Daily Current Affairs Mock Test in Gujarati - 30
1.
સાહિત્ય અકાદમીના બાળ સાહિત્ય પુરસ્કાર 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
2.
ધ બુકર પ્રાઈઝ ફાઉન્ડેશન બુકર પ્રાઈઝ પુરસ્કારની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
3.
વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
4.
મેઘાલયના રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?
5.
અવની લખેરા કઈ રમત સાથે સંકળાયેલ છે?
6.
ભારતનું પ્રથમ હિમ સ્ખલન મોનીટરીંગ રડાર કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે?
7.
હાલ ચર્ચિત રાણીપુર ટાઈગર રિઝર્વ કયા રાજયમાં આવેલું છે?
8.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
9.
PESA act (પંચાયત અનુસૂચિત વિસ્તાર અધિનિયમ) કયા રાજ્યમાં હાલમાં લાગુ કરવામાં આવ્યો છે?
10.
UN દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
Daily test the 100 marks in talati classes