Welcome to your GEOGRAPHY EXAM PEPER-1 FOR TALATI
1.
રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે ?
2.
અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે ?
3.
કયો દેશ ‘વિશ્વના ખાંડના પ્યાલા’ તરીકે પ્રખ્યાત છે ?
4.
ડિઝનીલેન્ડ કયાં આવેલું છે ?
5.
‘પમ્પાસ’ નામનું ઘાસ કયાં થાય છે ?
6.
નીચેનામાંથી કયા પ્રદેશમાં સફેદ વાઘ જોવા મળે છે ?
7.
ટૂન્ડા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે?
8.
બુકરપ્રાઈઝ કયા દેશનું પ્રાઈઝ છે ?
9.
કયા દેશની ભાષા ચક્રમા અને માઘ ભાષા છે ?
10.
કયો દેશ ઉગતા સૂર્યના દેશ તરીકે જાણીતો છે ?
11.
કયા દેશને સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે
12.
કયા દેશને કાંગારુઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે ?
13.
વિશ્વના હીરાબજારની રાજધાની કઈ ?
14.
કયા રાષ્ટ્રનું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે ?
15.
રણના વાહન તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે ?
16.
કૈલાસ-માનસરોવર કયા દેશમાં આવેલું છે ?
17.
પૃથ્વી પર કેટલા ખંડ છે ?
18.
પૃથ્વીની સપાટી પર કેટલા ટકા પાણી છે ?
19.
26 આફ્રિકાનું સૌથી ઊંચુ પર્વત શિખર કયું છે ?
20.
વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ?
21.
ભૂતાનની રાજધાની કઈ છે ?
23.
વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે ?
24.
વિશ્વમાં સૌથી મોટી ‘મરડેકા મસ્જિદ’ કયા દેશમાં છે ?
25.
જળ જથ્થાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે ?
27.
પૃથ્વીની સપાટી પર આશરે 180 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
28.
વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કર્યો ?
29.
કયું શિખર વિશ્વમાં બીજા નંબરનું સર્વોચ્ચ શિખર છે ?
30.
વિશ્વમાં સૌથી વધારે કપાસ ઉત્પાદક દેશ કયો ?
31.
ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો ભૂમિખંડ કયો ?
32.
સુનામી’ કઈ ભાષાનો શબ્દ છે ?
33.
યુરો કયા દેશનું ચલણ છે ?
34.
ચીનનું ચલણ કયું છે ? (D) આમાંથી એકપણ નહિ (A) (B) (C) (D)
35.
શ્વની સૌથી લાંબી નદી કઈ છે ?
36.
વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ?
37.
નીચેની નદીઓને લંબાઈના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો.
38.
પામીરની ગિરિમાળાઓની દક્ષિણે શું આવેલ છે
39.
નીચેનામાંથી શું સાચું નથી ?
40.
નીચેનામાંથી શું એશિયાખંડને લાગુ પડતું નથી ?
41.
વિશ્વસંસ્થા અને મુખ્ય મથકના સંદર્ભમાં શું ખોટું છે ?
42.
. ભારતના ભૌગોલિક સ્થાનને કેન્દ્રમાં રાખી નીચેનામાંથી શું સાચું છે ?
43.
મહાસાગરના પ્રવાહોની વરસાદ ૫૨ની અસરના સંદર્ભમાં કયું વાક્ય સાચું છે ?
44.
બે વિશાળકાય જળક્ષેત્રોને જોડતા સમુદ્ર જળનાં સાંકડા અને લાંબા પટ્ટાને શું કહે છે ?
45.
નીચેનામાંથી કયો સાગર નથી ?
46.
વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી કયો છે ?
47.
પેરિસના ‘એફિલ ટાવર' ની ઊંચાઈ કેટલી છે ?
48.
આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) નું મુખ્ય મથક કયાં આવેલું છે ?
49.
કયો દેશ યુરોપ ખડમાં આવેલ નથી
50.
ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે ? (A) (B) (C) (D)