1.
કોણે ગુજરાતનુ પ્રથમ સોનેટ ભણકારા આપ્યુ જે નર્મદા નદીની પ્રેરણાથી રચ્યુ?
2.
ઋતંભરા વિશ્વ વિધાપીઠની સ્થાપના કોણે કરી?
4.
ઇ.સ. ૧૯૧૫માં ગુજરાતભરમાં કોણે સર્વ પ્રથમ બાલમંદિર શરૂ કરી તેમા મોંન્ટેસોરી પધ્ધ્તિથી શિક્ષણ આપવાનુ શરૂ કર્યુ?
5.
કઇ જળ યોજના થઇ તેમા ડુબી જતા વિખ્યાત ભવનાથ શિવાલય બેટ રૂપે જળવાયુ અને આસપાસ વનયોજના શરુ થઇ છે?
6.
રામસંગ માલમે પરદેશથી કાચની કલા શીખી લાવીને બાંધેલો આયના મહેલ મહારાવ લખપતજીની સુંદર કોતરણીઓ વાળી છત્રીઓ, વીર જમાદાર ફતેહમામદ આરબનો હજીરો વગેરે ક્યાં આવેલા છે?
7.
હબા ડુગર પાસે કોની સમાધી આવેલી છે? જેમના બે સાથીઓ હતા લાલીયો ગધેડો અને મોતીયો કુતરો?
8.
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
9.
રવિશંકર રાવળ અને સોમાલાલ શાહ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
10.
અડાલજની વાવ કોણે બંધાવી ?
11.
શિયાલ અને ભેંસલો બેટ ધ્વારા રક્ષિત આ બંદર વાવાઝોડાના ભયથી મુક્ત છે. ભાવનગર રાજ્યના બાહોશ ઇજનેર સિમ્સે તે ઝોલાપુરી-નદીની મોટા પટની ખાડી ઉપર બાંધ્યુ હતુ તે ૧૮૯૨ માં પોર્ટ વિક્ટર નામ અપાયુ હતુ તે બંદરનુ નામ જણાવો?
12.
ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા?
13.
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
15.
રવેચીનો મેળો ક્યા યોજાય છે?
16.
'પુષ્ટિમાર્ગી' સંપ્રદાયની સ્થાપના કોણે કરી?
17.
સારંગીને મળતુ કચ્છનુ વિશેષ વાદ્યનું નામ જણાવો?
18.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોના લોક નૃત્યનું નામ જણાવો ?
19.
ઢાંકની ગુફા ક્યા આવેલી છે?
20.
'ભીખારી દાસની હવેલી' કયા જિલ્લામાં આવેલી છે?
21.
નીચેનામાંથી ગુજરાતની કઇ વસ્તુને GI ટેગ મળેલ નથી?
22.
.......................તેના 'ખરીદી બજાર' માટે જાણીતુ છે?
23.
નીચેના પૈકી સૌ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઇ?
24.
'તરણેતર' નો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે?
25.
ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે?
27.
કઇ સંધીની જોડ સાચી છે?
28.
સમાસ ઓળખાવો:- કન્યાકેળવણી
29.
ઘરે બાહિરે અને ગોરા કોની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે?
30.
અલંકાર ઓળખાવો - અખાડામાં જવા મે ઘણા અખાડા કર્યા છે?
31.
રૂઢિપ્રયોગ- નવે નેજા પડવા
32.
બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા કોની આત્મકથા છે?
33.
રઘુવીર દલસિંહ ચૌધરી સાહિત્યકારનું જન્મ સ્થળ કયું છે ?
34.
સમાનાર્થીની જોડ ખોટી છે?
35.
'સુંદરમ' કયા સાહિત્યકારનુ ઉપનામ છે?
36.
'પુરાણોમાં ગુજરાત' સંશોધન ગ્રંથના કર્તા કોણ છે ?
37.
જ્યોતિન્દ્ર દવે કોની સાથે મળી અમે બધા નામની નવલકથા આપી છે?
39.
કહેવત ઓળખાવો - કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ
40.
સોનેટ ઉદ્દભવ કયા દેશમા થયો?
41.
"કાશ્મીરનો પ્રવાસ" કોનુ જાણીતુ પુસ્તક છે?
42.
કોના અનુપ્રાસને રદીફ અને કાફીયા કહે છે?
43.
છંદ ઓળખાવો - ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો.
44.
કઇ સંસ્થાનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ છે?
45.
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી?
46.
ભારતનુ સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યુ હતુ?
47.
મુસ્લિમ લીગે ક્યારે અને કયા સ્થળે યોજેલ અધિવેશનમા પાકિસ્તાનની માગણીનો ઠરાવ કર્યો.
48.
આપણા દેશમાં કાયદો કઇ નીતિના આધારે કાર્ય કરે છે?
49.
ગુજરાતમા અલગ ગ્રામ પંચાયતની રચના કરવાની સત્તા કોની પાસે છે?
50.
સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઇ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
51.
બંધારણની કઇ કલમના આધારે કેંદ્ર સરકાર રાજ્યપાલની બદલી કરે છે અથવા તો તેમને પદભ્રષ્ટ કરે છે?
52.
હાઇકોર્ટના પબ્લિક પ્રોસીક્યુટરની નિમણુક કોણ કરે છે?
53.
નીચેના પૈકી કયુ ગૃહ કાયમી છે ?
54.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
55.
કયા કાયદાથી વિલીયમ બેંટિક ભારતનો સૌપ્રથમ ગર્વનર જનરલ ઓફ ઇંડિયા બન્યો હતો?
56.
કોઇ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્ય પાલન માટે મજબુર કરવા ન્યાયાલય ધ્વારા અપાતી રીટ કઇ છે?
57.
ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભુમિકા મહત્વ પુર્ણ છે. આ વિધાન કોણે આપેલ છે?
58.
ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહિવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
59.
કયા બંધારણીય સુધારા દ્વારા બે અથવા બે થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયની જોગવાઇ કરવામાં આવી?
60.
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયને ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રદાન કરવામાં આવી?
61.
જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે?
62.
બંધારણના કયા અનુ. માં બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે આંતરરાજ્ય નદીઓ અથવા નદીના પાણી સબંધી જોગવાઇ કરવામાં આવી છે?
63.
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શુ કહેવામાં આવે છે?
64.
બંધારણ સભામા 'પ્રારૂપ સમીક્ષા સમિતિ' ના અધ્યક્ષ કોણ હતા?
65.
વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે?
66.
દેશનુ વિભાજન થયા પછી બંધારણ સભાની કુલ સંખ્યા કેટલી હતી?
67.
સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની પાસે છે?
68.
બંધારણના કયા અનુ. મુજબ રાષ્ટપતિ ધ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોના વહિવટદારોની નિમણુક કરવામાં આવે છે?
69.
બંધારણની છઠ્ઠી અનુસુચિમાં દર્શાવેલા રાજ્યોના જનજાતિય ક્ષેત્રોમા સ્વશાસિત જિલ્લાઓ માટે કેટલા સભ્યોની બનેલી જિલ્લા પરિષદની રચના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
70.
ભારતમાં કર્મચારી વહિવટ કયા દેશની પરંપરા ઉપર આધારિત છે?
71.
કયા તબક્કાને જાહેર વહિવટમાં 'અંધકાર યુગ' તરીકે ઓળખવામાં આવે છે ?
72.
નવીન જાહેર વહીવટ સામાજિક સમાનતાની પ્રાપ્તિ માટે કઇ બાબત ઉપર ભાર મુકે છે ?
73.
જાહેરનીતિ ઘડનાર તંત્રોમા નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
74.
રાષ્ટ્રપતિ વિરુધ મહાભિયોગની પ્રક્રિયા સૌ પ્રથમ કયા ગૃહથી શરૂ કરવામાં આવે છે ?
75.
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના બંને ગૃહોના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
76.
રિટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે છે ?
77.
કયા અધિનિયમ અંતર્ગત વાઇસરોય અને ગવર્નરની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઇ કરવામાં આવી ?
78.
કોઇ પણ રાજ્યમાં વધુમાં વધુ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકાય છે ?
79.
ગ્રામ પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને છે ?
80.
લોકસભા એંગ્લો ઇન્ડિયન સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ કેટલા સભ્યો હોય છે ?
81.
પંચાયતોના હિસાબોનુ ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?
82.
ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ?
83.
ભારતીય બંધારણના કયા ભાગમાં નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના કરવાની સંસદને સત્તા આપવામાં આવેલી છે ?
84.
ભારતીય બંધારણમાં 'પ્રત્યાર્પણ' કઇ યાદીનો વિષય છે ?
85.
ભારતીય બંધારણમાં આમુખમાં નીચેના પૈકી ક્યા ઉદ્દેશ્યનો સમાવેશ થયેલ નથી ?
86.
ગ્રામ પંચાયતની બેઠક અંગેની દરેક સભ્યને જાણ કરવાની જવાબદારી કોની છે ?
87.
કોણે પંચાયતીરાજની જોગવાઇને બંધારણમાં ઉમેરવાનો વિરોધ કર્યો હતો ?
88.
ગુજરાત લોકાયુક્ત અધિનિયમ-૨૦૧૩ ની કઇ કલમ અનુસાર લોકાયુક્તની સંપૂર્ણ તપાસ ખાનગીમાં કરવાની રહેશે ?
89.
રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ કોને સંબોધીને રાજીનામું આપી શકે છે ?
90.
એટર્ની જનરલનો પગાર પ્રતિમાસ કેટલો હોય છે ?
91.
જ્યારે બંધારણસભા કેન્દ્રીય કક્ષામાં એક ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ રહેતા ?
92.
ભારતમા ફેમિલી કોર્ટની સ્થાપના ક્યારે થઇ ?
93.
નિવારક અટકાયત અંતર્ગત કોઇ વ્યક્તિને મહત્તમ કેટલા સમય સુધી અટકાયતમાં રાખી શકાય ?
94.
ભારતમાં વર્તમાનમાં કુલ ઉચ્ચ ન્યાયાલયોની સંખ્યા કેટલી છે ?
95.
Linux ઓપરેટિંગ સિસ્ટમનું વડુમથક ક્યાં છે ?
96.
પ્રથમ એન્ડ્રોઇડ મોબાઇલ લોન્ચ કરનાર કંપની કઇ છે ?
97.
ફાઇલ કે ફાઇલનું નામ બદલવા કઇ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે ?
98.
કઇ લેગ્વેજને 'એજ્યુકેશન લેગ્વેજ' પણ કહેવામાં આવે છે ?
99.
ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઇ ભાષાનો ઉપયોગ થયો હતો ?
100.
ભારતનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે ?
101.
બારકોડ કઇ પદ્ધતિ દ્વારા બનતો હોય છે ?
102.
સૌપ્રથમ સંગ્રહિત કમ્પ્યુટરના વિકાસ માટેના શક્તિસ્ત્રોત તરીકે કોણ ઓળખાય છે ?
103.
નીચેના માંથી કઇ મેમરી નોન વેલન્ટાઇન મેમરી તરીકે ઓળખાય છે ?
104.
નીચેના માથી કોણ નબળા ડેટાને શક્તિશાળી બનાવે છે ?
105.
ઇન્ટરનેટને સ્વીકારવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે ?
106.
ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ માટે ક્યો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?
107.
FOTA નું પુરૂનામ જણાવો ?
108.
નીચેના પૈકી કયા એન્ટિવાયરસ સોફ્ટવેર છે ?
109.
હાઇલ લેવલ લેંગ્વેજ કોણ એક સાથે મશીન લેગ્વેજમાં ફેરવે છે ?
112.
ઈ-મેઇલમાં વધારેમાં વધારે કેટલી સાઇઝની ફાઇલ મોકલી શકાય છે?
113.
માઇકોરોસોફ્ટ પાવર પોઇન્ટમં વધુમાં વધુ કેટલુ ઝૂમ કરી શકાય છે?
114.
માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઇ ફંકશનને ઈન્સર્ટ કરવા કઇ શોર્ટ કી વપરાય છે?
115.
પહેલો વેબ બ્રાઉઝર કોણે બનાવ્યો હતો?
116.
Modemનું પુરુ નામ શુ છે?
117.
નીચેના પૈકી સૌથી નાનો એકમ કયો છે?
118.
POS મશીન કયા પ્રિન્ટરનો ઉપયોગ કરે છે?
119.
માકોર્સ્કોપ વર્ડ માં Portrait અને Landscape કયા મેનુમાં આવે છે?
120.
Header અને Footer એમ એસ વર્ડના કયા મેનુમાં આવે છે?
121.
ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (IAS) વડું મથક ક્યાં આવેલુ છે ?
122.
તાજેતરમાં રામાનુજમ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
123.
તાજેતરમાં મિસ યુનિવર્સ-૨૦૨૧ એવોર્ડ કોને મળેલ છે ?
124.
હોર્નબીલ તહેવાર એ ક્યા રાજ્યનો ૧૦ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ છે ?
125.
દિલ્લી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષામાં યુવા પુરષ્કાર-૨૦૨૧ કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?
126.
ભારતીય મુળના કયા વ્યક્તિને ટ્વીટરના નવા સી.ઈ.ઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
127.
વર્ષ-૨૦૨૧ તાના-રીરી એવોર્ડ કોને એનાય કરવામાં આવ્યો છે ?
128.
Climate Change Performance Index-૨૦૨૨ માં ભારત ક્યા ક્રમે છે ?
129.
નીચેના માંથી કયા વ્યક્તિને પદ્મ વિભૂષણ-૨૦૨૧ થી નવાઝમાં આવેલ છે ?
130.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP-26 માં કરેલી પંચામૃત યોજનાની જાહેરાત મુજબ ભારત કયા વર્ષ સુધીમાં તેને બિનઅશ્મિભૂત ઉર્જા ક્ષમતા વધારીને ૫૦૦ ગીગા વોટ કરશે ?
131.
મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ-૨૦૨૧ કોને આપવામાં આવ્યો છે ?
132.
ભારત ક્યા વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરશે ?
133.
વર્ષ-૨૦૨૧ માટેનો ૫૭ મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે ?
134.
કયો દેશ વિશ્વનું સૌથી પહેલુ બિટકોઇન સિટી બનાવશે ?
135.
બાર્બાડોસની રાજધાનીનું નામ જણાવો ?
136.
૭, ૧૧, ૧૯, ૩૫, ૬૭,...............?
137.
નીચેના માંથી કઇ સંખ્યા ખોટી છે તે શોધીને સાચી સંખ્યા લખો ? ૨૯, ૩૭, ૨૧, ૪૩, ૧૩, ૫૩, ૫
138.
કયો વાર કોણ પણ સદીનો પ્રથમ વાર હોય છે ?
139.
પ્રથમ ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો ?
140.
કોઇ વ્યક્તિની માસિક આવક રુ.૧,૨૦,૦૦૦ છે તેઓની માસિક આવકમાં ૨૫ % નો વધોરો કરવામાં આવે, તો તેઓની માસિક આવક કેટલી થાય છે ?
141.
કોઇ એક વ્યક્તિ એક રમકડું રૂ. ૨૫ માં ખરીદે છે અને તેને રૂ.૩૦ માં વેચવામાં આવે છે તો કેટલા ટકાનો લાભ થયો ?
142.
રૂ.૧૫,૦૦૦ ની મૂડી પર ત્રણ વર્ષનું સાધારણ વ્યાજ રૂ.૫૪૦૦ મળે છે. તો વર્ષનું વ્યાજ દર કેટલા ટકા હશે ?
143.
મહેશ તેના પુત્રની વર્તમાન ઉંમરથી ત્રણ ગણો મોટો છે ૮ વર્ષ પછી તેઓ તેના પુત્રની ઉંમરથી બે ઘણો મોટો થાય તો તેનો પુત્રને વર્તમાન ઉંમર શું છે ?
144.
વિક્રમ કોઇ કામને ૧૨ દિવસમાં અને શૈલેષ ૨૪ દિવસમાં કામ પુર્ણ કરે છે. જો બંન્ને કામ સાથે મળીને કરેતો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
145.
બે નળ 'એ' અને 'બી' કોઇ ટાંકીને ક્રમશ: ૨૪ કલાક અને ૩૦ કલાક માં ભરે છે. જો બંન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો તે કેટલા સમયમાં ટાંકી ભરશે ?
146.
૩૬ કિમી/કલાકની ઝડપથી ચાલતી ૧૨૦ મીટર લાંબી રેલગાડીને ૩૬૦ મીટર લાંબા પુલને પસાર થતા કેટલી સેકન્ડ લાગશે ?
147.
ABD, EFH, IJL, MNP, QRT,…………..?
148.
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ?
149.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો. KMS, IP8,GS11,EV14,……………..?
150.
૧, ૫, ૧૧, ૧૯, ૨૯.............. ?
151.
રામ આગળથી ૧૧ મો અને પાછળથી ૧૪ મા ક્રમે હોય તો કુલ સંખ્યા શોધો ?
152.
પ્રિશાના પિતાની બહેન મારી માતા છે તો પ્રિશા અને મારી માતા વચ્ચે શું સબંધ છે જણાવો ?
153.
નીચે આપેલ વિકલ્પો માંથી લીપ વર્ષ શોધો ?
154.
વીમા કંપનીઓની નોધણી કોણ કરે છે?
155.
ભારતમાં સૌ પ્રથમ કઇ વિદેશી પ્રજા આવી હતી ?
156.
સિમાંકન આયોગ અત્યાર સુધીમાં કેટલી વખત સ્થાપવામાં આવ્યું છે ?
157.
હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ ક્યા થાય છે?
158.
ગોળ-ગધેડાનો મેળો કયા તાલુકામાં ભરાય છે?
159.
નીચેનામાંથી કયું નાટક હર્ષવર્ધનનું નથી ?
160.
કઈ બે નદીઓના વચ્ચેના પ્રદેશને વેંગી પ્રદેશ કહેવામાં આવે છે ?
161.
The sun……………….in the west.
162.
Which study is know as ornithology?
163.
Pinky Gives an apple…………?
164.
Prahlad goes to tuition…………………..learn English.
165.
Sangita go to ground with a view to ……………………..badminton.
166.
Work hard ………………………………you may pass.
167.
This coffee was so hot that I ………………….not drink it.
168.
This sum in too complex to be……………………
169.
This puzzle was too tough for………………….to.
170.
My method is easy……………………for you to understand.
171.
May god bless you all.
172.
Change the voice: " Do it."
173.
……………………..is one of his favourite activities.
174.
He is suffering………………….cancer.
175.
He writes love letter…………………blood.
176.
He died……………………………the nation
177.
She threw away ……………………..bottle.
178.
Dev ………………………….homework, he want to school.
179.
……………………..read the book the boy came out of the room.
180.
…………………….demotived once, he did not go her lecture.
181.
Give the past participate of flee.
182.
Do your best, and you will……………………
183.
I hope you are more …………………….next time.
184.
Find out the correct spelling
185.
Ramila and Pravina go market………………………….
186.
કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે?
187.
"થોડા આંસુ થોડા ફુલ" નામની આત્મકથા કોની છે?
188.
"રઘુપતિ રાઘવ" અને "વૈષ્ણવજન" નામના બે ભજનો કોણી ગાયેલા છે?
189.
જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ તે કોગ્રેસનુ અધિવેશન ૧૯૧૧ ની સાલમાં ક્યા ભરાયુ હતુ?
190.
ભારતમાં સૌ પ્રથમ 'સ્વરાજ' શબ્દ આપનાર કોણ હતા?
191.
"વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે" એવુ કયા વૈજ્ઞાનિકે કહ્યુ હતુ?
192.
કોસ્ટિક સોડા શું છે?
193.
નીચેના પૈકી કઇ વનસ્પતિ ક્ષુપ છે?
194.
વર્મી કોમ્પોસ્ટ ખાતર કોના ધ્વારા બનાવવામાં આવે છે?
195.
હવાનુ દબાણ માપવાનો એકમ નીચેનામાંથી કયો છે?
196.
જમીન વીના ખેતી કરવાની પધ્ધ્તિ કઇ છે?
197.
ઈડલી અને ઢોસા બનાવવા માટે આથો લાવવા શાનો ઉપયોગ થાય છે?
198.
આંખમાં કોની રચના બહિગોળ લેન્સ જેવી છે?
199.
દુધની થેલીઓ બનાવવામાં કયુ પ્લાસ્ટિક વપરાય છે?
200.
કયા પ્રાણીને રણનુ વહાણ કહેવામાં આવે છે?