Daily Current Affairs Mock Test in Gujarati – 33 Leave a Comment / By Parmar Savan / November 21, 2022 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 33 ક્યા દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 20 ઓગસ્ટ 25 સપ્ટેમ્બર 21 નવેમ્બર 15 નવેમ્બર None ડિજિટલ શક્તિ 4.0 અભિયાન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે? જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય આપેલ પૈકી એકપણ નહી None બાળકોની શારીરિક શોષણની સામગ્રીનો ઓનલાઇન પ્રચાર અટકાવવા 'ઓપરેશન મેઘચક્ર' કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? Gujrat police CBI Saiber cell ઉપરના તમામ None ઈન્કમ ટેક્સ ભરનારને અટલ પેન્શન યોજના માંથી બાકાત કરવામાં આવ્યા છે આ અટલ પેન્શન યોજના કયારે શરૂ કરવામાં આવી હતી? 2014 2015 2020 2018 None રામસર સાઇટ નંદા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત ગોવા અરુણાચલ પ્રદેશ કેરળ None હાલમાં નિવૃત્તિ જાહેર કરનાર મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ None ક્યા પત્રકારને નચિકેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? દેવેન્દ્ર પટેલ ભવેન કચ્છી રમેશ વ્યાસ આનંદ રોય None હાલ ચર્ચામાં રહેલ શિવરાજ પુર બીચ કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા None વિશ્વમાં સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો? પ્રથમ દ્વિતીય પાંચમું દસમું None પ્રસાર ભારતીના CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી છે? અરવિંદ સક્સેના સુપ્રિયા પાઠક ગૌરવ દ્વિવેદી સુનીલ મિશ્રા None None Time's up