Forest Guard Exam Mock Test – 01 63 Comments / By Parmar Savan / November 18, 2022 Welcome to your Forest Guard Exam Mock Test - 01 રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો,ઓસાણ ન રહેવું. સરળ ન હોવું ઈચ્છા થવી યાદ ન રહેવું સ્મૃતિ હોવી None 'અમે રે સૂકું રૂ નું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર અલંકારનો પ્રકાર ઓળખવો? રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા None રવાનુકરી શબ્દ જણાવો? શાકબાક આમનેસામને ઊચુંનીચું ઝરમર None તળપદો શબ્દ ઓળખવો? ચોખાની ઘેંશ. પેજ થૂલું પેંચ રાબ None સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે? 17 14 15 19 None નળસરોવરના સૌથી મોટા ટાપુનું નામ જણાવો? પાનમ પાનવડ જોડિયો અસગર None None ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? પુર્ણા ઔરંગા પાર દમણગંગા None કઈ માટી કપાસની ખેતી માટે ઉત્તમ મનાય છે? કાંપવાળી રેતાળ કાળી રાતી None None કાંપવાળી રેતાળ કાળી રાતી None None સાગ કયા જંગલનું મુખ્ય વૃક્ષ છે? સૂકા પાનખર જંગલો ભેજવાળા પાનખર જંગલો ઝાડી ઝાંખરાવાળા જંગલો મેંગ્રુવ જંગલો None None None 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ને ગોલ્ડ મેડલ અપાવનાર માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે? દોડ સ્વિમિંગ લોંગ જંપ ટેનિસ None 2022 વિમેન્સ T-20 એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન શ્રીલંકા None ગુજરાતની સૌપ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનું નિર્માણ કાર્યરત છે એ ડેસર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર કચ્છ પંચમહાલ વડોદરા None ભારતનું સૌપ્રથમ સોલાર પાવર વિલેજ "સુર્યગ્રામ"નું અનાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સ્થળનું નામ જણાવો? મેથાણ વસો મોઢેરા ડેડીયાપાડા None કયા વર્ષ સુંધીમાં ભારત સરકારે કાલા અઝર રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? 2025 2023 2022 2030 None ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1969 1972 1960 1965 None ભારતમાં કઈ કઈ પ્રકારના રીંછ જોવા મળે છે? હિમાલયન રીંછ એશિયાટિક રીંછ સ્લોથ રીંછ આપેલ પૈકી તમામ None કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? પાટણ ભાવનગર બનાસકાંઠા જામનગર None મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 1968 1956 1959 1965 None ભારત સરકારની વર્ષ 1988ની વનીકરણ નીતિ દ્વારા દેશના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જરૂરી છે? 33 ટકા 23 ટકા 10 ટકા 40 ટકા None ક્યા જંગલોમાં થતાં ગાંડા બાવળ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે? સૂકા પાનખર જંગલો ભેજવાળા પાનખર જંગલો ઝાડી ઝાંખરાવાળા જંગલો મેન્ગ્રુવ જંગલો None કયુ પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? ધોરડો શાહમૃગ કાળો કોશી આપેલ પૈકી એકપણ નહી None ગુજરાત સરકારની કઈ યોજના શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડે છે? સરસ્વતી યોજના જ્યોતિ વીમા યોજના વિદ્યાદીપ યોજના શિશુ સંભાળ યોજના None માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે કોને સંબોધીને અરજી કરવાની હોય છે? કલેકટર મુખ્યમંત્રી રાજ્યપાલ માહિતી અધિકારી None 2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા કરવામાં આવનાર છે ? ઓસ્ટ્રેલિયા ભારત ટોકિયો ઈટલી None રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 નવેમ્બર 20 ઓગસ્ટ 26 નવેમ્બર 14 એપ્રિલ None ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે? તાલુકા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર None INS વિક્રાંત શું છે ? સબમરીન મિસાઈલ વિમાનવાહક જહાજ આપેલ પૈકી એકપણ નહિ None કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર None ગુજરાતમાં અગ્રિકલ્ચર એક્ષપીરીમેન્ટલ સ્ટેશન કયાં આવેલું છે? પારિયા જાછીયા પોશીના સુઈગામ None હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે? મોરબી સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા None સમાસ ઓળખવો? દાણોપાણી. દ્વન્દ્વ ઉપપદ તત્પુરૂષ મધ્યમપદલોપી None તે હીંચકા પરથી પડતાં-પડતાં બચ્યો ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો? નકારવાચક સ્થળવાચક પરિમાણવાચક રીતિવાચક None પતીજ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો? સંતાન દીવાલ વિશ્વાસ કિનારો None રૂઢિપ્રયોગનો અર્થ સમજવો,ધૂળ પર લીંપણ. માટી પર પાણી છાંટવું સંપ ન હોવો પ્રયત્નો નિષ્ફળ જવા સફાઈ કરવી None None None જસજસયલગા કયા છંદનું બંધારણ છે? હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી None લોકોમાં શિસ્ત આપોઆપ આવી જાય છે, સર્વનામ નો પ્રકાર જણાવો? સ્વવાચક પ્રમાણવાચક દર્શકવાચક નિશ્ચિતવાચક None નીચેના માંથી ગુણવાચક વિશેષણ ઓળખવો? કડવું દયાળુ ઉપરના બંને આપેલ પૈકી એકપણ નહી None સોરઠના મીરાબાઈ તરીકે કોને ઓળખવામાં આવે છે? પાનબાઈ દાસી જીવણ દિવાળીબેન ભીલ ગંગાસતી None શૌનિક કયા સાહિત્યકારનું ઉપનામ છે? ઉમાશંકર જોષી અનંતરાય રાવળ અનિલ જોશી પીતાંબર વ્યાસ None એકજ દે ચિનગારી મહાનલ! પંક્તિના સર્જકનું નામ જણાવો? હરિહર ભટ્ટ પ્રાણલાલ વ્યાસ મનોજ ખંડેરિયા મકરંદ દવે None અંગત કાવ્યસંગ્રહના કવિનું નામ જણાવો? નર્મદ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી બાલશંકર કંથારિયા None સંજયભાઇએ સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 6000 અને 4 વર્ષમાં રૂ 7200 થતી હોય તો મૂળ રકમ કેટલી હશે? 4000 4800 3500 2900 None શ્રેણી પૂર્ણ કરો: 0,7,26,63.... 89 56 124 129 None 1372ને કેટલા વડે ભાગીએ તો પૂર્ણવર્ગ સંખ્યા મળે? 5 7 9 11 None FOOT:TOES::HAND: ........?. PLAM NAILS THUMB FINGERS None Aના લગ્ન N સાથે થયા છે, Aની પુત્રી C છે,C એ Bની દોહિત્રી છે, Bને બે પુત્રો છે જે પૈકીનો એક M છે, તો Mનું A સાથેનું સગપણ શું થાય? પૌત્ર પુત્ર કાકા ભાઈ None 14 જાન્યુઆરી 2013ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2013ના રોજ કયો વાર હોય? ગુરુવાર બુધવાર મંગળવાર શુક્રવાર None જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણા, તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે,તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય? 15 25 35 50 None એક લંબચોરસની બે ક્રમિક બજુઓના માપ 5 અને 12 છે તો તેના દરેક વિકર્ણનું માપ કેટલું હોય? 15 19 13 25 None None X અને Yની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે, 3 વર્ષ પહેલાં Aની ઉંમર Bથી 5 ઘણી હતી તો A અને Bની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો? 32 24 29 18 None 60માં 45 નારંગી વેચતા 20ટકા ખોટ જાય છે તો 112માં કેટલી નારંગી વેચવાથી 20ટકા નફો થાય? 62 નારંગી 86 નારંગી 90 નારંગી 56 નારંગી None ત્રિકોણના કોઈપણ શીરોબિંદુ માંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને .............કહે છે. ત્રિજ્યા વેધ વ્યાસ પરિઘ None ક્યા ભારતીય પક્ષીને પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ગરૂડ ઘુવડ સમડી કાળો કોશી None જેની આગાહી ના કરી શકાય તેવી કુદરતી આપત્તિનું નામ જણાવો? દાવાનળ પૂર દુષ્કાળ વાવાઝોડું None ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કયારે કરી હતી? 1980 1985 1990 1970 None વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વન વર્ષ' તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? 2010 2016 2012 2011 None જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? સરીસૃપ ઉભાયજીવી સસ્તન મત્સ્ય None ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? 15ટકા 29ટકા 42ટકા 71ટકા None કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે? મોર પોપટ ગીધ ફ્લેમિંગો None સબાબુલ એ ............... છે ? વેલ ક્ષુપ વૃક્ષ કંદમૂળ None વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો? 1974 1972 1975 1978 None સર્પગંધામાંથી શું મળી આવે છે? રિસ્પિન મારફેંન કવિનાઈન નિકોટીન None નારંગ કપ અને થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? વોલીબોલ બેડમિન્ટન હૉકી ફૂટબોલ None સેમી કન્ડક્ટર મેમરીને કયા નામે ઓળખવામાં આવે છે? ROM RAM CROM ERAM None None ROM RAM CROM ERAM None મોનીટરનું રીઝોલ્યુશન સેમાં માપવામાં આવે છે? MB KB HZ DPI None હેડર અને ફૂટર ક્યાં મેનૂમાં આવે છે? View Format Help Insert None હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજનું ટુંકુ નામ શું છે? Home http Html આપેલ પૈકી એકપણ નહી None કોઈપણ વેબસાઇટ ખોલતા તેના પ્રથમ પેજને શું કહેવાય છે? ટાઈટલ પેજ સુપર પેજ માસ્ટર પેજ હોમ પેજ None None None Junk mailને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? Spil Sifer Spam Spoof None MS wordમાં ફોન્ટ સાઈઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ટાન્ડર્ડ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટુલબાર None Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે? F7 Shift + F7 Ctrl + F7 Alt + F7 None લીંબુ,નારંગી અને આંબળામાંથી આપણને કયું વિટામીન મળે છે? એ બી સી ડી None શારીરિક વૃદ્ધિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? પિત્યુટરી થાઈરોઈડ એડ્રીનલ સ્વાદુપિંડ None વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરિન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન None પંજાબનું રાજ્યપ્રાણી કયું છે? વાઘ રીંછ કાળિયાર ચિંકારા None ક્યા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? કોરલ પર્લ આપેલ બંને આપેલ પૈકી એકપણ નહી None કચ્છના રણમાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે? વરૂ શિયાળ હેણોતરો ઉપરના તમામ None ક્યા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધારે હોય છે? ઊંટ હાથી ગાય બકરી None બંગાળનુ સુંદરવન સેના માટે પ્રસિદ્ધ છે? વાઘ સિંહ ગેડો આપેલ પૈકી એકપણ નહી None પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું છે? હાથી હિપોપોટેમસ બ્લૂ વ્હેલ જીરાફ None ધારી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા None પરમાણુ ક્રમાંક કોને કહે છે? અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ કેન્દ્રમાંથી છુટા પડેલા ન્યુટનને પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને None જિપ્સમ (ચિરોડી)નું અણુસુત્ર ક્યું છે? CaSo4.2H2O Caso4.H2O Caso4.7H2O Caso4.10H2O None None અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ કેન્દ્રમાંથી છુટા પડેલા ન્યુટનને પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને None કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા None None કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા None કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા None કચ્છ ભરૂચ અમરેલી બનાસકાંઠા None તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાતું લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ મણિપુર None બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? ભાગ 5 ભાગ 4 ભાગ 3 ભાગ 2 None નીચેનામાંથી કઈ નદીનું ઉદભવસ્થાન ગુજરાતમાં જ છે? શેત્રુજી સાબરમતી મહી બનાસ None ગુજરાતમાં મોગલ સલ્તનત ની સ્થાપના કોણે કરી હતી? અકબર શાહજહા ઔરંગજેબ હુમાયુ None છોટાઉદેપુરની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે? સાતપુડા સહ્યાદ્રિ વિધ્યાચલ અરવલ્લી None કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત દેરા આવેલા છે તે કાવિ ગામ કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી ભરૂચ વલસાડ વડોદરા None જયશંકર સુંદરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગમંચ આપેલ પૈકી એકપણ નહી None રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 અંતર્ગત કોની પાસેથી સલાહ માંગી શકે છે? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ વડાપ્રધાન None પુર્ણા અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે? કચ્છ અમરેલી દાહોદ ડાંગ None વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈ 8 માર્ચ 29 ડિસેમ્બર 20 ઓક્ટોબર None રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્રની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? 2010 2016 2005 2009 None વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 15 સપ્ટેમ્બર 5 જુલાઈ 15 ઓગસ્ટ 5 જૂન None ભારત સરકાર દ્વારા હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1995 1992 2005 2010 None ગુજરાતના કયા જિલ્લામાં મેંગૃવ જંગલોનો વિસ્તાર આવેલો છે? કચ્છ જૂનાગઢ જામનગર આપેલ તમામ None ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝરવેશન ઓફ નેચર( IUCN)નું વડુમથક ક્યાં આવેલું છે? જીનીવા રોમ ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ None ભાખડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? બિયાસ ગંગા સતલજ કૃષ્ણા None ભારતમાં મુખ્યત્વે કયા પવનો ચોમાસામાં વરસાદ લાવે છે? પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ પશ્ચિમ None ભૂપેન હઝારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે? આસામ - અરુણાચલ પ્રદેશ મેઘાલય - ત્રિપુરા બિહાર - ઝારખંડ નાગાલેન્ડ - મિઝોરમ None ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતના કયા સ્થળે આવેલું છે? વડોદરા અમદાવાદ પાલનપુર રાજકોટ None Time's up
Nileshkumar Rameshbhai parmar November 21, 2022 at 6:23 pm Nice paper ???? ???? My marks is out of 100/52 Reply
Nileshkumar Rameshbhai parmar November 21, 2022 at 6:25 pm Nice paper ???? my mark is out of 100/52 52..sir Reply
Ankit amreliya January 8, 2024 at 4:49 pm Test na mark Sacha ketla.khota ketla Kem khabr pade submit option nthi aavto Reply
Me
Sars
Nice paper ???? ???? My marks is out of 100/52
Same to you ????
Bhai submit Kai rite karvanu che paper?
Nice paper ???? my mark is out of 100/52
52..sir
GOOD
Good
Good my marks out of100/87
Very good marks and best wishes for your bright future
100/53
Nice
Sars
FG Test
Hu
Submit kai rite karvi exam
Awesome
36
My mark100/87
Excellent ????????
Very good
Where is submit button?
I like this
Jordar
Q 57 ma મત્સ્ય આવે
Maja aavi gay
Awesome
Nice
Thank you sir ????????????????
Thankyou sir my mark is 100/45
Test na mark Sacha ketla.khota ketla Kem khabr pade submit option nthi aavto
Subhmit Kevi rite krvanu che aa?
Super
Good
Good test
Hi
Submit kai rite karvi exam
Good
Jsiej e e neleis. Ebsjkw e. 3
Good
Submit kem thay
Good test
Deem Forest
Good
Marks
Answer key
Best
marks??
Best test
good
Thenkyu Sir
Nice
Good
Jay
Good
Very good
Nice
.
I like this
where is the mark given
Excellent👌
Good
Good