Daily Current Affairs Mock Test in Gujarati – 32 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 32 વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 19 ઓગસ્ટ 20 સપ્ટેમ્બર 19 નવેમ્બર 20 ઓક્ટોબર None અટલ ટિંકરિંગ લેબની સ્થાપના સૌ પ્રથમ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવી છે? હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર આંદામાન નિકોબાર મધ્યપ્રદેશ None આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવાય છે? 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 20 નવેમ્બર 15 નવેમ્બર None રાજ્યની કઈ યુનિવર્સિટીમાં પ્રથમ 5G લેબ શરૂ કરવામાં આવશે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેમચંદરાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત ટેકનલોજીકલ યુનિવર્સિટી None 2022 ખાંડ નિકાસ ક્ષેત્રે ભારતનો વિશ્વમાં ક્રમ જણાવો? પ્રથમ દ્વિતીય છઠ્ઠો દસમો None મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો? મંગુભાઈ પટેલ ભગતસિંહ કોશિયારી આનંદીબહેન પટેલ વજુભાઈ વાળા None હાલમાં ASEANનો 11મો સભ્ય કયો દેશ બન્યો છે? તિમોર ભારત શ્રીલંકા ઇસ્તંબુલ None આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન હાલમાં કયા કરવામાં આવ્યું છે? ગાંધીનગર ઈન્દોર દિલ્હી બેંગલુરુ None પ્રથમ મલ્ટી મોડેલ લોજીસ્ટિક પાર્કનું નિર્માણ કયા કરવામાં આવ્યું છે? ચેન્નાઈ હૈદરાબાદ નાગપુર ધર્મશાળા None રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 14 ઓગસ્ટ 14 નવેમ્બર 20 નવેમ્બર 20 ઓગસ્ટ None Time's up
Nice