Daily Current Affairs Mock Test in Gujarati – 34 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 34 None None ગરીબ કલ્યાણ મેળાના 13માં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? મોડાસા ગોધરા લુણાવાડા હિંમતનગર None વિશ્વ પોલિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 21 ઓગસ્ટ 15 ઓક્ટોબર 24 ઓક્ટોબર 20 નવેમ્બર None 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર પત્રકાર ક્ષેત્રે કોને આપવામાં આવ્યો છે? અનિલ ચાવડા કિશોર મકવાણા સૌમ્ય જોશી કેતન મિસ્ત્રી None સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2022 રાજ્યોની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યનું નામ જણાવો? ગુજરાત હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન None None None 22મુ સાંસ્કૃતિક વન વટેશ્વર વન કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ મોરબી બોટાદ સુરેન્દ્રનગર None 2022માં 22મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? બર્મિઘમ (ઇંગ્લેન્ડ) ન્યુ યોર્ક(અમેરિકા) સિડની( ઓસ્ટ્રેલિયા) ટોકિયો( જાપાન) None None હાલ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે? પંજાબ હરિયાણા ગુજરાત આસામ None નેશનલ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતનાર મહિલા ખેલાડી અંતિમ પંઘાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? વેટલીફ્ટિંગ લોંગ જંપ કુસ્તી ટેનિસ None હાલમાં લાડલી લક્ષ્મી યોજના કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ કર્ણાટક None વોંગાલા ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? મણિપુર ત્રિપુરા તમિલનાડુ મેઘાલય None None Time's up