Talati Clerk Mock Test – 29

Welcome to your Talati Clerk Mock Test – 29

હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રેત લખવામાં આવતી ?

દક્ષિણ ભારતના ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો ?

વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ?

કોલકત્તા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?

1857 ની ક્રાંતિનો આરંભ કયાંથી થયો હતો ?

રાજા રામમોહનરાય દ્રારા બંગાળી ભાષામાં કઈ પત્રિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતુંં ?

'આર્યુવદના પિતા' કોને કહેવામાં આવે છે ?

અલંકાર ઓળખાવો : કાળજે કોર્યુ તે કોને કહીએ!

સમાસ ઓળખાવો : નવવધૂ

શાર્દૂલવિક્રીડિત છંદનું બંઘારણ જણાવો.

નિપાત ઓળખાવો: મહારાજ તો ખૂશ ખૂશ થઈ ગયા !

સંધિ છોડો : ઐતિહાસિક

આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો: હુંં કવિતા લખું છું.

રેડિયમના શોધક..............................છે.

પ્રત્યેક વર્ષ......................દિવસને વિશ્વ હીપેટાઈટીસ દિવસ તરીકે મનાવાય છે ?

કાચને લીલો રંગ આપવો માટે કયાં પદાર્થનો ઉપયોગ થાય ?

કી-બોર્ડ અક્ષરની પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કીનો ક્રમ કયો હોય છે ?

_____માન્ય દ્વિઅંકિ સંખ્યા છે.

પ્રકિયા કરેલા ડેટા શું છે.

મૂળરાજ દ્વારા રુદ્રામહાલય નું બાંધકામ કઈ નદી ના કિનારે કરવામાં આવ્યું?

ક્યા રાજાએ ત્રિભુવનપાળને ગાદી પરથી ઉઠી મૂકી સત્તાપલી કર્યો?

આબુ પર્વત પર લૂણસહી કોણે બંધાવ્યું?

ચાંદા સૂરજનો મહેલ ગુજરાતમાં કર્યાં સ્થળે આવેલ છે?

જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

લખધીરજી લાઈબ્રેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

તાંજોરના રાજા રઘુનાથની પ્રશંષામાં કોના દ્વારા 16 સર્ગોનું કામ વઘુનાથ-દૂધ- વિજય' નામનું કાવ્ય લખ્યું હતું જે 'સાહિત્યરત્નાકર'તરીકે ઓળખાય છે?

વિદેશી જગ્યા ૫૨ શૂટ થનારી પ્રથમ ફિલ્મ કઇ હતી કે જે એસ.કે.ઓઝા દ્વારા બનાવવામાં આવી હતી?

એક રૂપિયા બરાબર કેટલા દામ થતાં હતા ?

જોડકા જોડો. ?

A)રણથંભોર નેશનલ પાર્ક      ૧)રાજસ્થાન
B)કાન્હા નેશનલ પાર્ક            2)મધ્યપ્રદેશ
C) કાઝીરંગા નેશનલ પાર્ક      3) આસામ 
D) ગિન્ડી નેશનલ પાર્ક          4) તમિલનાડું

નીચેના માંથી કયો લોહ-અયસ્ક નો પ્રકાર નથી?

નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ મેંગેનીઝનું ઉત્પાદન કરે છે?

‘સિરક્રિક' ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના કયા પ્રાંત વચ્ચેની સીમાની રચના કરે છે?

ગુજરાત અગ્નિ ઉપદિશામાં ક્યા રાજ્ય સાથે સરહદ ધરાવે છે?

નીચેના પૈકી કયું/ક્યાં પંચાયતી રાજની સંસ્થાઓ વિશેની "અશોક મહેતા સમિતિ"ની ભલામણો છે ? (નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો)?

(1) ત્રણ સ્તરીય પંચાયતી રાજ સંસ્થા સ્થાપવી.
(2) વિકાસના કાર્યો જિલ્લા પંચાયતને હસ્તાંતરિત કરવા.
(3) રાજ્ય કક્ષાએથી નીચેની કક્ષાએ વિકેન્દ્રિકરણની બાબતમાં જિલ્લોએ પ્રથમ ક્રમે હોવો જોઈએ.
(4) જિલ્લા કક્ષાએ આયોજનની બાબત માટે જિલ્લા પરિષદને જવાદાર બનાવવી જોઈએ.

ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

સાચી જોડણી શોધો.

કહેવતનો સાચો અર્થ શોધીને લખો : અગત્સ્યના વાયદા

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : હથેળીમાં સમાય એટલું

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : દુઝવું

રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : નજર કરવી

હોકી શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષાના ક્યા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

લિએન્ડર પેસ કઈ રમતના ખેલાડી છે ?

ભારતે સૌપ્રથમ ઈ.સ. 1900માં ખાતે રમાયેલ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે. મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે. બજાર પોસ્ટ ઓફિસથી ઉત્તર દિશામાં છે, તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં હશે?

43, 48, 58, 73,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..........

A અને B બંને ભાઈઓ છે. C, A નો પિતા છે. D, C ના પિતા છે. E, B નો પુત્ર છે. તો જણાવો કે D નો E સાથે શું સંબંધ હોય ?

ONGC ના પ્રથમ મહિલા CMD (ચેરમેન & મેનેજિંગ ડાયરેકટર) કોણ બન્યા છે?

સ્વચ્છ ગંગા મિશનના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે?

દેશના સૌથી મોટા દરિયાઈ બ્રિજની પ્રથમ કમાનનું ખાતમુહૂર્ત ક્યાં કરાયું?

પેરેલિસિસ' નવલકથાના કર્તા કોણ છે?

સમયદ્વીપ' નવલકથાના કર્તા કોણ છે ?

અસૂર્યલોક' નવલકથાના કર્તા કોણ છે?

‘મહાભિનિષ્કમણ' નવલકથાના કર્તા કોણ છે?

‘અસ્તી' નવલકથાના કર્તા કોણ છે?

ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકી વાર્તા કઈ ?

નીચેનામાંથી કયા વાર્તાકારે દલિત વાર્તાઓ આપી?

યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે કોને પ્રસિદ્ધિ મળી?

રોહિતે સમાન રકમ બે અલગ – અલગ બેંકોમાં મૂકી, જે બેંકો અનુક્રમે 10% અને 12% ના દરે સાદું વ્યાજ આપે છે. જો ત્રણ વર્ષ બાદ તેને કુલ રૂ. 3300 વ્યાજ મળતું હોય, તો તેણે કુલ કેટલી રકમ બેંકમાં મૂકી હોય ?

ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે?

A અને B કોઈ કામ અનુક્રમે 30 દિવસ અને 40 દિવસમાં પૂર કરી શકે છે. જો બંને એ સાથે કામની શરૂઆત કરી હોય અને થોડા દિવસ બાદ B કામ છોડીને જતો રહે, તો બાકીનું કામ પૂર કરતાં A ને 16 દિવસ લાગે છે. તો B એ કેટલા દિવસ પછી કામ છોડયું હશે?

એક વર્તુળાકાર પાર્ટી પ્લોટનો પરિઘ 132 મીટર છે. આ પાર્ટી પ્લોટને 13,50 રૂ./મી? ના દરે સાફ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય?

પંચાયતો ઉપર નિયંત્રણનો અધિકાર કલમ 6 (C) અનુસાર કોને સુપ્રત છે?

એક ટ્રેન ભાવનગરથી દ્વા૨કા જાય છે. જ્યારે બીજી ટ્રેન દ્વારકાથી ભાવનગર જાય છે. વચ્ચે બંને ટ્રેન એકબીજાને ક્રોસ થયા બાદ અનુક્રમે 25 કલાકે દ્વારકા તથા 36 કલાકે ભાવનગર પહોંચે છે. જો દ્વારકાથી ઊપડેલી ટ્રેનની ઝડપ 60 km/hr હોય, તો ભાવનગરથી ઊપડેલી ટ્રેનની ઝડપ કેટલી હશે?

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ-પ્રમુખ અથવા સભ્યનુંરાજીનામું સ્વીકારવાનો અધિકાર કોને છે?

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ-પ્રમુખને તત્પરતા દૂરકરવા (સસ્પેન્ડ)ની સત્તા કોને સુપ્રત છે?

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ-પ્રમુખની ચૂંટણી માટેસત્તા સભા બોલાવવા કોને અધિકાર છે?

જિલ્લા પંચાયતની પહેલી સભા નક્કી કરવા કોને અધિકાર સુપ્રત છે?

જિલ્લા પંચાયતની પ્રથમ સભાના પ્રમુખ અધિકારી નક્કી કરવા કોને સત્તા સુપ્ર છે?

અવિશ્વાસ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો નું સમર્થન જરૂરી છે?

સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રદ કરવામાં આવ્યો હોય તેઓ બંધારણીય સુધારો કયો છે?

લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ અનુદાનનો તથા સંચિત નીતિમાંથી ખર્ચ કરવાની મંજૂરીને એકત્રિત કરીને ખરડાનું સ્વરૂપ આપવામાં આવે છે જેને કો ખરડો કહેવામાં આવે છે?

નીચેના પૈકી જીએસટી GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?

કયા અર્થશાસીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકાના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી?

એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોકકસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કેનું છે? 80)

You should open the wine about three hours before you use it. (Change the voice)

David said, “Can we go tomorrow ?” (Change the Speech)

1 had the‌‌‌ .........................experience in the bus to work today.

...................‌‌‌ person who died yesterday was ................heart patient.

I think we should sell the house. You agree with me,.............you?

The vase ................ I bought in Walmart broke when I dropped it.

Neither me nor my parents ................ aware of the incident.

He ................. certainly................ you if you ask him in a polite manner.

There is .............. water in the well.

Do you live ...............near this river?

I think we should buy some ..................

She could not find the book she wanted .........................she borrowed a magazine instead.

correct spelling.

What will be the masculine gender of 'chicken?

In Magadh there was the government by a king or queen

CHOOSE THE CORRECT SPELLING

Find opposite meaning of HERESY

choose the opposite word of: UNDERHAND

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિના ઘો.1 થી 8 માં ભણતા બાળકોને ત્રણ જોડ ગણવેશ માટે કેટલી સહાય આપવામાં આવે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને એમ.ફીલ.ના અભ્યાસક્રમ માટે રૂ. 25,000/- અને પી.એચ.ડી. માટે રૂ. 1,00,000 શિષ્યવૃતિ આપવામાં આવે છે. તો આવક મર્યાદા કેટલી હોય છે ?

નીચેના વિધાનો ચકાસો.

(1) પંચાયત અંગેની જોગવાઈઓ 71 માં સુધારા મુજબ અમલી બનેલ છે.
(2) પંચાયત અંગેના સુધારોઓ તા.24/04/1993 થી અમલમાં આવેલ છે.
(3) મધ્યવર્તી સ્તરની અથવા જિલ્લા સ્તરની સંસ્થાઓમાં સરકાર દ્વારા અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવે છે.
(4) પંચાયતની સામાન્ય સંજોગોમાં મુદત પાંચ વર્ષની હોય છે.

શૈક્ષણિક યોજના અનૂસુચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ રાજ્યકક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે કેટલા રુપિયા આપવામાં આવે છે ?

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓના કોચિંગ માટે કેટલા રુપિયા ની સહાય કરવામાં આવે છે ?

જૈન ધર્મની ધર્મસભા જે અજાતસત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી આ અજાતસત્રુ કયા વંશના શાસક હતો ?

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્રારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ?

9 thoughts on “Talati Clerk Mock Test – 29”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top