Talati Clerk Mock Test – 06

Welcome to your Talati Clerk Mock Test – 06

ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કયા શીર્ષક હેઠળ લખાયેલી છે ?

મંદોદરખાનના ગામનું નામ જણાવો.

નવલરામે ક્ટાક્ષ શૈલીમાં લખેલી કવિતા કઈ ?

જક્કલાનું પાત્ર કઈ કૃતિમાં આવે છે ?

'વિનિપાત' વાર્તાના લેખક કોણ છે ?

'શિરીષ' ઉપનામ કોનું છે ?

શબ્દભેદમાંથી ખોટો વિક્લ્પ શોધો.

કહેવતનો અર્થ આપો : લીલા વનમાં સૂડાઘણા

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ચકરડી ભમરડી રમાડવી.

સચો ક્રમ શોધી આપો.

'સ્વસ્છ' શબ્દની સંધી છૂટી પાડો.

જે અલંકાર ફ્ક્ત શબ્દને જ આકર્ષણ કે ચમત્કૃતિ બનાવે તેને કયો અલંંકાર કહેવાય ?

છંંદ ઓળખાવો : ઊભી બાળા તિતશ બનીને બારીએ બ્હાહાવરી શી.

સમાસ ઓળખાવો : પ્રધાનમંત્રી

ઓરડામાં કોણ બેઠું છે ? વાક્યમાં અનુગ ઓળખાવો.

આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના પુત્ર આદિત્યેને ભણવું ગમતું ન હતું. વાક્યનો પ્રકાર ઓળખાવો.

રમેશ ઝડપથી ચાલતો હતો. ક્રિયાવેશેષણ ઓળખાવો.

નામના બદલે વપરાતા પદોને શું કહેવાય છે ?

કૃદંત ઓળખાવો : કરમાયેલા ફૂલનો ઢગલો પડયો છે.

નિપાત ઓળખાવો : તું ફ્કત મારી વાત સાંભળ.

Tourism has been............ in India for a long time.

Antonym of the word : Slander

Synonym of the word : mock

Correctly spelt word.

Shot in the dark means

Meena had a whole...........a time in Mussorie with her gang.

................unhappy and boring life she lives !

change the voice : I get the repairer to repair my bike.

Select a simple sentence

..............my opinion you should take the advice of surgeon.

Sriram.............in this school since 1980.

The servant .............the hall. Let's go inside.

Monu and sonu love...............

He will not get the bus ...............he gets up early.

Fleet is a ..............noun.

Rahul is .................than Sunita by four years.

Wait here till I ...................back.

.................man is mortal.

Change the degree: Arun runs faster than Asha.

ઘડિયાળમાં જોતા 1:50 નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો.

A B C D ...........Z માં M નો જમણી બાજુથી ક્રમ કયો હશે ?

બે સંખ્યાઓનો સરવાળો 10 અને ઘન તફાવત 2 છે. તો તે પૈકી મોટી સંંખ્યા કઈ હશે ?

કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે તો 9 ગણી કેટલા વર્ષમાં થશે ?

લાલુ 50 ટોપીઓ 30 દિવસમાં બનાવે છે તો 125 ટોપીઓ બનાવવા માટે કેટલા સમય લાગે ?

નળ 'અ' થી ટાંકી 15 કલાકમાં ભરાઈ જાય છે તથા નળ 'બ' થી ટાંકી ભરાતા 30 કલાક થાય છે. જો બંને નળ સાથે ચાલુ રાખતા ટાંકી ભરાતા કેટલા કલાક થશે ?

200 મીટર લંબાઈની ટ્રન 30 km/hr ની ઝડપ દોડે છે. રેલવે પ્લેટફોર્મ પર ઊભેલા માણસને આ ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ?

5A=4B અને 8B =3C A:B:C શોધો.

આરોહી અને રાહુલની હાલની ઉંમરનો ગુણોત્તર 9:4 છે. 7 વર્ષ બાદ આ ગુણોત્તર 5:3 થાય, તો આરોહીની હાલની ઉંમર શોધો.

બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 હોય, તો પરિઘનો ગુણોત્તર કેટલો થાય ?

રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્ડિયા એકટ કયારે પસાર કરવામાં આવ્યો ?

વિટીક્લ્ચર એટલે.............

ભારતમાંં કિસાન ક્રેડીટ કાર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ?

નિરામય ગુજરાત યોજના અંતર્ગત કયા દિવસને નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવી છે ?

પંચાયતોની મુદત અંગે બંઘારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે ?

'ભારતના સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ભારતમાં સૌપ્રથમ પંચાયતીરાજ નો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ?

1957માં સ્થાપાયેલ બળવંતરાય સમિતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

રાજ્ય ચુંટણીપંચની નુમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

ગ્રામપંચાયતની પ્રથમ સભા ક્યારે મળે છે ?

ભારતના બંધારણમાં પુખ્ત મતાધિકારની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

કટોકટી સમયે લોકસભાની અવધિ કેટલા સમય માટે વધારી શકાય છે ?

કયા અનુચ્છેછેદ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે ?

જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે ?

રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટેની મહાભિયોગની જોગવાઈ કયા અનુચ્છેછેદમાં કરવામાં આવે છે ?

નેશનલ એટલાસ થિમેટિક મેપ ઑર્ગનાઈઝેશન નામની સંસ્થા કયાં આવેલી છે ?

ગુજરાતમાં કર્કવૃત કુલ કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?

વિશ્વ વન દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?

કાળીયા ઠાકોરનો મેળો કયાં યોજાય છે ?

નંદબત્રીસી નાટકના રચિયતા કોણ છે ?

અમરાવતીનો સ્તપ તથા નાગાર્જુન કોંડનો સ્તૂપ કઈ શૈલીના સત્પૂ છે ?

થંંજાવર ખાતે આવેલ બૃહદેશ્વરનું મંદિર બંધાવનાર રાજવી કોણ હતા ?

દર-ઓ દીવાર પે હસરત..........લખનાર કોણ હતા ?

ઈ.સ. 1916માં કયા મુકામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી કરાર થયા ?

ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો ?

વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહ સમયે 'સરદાર' નું બિરુદ કોણે આપ્યું હતું ?

ભારતના બંધારણની બ્લુ પ્રિન્‍‍ટ સમો નહેરુ રિપોર્ટ કયા વર્ષ બહાર પાડવામાં આવ્યો હતો ?

એશિયાનું મોટામાં મોટું વિન્ડફાર્મ કયાં આવેલું છે ?

લેપટોપવાળી પાતળી આવૃતિને શું કહે છે ?

કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?

આલ્બર્ટ આઈનસ્ટાઈને શાની શોધ કરી ?

વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાપનના કયા નિયમ પર કામ કરે છે ?

પાટણની 'રાણકી વાવ' કઈ શૈલીમાં છે ?

'દરિયાખાનનો ધુમ્મટ' કયાં આવેલો છે ?

અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર કરેલ હોય છે તેને શું કહેવામાં આવે છે ?

સૌપ્રથમ કમ્યુટર પ્રોગામ બનાવનાર કોણ છે ?

તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર, 2022 કઈ વ્યક્તિને આપવામાં આવ્યો ?

વિશ્વ ઓઝોન દિવસ કયારે મનાવવામાં આવે છે ?

તાજેતરમાં ગુનાઓની ઘટનાઓને કાબૂમાં લેવા માટે 'ઓપરેશન શિલ્ડ' કયાં શરૂ કરવામાં આવ્યું છે ?

'ગરીબી હટાવોનો નારો' કઈ પંચવર્ષિય યોજના દરમિયાન આપવામાં આવ્યો ?

મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્વતિને શું કહેવાય છે ?

'પીડીયાટ્રીશિયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે ?

વરસાદ માપકયંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ?

શ્રી રતનટાટાને તાજેતરમાં કયા રાજ્યના વૈભવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

'જનતા વોચ' કોણે દોરી હતી ?

ગુજરાતના આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ વિખ્યાત છે ?

દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?

કયા રાસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

ખડમોર પક્ષી કયા રાષ્ટીય ઉધાન/અભ્યારણમાં જોવા મળે છે ?

ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

રેકોર્ડના સમુહને શું કહેવામાં આવે છે /

2 thoughts on “Talati Clerk Mock Test – 06”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top