Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 36 વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 10 ઓગસ્ટ 10 ઓક્ટોબર 10 સપ્ટેમ્બર 10 નવેમ્બર નવા પ્રમુખ રોજર બિન્નીના કારણે ચર્ચામાં રહેલ સંસ્થા BCCIની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 1960 1950 1928 1924 ભારતના પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેરનું નામ જણાવો? મુંબઈ નાગપુર ગાંધીનગર ઈન્દોર ભારતના નવા 50માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ડી.વાય.ચંદ્રચૂડ કયા વર્ષ સુંધી ફરજ બજાવશે? 2024 2026 2023 2027 PM CARESના ટ્રસ્ટી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રતન તાતા કે.ટી.થોમસ કારીયા મુંડા ઉપરના તમામ ગુજરાતનું સૌપ્રથમ સોલર પંપ સંચાલિત ડીઝલ પંપ મુક્ત ગામ ભાંડુત કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ નવસારી સુરત વડોદરા ગુરૂ ઘાસીદાસ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત કેરળ છત્તીસગઢ મધ્યપ્રદેશ મિશન પ્રારંભ અંતર્ગત ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ જણાવો? અગ્નિ વિક્રમ ભારત અજય હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ટોચના સ્થાને રહેલ દેશનું નામ જણાવો? ઈન્ડોનેશિયા અમેરિકા જાપાન ફ્રાન્સ G20 સમિટ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? ઈટલી જાપાન ઈન્ડોનેશિયા અમેરિકા Time's up