Daily Current Affairs Mock Test in Gujarati - 36
1.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવાય છે?
2.
નવા પ્રમુખ રોજર બિન્નીના કારણે ચર્ચામાં રહેલ સંસ્થા BCCIની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
3.
ભારતના પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેરનું નામ જણાવો?
4.
ભારતના નવા 50માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ડી.વાય.ચંદ્રચૂડ કયા વર્ષ સુંધી ફરજ બજાવશે?
5.
PM CARESના ટ્રસ્ટી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
6.
ગુજરાતનું સૌપ્રથમ સોલર પંપ સંચાલિત ડીઝલ પંપ મુક્ત ગામ ભાંડુત કયા જિલ્લામાં આવેલું છે?
7.
ગુરૂ ઘાસીદાસ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે?
8.
મિશન પ્રારંભ અંતર્ગત ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ જણાવો?
9.
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ટોચના સ્થાને રહેલ દેશનું નામ જણાવો?
10.
G20 સમિટ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું?