં જયાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની આંસુ મહીંએ આંખથી યાદી ઝરે છે આપની" આ પંંક્તિ કોની છે ?

પુત્રની પિતા તરફની અને પિતાની પુત્ર તરફની જે ફરજો હોય છે તે ફરજોમાં પિતા તો બધી જ ફરજો પૂરી કરે છે. પણ ઘણા ઓછા પુત્રો એવા હોય છે જે પોતાની બધી જ ફરજોમાં ખરા ઉતરે. આજે જ્યારે આ સંબંધો વચ્ચેની ખાઈ પહોળી થતી જાય છે ત્યારે દલપતરામ પુત્ર ન્હાહાનાલને યાદ કરવા જ રહ્યાંં. ન્યાનાલાલ દલપતરામ ત્રવાડી નું જન્મ સ્થળ જણાવો ?

ઉપમેય ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

સમાસ ઓળખાવો : દૂધપૌંઆ

છંદ ઓળખાવો : મને બોલાવે ઓ, ગિરિવર તણાં મૌનશિખરો

નિપાત ઓળખાવો: ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો

વર્ષર્તુ શબ્દ ની સંધી છૂટી પાડો.

આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. "તેઓ મારી પાસે કેળનું પાદડું મૂકતાં".

કહેવતન સાચો અર્થ શોધીને લખો : અરધામાં રામ અને અરધામાં ગામ

શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : વાણિયાની દુકાન

સાચો વિરોધી શબ્દ આપો

રુઢિપ્રયોગનો અર્થ આપો : મનમાં ગાંઠ વાળવી

સમાનાર્થી શબ્દ આપો : વિરાજવું

'ભગવાન પરશુરામ' નવલકથા ના લેખક કોણ છે ?

'હાસ્યમંદિર' ના કર્તા કોણ છે ?

ચાર ક્રમિક સમ સંખ્યાઓનો સરવાળો, ત્રણ ક્રમિક વિષય સંખ્યાઓના સરવાળાથી 107 વધારે છે, જો સૌથી નાની સમ સંખ્યા તથા સૌથી નાની વિષમ સંખ્યાનો સરવાળો 55 છે, તો સૌથી નાની સમ સંખ્યા કઈ ?

ખાંડના ભાવમાં શરુઆતમાં 30% નો વધારો થાય છે. થોડા સમય બાદ ભાવમાં 30% નો ઘટાડો થાય છે, તો એકંદરે ખાંડના ભાવમાં શું ફેરફાર થાય ?

એક શાળામાં 65 વિદ્યાર્થી છે. જેમાં રુ. 39 એવી રીતે વહેંચવામાં આવે છે કે, પ્રત્યેક છોકરાને 80 પૈસા તથા પ્રત્યેક છોકરીને 30 પૈસા મળે છે, તો શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યા કેટલી હશે ?

જો કોઈ ત્રિકોણની ઊંચાઈમાં 20% નો વધારો અને તેના પાયાની લંબાઈમાં 30% નો વધારો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ?

0, 2, 6,12, 20, 30, 42,....................?

અમિત દક્ષિણ દિશામાં 15 કિ.મિ. ચાલે છે, ત્યારબાદ જમણીબાજુ વળી 8 કિ.મિ ચાલે છે, તો હવે તે આરંભબિંદુથી કેટલા દૂર હોય ?

બહુલકને શું કહી શકાય ?

એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્ચું. જો તેણે શર્ટ 5% ઓછી કિંમતે ખરીધુ હોય અને વેચાણ કિંમત રૂ. 56 વધુ લીધી હોય તો 25% નફો થયો હોત તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?

એક વેપારી 1000 કિલો ઘી માંથી અમુક ભાગ 8% થી વેચે છે જ્યારે બાકીનો જથ્થો 18% નફાથી વેચે છે. જો વેપારીને કુલ વ્યાપારમા 14% નો નફો થાય તો 18% નફાથી કેટલું ઘી વેચ્ચું હોય ?

એક વેપારી 4 રુ. માં 6 નારંગી ખરીદે છે અને 6 રૂ. 10 નારંગી વેચે છે તો વેપારીને થતાંં નફો નુકશાનની ટકાવારી શોધો.

15 (15*3) ધન કેટલો થાય

She spoke to the official on duty. (Change the voice)

The policeman said, "Don't cross the speech limit." (Change the Speech)

That man is really....................He can lift the 40 inch TV all by himself.

Yesterday I heard..................interesting story which is .......................best I have ever heard.

The veteran lost a leg in the war,.................he ?

Find out form .............when she'll be back.

why ......................... Reena live in the orphanage ?

it ..............that some of the student are involved in malpractice.

mumbai is .............from Kochi than Mangalore.

The little boy put the money ...................his wallet.

The rich man didn't give the beggar.........................

These rooms are very comfortable..............they have a good view of the city.

Read the sentence carefully and mark the segment as your answer if it contains an error. If the sentence is found to be free from error mark option D as your answer. The chair has got (A) his leg broken (B) due to heavy load. (C) No error (D)

To bury the hatchet.

A person who thinks only of himself

CHOOSE THE CORRECT SPELLING

find antonym of FIASCO

choose the opposite word of : EXTRANEOUS

Choose the correct plural : The nucleus of a toms consist of protons and neutrons

Change the degree of comparison: The pen is mightier than the sword.

કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ?

કયા મુઘલ બાદશાહે પોતાની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્દ-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો ?

નીચેના પૈકી કયા ક્રાંતિવીરના માથા માટે અંગ્રજ સરકારે રૂપિયા ચાર હજારનું ઈનામ જાહેર કર્યું.

ગુપ્ત સામ્રજયના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું હતું ?

ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા સામે લડત ચલાવી ?

નીચેના પૈકી કોને "ભારતીય માર્ટીન લ્યુથર" કહેવામાં આવે છે ?

"ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા (1946)" પુસ્તકના લેખક નીચેનામાંથી કોણ છે ?

"ઈતિહાસના પિતા" આ પદવી નીચેનામાંથી કોને ફાળે જાય છે ?

નીચેના પૈકી કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વદિશામાં પરિભ્રમણ કરે છે ?

................................ને ભારતમાં હરિતક્રાંતિના જનક ગણવામાં આવે છે.

કયા પ્રકારના ખનિજ કોલસાના કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે ?

ભારતનું પ્રથમ કપ્યુયુટર સાક્ષર રાજ્ય .......................છે.

સોલંકી વંશના સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું ?

કશ્મીરી કવિ બિલ્હણે રાજા કર્ણદેવ સોલંકી અને મયણલ્લાદેવીના પ્રેમ પર પ્રકાશ પાડનાર કયા નાટકની રચના કરી હતી ?

રા'ખેંગાર સાથે યુદ્ધ વખતે સિદ્ધરાજને રા'ખેંગારના જ ભત્રીજાઓએ મદદ કરી હતી તેમનું નામ જણાવો. 1. દેશળ. 2. પેશળ. 3. વીસળ. 4. નવઘણ.

વાંસમાંથી સૂપડાં, ટોપલાં અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવવા માટે આદિવાસીની કઈ જાતિ મોખરે છે ?

સિદ્દી જાતિના આદિવાસીઓનું કયું નૃત્ય જાણીતું છે ?

ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ શહેર તરીકે કયા વર્ષમાં જાહેર કરાયું ?

તાજમહેલની ડિઝાઈન કયા પ્રકારના હિન્‍દુ મંદિરને મળતી આવે છે ?

ફતેહપુર સિકરીમાં આવેલા બીબી મરિયમના મહેલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

તાજમહેલનું નિર્માણ કુસ્તુતુનિયાના કયા મુખ્ય શિલ્પીના દેખરેખ હેઠળ થયું હતું ?

ચિલ્કા સરોવર ભારતના ......................માં આવેલા છે.

કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે ?

નીચેનામાંથી કયું વાદ્ય ઉત્તર ગુજરાતમાં 'દાયરો' કે ઘેરો' ના નામથી ઓળખાય છે.

માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે ! તે મ્યુઝિયમ કયાં આવેલું છે ?

ગુજરાતનું સૌથી મોટું હેરિટેજ રેલવે મ્યુઝિયમ કયા જિલ્લામાંં આવેલું છે ?

પર્યાવરણલક્ષી સંધિ પરની કોન્‍ફરન્‍સ ઓફ પાર્ટીઝ નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

સ્વિમિંગ પુલનું તાપમાન કેટલું હોવું જોઈએ ?

કયા વર્ષ વોલીબોલને ઓલ્મિક રમતોત્સ્વમાં સ્થાન આપવામાં આવ્યું હતું ?

વિશ્વ બ્રઈલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધિસ કોણ છે ?

કયા સંગઠન દ્રારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ?

નીચેના પૈકી કયા પંચાયતના ચેકબુક તેમજ પહોંચ બુકજાળવવાના નિયમો છે ?

ગ્રામપંચાયતને નાણાં મળે ત્યારે અસલ પહોંચનું શું કરવું ?

ગ્રામપંચાયતમાં મળેલ નાણાંની આપેલ પહોંચ કોઈ વ્યકિત ખોઈ નાખે તો શું કરવું ?

ગ્રામપંંચાયતે નાણાંની ચુકવણી પછી વાઉચરનું શું કરવું ?

ઉપસભાપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

લોકસભા અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા કઈ અનુસૂચિમાં નિદષ્ટિ કરવામાં આવ્યા છે ?

વર્ષ 1930માં કઈ તારીખે પ્રથમ વખત પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ?

બંગાળના કયા ક્રાંતિકારીએ જેલવાસ દરમિયાન આજીવન ઉપવાસથી શહીહી વહોરી હતી ?

ક્રિપ્સ મિશન' ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું ?

હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?

સવિનય કાનૂન ભંગ આંદોલન સંદર્ભભમાં ગાંધીજીએ કયા કાર્યક્રમ કે યોજનાની શરૂઆત કરી ?

ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાંં આવે છે ?

'ફોર્ટ વિલિયમ' કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

ઈ.સ. 1857 ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે ?

ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટીશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ..........................

ઈ.સ 1820માં કયા બે પ્રાંતમાં રૈયતવારી પદ્વતિ લાગુ કરવામાં આવી હતી ?

મહાદેવભાઈ દેસાઈ. આ નામ વગર ગાંધીજી અધૂરા છે. ગાંધીવિચાર અધૂરો છે. ગાંધીજીવન અધૂરું છે. ગાંધી આચાર અધૂરા છે, એમ પણ કહીએ તો જરા પણ ખોટું નથી. 'સત્યના પ્રયોગો' ઉપરાંત ગાંધીજીને ઓળખવા માટે મહાદેવભાઈ દેસાઈ પાસે જવું જ પડે. આટલી ઓળખાણ સુધી પહોંચેલા મહાદેવભાઈ દેસાઈ નું પુરું નામ જણાવો ?

"આનંદશંકરભાઈ ની સેવાનું વર્ણન કરનાર હું કોણ?......સુધરેલા અને સનાતનીની વચ્ચે તેઓ એક પુલ છે. તેની ઉપર આવ-જા કરીને આપણે સહુ એકબીજાની ભેટ કરીએ છીએ". આ વાક્ય કોણ બોલ્યું હતું ?

સમગ્ર વિશ્વમાં ભારતના વારસા અને વૈભવનું એદકેરું સ્થાન છે. એમાંય ગુજરાતનો તો જોટો જડે એમ નથી. ગુજરાતના વૈભવ અને વારસને જ નહીં સમગ્ર ભારતવર્ષનો વૈભવ અને વારસાને પોતાની કલમના સથવારે પુસ્તક સ્વરુપે ઢાળ્યો છે. એવા "આપણો વૈભવ અને વારસો" ના લેખક કોણ છે ?

જે યુગ વિશે આપણને જાણ નથી હોતી તેનાં કેટલાંક રહસ્યો આપણી સમક્ષ ખુલતાં આપણે તેની તરફ આકર્ષિત થઈએ છીએ. આવું આકર્ષણ આપણને જાણકારી અને જ્ઞાન વિશે માહિતગાર કરે છે. 'એક વખતની વાત' તો આ કૃતિ ના લેખક જણાવો ?

"જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ" એ ન્યાય શું છે, તેની સમજણ આપતો ગ્રંથ એટલે 'ઓતરાતી દીવાલો'. જેની દૃષ્ટિમાં જ સૌંદર્ય રહેલું હોય તેની દૃષ્ટિને કોઈ દિવાલો રોકી શકતી નથી એ વાત કરનાર ના લેખક નું નામ જણાવો ?

9 thoughts on “Talati Clerk Mock Test – 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *