Daily Current Affairs Mock Test in Gujarati – 7

Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 7

31મુ વ્યાસ સન્માન મેળવનાર લેખક અસગર વજાહત કઈ ભાષાના લેખક છે ?

14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ક્યાં રાજ્યના વતની છે?

ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે કયા રાજ્ય દ્વારા ચિરાગ યોજનાની શરૂઆત કરવામાં આવી?

રાષ્ટ્રીય હેન્ડલૂમ(હાથશાળ)દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર 15 ઓક્ટોબર 2022 થી ખુલ્લુ મુકવામાં આવશે, જેમાં કયા પ્રાણીઓ જોવા મળે છે?

નીતિ આયોગના CEO કોણ છે ?

ઓરંગ નેશનલ પાર્ક એન્ડ ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું તે હોસ્પિટલ ક્યાં આવેલી છે?

ભારતના નવા ૫૦માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) તરીકે કોની નિમણુક કરવામાં આવશે?

1 thought on “Daily Current Affairs Mock Test in Gujarati – 7”

Leave a Comment