Welcome to your Talati Clerk Mock Test – 05

"પતીલ ઉપનામ" કોનું છે ?

નટવરલાલ બૂચનું પૂરું નામ જણાવો.

ઇન્‍દુલાલ ગાંધીનું વતન જણાવો.

ધનાભગતની સમાધી કયાં આવેલી છે ?

અર્ક' નો કયો સામાનાર્થી નથી ?

નીચેનામાંથી કયો વિરોધી છે ?

સિક્કા સાચવીરાખવાની પટ્ટા જેવી કોથળી.

ઘોડાને ઘેર હોવું રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.

સંધિ જોડો : પુનર્+ચ

અલંકાર જણાવો. મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે....

શાર્દુલવિક્રીડિતનું બંધારણ જણાવો.

અંજળ' શ્બ્દનો સમાસ જણાવો.

કેવી વાત કરો છો ? - વાકયમાં વિશિષણ જણાવો.

તે બ્રાહ્મણ ગાય આપે છે ? વાકયમાં વિભક્તિ જણાવો.

વાકયનો પ્રકાર જણાવો. એણે કામ કર્યું હોત તો હું તેને શાબાશી આપત.

કર્મણીવાક્ય બનાવો : સરકાર આ મહિને અનાજ આપે છે.

સાચી જોડણી જણાવો.

શબ્દના અમુક અંશને લંબાવીને ઉચ્ચારવામાં આવે' તેને કહેવાય ?

તને ઓળખું છું મા' ઊર્મીગીત કોનું છે ?

દયારામ નામ સાથે કયું સાહિત્યસવરૂપ સંકળાયેલું છે ?

Kapil Dev was the…………bowler in india.

All…………we want cannot be achieved.

………….his illness, he works well.

Mr. Pateliya generally………..on sundays.

He help you more then………..

Lend an ear' means……….

Most of you are lazy………….?

He said to me, "Please help me in this work."

A person declard innocent by the court.

Give aynonym of 'compete'.

Physics…………my favourite subject.

The faminine form of friar is……………….

A partner in crime is………………

Hemal is foud of ……………….cricket.

Have you invited her ? Turn into passive voice.

She went to college by ………………S.T. bus.

Select simple sentence.

You are junior………..me.

Give antonym : 'Çontent'

He speaks as if he……………..a great leader.

કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ?

ગુજરાત નો દરિયાકાંઠો કેટલા માઈલ લાંબો છે ?

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષ કુલ કેટલા જિલ્લાઓ અસ્તિવમાં હતા ?

શાહિચુરા કાગળની શાહિ ચુસવાની પ્રક્રિયા કયા કારણે થાય છે ?

ઈબોલા રોગ શાનાથી ફેલાય છે ?

શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા જુદા રંગોની વિવિધતા ધરાવે છે ?

પીઠોરા દેવ' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ?

વલસાડના ધરમપુરના આદિવાસીઓ દ્વારા કયું નૃત્ય જાણીતું છે ?

બાઈનરી અંકના શોધક જણાવો.

એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજી એટલે...

IPL 2022ને કઈ કંપની દ્વારા સ્પોન્‍સર કરવામાં આવી હતી ?

બેડમિન્‍ટન અંડર -19માં વલ્ડ નંબર વન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

પાપા પગલી પ્રોજેક્ટ' નો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?

સ્વામિત્વ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ?

કેન્‍દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી રહેણાંક શાળા તથા શિક્ષણ પૂરું પાડવા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે ?

ભારતીય બંધારણમાં પંચાયતને લગતી જોગવાઈ કયા ભાગ અંતર્ગત કરવામાં આવી છે ?

ગ્રામપંચાયત માટે અનામત સીટની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારતમાં નીતિ આયોગની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી ?

રાજ્ય ચુંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

પૃથ્વી સંમેલન કે જેને રિયો સંમેલન પણ કહેવામાં આવે છે તે કયા વર્ષમાં યોજવામા આવ્યું હતું ?

તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા ન્યાય ઘડિયાળ લગાવવામાં આવી છે ?

ભારતની પ્રથમ પેરાબેડમિન્‍ટન એકેડમી કયાં શરૂ કરાઈ ?

ગુજરાતની ચોથી રામસર સાઈટ કઈ છે ?

આજે રવિવાર છે તો હવે પછીના 91મા દિવસે કયો વાર હશે ?

જો તમે પૂર્વ દિશામાં જઈ રહ્યા હોવ અને 360 ફરો તો તમે હવે કઈ દિશામાં જઈ રહ્યા હશો ?

Y, B, T , G ,O, …………………

એક ટન ઘઉંનો ભાવ 75,000 હોય તો અડધા ક્વિન્‍ટલ ધઉંનો ભાવ કેટલો ?

4 ખેલાડીઓની ઉંમરની સરેરાશ 23 છે. કપ્તાનની ઉંમર ઉમેરતા 2 વધે તો કંપ્તાનની ઉંમર શોધો.

10 વ્યકિતઓ એક કામ 12 દિવસમાં કરે, તો 20 વ્યકિતને એ કામ કરતાં કેટલો સમય થાય ?

જો P ના P% બરાબર 36 થાય તો P =…………..

રૂ. 10,000નું 5% લેખે સાદું વ્યાજ તથા ચક્રવૂદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

બે વર્તુળ નો પરીઘ નો ગુણોત્તર 2 : 3 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો ગુણોત્તર 2:3:4 તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાનો સરવાળો કેટલો થાય ?

કયા રાજ્ય દ્વારા શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે ?

ગતકા માર્શલ આર્ટનું ઉદભવસ્થાન કયું છે ?

કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

ગુજરાત સંશોધન મંડળ સાહિત્યિક સંસ્થા કયાં આવેલી છે ?

વિધુત ઘડીયાળની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

ઉત્તર ગુજરાતની અંત:સ્થ નદી કઈ નથી ?

કઈ નદી પર રાજસ્થળી તથા ખોડીયાર (ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યો છે ?

1917 માં કોલકત્તા ખાતે ભરાયેલા કોંગ્રેસના અધિવેસનમાં સૌપ્રથમ મહિલા પ્રખુખ તરીકે કોની વરણી કરવામાં આવી હતી ?

તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં કેટલી સભ્યસંખ્યા હોય છે ?

નિરામય ગુજરાત યોજના અંતર્ગત કેટલા વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરીકોને નિ:સુલ્ક તથા સારવાર કરવાનો ઉદેશ્ય છે ?

બ્રાન્‍ડ ઈન્ડિયા અભિયાન' ની શરૂઆત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે ?

વિધાનપરિષદના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

વિશ્વવના વિસ્તાર દષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે ?

ભારતની ઉત્તર તરફના અંતિમ બિંદુ ને કયા નામથી ઓળખવામાં આવે છે ?

ભારત પોતાના કયા પાડોશી દેશ સાથે સૌથી વધુ જમીન સીમા ધરાવે છે ?

૧૯૭૦ના દશકમાં થયેલ ચીપકો આંદોલન કયા રાજ્યમાં કરવામાં આવેલ હતું ?

માનવ દ્વારા સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલ ધાતુ કઈ હતી ?

ભારતમાં બંગાળના ભાગલા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા ?

મુઘલ સમ્રાટ બાબર દ્વારા કાનવાનું યુદ્ધ ઈ.સ. ૧૫૨૭માં કોના સામે લડવામાં આવ્યું હતું ?

ગુજરાતના ઈતિહાસમાં કયા યુગના શાસનને સુવર્ણયુગ કહેવામાં આવે છે ?

તાડપત્રી તથા ભોજપત્રો મુખ્યત્વે કઈ લીપિમાં હોય છે ?

આદિમાનવનો વસવાટ હોવાનો પુરાવો આપતી ભીમબેટકા ગુફા કયાં આવેલ છે ?

..................ની ઋચાઓના સમુહને સુક્ત કહેવાય.

ગોપુરમ એ ભારતના કયા ક્ષેત્રના મંદિરોની વિશેષતા છે ?

મુદ્રારાક્ષસના રચિયતા કોણ હતા ?

વિશ્વ વન્યજીવ સપ્તાહ કયારે ઉજવવામાં આવે છે ?

છેલ્લા ત્રીસ વર્ષમાં IUCN દ્વારા લુપ્ત થયેલી પ્રજાતિઓના ઉલ્લેખ કરતી પત્રીકા કઈ છે ?

One thought on “Talati Clerk Mock Test – 05

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *