Daily Current Affairs Mock Test in Gujarati – 35 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 35 ક્યા સ્થળે 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે? મુંબઈ ઈન્દોર ગોવા બેંગલુરુ None મેટા ઇન્ડિયાના હેડ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અવની પટેલ શ્વેતા શર્મા આર.દેવિસ્વરણ સંઘ્યા દેવનાથન None વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 જુલાઈ 10 ઓગસ્ટ 5 એપ્રિલ 10 નવેમ્બર None MyGov પ્લેટફોર્મને હાલમાં કેટલા વર્ષ પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યું છે? 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 8 વર્ષ None કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને કયા વર્ષ સુંધી લંબાવવામાં આવી છે? માર્ચ 2023 ડિસેમ્બર 2024 નવેમ્બર 2022 જાન્યુઆરી 2030 None ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવા બનેલા સભ્ય દેશોના નામ જણાવો? કંબોડિયા ઉજબેકિસ્તાન કોટ ડી'આઈવર ઉપરના તમામ None વણાટ કારીગરોના કલ્યાણ માટે નેથનના વીમા યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન None શાળાઓમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? ઓડિશા આસામ પશ્ચિમ બંગાળ ત્રિપુરા None ચર્ચામાં રહેલ મીનિકોય થુંડી બીચ કયા સ્થળે આવેલો છે? જમ્મુ કાશ્મીર આંદામાન નિકોબાર લક્ષદ્વીપ દમણ None ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે? વેઇટલીફ્ટિગ જ્વેલીન થ્રો સોફ્ટ ટેનિસ સ્વિમિંગ None None Time's up