Daily Current Affairs Mock Test in Gujarati - 37
1.
વર્ષ 2022નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?
2.
ચુંટણી આયોગના નવા ચૂંટણી કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
3.
શેર બહાદુર દેઉબા કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે?
4.
વિશ્વ જળ સપ્તાહ 2022ની થીમ જણાવો?
5.
45મી ચેસ ઓલિમ્પિયાડની મેજબાની 2024માં કોના દ્વારા કરવામાં આવશે?
6.
પેરા ખેલાડી ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
7.
ચર્ચામાં રહેલ દેશ પેરાગ્વેના ચલણનું નામ જણાવો?
8.
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના(PMKVY)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
9.
રાષ્ટ્રીય ખનીજ પુરસ્કાર 2022માં ટોચનું સ્થાન ધરાવનાર રાજ્યનું નામ જણાવો?
10.
વિશ્વ વનપાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?