Talati Clerk Mock Test – 13 3 Comments / By / Welcome to your Talati Clerk Mock Test – 13 બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું ? જેજાકભુકિત ઉજ્જયની પ્રતિહારો ચૌલુક્ય None ક્યા ફેન્ચ અધિકારીઓ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી ? ટોમસ -રો કલાઈવ સેન્ટ જયોર્જ ફ્રેન્કો માર્ટીન None કયા ગર્વનર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ધડાયો હતો ? વેલેસ્લી વિલિયમ બેન્ટિક રિપન ડેલહાઉસી None ભરુચ જિલ્લાના કિમનદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે ? ભાગાતળાવ લાખાબાવળ આમરા દેશલપર None વેંગીના પૂર્વિય ચાલુક્ય પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો ? નર્મદા અને ગોદાવરી તુંગભદ્રા અને કૃષ્ણા કૃષ્ણા અને ગોદાવરી પૂર્ણા અને અંબિકા None પોર્ટુગીઝોના ભારતમાં આગમન થવાથી નિમ્નલિખિતમાંથી શેની સરુઆત થઈ ? તમાકુની ખેતી જહાજ નિર્માણ પ્રિન્ટિંગ પ્રેસ આપેલ તમામ None કોંગ્રસના ક્યા અધિવેશનમાં સૌપ્રથમ જન-ગણ-મન ગવાયું ? સુરત અધિવેશન- 1907 કલકતા અધિવેશન- 1911 બાંકીપુર અધિવેશન- 1912 કલકતા અધિવેશન- 1906 None બાબર અને રાણાસાંગા વચ્ચે કયું યુદ્વ થયું હતું ? ઘોધરા પાણીપત કુરુક્ષેત્ર ખાનવા None અલંકાર ઓળખાવો: ઊતર્યા રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો ! ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ None દૂધપાણી સમાસ ઓળખાવો. મધ્યમપદલોપીસમાસ કર્મધારયસમાસ ઉપપદસમાસ દ્વંંદ્વસમાસ None નીચેના છંદને 'અગેય' (ગાય શકાય નહીં) કહેવાય છે ? શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી None ફ્ક્ત દસ મિનિટમાં આવી જાઓ. 'ફક્ત' કયો નિપાત છે ? ભારવાચક સીમાવાચક વિનયવાચક લટકણિયા None 'દંતોષ્ઠય' સંધિ વિગ્રહ કરો. દંત+ઓષ્ઠય દંત્ય+ઓષ્ઠય દાંત+ઓષ્ઠય દાંત્ય+ઓષ્ઠય None 'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી.' કૃદંતનો પ્રકાર જણાવો. વિધ્યર્થ કૃદંત સંબધંક કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત None સેલની સ્પેસિફિક ગ્રેવીટી શેની મદદથી શોધી શકાય ? હાઈગ્રોમીટર લેક્ટોમીટર હાઈડ્રોમીટર સેલમીટર None નીચે જણાવેલ પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્વતિ છે ? મશરુમ મેલેરિયા જીવાણુ જળો જુ None અવરોધનું સુત્ર જણાવો. R= I/V R= V/I R=VI R=W/Q None વેબસાઈટની URL લીંક અથવા ................કહે છે. USB URL URI UDI None ફોટોગ્રાફરને ડિજિટલ સ્વરુપમાં ફેરફાર માટે કઈ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે ? પ્રિન્ટર સ્કેનર લાઈટ પેન જોયસ્ટિક None RDBMS માં R એટલે............... Reader Read Relational Recognition None નિઘન્ટુ ગ્રંંથ કઈ બાબતને લગતો મહત્વનો ગ્રંથ છે ? ગણિત ભૂગોળ આયર્વેદ અર્થશાસ્ત્ર None ભારતીય ઈતિહાસના કયા સમયગાળાને અશ્વમેઘ પુનરુધ્ધાર યુગ કહે છે ? સાતવાહન વંશ કણ્વ વંશ કુષાણ વંશ શૃંંગ વંશ None પશ્ચિમી ક્ષત્રપોમાં સૌથી લાંબુ શાસન કરનાર કાર્દમક કુળની રાજધાની કઈ હતી ? કુંડલ વન તક્ષશિલા ઉજ્જૈન ગાંઘાર None કુંકણા આદિવાસી પોતાના ચાલ્લાં વિધિને કયા નામથી ઓળખે છે ? ઘરજોણી પલ્લુ વેવા બોલ-બોલવા None ખેતરમાં વાવેલું ધાન ઉગી નીકળે ત્યારે આદિવાસી કયો ઉત્સવ ઉજવે છે ? ઉંદરીયો દેવ પહોતિયો વાધ દેવ નંદુરો દેવ None આદિવાસી લોકો નાગદેવથી રક્ષણ માટે કયો તહેવાર ઉજવે છે. નારણ દેવ પચવો પોળા પિત્રા None કુચીપુડી નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ None સોનલ માનસિંહ અને યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે ? ભારતનાટયમ કુચીપુડી કથકલી ઓડીસી None 'છાઉ' એ કયા પ્રકારની લોકકલા છે ? લોકનૃત્ય શાસ્ત્રીય નૃત્ય સમૂહગાન લોકનાટ્ય None હવાંગહોનું મેદાન................પ્રકારનું મેદાન છે. ઘસારણનું નિક્ષેપણનું સંરચાનાત્મક મેદાન એક પણ પ્રકારનું નહિ. None નીચેનામાંથી કઈ બાબત 'પર્વત' સાથે જોડાયેલ છે ? તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે. તે તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવે છે. પર્વત હંમેશા અણી આકાર ધરાવે છે. અ અને બ None માનવવસાહતો અને વ્યાપાર વાણીજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિસ્વરુપ જણાવો. પર્વત ઉચ્ચપ્રદેશ મેદાન ટાપુ None તમાકુંના પાક માટે કેવા પ્રકારની જમીન વધુ માફક આવે છે ? ગોરાટ જમીન ગોરાડું જમીન બેસર જમીન ભાઠાની જમીન None ગુજરાતમાં ડુંંગળી-લસણ માટેનું સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ? આણંદ ગોધરા સુરત ડીસા None NDDB ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1965 1970 1985 1971 None સાચી જોડણી શોધો. કારકિર્દી કારકીર્દી કારકિર્દી None આપેલ કહેવતનો સાચો અર્થ સાચો વિકલ્પ શોધો: કામો કર્યા તેણે કામણ અર્યાં કામ કરનાર સૌને પ્રિય લાગે છે. જવાબદારી નિભાવવી કામ કરી સંતોષ પામવો. કામ કરતાં જ રહેવું None શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાળિયેરના જેવા એક ઝાડના બીજની ભૂકી, જેનું પીણું બનાવાય છે. ઉગમણી વગડો કોકો તૂંબો None સાચો વિરોધી શબ્દ આળખાવો : શ્રમ : શક્ય મંદ : નરક વ્યવહાર : દુરવ્યવહાર સ્વર્ગ : કર્પ None સામાનાર્થી શબ્દ જણાવો હિસાબ મહેનતુ ધંધો-રોજગાર લેખક None રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : નાડ પારખવી ચાલાકી કરવી મન જાણવું ધમકાવવું ઓળખાણ કાઢવી None નીચેનામાંથી કયું કૌશલ્ય બેડમિન્ટન રમતનું નથી ? બેકહેન્ડગ્રિપ સ્મેશ ફોરહેન્ડગ્રિપ ડ્રિબલિંગ None ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્પાઈલર સ્નાઈપર સ્નુકર સ્નિફર None કેટલાક વિદ્યાર્થી એક હરોળમાં બેઠા છે. આ લાઈનમાં ટીણીનું સ્થાન જમણેથી 17મું છે. જ્યારે પગનું સ્થાન ડાબેથી ૧૪મું છે. જો આ બંને પોતપોતાનાં સ્થાનની અદલા-બદલી કરે તો ટીણીનું સ્થાન જમણેથી ૭મું થઈ જાય છે. તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ૨૧ ૨૨ ૨૦ ૧૯ None દર ૪૦ મિનિટે તળાજા બસ સ્ટેશનથી મહુવા માટે એક બસ ઉપડે છે. એક વ્યક્તિ પૂછપરછ ઓફિસે જઈને આગળની બસ વિશે પૂછે છે, તો ખબર પડે છે કે આગળની બસ ૨૦ મિનિટ પછી જશે. જો અત્યારે ૧૨:૦૫ વાગ્યા હોય તો પાછળની બસ કેટલા વાગ્યે ગઈ હશે? ૧૧:૪૫ વાગ્યે ૧૧:૪૦ વાગ્યે ૧૧:૫૦ વાગ્યે એકપણ નહીં None ગુજરાતની બેડમિંટન ખેલાડી તસ્નીમ મીર અંડર-૧૯માં વર્લ્ડમાં કયા નંબરે છે? પ્રથમ દ્રિતીય તૃતીય ચતુર્થ None કોલીહિલ્સ રોડ એ કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર None મુંબઈમાં યુદ્ધ જહાજમાં પ્રચંડ બ્લાસ્ટના કારણે ત્રણ જવાનો શહીદ થયેલ છે. આ જહાજ ક્યું છે? INS વિક્રાંત INS વેલા INS રણવીર INS અર્જુન None ભાઈ-બહેનના શૈશવ જીવનનું નિરુપણ કરતી 'ગુલાબ અને શીવલી' કોની કૃતિ છે ? જયંતિ દલાલ ત્રિભુવનદાસ લુહાર પ્રહલાદ પારેખ રમેશ જોષી None શ્રી અરવિંદની વિચારધારાથી "દક્ષિણા" સામયિકનું સંપાદન કરનાર સાહિત્યકાર કોણ હતા ? બારીન્દ્ર ઘોષ ઝવેરચંદ મેઘાણી નાનાભાઈ ભટ્ટ ત્રિભુવનદાસ લુહાર None ટોલ્સટોયની પ્રખ્યાત નવલકથા " WAR AND PIACE" નો ગુજરાતીમાં અનુવાદ કોણ હતા ? મકરંદ દવે જયંતિદલાલ પન્નાલાલ પટેલ જયસુખલાલ મહેતા None ઉમાશંકર જોષીનો જન્મ કયાં થયો હતો ? ઈડર બામણા ભિલોડા ખેડબ્રહ્મા None નીચેનામાંથી કઈ નવલકથા પન્નાલાલ પટેલની નથી ? વળામણા મળેલા જીવ ના છુટકે વિષાદનો સાદ None દાંપત્ય જીવનની પ્રસન્ન્તા પ્રગટ કરતાં સોનેટના રૂપમાં લખાયેલ રાજેન્દ્રશાહનો કાવ્યસંગ્રહ કયો છે ? શાંત કલોહલ ધ્વનિ વનવાસીના ગીત શેષ None "બંદીઘર" નવલકથા લેખક કોણ છે ? મકરંદ દવે ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોળી હિંમતલાલ પાઠક None આદિવાસી સમાજના ઉત્થાન માટે "નંંદિગ્રામ" સંસ્થાની સ્થાપના કોણ કરી હતી ? મકરંદ દવે ધીરુબહેન પટેલ હિંમતલાલ પાઠક ઈશ્વર પેટલીકર None નીચેનામાંથી કઈ સંખ્યાને 45 વડે નિ:શેષ ભાગી શકાય ? 331145 2033552 202860 181560 None 24 મે 2018ના રોજ દિલ્હી, કોલકત્તા અને મુંબઈનું મહત્તમ તાપમાન અનુક્રમે 35 સે., 33 સે તથા 34 સે નોધાયું છે. જો તેમા ચેન્નાઈનું મહત્તમ તાપમાન ઉમેરવામાં આવે, તો બધાં શહેરના મહત્તમ તાપમાનની શરેરાસ 35 સે થાય, તો ચેન્નાઈ મહત્તમ તાપમાન કેટલું હોય ? 34 સે 35 સે 38 સે 36 સે None પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતરકિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતા હોય, તો પ્રકાશને આ પેન કેટલા રુપિયામાં પડી હશે ? રૂ. 50 રૂ. 55 રૂ. 80 રૂ. 100 None અવની, આરતી અને આરોહીની 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર 4:7:3 છે. 5 વર્ષ બાદ ત્રણેયની ઉંમરનો સરવાળો 83 વર્ષ થાય છે, તો આરોહીની ઉંમર શોધો. 16 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 22 વર્ષ None એક સમબાજુ ત્રિકોણની અંત: ત્રિજ્યા 10 CMછે, તો આ ત્રિકોણની પરિત્રિજ્યા કેટલી હોય ? 5 CM 6 CM 20 CM 10 CM None 15 મીટર, 45 મીટર અને 39 મીટર લંબાઈના સળીયામાંથી એક સરખી લંબાઈનો મોટામાં મોટો કેટલી લંબાઈનો ટૂકડો કાપી શકાય ? 3 મીટર 15 મીટર 7 મીટર 16 મીટર None એક કપડાંના વેપારીએ અડધો માલ 40% નફા પર વેચી દીધો. વધેલા માલનો અડધો માલ 40% ખોટ પર વેચે છે. તથા વધેલા માલને મૂળકિંમત પર વેચે છે તો આ સમગ્ર વેપારમાં નફો થાય કે ખોટ ? કેટલા ટકા ? 20% નફો 25% ખોટ 10% નફો 15% નફો None ગુજરાત ઓડિટ એકટ-1963 પ્રમાણે પંચાયત ધારાની કઈ કલમ નીચે તાલુકા પંચાયતનું ઓડીટ થસે ? 252 ક્લમ 143 ક્લમ 61 ક્લમ 119 ક્લમ None ગ્રામ પંચાયતના એક મંત્રી ચાર્જ કે રોકડ સોંપતા નથી, તો પંચાયત ધારાની કલમ 268 મુજબ જિલ્લા વિકાસ કેટલો સમય જેલમાં રાખશે ? ત્રણ માસ સુધી રકમ કે દફતર પરત ન કરે ત્યાં સુધી એક માસ આવો કોઈ અધિકાર નથી None તાલુકા પંંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમથી નક્કી થયેલ છે ? 60 ક્લમ 65 ક્લમ 55 ક્લમ 102 ક્લમ None પંચાયત એ કઈ કલમ અંતર્ગત રાજ્ય યાદિનો વિષય છે ? અનુચ્છેદ- 236 અનુચ્છેદ- 246 અનુચ્છેદ- 130 અનુચ્છેદ- 269 None ગુજરાત પંચાયત સેવા બોર્ડની રચના અને કાર્યો ગુજરાત પંચાયત ધારાની કઈ કલમથી નક્કી થાય છે ? કલમ 235 કલમ 114(1) કલમ 225 કલમ 211 None ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ ચૂંટણી દરમિયાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં જોગવાઈ છે ? કલમ 18 કલમ 19 કલમ 17 કલમ 16 None અનુચ્છેદ 371 માં કયા રાજ્યની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે ? મહારાષ્ટ્ર અને ગુજરાત આસામ નાગાલેન્ડ મણીપુર None નિચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે ? રાષ્ટીય વિકાસ પરિષદ રાજ્યપાલની પરિષદ ઝોનલ કાઉન્સિલ આંતરરાજ્ય પરિષદ None અનુસૂચિ 7 ની પ્રથમ યાદિમાં કયા વિષયનો સમાવેશ થતો નથી ? વિદેશી દેવું પરમાણુ ઊર્જા વીમા જાહેર સ્વાસ્થય None જ્યપ્રકાસ નારાયણે જે આયોજન રજુ કર્યંં તે કયા નામે ઓળખાય છે ? Tha Bombay Plan Gandhian Plan People's Plan Sarvoday Plan None Sarvoday Plan ની રજૂઆત કઈ સાલમાં થઈ હતી ? 1945 1960 1950 1965 None આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી ? 1947 1948 1949 1950 None Did he buy a car ? (Change the voice) Was a car bought by him. Did car bought by him. Did a car bought by him. Were a car bought by him. None The salesman said "Are you interested in the scheme ?" (Change the Speech) The salesman said that if I was interested in the scheme. The salesman said that if I were interested in the scheme. The salesman asks if I am interested in the The salesman asked me if I was interested in the scheme. None You..................be serious about swimming outdoors in winter. Would can't could might None ......................is its own reward. The virtue Virtue A Virtue None None The news....................too good to be true. is are will have None Mother scolded us for quarelling over ......................toys. My Us Ours Our None He asked me whether either of the applicants ...................suitable. was were has have None .................with the job, we packed our tools. To satisfy Satisfy Satisfied Satisfying None That man is really..................He can lift the 40-inch TV all by himself. as strong as Strong Stronger Strongest None I ....................... recommend that you seek professional help for your son, Madam Laura. Strongly Tremendously Barely Slightly None Please wait for me. I will be finished.................five or ten minutes. at in by from None ............... her best efforts, she could not get the first rank. Despite In spite of Despite of both a & b None opposite gender : 'Monk' = friar Nun priest Friar Monky None To examine one's thoughts and feelings Meditation Retrospection Reflection Introspection None It was a blatant abuse of power by the minister when he threw the accused into jail without trial.- Give the meaning of underlined word. flagrant gaudy obvious None None choose the opposite word of INCESSANT continuous intermittent uncesing constant None Find out the plural form of the word Phenomenon Phenomini phenomenous phenomenus phenomena None Catching the earlier train will give us the .................... to do some shopping. chance luck possibility occasion None The word 'instant' means: Movement Exact Within no time Constant None Make negative : A desert is a barren place. A desert is not a unbarren place. A desert is not unifertile place. A desert is not a fertile place. A desert is not a barren place. None ગ્રામ પંચાયત માટે કેટલા વેરા ઉધરાવવા ફરજિયાત છે ? 2 3 4 5 None પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરી શકે છે ? ગ્રામ પંચાયત વિધાનસભા લોકસભા રાજ્યસભા None ગુડ એન્ડ સર્વિસ ટેકસ કાયદો બનાવવા માટે કયા પ્રકારની બહુમતી લેવામાં આવી હતી ? સાદી બહુમતી વિશેષ બહુમતી સંસદના અડધાથી વધુ સભ્યોની બહુમતી વિશેષ બહુમતી અને અડધાથી વધુ વિધાનસભા મંજૂરી None ગ્રામવનની કેટલા ટકા રકમ ગ્રામ પંચાયતમાં જમા થાય છે ? 10% 15% 20% 25% None મહામંદી કોને કહેવાય ? સતત છ માસ સુધી મંદી રહે તેને સતત એક વર્ષ સુધી મંદી રહે તેને સતત બે વર્ષ કે સુધી મંદી રહે તેને સતત ત્રણ વર્ષ કે સુધી મંદી રહે તેને None Time's up
Nothing
Thank you
Nice