Daily Current Affairs Mock Test in Gujarati - 31
1.
આનંદ બોસની કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે?
2.
જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2023માં ભારતનું સ્થાન જણાવો?
3.
તકેદારી જાગૃતિ સપ્તાહનો સમયગાળો જણાવો?
4.
કલાઈમેન્ટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન જણાવો?
5.
રાષ્ટ્રીય નેચરોપથી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
6.
પેરા ખેલાડી શ્રી કૃષ્ણાનાગર કઈ રમત સાથે સંકળાયેલ છે?
7.
હાલમાં કયા દેશમાં ફિફા ફૂટબોલ વિશ્વકપનું આયોજન ચાલી રહ્યું છે?
8.
ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરુઆત કયા વર્ષે કરવામાં આવી હતી?
9.
ડિફેન્સ એક્સ્પો 2022 કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું?
10.
ભારતની સૌથી મોટી રામસર સુંદરવન કયા રાજ્યમાં આવેલું છે?
Marks and rank calculate thai ave evu thai shake ?