Talati Exam Mock Test - 30

1. 
નીચેના વાક્યો ચકાસો :

1. રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતો ભારતના બંધારણ ભાગ-4 માં દર્શાવેલ છે.
2. પુરુષ અને સ્ત્રી નાગરીકોને આજીવીકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર છે.
3.ગ્રામ પંચાયતોની રચના અંગેની કાર્યવાહી કરી તેઓને જરુરી સત્તા અને અધિકારો આપવાની જોગવાઈ ભારતના બંધારણની કલમ 41 માં જણાવેલ છે.

2. 
નીચેના વાક્યો ચકાસો.

1 સંસદની રચના અંગેની જોગવાઈ ભારતના બંધારણની કલમ 89 પ્રકરણ 3માં કરવામાં આવેલી છે.
2.રાજ્યસભાની રચનાની જોગવાઈ કલમ 28માં દર્શાવેલ છે.
3. લોકસભાની રચનાની જોગવાઈ કલમ 83માં દર્શાવેલ છે.

3. 
એક ટાંકી ભરવામાં કુલ 36 મિનિટનો સમય લાગે છે જ્યારે બન્ને પાઈપ ચાલુ કરવામાં આવે છે. પ્રથમ પાઈપમાંથી જે પાણી આવે છે તેના કરતા ત્રણ ગણા ઝડપથી બીજા પાઈપનું પાણી આવે છે. જો માત્ર પ્રથમ પાઈપ ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

4. 
CMM, EOO, GQQ,..................................KUU ખાલી જગ્યા પુરો.

5. 
4-12-1995, 1-1-1996, 29-01-1996, 26-2-1996.................................

6. 
પાંચ વર્ષ પહેલા, પાંચ બાળકોની ઉમરનો સરવાળો 50 વર્ષ હતો. આ સંજોગોમાં પાંચ વર્ષ પછી આ બાળકોની સરેરાશ ઉમર કેટલી હશે ?

7. 
ડેસીબલ (Decibel) એ સાની માપણી કરવા માટે વપરાય છે ?

8. 
Aedes aegypti mosquito એડિસ ઈજિત્પ મચ્છર નીચેના પૈકી કોનો ફેલાવો કરે છે ?

1. ચીકન ગુનિયા
2. યલો ફિવર
3. મલેરિયા
4. ટાયફોઈડ

9. 
યોગ્ય જોડકાં જોડો

1- ચતુર્થ સ્તરીય પંચાયતી રાજ                                 અ- ગુજરાત    
2- દ્વિ સ્તરીય પંચાયતી રાજ                                     બ- પશ્વિમ બંગાળ
3- ત્રી સ્તરીય પંચાયતી રાજ                                      ક- અરુણાચલ પ્રદેશ

10. 
જોડકા જોડો.

1- ગીરાધોધ                                                      અ- વલસાડ
2- ઝરવાણી ધોધ                                              બ-ગીર સોમનાથ
3- જોડિયા ધોધ                                                ક- નર્મદા
4- જમજીર ધોધ                                                ડ- ડાંગ

11. 
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે?

12. 
નિપાત ઓળખાવો. આવું ટીવી ગામમાં ફકત બે જણને ત્યાં છે :

13. 
જોડકા જોડો.

1- આનંદ શંકર ધુવ                                            અ- દ્રિરેફ વાતો      
2- કાકા સાહેબ કાલેલકર                                   બ-ઉગામણો દેશ જાપાન
3- રા.વિ. પાઠક                                                 ક- સાહિત્ય વિચાર
4- ઝવેરચંદ મેઘાણી                                           ડ- સૌરાષ્ટ્રની રસધાર

14. 
નીચે અપેલા વાક્ય નુ પ્રેરક વાક્ય જણવો

વિધ્યાર્થી વિજ્ઞાન પ્રયોગ કરે છે

15. 
બેરોમીટરના વાંચનમાં અચાનક ઘટાડો થવો એ દર્શાવે છે કે હવામાન રહેશે.

16. 
વૃક્ષનું આયુષ્ય શેના ૫૨થી નક્કી કરવામાં આવે છે?

17. 
ભારતના એટર્ની જનરલ સંસદના કોઈપણ ગૃહમાં, ગૃહોની કોઈ સંયુક્ત બેઠકમાં અને જેમાં તેમનું નામ સભ્ય તરીકે હોય તેવી સંસદની કોઈ સમિતિમાં બોલવાનો અને તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો હક રહેશે, પરંતુ મત આપવાનો હક રહેશે નહીં તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

18. 
નીચેના વિધાનો વિચારણામાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. નાણા આયોગના સભ્યો તરીકે નીમાવા માટેની આવશ્યક લાયકાતો રાષ્ટ્રપતિ ઠરાવે તે રહેશે.
2. આયોગ પોતે પોતાની કાર્યરીતિ નક્કી કરશે અને પોતાના કાર્યો બજાવવા માટે કાયદાથી સંસદ આપે એવી એને સત્તા રહેશે.

19. 
3,15,35,............?.................,99

20. 
ભારતના નીચેના ઉપગ્રહો પૈકી કયા ઉપગ્રહો સોવિયત સંધના બૈકાનુર સ્થળેથી અંતરીક્ષમાં છોડવામાં આવેલ હતા ?

1. આર્યભટ્ટ
2. ભાસ્કર
3. ભાસ્કર-2
4. રોહીણી

21. 
નીચેના વિધાનો વિચારણામાં લો.

1. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે.
2. બધી જ અધાતુઓને ખેંચી શકાય છે.
3. કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે.
4. સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચું છે ?

22. 
નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે.
2. કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે, ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટોળીને રાખે છે કારણ કે આમ કરવાથી તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે, પરિણામે માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરતાથી ઉપાડી શેક છે.

23. 
નીચેનામાંથી કયું વિધાન/ કયા વિધાનો સાચું/ સાચાં છે ?

1. ધ્વનિ  સૂન્યવકાસમાં પ્રસરી શકતો નથી.
2. કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ તીણો હોય છે.
3. 20 કંપન પ્રતિ સેકન્ડ(20 ) કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.

24. 
મોંહે જો દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતના કયા જિલ્લામાં આવેલું છે ?

25. 
હાંથીદાંતની બનાવટો માટે ગુજરાતમાં કયું સ્થળ જાણીતું છે?

26. 
સૌરાષ્ટ્રના મીરા તરીકે કોને ઓળખવામાં આવે છે?

27. 
"જનની જોડ સખી નહીં જડે રે લોલ" જે કાવ્ય પંક્તિ કવિ બોટાદકરની કવિતા 'જનની મૂળ' કયા કાવ્યસંગ્રહમાં રહેલ કૃતિ છે ?

28. 
મહારાષ્ટ્રના સ્વામી રામદાસની કઈ બે શિષ્યાઓ ઉચ્ચ કોટીની કવયત્રી હતી ?

29. 
બંગાળમાં સલ્તનત કાળમાં યુસુફશાહે પોતાની પ્રિય નર્તકીને નામે કઈ ચતુષ્કોણીય મંડપ ધરાવતી મસ્જિદ બંધાવી હતી ?

30. 
બોકસાઈટના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે?

31. 
અબરખના વ્યાપારમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે?

32. 
નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી?

33. 
પ્રસિદ્ધ નૃત્ય કલાકારો શ્રી બિરજુ મહારાજ લચ્છુ મહારાજ, સિતારાદેવી અને દમયંતી જોશી કયા પ્રકારના નૃત્યના જાણીતા કલાકારો છે ?

34. 
ગુજરાતના કયા સમુદ્ર તટને Blue Fig નો દરજ્જો આપવામાં આવેલ છે ?

35. 
ગુજરાત રાજ્ય કેટલા માઈલની દરિયાઈ સીમા ધરાવે છે?

36. 
સાચી જોડણી શોધો.

37. 
નાચવું નહિ ત્યારે આંગણું વાંકે કહેવતનો અર્થ જાવો.

38. 
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વ્યવહારનું જ્ઞાન

39. 
સાચી વિરોધી શબ્દ ઓળખાવો : સજ્જન

40. 
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : વસુંધરા

41. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : વાદળ જેવું મન કરવું

42. 
હોકી રમતમાં સ્પર્ધા દરમિયાન કેટલા રમત દરમિયાન મેદાના ભાગ લે છે?

43. 
બાસ્કેટબોલ રમતમાં દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ કેટલી સેક પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે?

44. 
જોડકા જોડો.

1- કોલકત્તા                                       અ- બ્રહ્મપુત્રા
2- ગુવાહાટી                                     બ- ગંગા
3- દિલ્હી                                           ક- હુગલી
4- અલ્હાબાદ                                    ડ- યમુના

45. 
તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા અને પછી જમણે ફંટાયા (વા ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા (વળ્યા) અને પછી થોડું ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા તો તમે કઈ દિશા તરફ ચાલતા

46. 
A, B ની પત્ની છે. D, A નો ભાઈ છે. P અને Q એ E ના સંતાન છે. ED ની પત્ની છે. તો B નો Q સાથે શું સંબંધ હોય ?

47. 
9720, 3240, 810, 162, 27, ?

48. 
ગુજરાતનાં વિવિધ સ્થાનોની જાણીતી વખણાતી વસ્તુઓની યોગ્ય જોડી પસંદ કરો. (જોડકાં જોડો)

1. તાંબા પિત્તળના વાસણો                                                    અ. સિહોર
2. લાકડાના રમકડા                                                               બ. સંખેડા
3. પિત્તળનું નકશી કામ                                                          ગ.ઈડર
4. લાકડાનું કલાત્મક ફર્નિચર                                                  ડ. વિસનગર

49. 
નીચેનામાંથી કયા બે સંગીતકારો ગ્રેમી એવોર્ડ, 2022 જીતેલ છે ?

50. 
નીચેનામાંથી કયા પક્ષીઓ ઉડી શકતા નથી ?

1. શાહમૃગ
2. એમૂ 
3. પેંગ્વિવિન

51. 
વોચમેન અલી ડોસાનું પાત્ર કઈ વાર્તામાં આવે છે?

52. 
રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ આપી ?

53. 
ખોલકી અને નાગરિકા' વાર્તાસંગ્રહ કોની છે?

54. 
આ ઘેર પેલે ઘેર' વાર્તાસંગ્રહ કોની પાસેથી મળે છે?

55. 
સુરેશ જોશીના આગમન પૂર્વે પ્રયોગશીલ વાર્તાઓ આપનાર વાર્તાકાર કોન છે?

56. 
ઐતિહસિક દ્રષ્ટિએ ગુજરાતનુ પહેલુ મૌલીક નાટક કયુ?

57. 
પત્તાનિ જોડ ક્રુતિનો સાહિત્યપ્રકાર કયો છે.

58. 
'હોહોલિકા ' હાસ્યનાટક કર્તા કોણ છે

59. 
કોઇ સંખ્યાન વર્ગમૂળ અને ઘનમૂળ સરવાળો કરતા પરિણમ 36 મળે,તો તે સંખ્યા કઇ?

60. 
જો X-Z=3 and X+Z=45 હોય,તો M=‌‌‌‌...............

61. 
શોભા તેના પગારમાંથી ૨૦%રકમ ભાડેપેટે ચુકવે છે.૧૨% રક્મ ભોજન ૩૮% વધારાન ખર્ચ પાછળ વાપરે છે.બાકીની રકમ બચત કરે છે.જો તેના પગાર ૨૪૦૦૦ હોય,તો તેણે બચત કેટલી કરી હશે?

62. 
A, B અને Cની વચ્ચે રૂ. 1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને A, જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ. 5, 3. 10 અને રૂ. 15 ઓછા મળ્યા હોય, તો તેમને મળેલ રકમ 2 : 3 : 4ના ગુન્નોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે.?

63. 
ઉમરગામના વૃંંદાવન ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કોણે કરી હતી ?

64. 
એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ રૂ. 0.75 પ્રતિ મી? ના દરે રૂ. 4158 છે. તો આ ખેતરની ફરતે રૂ. 30 પ્રતિ મી પ્રમાણે વાડ કરવાનો ખર્ચ કેટલો થશે ?

65. 
AQRનું અંત કેન્દ્ર O છે. જો QPR = 100°હોય, તો ∠QOR નું માપ શોધો.

66. 
જિલ્લા પંચાયતના પ્રમુખનું રાજીનામું આપવા કેવીકારવા કોને અધિકાર સુપ્રત છે ?

67. 
તાલુકા પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજર કરવાનીસત્તા કોને છે?

68. 
નીચેના વિધાનો વિચારણામાં લો.

1. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે.
2. બધી જ અધાતુઓને ખેંચી શકાય છે.
3. કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે.
4. સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચું છે ?

69. 
જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અથવા સમિતિનાઅધ્યક્ષને તત્પરતા દૂર (સસ્પેન્ડ) કરવા....

70. 
અનુસૂચિત જાતિ, અનુસૂચિતજનજાતિ અને અન્ય પછાતવર્ગોની હાલત સુધારવા સંબંધી સૂચનાઓ આપવા કોનેસંપૂર્ણ સત્તા છે?

71. 
તાલુકા પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજર કરવાનીસત્તા કોને છે?

72. 
તાલુકા પંચાયતના વાર્ષિક હિશાબ અને વહીવટી અહેવાલ ક્યાં રજૂ કરવાના હોય છે?

73. 
લેખાનુદાનની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

74. 
સરકારી વિધેયકો કોના દ્વારા ૨જૂ ક૨વામાં આવે છે?

75. 
રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટ સાથે જ રજૂ કરવામાં આવે છે?

76. 
'પામ સન્ડે' અને 'મોન્‍ડી થર્સડે' કયા ધર્મના પ્રમુખ તહેવારોપૈકીનાં તહેવારો છે ?

77. 
પૂર્ણ કરાયેલી કુલ 11 પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ યોજનાએ મહત્તમ વૃદ્ધિ દ૨ હાંસલ કર્યો છે?

78. 
ગુજરાતના ગ્રંથાલયો પૈકી રાજકોટ ખાતે આવેલ ગ્રંથાલયોમાં નિચેનામાંથી કયા એક ગ્રંથાલયનો સમાવેશ થતો નથી ?

79. 
They will inform the police. (Change the voice)

80. 
The student said, "Ma'am, please extend the deadline." (Change the Speech)

81. 
I have never seen him ..............he was this morning. What happened?

82. 
Son, 'I want................. you yesterday?' pencil.' Mother, 'Where is .....................pencil I gave

83. 
You have checked the back door,...............you?

84. 
The couple ....................child died donated his toys to the orphanage.

85. 
none...........................under the sun.

86. 
earlier, you would meet him,

87. 
Can you give me........................ water?

88. 
When we saw him ................last year, he wasn't

89. 
We have not received any................... about them.

90. 
I tried to make her realize the consequences.................... she refused to listen

91. 
These students are most disobedient", In the above sentence, point out the gender of the word 'students'.

92. 
Give opposite gender: 'Colt'

93. 
This is a practice of having several wives.

94. 
CHOOSE THE CORRECT SPELLING

95. 
Find the word just opposite PROVOKE

96. 
Pick the word that does not take '-ves' in its plural form

97. 
Change the degree of comparison: He of all men in the richest of all men in the village

98. 
a..............of actor

99. 
A..................of players.

100. 
Identify the compound word with the wrong plural form

3 thoughts on “Talati Clerk Mock Test – 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *